Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મહિલા હોસ્પિટલના SNCU માં લાગી આગ, ત્રણ નવજાત બાળકોના મોત

    August 24, 2026

    યશની film ‘Toxic’ ના કાર્યક્રમમાં અકસ્માત થયો

    August 24, 2026

    Taiwanese actor Chang Fan ભારતીય મહિલાના પ્રેમમાં પડ્યો

    August 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મહિલા હોસ્પિટલના SNCU માં લાગી આગ, ત્રણ નવજાત બાળકોના મોત
    • યશની film ‘Toxic’ ના કાર્યક્રમમાં અકસ્માત થયો
    • Taiwanese actor Chang Fan ભારતીય મહિલાના પ્રેમમાં પડ્યો
    • રક્ષાબંધનની એડમાં રિવીલિંગ કપડાં પહેરવાનું ભારે પડ્યું Actress Kriti Sen ને એક જ્વેલરી એડમાં જોવા મળી હતી
    • ટીવી એક્ટર Mohsin Khan Tamannaah સાથે કરી સગાઈ
    • પર્સનલ લાઈફ ચર્ચાનો વિષય બનતા Govinda ધુંઆફુઆ થયો
    • ચીને એક આશ્ચર્યજનક પગલું ભર્યું, અચાનક તેના મહત્વાકાંક્ષી ‘Chang’e-7’ ચંદ્ર અવકાશ મિશનને મુલતવી રાખ્યું
    • Guinea માં કચરાનો પહાડ તૂટી પડ્યો, અનેક ઝૂંપડીઓ કાટમાળ નીચે દટાઈ ગઈ, ૩૦ લોકો માર્યા ગયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: “નમો સ્વચ્છતા અભિયાન” અંતર્ગત …રાજ્યમાં હોસ્પિટલોમાંથી ૫ લાખથી વધુ બિન ઉપયોગી વસ્તુનો નિકાલ
    રાજકોટ

    Rajkot: “નમો સ્વચ્છતા અભિયાન” અંતર્ગત …રાજ્યમાં હોસ્પિટલોમાંથી ૫ લાખથી વધુ બિન ઉપયોગી વસ્તુનો નિકાલ

    Vikram RavalBy Vikram RavalJuly 7, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    માત્ર સાફ-સફાઈ જ નહીં, ‘વેસ્ટમાંથી બેસ્ટ’ બનાવી બંધ પડેલાં મોંઘા સાધનો ફરી ઉપયોગમાં લેવાયા
    Rajkot,
    ગુજરાતભરમાં ૧ જુલાઈથી શરૂ થયેલા રાજ્યવ્યાપી “નમો સ્વચ્છતા અભિયાન”નો આજે સાતમો અને આખરી દિવસ છે. ૧ જુલાઈથી શરૂ થયેલા આ મહાઅભિયાનના માત્ર ૬ જ દિવસમાં રાજ્યભરની ૧૨ હજારથી વધુ આરોગ્ય સંસ્થાઓમાં ૩૮ હજારથી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી છે અને કુલ ૪.૪૭ લાખથી વધુ વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે. જેના પરિણામે ૧૬૫ ઓરડાઓ ખાલી થયા છે.
    આ અભિયાન માત્ર સાફ-સફાઈ પૂરતું સીમિત ન રહેતા ‘વેસ્ટમાંથી બેસ્ટ’નું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. હોસ્પિટલોમાં બંધ પડેલી અંદાજે ૩૪,૧૬૬ જેટલી વિવિધ વસ્તુઓનું સફળતાપૂર્વક રિપેરિંગ કરીને તેને પુનઃ કાર્યરત કરવામાં આવી છે. જેમાં લાકડા/લોખંડના ફર્નિચર (ખુરશી, ટેબલ, કબાટ, પલંગ) ઉપરાંત વર્ષોથી બંધ પડેલી એમ્બ્યુલન્સ, સરકારી વાહનો, ઇલેક્ટ્રોનિક્સ/આઈ.ટી. ગેજેટ્સ અને મોંઘા તબીબી ઉપકરણો (મેડિકલ ઇક્વિપમેન્ટ્સ) શામેલ છે.
    અભિયાનના છઠ્ઠા દિવસે જ રાજ્યભરની સંસ્થાઓમાં ૩૮ હજારથી વધુ બિનઉપયોગી વસ્તુઓ ઓળખી કાઢી, ૪.૪૭ લાખથી વધુ વસ્તુઓનો નિકાલ કરાયો હતો, જેનાથી એક જ દિવસમાં ૧૬૫ ઓરડા ખાલી થયા હતા. તેમજ છઠ્ઠા દિવસે એકસાથે ૨૩ હજારથી વધુ ફર્નિચર અને તબીબી ઉપકરણોનું સમારકામ પૂર્ણ કરાયું હતું. આ સઘન ઝુંબેશ હેઠળ માત્ર ભંગારનો નિકાલ જ નહીં, પરંતુ દર્દીઓની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રતા આપીને ફાયર સેફ્ટી અને ઈલેક્ટ્રિકલ સેફ્ટીનું ખાસ ઓડિટ તથા ચેકિંગ કરવામાં આવ્યું છે. શુદ્ધ પીવાના પાણીની ઉપલબ્ધતા માટે પાઈપલાઈનનું સમારકામ, માઈનર સિવિલ વર્ક્સ (નાનું-મોટું રિપેરિંગ) તેમજ હોસ્પિટલ ઇન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલની કામગીરી સુનિશ્ચિત કરાઈ છે.
    રાજકોટ જિલ્લાની પ્રતિષ્ઠિત પી.ડી.યુ સિવિલ હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, મેડિકલ કોલેજ, ૫ સબ ઇન્સ્ટિટ્યૂટ, ૧૨ સીએચસી અને ૫૫ પીએચસી કેન્દ્રોમાં આ અભિયાનની અભૂતપૂર્વ અસર જોવા મળી હતી. જેમાં ક્લાસ-૧ અધિકારીઓ, તબીબો, નર્સિંગ સ્ટાફ અને વહીવટી કર્મચારીઓએ પોતે જ મેદાનમાં ઉતરીને કેમ્પસને ચકચકાટ બનાવ્યું હતું. હોસ્પિટલના સૌથી સંવેદનશીલ ગણાતા ફાર્મસી વિભાગ અને મેડિકલ લેબોરેટરીમાં વિશેષ ડ્રાઇવ ચલાવીને કરશો જૂના રેકોર્ડ્સ, બિનઉપયોગી કેમિકલ બોટલ્સ અને જૂની કિટ્સનો કાયદેસર નિકાલ કરાયો હતો. પાર્કિંગ અને ગ્રાઉન્ડમાં ધૂળ ખાતા ભંગારને હટાવીને આખું કેમ્પસ દર્દી-સ્નેહી બનાવવામાં આવ્યું છે.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: યુવકે ચેકડેમમાં મોતની છલાંગ લગાવી
    Next Article Amreli: ભારે વરસાદના કારણે વધુ એક માનવ જિંદગીનો ભોગ લીધો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkotની ઘટના બાદ સિનિયર તબીબની પંચમહાલ બદલી કરાઈ

