Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કળિકાળે બુદ્ધ અને સિદ્ધ તો ઘણાં મળશે! પણ જો એ શુદ્ધ હોય તો જ એની મહત્તા છે!

    July 29, 2026

    વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન, પોલીસ દ્વારા બળપ્રયોગ અને લોકશાહીની કસોટી

    July 29, 2026

    30 જુલાઈનું પંચાંગ

    July 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કળિકાળે બુદ્ધ અને સિદ્ધ તો ઘણાં મળશે! પણ જો એ શુદ્ધ હોય તો જ એની મહત્તા છે!
    • વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન, પોલીસ દ્વારા બળપ્રયોગ અને લોકશાહીની કસોટી
    • 30 જુલાઈનું પંચાંગ
    • 30 જુલાઈનું રાશિફળ
    • નવા શિક્ષણમંત્રી અને PM મોદી માટે નવો પડકાર
    • પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો : Rahul Gandhi
    • ભારે હંગામા વચ્ચે Anti-Paper Leak સંશોધન બિલ લોકસભામાં ધ્વનીમતથી પાસ થયું
    • Eknath Shinde એ તેમના મંત્રીઓના કામમાં શિથિલતા પર નારાજગી વ્યક્ત કરી,ભૂલ માટે કોઈ જગ્યા નથી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara ની માંજલપુર પેટા ચૂંટણી માટે આજે કડક બંદોબસ્ત વચ્ચે મતદાન
    વડોદરા

    Vadodara ની માંજલપુર પેટા ચૂંટણી માટે આજે કડક બંદોબસ્ત વચ્ચે મતદાન

    Vikram RavalBy Vikram RavalJuly 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara ,તા.૨૯

    વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ૩૦ જુલાઈએ મતદાન યોજાશે. વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ચૂંટણી તંત્ર અને જિલ્લા વહીવટીતંત્રે મતદાન પ્રક્રિયા સરળ, સુરક્ષિત અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ હોવાથી મતદાનને લઈને રાજકીય માહોલ પણ ગરમાયો છે.

    માંજલપુર વિધાનસભા વિસ્તારમાં કુલ ૨,૧૯,૪૯૪ નોંધાયેલા મતદારો માટે ૨૬૦ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. ભારતીય ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ મતદાન ૩૦ જુલાઈએ સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ચાલશે, જ્યારે મતગણતરી ૩ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ હાથ ધરાશે.

    આ ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન મથકો પર મોબાઇલ ડિપોઝિશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. મતદાન મથકમાં મોબાઇલ ફોન લઈ જવા પર પ્રતિબંધ હોવાથી મતદારોને સુવિધા મળે તે માટે મોબાઇલ સુરક્ષિત રીતે જમા કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના જણાવ્યા મુજબ આ નવી પહેલ મતદારોને સરળ અને સુવ્યવસ્થિત મતદાનનો અનુભવ કરાવશે.

    ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને મતદાન મથકો પર વિશેષ સુવિધાઓ ગોઠવવામાં આવી છે. જ્યાં જરૂર છે ત્યાં રેઈન-પ્રૂફ મંડપ, વોટર-પ્રૂફ ટેન્ટ અને  પાણી ભરાય તેવી સ્થિતિમાં ડી-વોટરિંગ પંપ સાથેની ક્યુ-ટીમ તહેનાત રાખવામાં આવી છે. મતદારોને વરસાદના કારણે કોઈ મુશ્કેલી ન પડે તે માટે દરેક સંભવિત વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તંત્રે જણાવ્યું છે.

    મતદાન પ્રક્રિયા પર સતત નજર રાખવા માટે તમામ મતદાન મથકો પર ૧૦૦ ટકા વેબકાસ્ટિંગ કરવામાં આવશે. તેનું લાઈવ મોનિટરિંગ કલેક્ટર કચેરી ખાતેના કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવશે. સુરક્ષા માટે ૧,૪૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ, અર્ધલશ્કરી દળોની ટુકડીઓ તેમજ સંવેદનશીલ મતદાન મથકો પર માઇક્રો ઓબ્ઝર્વર્સની પણ નિમણૂક કરવામાં આવી છે.

