Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ

    August 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત
    • Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત
    • Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ
    • Rajkot: રીક્ષાચાલકના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના ૩૪.૬૬ લાખના ટ્રાન્જેકશન થયા!
    • Rajkot: વ્યાજખોરોનો ત્રાસ: 10 હજારના 1 લાખ ચૂકવ્યા છતાં 5 હજાર માટે બોટલથી હુમલો
    • Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા
    • Rajkot: પાણીની મોટરના ખારમાં પિતા-પુત્ર પર ભાઈ-ભત્રીજાનો હુમલો
    • Rajkot: વ્યાજખોરો સામે જીલ્લા પોલીસનો આકરો પ્રહાર,૬૨ ગુના દાખલ કરી સવાસોને જેલ ભેગા કર્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘Mysa’ માટે રશ્મિકાએ અંડરવોટર એક્શન સીન કર્યા
    મનોરંજન

    ‘Mysa’ માટે રશ્મિકાએ અંડરવોટર એક્શન સીન કર્યા

    Vikram RavalBy Vikram RavalJuly 11, 2026Updated:July 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ભારતીય સિનેમાનો પ્રથમ મહિલા-કેન્દ્રિત અંડરવોટર ફાઇટ સીન કર્યાનો નિર્માતાઓનો દાવો

    Mumbai, તા.૧૧

    રશ્મિકા મંદાનાએ પોતાની આગામી પેન-ઈન્ડિયા ફિલ્મ ‘માયસા’ માટે એક મહત્વનો અંડરવોટર એક્શન સીન પુરો કર્યો છે. ફિલ્મના નિર્માતાઓનો દાવો છે કે આ ભારતીય સિનેમાની પ્રથમ મહિલા-કેન્દ્રિત અંડરવોટર ફાઇટ સિક્વન્સ છે. આ ફિલ્મમાં રશ્મિકા પોતાની કારકિર્દીના અત્યાર સુધીના સૌથી પડકારજનક એક્શન અવતારમાં જોવા મળશે. રવિન્દ્ર પુલેના ડિરેક્શનમાં બની રહેલી અને ફોર્મ્યુલા ફિલ્મ્સ દ્વારા નિર્મિત ‘માયસા’ આદિવાસી પ્રદેશોની પૃષ્ઠભૂમિ પર આધારિત એક ઇમોશનલ એક્શન થ્રિલર છે. ફિલ્મમાં રશ્મિકાનો એક્શન અવતાર પહેલેથી જ ચર્ચામાં છે અને હવે આ અંડરવોટર સિક્વન્સથી ફિલ્મ વિશે ઉત્સુકતા વધી છે.નિર્માતાઓના જણાવ્યા અનુસાર, રશ્મિકાએ આ અંડરવોટર એક્શન સિક્વન્સ કોઈપણ એક્શન ડબલની મદદ લીધા વિના પોતે જ શૂટ કરી છે. આ સિક્વન્સનું શૂટિંગ બે દિવસમાં થઈ ગયું હતું, જેમાં રશ્મિકાએ કુલ મળીને લગભગ ૨૦ કલાક પાણીની અંદર વિતાવ્યા હતા. નિર્માતાઓએ આ સિક્વન્સને ફિલ્મની સૌથી મોટી વિશેષતાઓમાંથી એક ગણાવી છે અને ભારતીય સિનેમામાં અત્યાર સુધીના સૌથી મહત્ત્વાકાંક્ષી એક્શન સીનમાંની એક હોવાનું જણાવ્યું છે.આ સિદ્ધિને બિરદાવવા નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર શૂટિંગ દરમિયાનના કેટલાક ફોટોગ્રાફ્સ અને બિહાઇન્ડ-ધ-સીન્સ દૃશ્યો શેર કર્યા. તેની સાથે તેમણે લખ્યું, “ભારતીય સિનેમાની પહેલો મહિલા-કેન્દ્રિત અંડરવોટર ફાઇટ સિક્વન્સ, જેમાં રશ્મિકા મંદાના લીડ કરી રહી છે. સપાટીની ક્યારેય મર્યાદા નથી હોતી. પાણીની ઊંડાઈમાં એક એવી લડાઈ છુપાયેલી છે, જેવી ભારતીય સિનેમાએ ક્યારેય જોઈ નથી. આ પ્રચંડ રૂપ જોવા માટે તૈયાર થઈ જાઓ.”બીજી પોસ્ટમાં તેમણે લખ્યું, “એક્શન સિનેમાનો એક નવો અધ્યાય શરૂ થાય છે. ટીમ માયકાએ રશ્મિકા મંદાનાની હાજરીમાં ભારતીય સિનેમાની પ્રથમ મહિલા અંડરવોટર ફાઇટ સિક્વન્સ સફળતાપૂર્વક પુરી કરી છે. ભારતીય સિનેમામાં નવી લહેર લાવનારા આ ભવ્ય એક્શન દૃશ્યને જોવા માટે તૈયાર રહો. ટીઝરની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. ફિલ્મ ૨૦૨૬માં સિનેમાઘરોમાં રિલીઝ થશે.”રશ્મિકા મંદાનાએ પણ પોતાના સોશિયલ મીડિયા પર આ અનુભવ શેર કરતાં લખ્યું, “હું જાણું છું કે હું થોડા સમયથી સોશિયલ મીડિયામાં સક્રિય નહોતી, પરંતુ અમે આ કામમાં વ્યસ્ત હતાં. મારા જીવનમાં અત્યાર સુધી મેં કરેલી સૌથી પડકારજનક બાબત આ છે. કદાચ અમે એટલે જ થોડા પાગલ છીએ, પરંતુ એ જ વાત મને સૌથી વધુ ઉત્સાહિત કરે છે. ચાલો શરૂ કરીએ! માયસા” ફિલ્મનું ટીઝર હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. જોકે, ‘માયસા’ને મજબૂત ભાવનાત્મક કથાવસ્તુ ધરાવતી ભવ્ય એક્શન એન્ટરટેનર તરીકે રજૂ કરવામાં આવી રહી છે. અંડરવોટર સિક્વન્સનું શૂટિંગ પૂરું થતાં હવે ટૂંક સમયમાં ફિલ્મના પ્રમોશનની શરૂઆત થવાની શક્યતા છે. ૨૦૨૬માં રિલીઝ થનારી આ ફિલ્મ વર્ષના સૌથી ચર્ચિત પેન-ઈન્ડિયા પ્રોજેક્ટ્‌સમાંની એક માનવામાં આવી રહી છે.

