Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli: લાઠીમાં વરસાદી સંકટ વચ્ચે પાલિકા ટીમની માનવતા વયોવૃદ્ધ મહિલાને ખાટલા સહિત સલામત સ્થળે ખસેડાયા

    July 7, 2026

    Amreli: ભારે વરસાદથી સાવરકુંડલા–લીલીયા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો

    July 7, 2026

    Una તાલુકા ના અસરગ્રસ્થ ગામોમાં BAPS સ્વા. સંસ્થા એ ફૂડ પેકેટ વિતરણ કર્યું

    July 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli: લાઠીમાં વરસાદી સંકટ વચ્ચે પાલિકા ટીમની માનવતા વયોવૃદ્ધ મહિલાને ખાટલા સહિત સલામત સ્થળે ખસેડાયા
    • Amreli: ભારે વરસાદથી સાવરકુંડલા–લીલીયા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો
    • Una તાલુકા ના અસરગ્રસ્થ ગામોમાં BAPS સ્વા. સંસ્થા એ ફૂડ પેકેટ વિતરણ કર્યું
    • Amreli: ભારે વરસાદના કારણે વધુ એક માનવ જિંદગીનો ભોગ લીધો
    • Rajkot: “નમો સ્વચ્છતા અભિયાન” અંતર્ગત …રાજ્યમાં હોસ્પિટલોમાંથી ૫ લાખથી વધુ બિન ઉપયોગી વસ્તુનો નિકાલ
    • Rajkot: યુવકે ચેકડેમમાં મોતની છલાંગ લગાવી
    • Rajkot: ગૃહ ક્લેશથી બે મહિલાનો આપઘાતનો પ્રયાસ
    • Rajkot: દુકાનનું કેરેટ તોડવા મામલે આસિફ ગંધારાએ વેપારી પર કર્યો હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»World Cup football માં અમેરિકાના ખેલાડીનું રેડ કાર્ડ પાછું ખેંચાયું
    ખેલ જગત

    World Cup football માં અમેરિકાના ખેલાડીનું રેડ કાર્ડ પાછું ખેંચાયું

    Vikram RavalBy Vikram RavalJuly 7, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ટ્રમ્પના દબાણને વશ બંધારણની ખાસ કલમનો ઉપયોગ ફિફાની શરણાગતિથી ફૂટબોલ જગતમાં રોષ

    Washington, તા.૭

    વર્લ્ડ કપ ફૂટબોલ ઇતિહાસનો સૌથી આઘાતજનક વિવાદ સર્જાતા ફૂટબોલ વિશ્વમાં જ નહીં વિશ્વના રાજકારણમાં ભારે તનાવ ફેલાયો છે. અમેરિકના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના દેશમાં રમાતા વર્લ્ડકપમાં અમેરિકાના એક ખેલાડીને રેડ કાર્ડ અપાતા વિશ્વ ફૂટબોલ મહાસંઘના વડા ઈન્ફિનાટોને ત્રણ વખત ફોન કરીને ધમકી ભર્યા સુરમાં ખખડાવ્યા હતાં કે ‘અમેરિકાના ખેલાડી ફોલારિન બાલોગુન પર બોસનિયા સામેની મેચ દરમ્યાન લાદવામાં આવેલા રેડ કાર્ડના વન-મેચ સસ્પેન્શનને પાછું ખેંચવામાં આવે જેથી તે હવે પછીની અમેરિકા માટેની મહત્વની મેચ રમી શકે.ફૂટબોલ જગતના આઘાત વચ્ચે ‘ફિફા’એ ટ્રમ્પની માંગણી સ્વીકારી લીધી છે અને હવે અમેરિકાનો સ્ટાર ખેલાડી ફોલારીન બાલોગુન રમી શકે તે માટે અપવાદરૂપ ફૂટબોલના નિયમનો લાભ તેના માટે ‘ફિફા’ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને અમેરિકા તરફ્થી રાઉન્ડ ઓફ ૧૬ની બેલ્જીયમ સામેની મેચ બાલોગુન રમી શકશે.આ વિવાદની શરૂઆત જોઈએ તો રાઉન્ડ ઓફ ૩૨ ની મેચમાં બોસ્નિયા અને હર્ઝેગોવિના સામે અમેરિકાની ૨-૦ થી જીત દરમિયાન, અમેરિકાના ટોપ સ્કોરર ફોલારિન બાલોગુનને હરીફ ખેલાડીની પગની ઘૂંટી પર જોખમી રીતે પગ મૂકવા બદલ સ્ટ્રેટ રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું.ફિફાના નિયમો અનુસાર, રેડ કાર્ડ મળ્યા બાદ કોઈપણ ખેલાડી પર આગામી મેચ માટે આપમેળે સસ્પેન્શન લાગુ થઈ જાય છે અને આ નિર્ણય વિરુદ્ધ કોઈ અપીલ થઈ શકતી નથી. આ નિયમ મુજબ બાલોગુન બેલ્જિયમ સામેની નોકઆઉટ મેચ ગુમાવવાનો હતો.આ ઘટના બાદ ટ્રમ્પે મોરચો સંભાળ્યો હતો. તેમણે બુધવારથી લઈને રવિવાર સુધીમાં ફિફા પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનોને ૩ વાર ફોન કર્યો અને આ નિર્ણયની સમીક્ષા કરવા માટે દબાણ કર્યું.આ સિવાય વ્હાઇટ હાઉસની વર્લ્ડ કપ ટાસ્ક ફોર્સ અને યુએસ સેક્રેટરી ઓફ કોમર્સે પણ ‘ફિફા’ સાથે સતત વાતચીત કરી હતી. પરિણામે, રવિવારે ‘ફિફા’ની શિસ્ત સમિતિએ પોતાના જ કડક નિયમોને બાજુ પર મૂકીને એક અકલ્પનીય જાહેરાત કરી હતી.ફિફાએ તેના ડિસિપ્લિનરી કોડની કલમ ૨૭નો ઉપયોગ કરીને બાલોગુનનું સસ્પેન્શન ૧ વર્ષ માટે ‘પ્રોબેશન’ (મોકૂફ) પર રાખી દીધું છે. એટલે કે રેડ કાર્ડ તેના રેકોર્ડ પર રહેશે, પરંતુ જો તે આગામી એક વર્ષમાં આવો કોઈ ગુનો નહીં કરે તો તેણે સસ્પેન્શન ભોગવવું નહીં પડે.૧૯૬૨ પછી વર્લ્ડ કપના ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે મેદાન પર રેડ કાર્ડ મળ્યા બાદ પણ ખેલાડી આગામી મેચમાં રમી શકશે.આ નિર્ણય આવતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્‌્રુથ સોશિયલ પર ફિફાનો આભાર માનતા લખ્યું હતું કે ‘એક મહાન અન્યાયને બદલવા અને જે યોગ્ય હતું તે કરવા બદલ ફિફાનો આભાર!’ફૂટબોલ જગત નારાજ છે પણ વિશેષ વિરોધ કે રોષ પ્રગટ કરશે ત્યાં સુધીમાં તો અમેરિકા તેની મેચ પણ રમી લેશે.

