Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હોર્મુઝ પર ઈરાનનો કબ્જો નથીઃ વૈકલ્પિક રૂટ ચાલુ રહેશેઃ America

    July 10, 2026

    યુદ્ધ ચાલુ છે : Israel હવે Iran ના અણુ અને તેલ મથકોને જ નિશાન બનાવશે

    July 10, 2026

    અમેરિકામાં નોકરીનો પહેલો હક અમેરિકનોનો જ રહેશે : JD Vance

    July 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હોર્મુઝ પર ઈરાનનો કબ્જો નથીઃ વૈકલ્પિક રૂટ ચાલુ રહેશેઃ America
    • યુદ્ધ ચાલુ છે : Israel હવે Iran ના અણુ અને તેલ મથકોને જ નિશાન બનાવશે
    • અમેરિકામાં નોકરીનો પહેલો હક અમેરિકનોનો જ રહેશે : JD Vance
    • હવે 12 ટકાથી વધુ Alcohol ધરાવતી દવા પ્રિસ્ક્રીપ્શન વિના નહીં મળે
    • પોકસોમાં પીડીતાનું નિવેદન જ આખરી : Supreme Court
    • Shirdi માં હવે VIP Darshan માટે રૂ।.300 ચૂકવવા પડશે
    • E-85 petrol આવશેઃ પ્રતિલીટર કિંમત 80થી85 હશે કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રીને સંકેત
    • E20 પેટ્રોલ સામે ઉહાપોહને પગલે વાહનચાલકોને હવે વિકલ્પ આપવા વિચારણા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Arnav Papakar વિમ્બલ્ડનમાં 36 વર્ષમાં બોયઝ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચનારો પ્રથમ ભારતીય
    ખેલ જગત

    Arnav Papakar વિમ્બલ્ડનમાં 36 વર્ષમાં બોયઝ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચનારો પ્રથમ ભારતીય

    Vikram RavalBy Vikram RavalJuly 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા. 10
    ભારતનાં યુવા ટેનિસ ખેલાડી અર્ણવ પાપરકરે વિમ્બલ્ડનમાં ઈતિહાસ રચી દીધો છે. તે વિમ્બલ્ડન બોયઝ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચનારો છેલ્લાં 36 વર્ષમાં પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. 18 વર્ષીય અર્ણવે બુધવારે રમાયેલી મેચમાં જાપાનનાં ર્યો તાબાતાને માત્ર 52 મિનિટમાં 6-2, 6-1થી હરાવીને અંતિમ આઠમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે. વર્ષ 1990માં લિએન્ડર પેસે આ સિદ્ધિ મેળવી હતી અને ત્યારબાદ તેઓ જુનિયર વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યાં હતાં.

    અર્ણવ હવે લિએન્ડર પેસ, રામનાથન ક્રિષ્નન અને રમેશ ક્રિષ્નન જેવા દિગ્ગજ ભારતીય ખેલાડીઓની એલિટ ક્લબમાં સામેલ થઈ ગયો છે. પુણેનો વતની અર્ણવ પાપરકર હાલમાં આઈટીએફ (ITF) જુનિયર રેન્કિંગમાં વિશ્વમાં 19મા ક્રમે છે. છ ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતો આ ખેલાડી પુણેમાં હેમંત બેન્દ્રે ટેનિસ એકેડમીમાં કોચ પ્રોસનજીત પોલ પાસે અને સ્પેનની સોટો એકેડમીમાં કોચ નાઈજેલ બીવર્સ હેઠળ તાલીમ મેળવે છે.

    તેને મહારાષ્ટ્ર સરકારની “મિશન લક્ષ્યવેધ” યોજના અને અન્ય સંસ્થાઓ દ્વારા આર્થિક સહયોગ મળી રહ્યો છે. ચાલું વર્ષે તે ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન (AITA) બોયઝ અંડર-18માં સતત 21 અઠવાડિયા સુધી દેશમાં નંબર-1 પોઝિશન પર રહ્યો હતો.

    વિમ્બલ્ડનની આ સફરમાં અર્ણવે બીજા રાઉન્ડમાં અમેરિકાનાં વર્લ્ડ નંબર-3 કીટોન હેન્સને પણ હરાવીને મોટો ઉલટફેર સર્જ્યો હતો. તાબાતા સામેની મેચમાં અર્ણવે શાનદાર પ્રદર્શન કર્યું હતું, જ્યાં તેની સૌથી ફાસ્ટ સર્વિસની ઝડપ 208 કિમી/કલાક નોંધાઈ હતી.

    અગાઉ તાબાતા સામે બે વાર મેચ ગુમાવી ચૂકેલા અર્ણવે જીત બાદ જણાવ્યું કે તે હવે માનસિક રીતે ઘણો શાંત અને મજબૂત થયો છે. હવે સેમિફાઇનલમાં જગ્યા બનાવવા માટે ક્વાર્ટર ફાઈનલમાં તેનો મુકાબલો અમેરિકાનાં ક્વોલિફાયર જોર્ડન લી સામે થશે.

     

    Arnav Papakar first Indian Wimbledon
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    FIFA World Cup 2026 ના ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કોને 2-0થી હરાવી ફ્રાન્સ સતત ત્રીજી વખત સેમીફાઇનલમાં

    July 10, 2026
    ખેલ જગત

    FIFA final માં મેડોના, શકીરા અને બીબર પરફોર્મ કરશે

    July 10, 2026
    ખેલ જગત

    બોલરોએ બાજી બગાડી : પરાજય બાદ Captain Iyer લાલચોળ

    July 10, 2026
    ખેલ જગત

    Wimbledon Tennis Tournament ના ફાઇનલમાં એક જ દેશની બે ખેલાડી સામસામે

    July 10, 2026
    ખેલ જગત

    IND vs ENG, ચોથી T20 : Gavaskar, Ashwin and Karthik સહિતના દિગ્ગજો બેટ્સમેનો પર ભડક્યા

    July 10, 2026
    ખેલ જગત

    Olympics – Big Bash લીગ ભારતમાં રમાશે : વડાપ્રધાન મોદીનું એલાન

    July 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    હોર્મુઝ પર ઈરાનનો કબ્જો નથીઃ વૈકલ્પિક રૂટ ચાલુ રહેશેઃ America

    July 10, 2026

    યુદ્ધ ચાલુ છે : Israel હવે Iran ના અણુ અને તેલ મથકોને જ નિશાન બનાવશે

    July 10, 2026

    અમેરિકામાં નોકરીનો પહેલો હક અમેરિકનોનો જ રહેશે : JD Vance

    July 10, 2026

    હવે 12 ટકાથી વધુ Alcohol ધરાવતી દવા પ્રિસ્ક્રીપ્શન વિના નહીં મળે

    July 10, 2026

    પોકસોમાં પીડીતાનું નિવેદન જ આખરી : Supreme Court

    July 10, 2026

    Shirdi માં હવે VIP Darshan માટે રૂ।.300 ચૂકવવા પડશે

    July 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હોર્મુઝ પર ઈરાનનો કબ્જો નથીઃ વૈકલ્પિક રૂટ ચાલુ રહેશેઃ America

    July 10, 2026

    યુદ્ધ ચાલુ છે : Israel હવે Iran ના અણુ અને તેલ મથકોને જ નિશાન બનાવશે

    July 10, 2026

    અમેરિકામાં નોકરીનો પહેલો હક અમેરિકનોનો જ રહેશે : JD Vance

    July 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.