Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઓક્ટોબર મહિનામાં સમજુતી ફાઇનલ કરવા આવશે અમેરિકા વિદેશ મંત્રી Marco Rubio

    August 24, 2026

    મહિલા હોસ્પિટલના SNCU માં લાગી આગ, ત્રણ નવજાત બાળકોના મોત

    August 24, 2026

    યશની film ‘Toxic’ ના કાર્યક્રમમાં અકસ્માત થયો

    August 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઓક્ટોબર મહિનામાં સમજુતી ફાઇનલ કરવા આવશે અમેરિકા વિદેશ મંત્રી Marco Rubio
    • મહિલા હોસ્પિટલના SNCU માં લાગી આગ, ત્રણ નવજાત બાળકોના મોત
    • યશની film ‘Toxic’ ના કાર્યક્રમમાં અકસ્માત થયો
    • Taiwanese actor Chang Fan ભારતીય મહિલાના પ્રેમમાં પડ્યો
    • રક્ષાબંધનની એડમાં રિવીલિંગ કપડાં પહેરવાનું ભારે પડ્યું Actress Kriti Sen ને એક જ્વેલરી એડમાં જોવા મળી હતી
    • ટીવી એક્ટર Mohsin Khan Tamannaah સાથે કરી સગાઈ
    • પર્સનલ લાઈફ ચર્ચાનો વિષય બનતા Govinda ધુંઆફુઆ થયો
    • ચીને એક આશ્ચર્યજનક પગલું ભર્યું, અચાનક તેના મહત્વાકાંક્ષી ‘Chang’e-7’ ચંદ્ર અવકાશ મિશનને મુલતવી રાખ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: યુવકે ચેકડેમમાં મોતની છલાંગ લગાવી
    રાજકોટ

    Rajkot: યુવકે ચેકડેમમાં મોતની છલાંગ લગાવી

    Vikram RavalBy Vikram RavalJuly 7, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    ગ્રે વોટર પ્લાન્ટ અને ગટર લાઇનનું કામ કરવા આવેલા મહેસાણાના શ્રમિક માનસિક અસ્થિર હોવાથી પગલું ભર્યું, પરિવારમાં શોક
     રાજકોટ
    શહેરના ઢાઢણી ગામમાં ગ્રામ પંચાયતના ગ્રે વોટર પ્લાન્ટ અને ગટર લાઇનનું કામ કરવા આવેલા મહેસાણાના યુવકે માનસિક બીમારીના કારણે ચેકડેમમાં કૂદીને આપઘાત કરી લીધો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સવારથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ ગઢકા અને ઢાઢણી ગામ વચ્ચે આવેલા ચેકડેમમાંથી મળી આવતા ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ બનાવને પગલે મૃતક યુવકના પરિવારમાં શોક છવાઈ ગયો છે.
    પ્રાપ્ત વિગતો મુજબ, મહેસાણાના રહેવાસી શૈલેષભાઈ કિશાભાઈ ઠાકર (ઉં ૨૬)એ આજે સવારે માનસિક બીમારીના કારણે ગઢકા અને ઢાઢણી ગામ વચ્ચે આવેલા ચેકડેમમાં કૂદીને આપઘાત કરી લીધો હતો, પરિવારના જણાવ્યા પ્રમાણે , શૈલેષભાઈ અન્ય ૪ લોકો સાથે છેલ્લા ૮ દિવસથી ઢાઢણી ગામમાં ગ્રામ પંચાયતની ગટર લાઇન અને ગ્રે વોટર પ્લાન્ટ બનાવવાનું કામ કરવા માટે આવ્યા હતા. શૈલેષભાઈ છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમાર હતા. આજે સવારે આશરે ૫:૩૦ વાગ્યે તેઓ કોઈને કહ્યા વગર અચાનક ઘરેથી નીકળી ગયા હતા. સવારથી જ શૈલેષભાઈની કોઈ ભાળ ન મળતા સાથીદારો અને સ્થાનિક લોકો દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન ગઢકા અને ઢાઢણી ગામની વચ્ચે આવેલા ચેકડેમ પાસે તપાસ કરતા તેમનો મૃતદેહ પાણીમાં તરતો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. ફાયરની ટીમે ભારે જહેમત બાદ મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે યુવકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને જોઈ-તપાસીને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક શૈલેષભાઈ એક ભાઈ અને આઠ બહેનોના પરિવારમાં સૌથી નાના હતા. તેમના અકાળ અવસાનથી બે માસૂમ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. આ મામલે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: ગૃહ ક્લેશથી બે મહિલાનો આપઘાતનો પ્રયાસ
    Next Article Rajkot: “નમો સ્વચ્છતા અભિયાન” અંતર્ગત …રાજ્યમાં હોસ્પિટલોમાંથી ૫ લાખથી વધુ બિન ઉપયોગી વસ્તુનો નિકાલ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkotની ઘટના બાદ સિનિયર તબીબની પંચમહાલ બદલી કરાઈ

