Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkotમાં રસ્તા વચ્ચે આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ અને બાઇકચાલક વચ્ચે લાફાવાળી

    October 27, 2026

    Ahmedabadની શાળાઓને ફરી મળી બોમ્બથી ઉડાવવાની ધમકી

    October 27, 2026

    Samastipurમાં એક ઝવેરીની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી

    October 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkotમાં રસ્તા વચ્ચે આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ અને બાઇકચાલક વચ્ચે લાફાવાળી
    • Ahmedabadની શાળાઓને ફરી મળી બોમ્બથી ઉડાવવાની ધમકી
    • Samastipurમાં એક ઝવેરીની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી
    • જ્યાં સુધી સીઈસી રાજીનામું ન આપે ત્યાં સુધી વિપક્ષ અટકશે નહીં, વિપક્ષના નેતા Rahul Gandhi
    • પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલ ભેળવવાનો વિરોધ એક “પેઇડ ઝુંબેશ” હતો: Nitin Gadkari
    • Supreme Court ચૂંટણી પંચની કામગીરીને પડકારતી અરજીઓ પર સુનાવણી મુલતવી
    • Cyclone Arnabને કારણે ઉત્તર પ્રદેશમાં તોફાન અને વરસાદની ચેતવણી જારી
    • મુંબઈના કીર્તનમાં Virat-Anushkaએ તાળી વગાડી ભજનો ગાયાં
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Ramayanaનું ટ્રેલર લોન્ચ છેલ્લી ઘડીએ મુલતવી રહેતાં ચાહકો નારાજ
    મનોરંજન

    Ramayanaનું ટ્રેલર લોન્ચ છેલ્લી ઘડીએ મુલતવી રહેતાં ચાહકો નારાજ

    Vikram RavalBy Vikram RavalJuly 27, 2026Updated:July 27, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.27

    જેની કાગડોળે વાટ જોવામાં આવી રહી હતી તે રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મ ‘રામાયણ’નું ટ્રેલર લોન્ચ છેલ્લી ઘડીએ મુલતવી રાખવામાં આવતાં ચાહકોમાં નિરાશા ફરી વળી હતી. સાન ડિયેગોમાં કોમિક કોન ખાતે નમિત મલ્હોત્રા દ્વારા પ્રોડયૂસ કરાયેલા અને નિતેશ તિવારીનાં દિગ્દર્શન હેઠળની આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થવાનું હતું પણ છેલ્લી ઘડીએ ઇવેન્ટ માંડી વાળવામાં આવી હતી. અને નવી તારીખ પણ જાહેર કરવામાં આવી નથી.
    એક ચાહકે નારાજ થઇ જણાવ્યું હતું કે ‘ રામાયણ’ સાથે શું થઇ રહ્યું છે? કલાકો અગાઉ જ ટ્રેલર લોન્ચ કોઇ સ્પષ્ટ કારણ આપ્યા વિના વિલંબિત કરવામાં આવે તેના કારણે ધીરજથી રાહ જોઇ રહેલાં ચાહકો હતાશ થઇ જાય. કોઇપણ ફિલ્મની હાઇપ વિશ્વાસ પર બનતી હોય છે. તેની પરીક્ષા ન લેશો.
    ટ્રેલર લોન્ચ મુલતવી રાખવાનું કોઇ સત્તાવાર કારણ જણાવવામાં આવ્યું નથી પણ ટ્રેલરના સીન ઓનલાઇન લીક થયા પછી ફિલ્મ નિર્માતાઓ હવે કોઇ બીજો ચાન્સ લેવા ન માંગતા હોય અને તેમણે બાદમાં ટ્રેલર લોન્ચ કરવાનું નક્કી કર્યું હોઇ શકે છે.
    સીતાની ભૂમિકા ભજવતી સાઇ પલ્લવીના ફેનપેજ પર જણાવવામાં આવ્યું હતું કે ગણતરીના લોકોને ટ્રેલર બતાવવામાં આવ્યું અને તેમાંથી અમુક બેજવાબદાર લોકોએ તેને લીક કર્યું. તેના કારણે ધીરજથી રાહ જોઇ રહેલાં સાચાં ચાહકોને રહી ગયાની લાગણી થઇ રહી છે. દરેક સફળ ફિલ્મનું પીઠબળ દર્શકો જ હોય છે.

