Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે Supreme Court માં અરજી કરાઈ

    July 11, 2026

    કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI

    July 11, 2026

    China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે Supreme Court માં અરજી કરાઈ
    • કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI
    • China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો
    • ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી
    • Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો
    • પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં
    • બાળ સુરક્ષાના દાવાઓ પર સવાલઃ ઘણી સલામતી સુવિધાઓ પરીક્ષણમાં નિષ્ફળ, ફક્ત ૪૦% સુરક્ષા પગલાં અસરકારક
    • Bahamas માં ભયંકર વિમાન દુર્ઘટનાઃ ૧૦ લોકોના મોત, તપાસ દરમિયાન ફ્લેમિંગો એરની ફ્લાઇટ્‌સ સ્થગિત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Paris Fashion Week માં મનીષ મલ્હોત્રાનું ‘મા’ કલેક્શનથી ડેબ્યુ
    મનોરંજન

    Paris Fashion Week માં મનીષ મલ્હોત્રાનું ‘મા’ કલેક્શનથી ડેબ્યુ

    Vikram RavalBy Vikram RavalJuly 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શોમાં એના વિન્ટોર, ઈશા અંબાણી, કરણ જોહર અને ચીની અભિનેત્રી ફાન બિંગબિંગ સહિતની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી

    Mumbai તા.૧૧

    ભારતના જાણીતા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ પેરિસ ફેશન વીકમાં ડેબ્યુ કર્યું છે. આ ડેબ્યુ શો દરમિયાન તેણે ‘મા’ નામનું કલેક્શન રજુ કર્યું, જે તેની સ્વર્ગસ્થ માતા સુદર્શન મલ્હોત્રાને સમર્પિત ભાવુક શ્રદ્ધાંજલિ છે. આ શોમાં તેણે પોતાનાં નવા હાઈ જ્વેલરી કલેક્શનને પણ લોંચ કર્યું. મનીષ મલ્હોત્રાએ આ કલેક્શન વિશે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તેની માતાના નિધન બાદ તેમની યાદો જ આ કલેક્શનની પ્રેરણા બની. તેણે કહ્યું કે તેમની માતાએ બાળપણથી જ સિનેમા અને કાપડ પ્રત્યેના તેના રસને પ્રોત્સાહન આપ્યું હતું અને આ જ લાગણીઓને તેણે આધુનિક કુટ્યોર ક્રિએશનમાં લાવવાનો પ્રયાસ કર્યો છે. ‘મા’ કલેક્શનમાં ભારતીય હસ્તકળા અને આધુનિક ડિઝાઇનનો સુંદર સમન્વય જોવા મળ્યો. ઑક્સબ્લડ અને શેમ્પેન જેવા સમૃદ્ધ રંગો, શિલ્પ જેવી આકૃતિઓ, વિશાળ વોલ્યુમ, આધુનિક અંદાજમાં રજૂ કરાયેલી સાડીઓ તથા મોતી, ઝરદોઝી, રેશમ અને સિક્વિન જેવી પરંપરાગત ભારતીય કઢાઈની અનેક ટેન્કિક્સે કલેક્શનને ખાસ બનાવ્યું હતું. બાળપણથી માતા સાથેના સંબંધને દર્શાવતા એમ્બ્રોઇડરી મોટિફ્સ, રક્ષણની ભાવના દર્શાવતા કોકૂન આકારના આઉટફિટ્‌સ તેમજ બંગડીઓથી પ્રેરિત શિલ્પાકૃતિ ડ્રેસિસે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ઓ શોમાં એના વિન્ટોર, ઈશા અંબાણી, કરણ જોહર અને ચીની અભિનેત્રી ફાન બિંગબિંગ સહિતની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. ઈશા અંબાણીએ મનીષ મલ્હોત્રાના ઓટમ/વિન્ટર ૨૦૨૬ હોટે કુટ્યોર કલેક્શનમાંથી ખાસ તૈયાર કરાયેલ હેન્ડમેડ ગોલ્ડ ગાઉન પહેર્યો હતો.

    'Maa' collection Manish Malhotra paris-fashion-week
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Deepika Padukone ચાહકોને તેની ગર્ભાવસ્થા વિશે અપડેટ આપી, તેના ત્રીજા ત્રિમાસિક દરમિયાન પડકારો વિશે વાત કરી

    July 11, 2026
    મનોરંજન

    શું Aamir Khan and Gauri Spratt ઓસ્ટ્રેલિયામાં હનીમૂન ઉજવશે,૫ જુલાઈ, ૨૦૨૬ ના રોજ લગ્ન કર્યા હતાં

    July 11, 2026
    મનોરંજન

    Alia Bhatt તેના મિત્રના લગ્ન પહેલા “માહી વે” ગીત પર ડાન્સ કર્યો હતો

    July 11, 2026
    મનોરંજન

    ‘Bigg Boss OTT 2’ ફેમ પલક પુર્સવાની દુલ્હન બની, ઈશા યોગ સેન્ટરમાં સાત પ્રતિજ્ઞાઓ લીધી

    July 11, 2026
    મનોરંજન

    મને મારા શરીરને કારણે ભૂમિકાઓ મળે છે, મારી પ્રતિભાને કારણે નહીં,Anjali Anand

    July 11, 2026
    મનોરંજન

    Aditya Roy ને વધુ એક મ્યુઝિકલ લવ સ્ટોરી મળી

    July 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે Supreme Court માં અરજી કરાઈ

    July 11, 2026

    કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI

    July 11, 2026

    China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો

    July 11, 2026

    ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી

    July 11, 2026

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026

    પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે Supreme Court માં અરજી કરાઈ

    July 11, 2026

    કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI

    July 11, 2026

    China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.