    'Mysa' Rashmika
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAnees Bazmeeની કોમેડી ફિલ્મમાં અક્ષય કુમાર, વિદ્યા બાલન અને રાશી ખન્ના લીડ રોલમાં જોવા મળશે
    Next Article Paris Fashion Weekમાં મનીષ મલ્હોત્રાનું ‘મા’ કલેક્શનથી ડેબ્યુ
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ગોવિંદા સાથે વિવાદ વચ્ચે Sunita Ahuja પહોંચ્યા ખાટૂ શ્યામના શરણે, બાલાજી ધામમાં પણ કર્યા દર્શન

    August 25, 2026
    મનોરંજન

    સ્ત્રીનો તેની સંસ્કૃતિ પ્રત્યેનો આદર તેના કપડાં દ્વારા માપવો જોઈએ નહીં,Kriti Sanon

    August 25, 2026
    મનોરંજન

    Actress and BJP MP Kangana Ranaut બાબા રામદેવ પર ફરી એકવાર તીખા પ્રહારો કર્યા

    August 25, 2026
    મનોરંજન

    Ajay Devgn ૨૧ વર્ષ પછી નેગેટિવ ભૂમિકા ભજવશે

    August 25, 2026
    મનોરંજન

    Akshay Kumar ની સર્વાીવલ થ્રીલર સમુકનું શૂટિંગ શરૂ

    August 25, 2026
    મનોરંજન

    Don 3 વિવાદમાં ઈમ્પા સામે કેસની રણવીરની ચિમકી

    August 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹164,780
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,050
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹244,350
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-08-2026 00:21
    Categories
    Latest News

    Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ

    August 25, 2026

    Rajkot: રીક્ષાચાલકના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના ૩૪.૬૬ લાખના ટ્રાન્જેકશન થયા!

    August 25, 2026

    Rajkot: વ્યાજખોરોનો ત્રાસ: 10 હજારના 1 લાખ ચૂકવ્યા છતાં 5 હજાર માટે બોટલથી હુમલો

    August 25, 2026

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    August 25, 2026
    Search
    Main News

    Rajnath Singh ૯-૧૦ સપ્ટેમ્બરે શ્રીલંકા જશે

    August 25, 2026

    બાસમતી ચોખાના ટ્રેડમાર્ક પર ભારતની અપીલ ફગાવી

    August 25, 2026

    નવા નિયમ હેઠળ ખાનગી કંપનીઓને મળશે DRDO મિસાઇલ ટેક્નોલોજી

    August 25, 2026

    Mumbai ના મઝગાંવમાં ગણેશ ભક્તો પર ઈંડા ફેંકનાર દાનિશ શેર ખાનની ધરપકડ કરવામાં આવી છે

    August 25, 2026

    Delhi માં ૩૦૦૦ H1N1 કેસ નોંધાયા CM Rekha Gupta એ કટોકટી બેઠક બોલાવી

    August 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ

    August 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.