    August 22, 2026
    રાજકોટ

    Rajkot: એક પેડ માઁ કે નામ ૩.૦ હેઠળ રાજ્યમાં ૨૮૮ આઈ.ટી.આઈ.માં ૧૦ હજાર વૃક્ષો વવાશેઃમંત્રી કુંવરજી બાવળીયા

    August 22, 2026
    રાજકોટ

    Rajkot: ડેબિટ કાર્ડ પર લોનમાં રોકાણના નામે રૂ. 9.61 કરોડની ઠગાઈ

    August 20, 2026
    રાજકોટ

    Rajkot: મોવિયા ગામની સીમમાં હાથ ફેરો કરતી કરનાર ઘાટવડિયા ગેંગ ઝબ્બે

    August 20, 2026
    રાજકોટ

    Rajkot: જુગારના 11 દરોડામાં 62 શકુનીઓ ઝડપાયા, પાંચ ફરાર

    August 20, 2026
    રાજકોટ

    Rajkot લોધિકા સંઘની ચૂંટણીમાં ભાજપની મેન્ડેટ પ્રથા તૂટીઃ જૂથવાદ વચ્ચે તમામ ઇચ્છુકોને ફોર્મ ભરવાની સૂચના

    August 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹165,310
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,540
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹245,010
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-08-2026 19:57
    Categories
    Latest News

    મહિલા હોસ્પિટલના SNCU માં લાગી આગ, ત્રણ નવજાત બાળકોના મોત

    August 24, 2026

    યશની film ‘Toxic’ ના કાર્યક્રમમાં અકસ્માત થયો

    August 24, 2026

    Taiwanese actor Chang Fan ભારતીય મહિલાના પ્રેમમાં પડ્યો

    August 24, 2026

    રક્ષાબંધનની એડમાં રિવીલિંગ કપડાં પહેરવાનું ભારે પડ્યું Actress Kriti Sen ને એક જ્વેલરી એડમાં જોવા મળી હતી

    August 24, 2026

    ટીવી એક્ટર Mohsin Khan Tamannaah સાથે કરી સગાઈ

    August 24, 2026

    પર્સનલ લાઈફ ચર્ચાનો વિષય બનતા Govinda ધુંઆફુઆ થયો

    August 24, 2026
    Search
    Main News

    મહિલા હોસ્પિટલના SNCU માં લાગી આગ, ત્રણ નવજાત બાળકોના મોત

    August 24, 2026

    ચીને એક આશ્ચર્યજનક પગલું ભર્યું, અચાનક તેના મહત્વાકાંક્ષી ‘Chang’e-7’ ચંદ્ર અવકાશ મિશનને મુલતવી રાખ્યું

    August 24, 2026

    Guinea માં કચરાનો પહાડ તૂટી પડ્યો, અનેક ઝૂંપડીઓ કાટમાળ નીચે દટાઈ ગઈ, ૩૦ લોકો માર્યા ગયા

    August 24, 2026

    Iran અમેરિકાના આર્થિક પગલાંને ’યુદ્ધ’ તરીકે સમર્થન આપતા દેશોને ચેતવણી આપી,તે બળથી બદલો લેશે

    August 24, 2026

    US International Airport પર ફયુલ ખુટી પડયું : વિમાનો જમીન પર જેમના તેમ

    August 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મહિલા હોસ્પિટલના SNCU માં લાગી આગ, ત્રણ નવજાત બાળકોના મોત

    August 24, 2026

    યશની film ‘Toxic’ ના કાર્યક્રમમાં અકસ્માત થયો

    August 24, 2026

    Taiwanese actor Chang Fan ભારતીય મહિલાના પ્રેમમાં પડ્યો

    August 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.