Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    August માં IPO ની વણઝાર : 12થી વધુ કંપનીઓ રૂ।.25,000 કરોડ એકઠા કરવા સજ્જ

    July 27, 2026

    CryptoCurrency પર નવા નિયમોથી લેવડ – દેવડ પર વોચ વધારાઈ

    July 27, 2026

    Lok Sabha માં એન્ટી પેપર લીક ખરડો રજુ

    July 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • August માં IPO ની વણઝાર : 12થી વધુ કંપનીઓ રૂ।.25,000 કરોડ એકઠા કરવા સજ્જ
    • CryptoCurrency પર નવા નિયમોથી લેવડ – દેવડ પર વોચ વધારાઈ
    • Lok Sabha માં એન્ટી પેપર લીક ખરડો રજુ
    • BJP-NDA ના સભ્યોએ ધર્મેન્દ્ર પ્રધાનનું પાઘડી પહેરાવી સ્વાગત કર્યુ
    • શાંતિપૂર્ણ પ્રદર્શન નાગરિકનો અધિકાર : લાઠીચાર્જ યોગ્ય નહી : Supreme Court
    • PM માફી માંગે : વિપક્ષો જંતર – મંતર અત્યાચારનો મુદો સંસદમાં ઉઠાવશે
    • Jantar Mantar પર ખાવાનું પીરસનાર જુનૈદના ઘેર પોલીસ પહોંચી
    • Punjab માં શ્રેણીબદ્ધ વિસ્ફોટનું ષડયંત્ર : 1.3 કીલો એકસપ્લોઝીવ ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»4500 કરોડના બજેટમાં બની રહેલી ફિલ્મનું નવું પોસ્ટર રીલિઝ, 23 સુપરહીરો સાથે બાથ ભીડશે ‘વિલન’
    મનોરંજન

    4500 કરોડના બજેટમાં બની રહેલી ફિલ્મનું નવું પોસ્ટર રીલિઝ, 23 સુપરહીરો સાથે બાથ ભીડશે ‘વિલન’

    Vikram RavalBy Vikram RavalJuly 27, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.27

    માર્વેલ સ્ટુડિયોએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ (Avengers: Doomsday) નું નવું પોસ્ટર રિલીઝ કરી દીધું છે. પોસ્ટરમાં ડાર્ક બેકગ્રાઉન્ડ સાથે ડોક્ટર ડૂમનો શક્તિશાળી અને રહસ્યમય અંદાજ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. પોસ્ટરની સાથે માત્ર બે જ શબ્દો લખવામાં આવ્યા છે – ‘ડૂમ્સડે ઈઝ કમિંગ’. આ ફિલ્મ 18 ડિસેમ્બર 2026 ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ લગભગ 4500 કરોડ રૂપિયાના તોતિંગ બજેટમાં બની રહી છે, જેના કારણે તેને હોલિવૂડની સૌથી મોંઘી ફિલ્મ ગણાવવામાં આવી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન રુસો બ્રધર્સ કરી રહ્યા છે અને ફેવરિટ એક્ટર રોબર્ટ ડાઉની જુનિયર (Robert Downey Jr.) ડોક્ટર ડૂમના પાત્રમાં વાપસી કરી રહ્યો છે.

    film being made New poster
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRamayana નું ટ્રેલર લોન્ચ છેલ્લી ઘડીએ મુલતવી રહેતાં ચાહકો નારાજ
    Next Article Katrina Kaif પ્રભાસની ‘સ્પિરિટ’માં નહિ જોડાય
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Dhanush ની રાજકારણમાં એન્ટ્રીની ફરી અટકળો

    July 27, 2026
    મનોરંજન

    Kahaani 3 માં વિદ્યા બાલનની જગ્યાએ યામી ગૌતમ ગોઠવાઈ ગઈ

    July 27, 2026
    મનોરંજન

    Rajinikanth’s biopic માટે તૈયારી શરૂ થતાં ચાહકો ઉત્સાહમાં

    July 27, 2026
    મનોરંજન

    Katrina Kaif પ્રભાસની ‘સ્પિરિટ’માં નહિ જોડાય

    July 27, 2026
    મનોરંજન

    Ramayana નું ટ્રેલર લોન્ચ છેલ્લી ઘડીએ મુલતવી રહેતાં ચાહકો નારાજ

    July 27, 2026
    મનોરંજન

    રણબીરની પુત્રી Raha સિનેમાગૃહમાં પહેલી ફિલ્મ તેના પિતાની Ramayana જોશે

    July 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,460
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,250
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹212,430
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-07-2026 15:21
    Categories
    Latest News

    August માં IPO ની વણઝાર : 12થી વધુ કંપનીઓ રૂ।.25,000 કરોડ એકઠા કરવા સજ્જ

    July 27, 2026

    CryptoCurrency પર નવા નિયમોથી લેવડ – દેવડ પર વોચ વધારાઈ

    July 27, 2026

    Lok Sabha માં એન્ટી પેપર લીક ખરડો રજુ

    July 27, 2026

    BJP-NDA ના સભ્યોએ ધર્મેન્દ્ર પ્રધાનનું પાઘડી પહેરાવી સ્વાગત કર્યુ

    July 27, 2026

    શાંતિપૂર્ણ પ્રદર્શન નાગરિકનો અધિકાર : લાઠીચાર્જ યોગ્ય નહી : Supreme Court

    July 27, 2026

    PM માફી માંગે : વિપક્ષો જંતર – મંતર અત્યાચારનો મુદો સંસદમાં ઉઠાવશે

    July 27, 2026
    Search
    Main News

    CryptoCurrency પર નવા નિયમોથી લેવડ – દેવડ પર વોચ વધારાઈ

    July 27, 2026

    Lok Sabha માં એન્ટી પેપર લીક ખરડો રજુ

    July 27, 2026

    શાંતિપૂર્ણ પ્રદર્શન નાગરિકનો અધિકાર : લાઠીચાર્જ યોગ્ય નહી : Supreme Court

    July 27, 2026

    PM માફી માંગે : વિપક્ષો જંતર – મંતર અત્યાચારનો મુદો સંસદમાં ઉઠાવશે

    July 27, 2026

    Punjab માં શ્રેણીબદ્ધ વિસ્ફોટનું ષડયંત્ર : 1.3 કીલો એકસપ્લોઝીવ ઝડપાયો

    July 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    August માં IPO ની વણઝાર : 12થી વધુ કંપનીઓ રૂ।.25,000 કરોડ એકઠા કરવા સજ્જ

    July 27, 2026

    CryptoCurrency પર નવા નિયમોથી લેવડ – દેવડ પર વોચ વધારાઈ

    July 27, 2026

    Lok Sabha માં એન્ટી પેપર લીક ખરડો રજુ

    July 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.