Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI

    July 11, 2026

    China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો

    July 11, 2026

    ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI
    • China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો
    • ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી
    • Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો
    • પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં
    • બાળ સુરક્ષાના દાવાઓ પર સવાલઃ ઘણી સલામતી સુવિધાઓ પરીક્ષણમાં નિષ્ફળ, ફક્ત ૪૦% સુરક્ષા પગલાં અસરકારક
    • Bahamas માં ભયંકર વિમાન દુર્ઘટનાઃ ૧૦ લોકોના મોત, તપાસ દરમિયાન ફ્લેમિંગો એરની ફ્લાઇટ્‌સ સ્થગિત
    • Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર,
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi તાલુકા પંથકમાં ત્રણ અકસ્માતના બનાવો, યુવાન-પૌઢ સહીત ત્રણના મોત
    મોરબી

    Morbi તાલુકા પંથકમાં ત્રણ અકસ્માતના બનાવો, યુવાન-પૌઢ સહીત ત્રણના મોત

    Vikram RavalBy Vikram RavalJuly 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ નિમાવત દ્વારા)

    Morbi તા.૧૧

    Morbi તાલુકા પંથકમાં અકસ્માતના ત્રણ બનાવો નોંધાયા છે ત્રણ અકસ્માતના બનાવમાં યુવાન અને પૌઢ સહીત ત્રણ વ્યક્તિના મોત મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

    અકસ્માતના પ્રથમ બનાવમાં મોરબીના પીપળી શિવ પાર્ક સોસાયટીમાં રહેતા મોહનભાઈ મોતીભાઈ બોસીયાએ ટ્રક જીજે ૩૬ વી ૪૩૬૦ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ મનસુખભાઈ મોતીભાઈ બાઈક જીજે ૩૬ ડી ૧૬૮૧ લઈને નવા નાગડાવાસ ગામ નજીકથી જતા હતા ત્યારે પાછળથી ટ્રક ચાલકે ઠોકર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદીના ભાઈ મનસુખભાઈને શરીરે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવી પોતાનું વાહન મૂકી નાસી ગયો હતો

    બીજા બનાવમાં મોરબી સો ઓરડીમાં રહેતા દિનેશભાઈ મુળજીભાઈ મુછ્‌ડીયાએ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ વિજયભાઈ મુળજીભાઈ મુછ્‌ડીયા પોતાની રીક્ષા જીજે ૩૬ યુ ૧૯૫૨ લઈને લાલપર ગામ નજીકથી જતા હતા ત્યારે બંધ પડેલ આઈશર પાછળ રીક્ષા ઘુસી જતા રીક્ષા ચાલક વિજયને હોસ્પિટલ ખસેડાયો હતો સારવારમાં રીક્ષા ચાલક યુવાનનું મોત થયું હતું

    ત્રીજા બનાવમાં મોરબીના જોધપર નદી ગામના રહેવાસી સાગર રમેશભાઈ અજાણાએ ટ્રક જીજે ૧૦ ટીવી ૩૮૧૨ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પિતાજી રમેશભાઈ અજાણા (ઉ.વ.૫૨) વાળા પોતાનું બાઈક જીજે ૩૬ એમ ૮૭૧૭ લઈને જોધપર નદી ગામના ઝાપા પાસે જતા હતા ત્યારે ટ્રક ચાલકે હડફેટે લઈને માથા અને પગમાં ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માતના ત્રણેય બનાવો મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbiમાં સામુહિક દુષ્કર્મના ગુનામાં ફરાર મુખ્ય આરોપીને એલસીબી ટીમે દબોચ્યો

    July 11, 2026
    મોરબી

    Morbiના જોધપર નદી ગામે પરિણીતા સાસુ, જેઠ-જેઠાણીના ત્રાસને કારણે ઝેરી દવા પી લીધી

    July 11, 2026
    મોરબી

    Wankaner કીચડ ઉડવા બાબતે બોલાચાલીનો ખાર રાખી ચાર ઇસમોએ સાસુ-વહુને માર માર્યો, મોપેડમાં નુકશાન

    July 10, 2026
    મોરબી

    Morbiના સામાકાંઠા વિસ્તારમાં દુકાને ભાગ લેવા ગયેલી સગીરાનું અપહરણ

    July 10, 2026
    મોરબી

    Morbi નજીક ફેકટરીમાં સુતેલા યુવાનને સાપ કરડી જતા મોત

    July 10, 2026
    મોરબી

    Morbiના જુના ઘૂટું રોડ પર ફેકટરીમાં ગળેફાંસો ખાઈ યુવાને આયખું ટુંકાવ્યું

    July 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI

    July 11, 2026

    China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો

    July 11, 2026

    ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી

    July 11, 2026

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026

    પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં

    July 11, 2026

    બાળ સુરક્ષાના દાવાઓ પર સવાલઃ ઘણી સલામતી સુવિધાઓ પરીક્ષણમાં નિષ્ફળ, ફક્ત ૪૦% સુરક્ષા પગલાં અસરકારક

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI

    July 11, 2026

    China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો

    July 11, 2026

    ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.