Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bangladesh માં સંત ચિન્મય કૃષ્ણદાસને મોટી રાહત, વધુ બે કેસમાં જામીન મળ્યા

    September 7, 2026

    શું તેઓ ’New Mexico’નું નામ બદલીને ’ન્યૂ અમેરિકા રાખશે,ટ્રમ્પનો નવો વિચાર

    September 7, 2026

    Iran પછી, હવે ક્યુબા મુશ્કેલીમાં છે! અમેરિકાએ નવા પ્રતિબંધો લાદ્યા છે

    September 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bangladesh માં સંત ચિન્મય કૃષ્ણદાસને મોટી રાહત, વધુ બે કેસમાં જામીન મળ્યા
    • શું તેઓ ’New Mexico’નું નામ બદલીને ’ન્યૂ અમેરિકા રાખશે,ટ્રમ્પનો નવો વિચાર
    • Iran પછી, હવે ક્યુબા મુશ્કેલીમાં છે! અમેરિકાએ નવા પ્રતિબંધો લાદ્યા છે
    • Afghanistan માં Earthquake આવ્યો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૧ માપવામાં આવી
    • Nigeria એ ઝિમ્બાબ્વેને રોમાંચક મેચમાં ૪ રનથી હરાવીને ૨૦૨૭ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું
    • Satwik-Chirag ઇતિહાસ રચ્યો, ચીની જોડીને હરાવીને પહેલીવાર ચાઇના માસ્ટર્સનો ખિતાબ જીત્યો
    • દુલીપ ટ્રોફી ફાઇનલમાં હાઇ-વોલ્ટેજ ડ્રામા શરૂ થયો, Vaibhav Suryavanshi અને Tilak Verma વચ્ચે ટક્કર
    • Rinku Singh ની કેપ્ટનશીપ હેઠળ, મેરઠની ટીમ ચેમ્પિયન બની, ફાઈનલમાં લખનૌને ૯૪ રનથી હરાવ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: જમીનના વિવાદમાં ભત્રીજાએ બે કાકાની કરી હત્યા
    રાજકોટ

    Rajkot: જમીનના વિવાદમાં ભત્રીજાએ બે કાકાની કરી હત્યા

    Vikram RavalBy Vikram RavalJuly 20, 2026Updated:July 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સમગ્ર ઘટનામાં આરોપી પણ ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ : પોલીસે તપાસ શરૂ કરી

    Rajkot, તા.૨૦

    શહેરમાં કૌટુંબિક જમીન અને ભાગબટાવના પૈસાની લેતીદેતીનો વર્ષોથી ચાલતો વિવાદ રવિવારે મોડી રાત્રે લોહિયાળ બની ગયો. સોમનાથ સોસાયટી-૨ નજીક ભત્રીજાએ છરી વડે હુમલો કરતાં બે કાકાના મોત થયા, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે. સમગ્ર ઘટનામાં આરોપી પણ ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

    ભત્રીજાના હુમલામાં બે કાકાના મોત – પોલીસના જણાવ્યા મુજબ, કૌટુંબિક વિવાદ દરમિયાન હાર્દિક ધોળકીયાએ છરી વડે હુમલો કરતાં સુરેશ ધોળકીયા (ઉંમર ૫૫) ના છાતીમાં ગંભીર ઈજા પહોંચી હતી. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. હુમલામાં અન્ય કાકા રાજેશ ધોળકીયા પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજતાં સમગ્ર ઘટના બેવડી હત્યામાં ફેરવાઈ હતી. બંનેને બચાવવા વચ્ચે પડેલા લાખા ધોળકીયાને પણ ઈજાઓ પહોંચી છે. કૌટુંબિક જમીનના પૈસાને લઈને ચાલતો હતો વિવાદ – પ્રાથમિક તપાસ મુજબ, પરિવારની જમીન અને તેના વેચાણ બાદ મળનારી રકમના ભાગબટાવને લઈને છેલ્લા અઢી વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો. રવિવારે મોડી રાત્રે આ મુદ્દે બોલાચાલી ઉગ્ર બનતા છરીના હુમલાની ઘટના બની હતી.

    મૃતકના પુત્રની ફરિયાદમાં શું આરોપ? – મૃતક સુરેશ ધોળકીયાના પુત્ર અને ઇજાગ્રસ્ત લાખા ધોળકીયાએ મ્દ્ગજી કલમ ૧૦૩(૧), ૧૦૯(૧), ૩૫૨ અને ૧૧૮(૧) હેઠળ હાર્દિક ધોળકીયા સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, રાજેશ ધોળકીયાએ સુરેશને ફોન કરીને સોમનાથ સોસાયટી બોલાવ્યા હતા. ત્યાં હાર્દિક ગાળાગાળી કરતો હતો. સમજાવવા જતાં તેણે અચાનક છરી કાઢી સુરેશ, રાજેશ અને લાખા પર હુમલો કર્યો હતો.