    American player red card World Cup football
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Amit Shah, Delhi CM Rekha Guptaએ ૭૦ લાખ વૃક્ષો વાવવા માટે ઇકો-રિસ્ટોરેશન ડ્રાઇવ શરૂ કરી,૩૦૦ ઇ-બસને લીલી ઝંડી આપી

    July 7, 2026
    મુખ્ય સમાચાર

    Donald Trump નાટો સમિટમાં હાજરી આપવા માટે તુર્કી જવા રવાના થયા, ઝેલેન્સકી સાથે પણ મુલાકાત કરશે

    July 7, 2026
    ખેલ જગત

    ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, Nitish Kumar Reddy શ્રેણીમાંથી બહાર, Shivam Dubeyને તક મળી

    July 7, 2026
    ખેલ જગત

    Rohit Sharma ઇંગ્લેન્ડ શ્રેણી માટે તૈયારીઓ શરૂ કરી , નેટ્‌સમાં પરસેવો પાડે છે

    July 7, 2026
    ખેલ જગત

    બેલ્જિયમે FIFA World માં જોરદાર વિજય મેળવ્યો, યુનાઇટેડ સ્ટેટ્‌સને ૪-૧થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

    July 7, 2026
    ખેલ જગત

    T20 World Cup 2026ની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ખેલાડીઓનો દબદબો છે, જેમાં ફક્ત એક ભારતીય

    July 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Amreli: લાઠીમાં વરસાદી સંકટ વચ્ચે પાલિકા ટીમની માનવતા વયોવૃદ્ધ મહિલાને ખાટલા સહિત સલામત સ્થળે ખસેડાયા

    July 7, 2026

    Amreli: ભારે વરસાદથી સાવરકુંડલા–લીલીયા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો

    July 7, 2026

    Una તાલુકા ના અસરગ્રસ્થ ગામોમાં BAPS સ્વા. સંસ્થા એ ફૂડ પેકેટ વિતરણ કર્યું

    July 7, 2026

    Amreli: ભારે વરસાદના કારણે વધુ એક માનવ જિંદગીનો ભોગ લીધો

    July 7, 2026

    Rajkot: “નમો સ્વચ્છતા અભિયાન” અંતર્ગત …રાજ્યમાં હોસ્પિટલોમાંથી ૫ લાખથી વધુ બિન ઉપયોગી વસ્તુનો નિકાલ

    July 7, 2026

    Rajkot: યુવકે ચેકડેમમાં મોતની છલાંગ લગાવી

    July 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli: લાઠીમાં વરસાદી સંકટ વચ્ચે પાલિકા ટીમની માનવતા વયોવૃદ્ધ મહિલાને ખાટલા સહિત સલામત સ્થળે ખસેડાયા

    July 7, 2026

    Amreli: ભારે વરસાદથી સાવરકુંડલા–લીલીયા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો

    July 7, 2026

    Una તાલુકા ના અસરગ્રસ્થ ગામોમાં BAPS સ્વા. સંસ્થા એ ફૂડ પેકેટ વિતરણ કર્યું

    July 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.