    August 22, 2026
    રાજકોટ

    Rajkot: એક પેડ માઁ કે નામ ૩.૦ હેઠળ રાજ્યમાં ૨૮૮ આઈ.ટી.આઈ.માં ૧૦ હજાર વૃક્ષો વવાશેઃમંત્રી કુંવરજી બાવળીયા

    August 22, 2026
    રાજકોટ

    Rajkot: ડેબિટ કાર્ડ પર લોનમાં રોકાણના નામે રૂ. 9.61 કરોડની ઠગાઈ

    August 20, 2026
    રાજકોટ

    Rajkot: મોવિયા ગામની સીમમાં હાથ ફેરો કરતી કરનાર ઘાટવડિયા ગેંગ ઝબ્બે

    August 20, 2026
    રાજકોટ

    Rajkot: જુગારના 11 દરોડામાં 62 શકુનીઓ ઝડપાયા, પાંચ ફરાર

    August 20, 2026
    રાજકોટ

    Rajkot લોધિકા સંઘની ચૂંટણીમાં ભાજપની મેન્ડેટ પ્રથા તૂટીઃ જૂથવાદ વચ્ચે તમામ ઇચ્છુકોને ફોર્મ ભરવાની સૂચના

    August 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹165,510
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,720
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹245,210
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-08-2026 20:00
    Categories
    Latest News

    ઓક્ટોબર મહિનામાં સમજુતી ફાઇનલ કરવા આવશે અમેરિકા વિદેશ મંત્રી Marco Rubio

    August 24, 2026

    મહિલા હોસ્પિટલના SNCU માં લાગી આગ, ત્રણ નવજાત બાળકોના મોત

    August 24, 2026

    યશની film ‘Toxic’ ના કાર્યક્રમમાં અકસ્માત થયો

    August 24, 2026

    Taiwanese actor Chang Fan ભારતીય મહિલાના પ્રેમમાં પડ્યો

    August 24, 2026

    રક્ષાબંધનની એડમાં રિવીલિંગ કપડાં પહેરવાનું ભારે પડ્યું Actress Kriti Sen ને એક જ્વેલરી એડમાં જોવા મળી હતી

    August 24, 2026

    ટીવી એક્ટર Mohsin Khan Tamannaah સાથે કરી સગાઈ

    August 24, 2026
    Search
    Main News

    ઓક્ટોબર મહિનામાં સમજુતી ફાઇનલ કરવા આવશે અમેરિકા વિદેશ મંત્રી Marco Rubio

    August 24, 2026

    મહિલા હોસ્પિટલના SNCU માં લાગી આગ, ત્રણ નવજાત બાળકોના મોત

    August 24, 2026

    ચીને એક આશ્ચર્યજનક પગલું ભર્યું, અચાનક તેના મહત્વાકાંક્ષી ‘Chang’e-7’ ચંદ્ર અવકાશ મિશનને મુલતવી રાખ્યું

    August 24, 2026

    Guinea માં કચરાનો પહાડ તૂટી પડ્યો, અનેક ઝૂંપડીઓ કાટમાળ નીચે દટાઈ ગઈ, ૩૦ લોકો માર્યા ગયા

    August 24, 2026

    Iran અમેરિકાના આર્થિક પગલાંને ’યુદ્ધ’ તરીકે સમર્થન આપતા દેશોને ચેતવણી આપી,તે બળથી બદલો લેશે

    August 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઓક્ટોબર મહિનામાં સમજુતી ફાઇનલ કરવા આવશે અમેરિકા વિદેશ મંત્રી Marco Rubio

    August 24, 2026

    મહિલા હોસ્પિટલના SNCU માં લાગી આગ, ત્રણ નવજાત બાળકોના મોત

    August 24, 2026

    યશની film ‘Toxic’ ના કાર્યક્રમમાં અકસ્માત થયો

    August 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.