    આરોપીનો દાવોઃ સ્વરક્ષણમાં હુમલો કર્યો – બીજી તરફ આરોપી હાર્દિક ધોળકીયાએ પણ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં સામા પક્ષના ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે. હાર્દિકના જણાવ્યા અનુસાર, તેમના દાદાની સાધુ વાસવાણી રોડ પર આવેલી જમીન સુરેશ ધોળકીયાએ અન્ય વ્યક્તિને વેચી દીધી હતી. વેચાણની રકમમાં પોતાના પરિવારનો હક હોવા છતાં પૈસા ન મળતા છેલ્લા અઢી વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો.

    હાર્દિકનો આરોપ છે કે, રવિવારે રાત્રે રાજેશ ધોળકીયા સહિતના લોકોએ તેના પર પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો. પોતાનો જીવ બચાવવા માટે તેણે હુમલાખોરોના હાથમાંથી છરી ઝૂંટવી લઈને સ્વરક્ષણમાં હુમલો કર્યો હતો. ઘટના બાદ પોલીસે સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા છે. બંને પક્ષના નિવેદનો, ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ (જો ઉપલબ્ધ હોય), ફોરેન્સિક પુરાવા અને અન્ય સાક્ષીઓના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ હકીકતના આધારે આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleહવે ડેન્ગ્યુથી મળશે હંમેશા માટે છુટકારો, સરકારે Japanese vaccineને આપી મંજૂરી
    Next Article Ahmedabadના ઘુમા વિસ્તારમાં મોડી રાત્રે દીપડો દેખાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: મેળાની મુખ્ય મજા `રાઈડ્સ’ની મંજૂરી હજુ ડખ્ખામાં, પોલીસનું વેઇટ એન્ડ વોચ

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: બે સ્થળે લૂંટ ચલાવનાર ચાર લુખ્ખા ઝડપાયા

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: ડેટિંગ એપની એજન્સીના નામે રૂા.17 લાખનું ફ્રોડ કરનાર રાજસ્થાનથી ઝડપાયો

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: ચુનારાવાડમાં વેપારીની દુકાનમાંથી રૂા. 2.11 લાખનો ચેક ચોરી લીધો

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: રિક્ષા પાછળ એક્ટિવા ઘુસી જતાં બે મિત્રોના મોત, ત્રીજાને ઇજા

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: વૃદ્ધાનો ચેઇન સેરવી લેનાર હિસ્ટ્રીશીટર મહિલાઓ ઝડપાઈ

    September 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,130
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,290
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹231,450
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-09-2026 20:13
    Categories
    Latest News

    Bangladesh માં સંત ચિન્મય કૃષ્ણદાસને મોટી રાહત, વધુ બે કેસમાં જામીન મળ્યા

    September 7, 2026

    શું તેઓ ’New Mexico’નું નામ બદલીને ’ન્યૂ અમેરિકા રાખશે,ટ્રમ્પનો નવો વિચાર

    September 7, 2026

    Iran પછી, હવે ક્યુબા મુશ્કેલીમાં છે! અમેરિકાએ નવા પ્રતિબંધો લાદ્યા છે

    September 7, 2026

    Afghanistan માં Earthquake આવ્યો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૧ માપવામાં આવી

    September 7, 2026

    Nigeria એ ઝિમ્બાબ્વેને રોમાંચક મેચમાં ૪ રનથી હરાવીને ૨૦૨૭ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું

    September 7, 2026

    Satwik-Chirag ઇતિહાસ રચ્યો, ચીની જોડીને હરાવીને પહેલીવાર ચાઇના માસ્ટર્સનો ખિતાબ જીત્યો

    September 7, 2026
    Search
    Main News

    Bangladesh માં સંત ચિન્મય કૃષ્ણદાસને મોટી રાહત, વધુ બે કેસમાં જામીન મળ્યા

    September 7, 2026

    શું તેઓ ’New Mexico’નું નામ બદલીને ’ન્યૂ અમેરિકા રાખશે,ટ્રમ્પનો નવો વિચાર

    September 7, 2026

    Iran પછી, હવે ક્યુબા મુશ્કેલીમાં છે! અમેરિકાએ નવા પ્રતિબંધો લાદ્યા છે

    September 7, 2026

    Afghanistan માં Earthquake આવ્યો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૧ માપવામાં આવી

    September 7, 2026

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ, Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bangladesh માં સંત ચિન્મય કૃષ્ણદાસને મોટી રાહત, વધુ બે કેસમાં જામીન મળ્યા

    September 7, 2026

    શું તેઓ ’New Mexico’નું નામ બદલીને ’ન્યૂ અમેરિકા રાખશે,ટ્રમ્પનો નવો વિચાર

    September 7, 2026

    Iran પછી, હવે ક્યુબા મુશ્કેલીમાં છે! અમેરિકાએ નવા પ્રતિબંધો લાદ્યા છે

    September 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.