    માંજલપુર બેઠક લાંબા સમયથી ભાજપનો ગઢ માનવામાં આવે છે. સ્વર્ગસ્થ યોગેશ પટેલે આ બેઠક પર સતત મોટી લીડ સાથે જીત નોંધાવી હતી. આ વખતે પણ ભાજપ તે પરંપરા જાળવી રાખવાના પ્રયાસમાં છે. ઉમેદવારીને લઈને સ્થાનિક સ્તરે અસંતોષ જોવા મળતા ભાજપના કેન્દ્રીય અને રાજ્યના અનેક દિગ્ગજ નેતાઓએ પ્રચાર અને સમાજ આધારિત બેઠકો યોજીને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો.

    ૮૫ વર્ષથી વધુ વયના તેમજ દિવ્યાંગ મતદારો માટે હોમ વોટિંગની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે, જેથી દરેક મતદારને મતાધિકારનો ઉપયોગ કરવાની તક મળી શકે.

    vadodara Vadodara News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad બોપલ વિસ્તારમાં ભારે વરસાદથી ભગવતી કૃપા સોસાયટીમાં પાણી ભરાતા ૪૨ પરિવારો બેઘર બન્યા
    Next Article ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૮૯૯વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી,પેપર લીક માત્ર પ્રશ્નપત્રની ચોરી નથી;તે યુવાનોના સપનાઓની ચોરી છે,કોંગ્રેસ
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: પત્નીના દગાથી કંટાળી લામડાપુરા પાસે યુવકે રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

    July 17, 2026
    વડોદરા

    Vadodara: પિતાએ ૧૭ વર્ષના દિકરાની હત્યા બાદ ખાધા સોંગદ, વડોદરામાં ધંધાની હરિફાઈમાં ખેલાયો ખૂની ખેલ

    July 14, 2026
    વડોદરા

    Vadodaraના અકોટા વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ અને ખંડણીનો ગંભીર મામલો, લવ જેહાદના આરોપ

    July 10, 2026
    વડોદરા

    Vadodaraમાં વધુ એક બાળકી બની હવસનો શિકાર

    July 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,540
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹202,680
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-07-2026 22:11
    Categories
    Latest News

    કળિકાળે બુદ્ધ અને સિદ્ધ તો ઘણાં મળશે! પણ જો એ શુદ્ધ હોય તો જ એની મહત્તા છે!

    July 29, 2026

    વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન, પોલીસ દ્વારા બળપ્રયોગ અને લોકશાહીની કસોટી

    July 29, 2026

    30 જુલાઈનું પંચાંગ

    July 29, 2026

    30 જુલાઈનું રાશિફળ

    July 29, 2026

    નવા શિક્ષણમંત્રી અને PM મોદી માટે નવો પડકાર

    July 29, 2026

    પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો : Rahul Gandhi

    July 29, 2026
    Search
    Main News

    નવા શિક્ષણમંત્રી અને PM મોદી માટે નવો પડકાર

    July 29, 2026

    પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો : Rahul Gandhi

    July 29, 2026

    ભારે હંગામા વચ્ચે Anti-Paper Leak સંશોધન બિલ લોકસભામાં ધ્વનીમતથી પાસ થયું

    July 29, 2026

    Ayodhya માં ૭૫૦ કરોડ રૂપિયાના ખર્ચે મંદિર સંગ્રહાલય બનાવવામાં આવશે; પ્રોજેક્ટ ઓક્ટોબરમાં શરૂ થશે

    July 29, 2026

    Bhopal માં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન હિંસક બન્યું,નર્મદાપુરમમાં પોલીસ સાથે ઘર્ષણ, બેરિકેડ તોડી નાખવામાં આવ્યા

    July 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કળિકાળે બુદ્ધ અને સિદ્ધ તો ઘણાં મળશે! પણ જો એ શુદ્ધ હોય તો જ એની મહત્તા છે!

    July 29, 2026

    વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન, પોલીસ દ્વારા બળપ્રયોગ અને લોકશાહીની કસોટી

    July 29, 2026

    30 જુલાઈનું પંચાંગ

    July 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.