Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત
    • Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી
    • Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા
    • Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો
    • Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા
    • Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા
    • વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman
    • Rahul Gandhi કે કોંગ્રેસ બંને મુકદ્દમાઓથી ડરશે નહીં. પાર્ટી લોકશાહી અને કાયદેસર રીતે પ્રતિક્રિયા આપશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Junagadh: ‘જય રણછોડ માખણ ચોર’ના નાદ સાથે ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા યોજાઇ
    સૌરાષ્ટ્ર

    Junagadh: ‘જય રણછોડ માખણ ચોર’ના નાદ સાથે ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા યોજાઇ

    Vikram RavalBy Vikram RavalJuly 17, 2026Updated:July 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Junagadh , તા.16
    જુનાગઢ છાયા બજાર ના ગંધર્પ વાળા માં અતિ પૌરાણિક આવેલ ભગવાન જગન્નાથજી ના મંદિરે પુરીના જગન્નાથજીની આબેહૂબ પ્રતિકૃતિ આવેલી છે, દર વર્ષે અષાઢી બીજના અહીંયા વહેલી સવારથી વિશ્વયાગ યજ્ઞ યોજવામાં આવે છે જેમાં આજે સવારે ભગવાનનું ઔષધી યુક્ત સામગ્રીઓથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. બાદ બપોરના ચાંદીની સાવરણીથી પહીદ વિધિ બાદ ત્રણને 30 કલાકે જય રણછોડ માખણ ચોર નાના સાથે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી નગર ચર્ચાએ ન નીકળશે.

    અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના પ્રાચીન સમયમાં બળદના ગાડાઓ સાથે જગન્નાથજીના મંદિરથી દામોદરજી કુંડ સુધી રથયાત્રા યોજાતી હતી જેમાં હવે શહેરના વિવિધ માર્ગો ઉપરથી ભગવાન જગન્નાથજી રથમાં બેસી નગર ચર્ચાએ નીકળે છે.

    આજે સવારે અષાઢી બીજના પાવન દિવસે ભાવિકો દ્વારા ગુલાબજળ, પંચામૃત, સહિતની ઔષધી યુક્ત સામગ્રીઓ થી સ્નાન કરવામાં આવેલ પરંતુ બાદ ધ્વજ રોહન, બીજ ભોગ હાંડીપ્રસાદ , મહા આરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

    આજે બપોરના 3:30 કલાકે રાજકીય, સામાજિક આગેવાનો, ભાવિકો ની ઉપસ્થિતિમાં રથયાત્રાનો દોરડા ખેંચીને પ્રારંભ કરવામાં આવશે જેમાં સંતો મહાનુભાવો હસ્તે ચાંદીની સાવરણીથી પહિદ વિધિ કરવામાં આવશે. બહેન સુભદ્રાજીના રથને વિવિધ મહિલા મંડળો, મહિલાઓ દ્વારા દોરડા વડે રથને ખેંચવામાં આવશે, સેવા ભાભી સંસ્થાઓ દ્વારા શરબત, ડ્રાય ફુટ દૂધ, ચા કોફી સોડા ચણાનો પ્રસાદ લોકોને આપવામાં આવશે રથયાત્રા સંપન્ન થયા બાદ રાત્રીના વાંઝાવાડ માં ખરડેશ્વર વાડીએ મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું છે.

    ભગવાન જગન્નાથજી ને મામેરુ કરાયું 

    જૂનાગઢમાં જગન્નાથજી રથયાત્રા સંદર્ભે ખરડેશ્વર વાડીથી જગન્નાથજી મંદિર સુધી જળ અને છાબ યાત્રા યોજાઇ હતી. યાત્રા મંદિરે સંપન્ન થયા બાદ હીરા દીપ ચેરીટેબલ દ્રષ્ટિ ભગવાન જગન્નાથ, બલરામ જી તથા બહેન સુભદ્રજીના શણગાર તથા રૂપાના હાથ અને રૂપાનો સાવરણો તથા ધ્વજાજી સહિતના મામેરાની ચીજ વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી.

    Junagadh Junagadh NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleBalochistanમાં ફરી મોટો હુમલો: 45 પાક સૈનિકોનાં મોત
    Next Article Junagadh: તા.20મીના નિર્વાણ લાડુ ધરવા કે ચડાવવાની કોઇ મંજૂરી નહિ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026
    રાજકોટ

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026
    રાજકોટ

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    રાજકોટ

    Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો

    August 31, 2026
    રાજકોટ

    Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા

    August 31, 2026
    રાજકોટ

    Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹156,770
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,710
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,820
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-08-2026 22:52
    Categories
    Latest News

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026

    Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો

    August 31, 2026

    Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા

    August 31, 2026

    Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા

    August 31, 2026
    Search
    Main News

    વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman

    August 31, 2026

    Rahul Gandhi કે કોંગ્રેસ બંને મુકદ્દમાઓથી ડરશે નહીં. પાર્ટી લોકશાહી અને કાયદેસર રીતે પ્રતિક્રિયા આપશે

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.