Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Shri Krishna-Rukshmani Yatradham ને નવા શણગાર 43.72 કરોડના ખર્ચે બીજા તબકકાના વિકાસ કાર્યો શરૂ

    July 8, 2026

    Gondal: કારખાનેદારનો વ્યાજખોરની ઉઘરાણીથી કંટાળી આપઘાતનો પ્રયાસ

    July 8, 2026

    Jamnagar બાવરીવાસમાંથી ત્રણ મહિલાના ઘરમાં ચાલતી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઇ

    July 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Shri Krishna-Rukshmani Yatradham ને નવા શણગાર 43.72 કરોડના ખર્ચે બીજા તબકકાના વિકાસ કાર્યો શરૂ
    • Gondal: કારખાનેદારનો વ્યાજખોરની ઉઘરાણીથી કંટાળી આપઘાતનો પ્રયાસ
    • Jamnagar બાવરીવાસમાંથી ત્રણ મહિલાના ઘરમાં ચાલતી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઇ
    • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના 3 વિદ્યાર્થીઓ GPSCમાં ઝળક્યા
    • Pakistan નું ચાલકદળના પાંચ સભ્યો સાથેનું કાર્ગો વિમાન સમુદ્રમાં તુટી પડયાનો ભય
    • Surat `ફલડ સીટી’ બન્યું : 9ના મોત : રેસ્ક્યૂ માટે હોડીઓ ઉતારાઇ
    • Lawrence Bishnoi ગેંગ વિરુદ્ધ અમેરિકામાં FBI નું `ઓપરેશન હાર્ડ બોલ’ : 24ની ધરપકડ
    • Iran પર ફરી અમેરિકી હુમલા : ક્રુડતેલ વેચાણ લાયસન્સ રદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના 3 વિદ્યાર્થીઓ GPSCમાં ઝળક્યા
    રાજકોટ

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના 3 વિદ્યાર્થીઓ GPSCમાં ઝળક્યા

    Vikram RavalBy Vikram RavalJuly 8, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot, તા. 8
    ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્યની પ્રાદેશિક ફોરેન્સિક વિજ્ઞાન પ્રયોગશાળાઓ (RFSL) માટે સાયન્ટિફિક ઓફિસર (ફિઝિક્સ) વર્ગ-2ની જગ્યાઓ માટે યોજાયેલી ભરતી પ્રક્રિયામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના ત્રણ વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા મેળવી છે. પસંદગી પામેલા ઉમેદવારોની નિમણૂક ગુજરાતની વિવિધ પ્રાદેશિક ફોરેન્સિક વિજ્ઞાન પ્રયોગશાળાઓમાં કરવામાં આવશે.

    પસંદગી પામનારાઓમાં ડો. હિમાંશુ દધીચ, યુવરાજસિંહ ડોડિયા અને યુવરાજ ચંદુનો સમાવેશ થાય છે. ડો. હિમાંશુ દધીચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એમ.એસસી. તથા પીએચ.ડી. પૂર્ણ કરી છે, જ્યારે યુવરાજસિંહ ડોડિયા હાલમાં ભૌતિકશાસ્ત્ર ભવનમાં પીએચ.ડી. અભ્યાસ સાથે સંશોધન કાર્ય કરી રહ્યા છે. યુવરાજ ચંદુએ પણ ભૌતિકશાસ્ત્ર ભવનમાંથી એમ.એસસી.ની પદવી પ્રાપ્ત કરી છે.

    ડો. હિમાંશુ દધીચે ડો. પિયુષ એસ. સોલંકીના માર્ગદર્શન હેઠળ “Charge Transport and Related Mechanisms for Manganite basedHeterostructures” વિષય પર પીએચ.ડી. પૂર્ણ કરી છે. બીજી તરફ યુવરાજસિંહ ડોડિયા ડો. જે. એ. ભાલોડિયાના માર્ગદર્શન હેઠળ “Role of Dopant in the Properties of Manganite and Multiferroic Materials” વિષય પર સંશોધન કરી રહ્યા છે.

    બંનેના સંશોધન વિષયો આધુનિક મટીરિયલ્સ સાયન્સ અને ક્ધડેન્સ્ડ મેટર ફિઝિક્સ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રો સાથે સંકળાયેલા હોવાથી તેમની મજબૂત વૈજ્ઞાનિક પૃષ્ઠભૂમિ સ્પષ્ટ થાય છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: “નમો સ્વચ્છતા અભિયાન” અંતર્ગત …રાજ્યમાં હોસ્પિટલોમાંથી ૫ લાખથી વધુ બિન ઉપયોગી વસ્તુનો નિકાલ

    July 7, 2026
    રાજકોટ

    Rajkot: યુવકે ચેકડેમમાં મોતની છલાંગ લગાવી

    July 7, 2026
    રાજકોટ

    Rajkot: ગૃહ ક્લેશથી બે મહિલાનો આપઘાતનો પ્રયાસ

    July 7, 2026
    રાજકોટ

    Rajkot: દુકાનનું કેરેટ તોડવા મામલે આસિફ ગંધારાએ વેપારી પર કર્યો હુમલો

    July 7, 2026
    રાજકોટ

    Rajkot: લાંચની ફરીયાદ રદ કરવાની અરજીમાં હાઈકોર્ટની સરકારને નોટીસ

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: સાયબર ક્રાઈમના ગુનામાં બે આરોપીના જામીન રદ

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Shri Krishna-Rukshmani Yatradham ને નવા શણગાર 43.72 કરોડના ખર્ચે બીજા તબકકાના વિકાસ કાર્યો શરૂ

    July 8, 2026

    Gondal: કારખાનેદારનો વ્યાજખોરની ઉઘરાણીથી કંટાળી આપઘાતનો પ્રયાસ

    July 8, 2026

    Jamnagar બાવરીવાસમાંથી ત્રણ મહિલાના ઘરમાં ચાલતી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઇ

    July 8, 2026

    Pakistan નું ચાલકદળના પાંચ સભ્યો સાથેનું કાર્ગો વિમાન સમુદ્રમાં તુટી પડયાનો ભય

    July 8, 2026

    Surat `ફલડ સીટી’ બન્યું : 9ના મોત : રેસ્ક્યૂ માટે હોડીઓ ઉતારાઇ

    July 8, 2026

    Lawrence Bishnoi ગેંગ વિરુદ્ધ અમેરિકામાં FBI નું `ઓપરેશન હાર્ડ બોલ’ : 24ની ધરપકડ

    July 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Shri Krishna-Rukshmani Yatradham ને નવા શણગાર 43.72 કરોડના ખર્ચે બીજા તબકકાના વિકાસ કાર્યો શરૂ

    July 8, 2026

    Gondal: કારખાનેદારનો વ્યાજખોરની ઉઘરાણીથી કંટાળી આપઘાતનો પ્રયાસ

    July 8, 2026

    Jamnagar બાવરીવાસમાંથી ત્રણ મહિલાના ઘરમાં ચાલતી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઇ

    July 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.