    postponed Ramayana trailer launch
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleરણબીરની પુત્રી Raha સિનેમાગૃહમાં પહેલી ફિલ્મ તેના પિતાની Ramayana જોશે
    Next Article 4500 કરોડના બજેટમાં બની રહેલી ફિલ્મનું નવું પોસ્ટર રીલિઝ, 23 સુપરહીરો સાથે બાથ ભીડશે ‘વિલન’
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    મુંબઈના કીર્તનમાં Virat-Anushkaએ તાળી વગાડી ભજનો ગાયાં

    October 27, 2026
    મનોરંજન

    Jailer-2 એ વિશ્વભરમાં ૭૧૦ કરોડની કમાણી કરી

    October 27, 2026
    મનોરંજન

    ટીકા કરનારાઓએ માફી માંગી, A. R. Rahman આપ્યો કટાક્ષભર્યો જવાબ

    October 27, 2026
    મનોરંજન

    સાઉથ ઇન્ડિયન છું, એટલે ઉચ્ચારો તો એવા જ રહેશેઃ Rashmika Mandannaનો તીખારો

    October 27, 2026
    મનોરંજન

    Arjun Sarjaની પુત્રી અંજના અર્જુને ખ્રિસ્તી સાથે લગ્ન કર્યા, લગ્ન સમારોહ હિન્દુ-ખ્રિસ્તી વિધિ અનુસાર કરવામાં આવ્યો

    October 26, 2026
    મનોરંજન

    અભિનેતા Prabhasની ફૌઝીની રિલીઝ ડેટ જાહેર થઈ

    October 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,650
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,760
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹191,580
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-10-2026 20:08
    Categories
    Latest News

    Rajkotમાં રસ્તા વચ્ચે આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ અને બાઇકચાલક વચ્ચે લાફાવાળી

    October 27, 2026

    Ahmedabadની શાળાઓને ફરી મળી બોમ્બથી ઉડાવવાની ધમકી

    October 27, 2026

    Samastipurમાં એક ઝવેરીની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી

    October 27, 2026

    જ્યાં સુધી સીઈસી રાજીનામું ન આપે ત્યાં સુધી વિપક્ષ અટકશે નહીં, વિપક્ષના નેતા Rahul Gandhi

    October 27, 2026

    પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલ ભેળવવાનો વિરોધ એક “પેઇડ ઝુંબેશ” હતો: Nitin Gadkari

    October 27, 2026

    Supreme Court ચૂંટણી પંચની કામગીરીને પડકારતી અરજીઓ પર સુનાવણી મુલતવી

    October 27, 2026
    Search
    Main News

    જ્યાં સુધી સીઈસી રાજીનામું ન આપે ત્યાં સુધી વિપક્ષ અટકશે નહીં, વિપક્ષના નેતા Rahul Gandhi

    October 27, 2026

    Cyclone Arnabને કારણે ઉત્તર પ્રદેશમાં તોફાન અને વરસાદની ચેતવણી જારી

    October 27, 2026

    Amit Shah પર ટિપ્પણીઓ સંબંધિત કેસમાં રાહુલ ગાંધી માનહાનિના કેસમાં નિર્દોષ જાહેર

    October 26, 2026

    Pm Modiના પિતા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ખડગેનો વિરોધ,પટના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

    October 26, 2026

    Jio Platforms IPO એ રચ્યો ઈતિહાસ: દુનિયાની સૌથી મોટી ભાગીદારી, ભારતનો સૌથી મોટો IPO

    October 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkotમાં રસ્તા વચ્ચે આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ અને બાઇકચાલક વચ્ચે લાફાવાળી

    October 27, 2026

    Ahmedabadની શાળાઓને ફરી મળી બોમ્બથી ઉડાવવાની ધમકી

    October 27, 2026

    Samastipurમાં એક ઝવેરીની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી

    October 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.