Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Hormuz માં 24 કલાકમાં 6 ઓઈલ જહાજ સળગી કે ડૂબી ગયા: Iran

    November 16, 2026

    ઓનલાઇન છેતરપિંડી રોકવા માટે RBI એ જારી કર્યા કડક સુરક્ષા નિયમો

    November 16, 2026

    મોડી રાત્રે જમવાની ટેવ તમારૂં સ્વાસ્થ્ય અને ઊંઘ બગાડી રહી

    November 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Hormuz માં 24 કલાકમાં 6 ઓઈલ જહાજ સળગી કે ડૂબી ગયા: Iran
    • ઓનલાઇન છેતરપિંડી રોકવા માટે RBI એ જારી કર્યા કડક સુરક્ષા નિયમો
    • મોડી રાત્રે જમવાની ટેવ તમારૂં સ્વાસ્થ્ય અને ઊંઘ બગાડી રહી
    • દર્દીને સવાલો પૂછીને રોગનું નિદાન કરશે AI
    • આજનું પંચાંગ 
    • આજનું રાશિફળ
    • Junagadh: પુત્રવધુ સાથે ઝઘડો થતાં સાસુનું એસિડ પીવાથી મોત
    • Jamnagarમાં ડિજિટલ ધરપકડનો ભય બતાવી ૬૩ વર્ષીય નિવૃત્ત બેન્ક કર્મચારી પાસેથી રૂ. ૪૨.૨૫ લાખ પડાવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»મુંબઈની હોટલમાં Vadodaraની યુવતી પર સામૂહિક દુષ્કર્મનો પ્રયાસઃ વાપીમાં સારવાર દરમિયાન ઘટનાનો ભાંડો ફૂટ્યો !
    વડોદરા

    મુંબઈની હોટલમાં Vadodaraની યુવતી પર સામૂહિક દુષ્કર્મનો પ્રયાસઃ વાપીમાં સારવાર દરમિયાન ઘટનાનો ભાંડો ફૂટ્યો !

    Vikram RavalBy Vikram RavalSeptember 29, 2026Updated:October 7, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.૨૯

    Vadodaraની એક યુવતી સાથે મુંબઈની એક હોટલમાં સુરત અને વડોદરાના ૫ વિધર્મી યુવકો દ્વારા નશાનું સેવન કરાવીને સામૂહિક દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મુંબઈથી ઘરે પરત ફરતી વખતે વાપી નજીક યુવતીની તબિયત અચાનક લથડતાં તેને સારવાર માટે વાપીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોને યુવતીની ગંભીર હાલત પર આશંકા જતાં તેમણે તુરંત પોલીસને જાણ કરી હતી, જેના કારણે આ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો.

    આ મામલે વાપીની ડુંગરા પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને સફાન ઝફર શેખ અને ફરીદ વાહિદ કોઠીયાવાલા નામના બે યુવકોની ધરપકડ કરી છે, જ્યારે ફૈઝાન, વસીમ અને સલમાન નામના ત્રણ આરોપીઓ હાલ ફરાર હોય પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

    મુંબઈમાં બનેલી આ ઘટના બાદ યુવતી જ્યારે ઘરે પરત ફરી રહી હતી, ત્યારે વાપી નજીક પહોંચતા જ તેની તબિયત અચાનક લથડી હતી. સ્થિતિ ગંભીર જણાતાં તેને તાત્કાલિક સારવાર માટે વાપીની એક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તબીબોને યુવતીની શારીરિક હાલત અને સ્થિતિ જોઈને કોઈ અણબનાવ બન્યો હોવાની આશંકા ગઈ હતી, જેથી તેમણે તુરંત પોલીસને આ અંગે જાણ કરી હતી.

    હોસ્પિટલમાંથી મળેલી માહિતીના આધારે વાપીની ડુંગરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, જેમાં સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો હતો. ડુંગરા પોલીસે વડોદરા અને સુરતના ૫ વિધર્મી યુવકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ મામલે સફાન ઝફર શેખ અને ફરીદ વાહિદ કોઠીયાવાલા નામના બે યુવકોની ધરપકડ કરી લીધી છે, જ્યારે ફૈઝાન, વસીમ અને સલમાન નામના અન્ય ત્રણ આરોપીઓ ફરાર થઈ જતાં પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે.

    vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSurendranagarના ઢીંકવાળી ગામના તળાવમાં ન્હાવા પડેલા બે યુવકોના કરુણ મોતઃ સમગ્ર પંથકમાં અરેરાટી
    Next Article Ahmedabad: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ટૂંક સમયમાં જ કોંગ્રેસમાં જોડાશે, અમિત ચાવડાનો ખુલાસો
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: પ્રેમીને ઝેરી દવા પીવડાવી હત્યા કરનાર દંપતીને આજીવન કેદ

    October 29, 2026
    વડોદરા

    Vadodara માટે ગોઝારો દિવસ, ૩ ઘટનામાં અકાળે ૬ લોકોનાં મોત

    October 21, 2026
    વડોદરા

    Vadodaraમાં નવરાત્રિ મહોત્સવ બહાર યુવકની હત્યા, જૂની અદાવતની આશંકા

    October 19, 2026
    ગુજરાત

    Diwali ટાણે સિંગતેલનો પૂરો જથ્થો નહીં મળી શકે

    October 14, 2026
    વડોદરા

    Vadodara: દૂધની આડમાં ગાંજાનો વેપાર! આંતી ગામમાં તબેલામાં ખાડો ખોદીને છુપાવેલો ૫૫ કિલો ગાંજો ઝડપાયો

    October 1, 2026
    વડોદરા

    ૨૨મીએ Statue of Unityની સાક્ષીએ સિનેમાનો મહાકુંભ યોજાશે

    September 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,105
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,268
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹143,921
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-11-2026 12:47
    Categories
    Latest News

    Hormuz માં 24 કલાકમાં 6 ઓઈલ જહાજ સળગી કે ડૂબી ગયા: Iran

    November 16, 2026

    ઓનલાઇન છેતરપિંડી રોકવા માટે RBI એ જારી કર્યા કડક સુરક્ષા નિયમો

    November 16, 2026

    મોડી રાત્રે જમવાની ટેવ તમારૂં સ્વાસ્થ્ય અને ઊંઘ બગાડી રહી

    November 16, 2026

    દર્દીને સવાલો પૂછીને રોગનું નિદાન કરશે AI

    November 16, 2026

    આજનું પંચાંગ 

    November 14, 2026

    આજનું રાશિફળ

    November 14, 2026
    Search
    Main News

    Hormuz માં 24 કલાકમાં 6 ઓઈલ જહાજ સળગી કે ડૂબી ગયા: Iran

    November 16, 2026

    ઓનલાઇન છેતરપિંડી રોકવા માટે RBI એ જારી કર્યા કડક સુરક્ષા નિયમો

    November 16, 2026

    Sheikh Hasinaનું પ્રત્યાર્પણ એક કાનૂની બાબત છે,અમે નિયમો મુજબ નિર્ણય લઈશું,ભારત

    November 14, 2026

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Hormuz માં 24 કલાકમાં 6 ઓઈલ જહાજ સળગી કે ડૂબી ગયા: Iran

    November 16, 2026

    ઓનલાઇન છેતરપિંડી રોકવા માટે RBI એ જારી કર્યા કડક સુરક્ષા નિયમો

    November 16, 2026

    મોડી રાત્રે જમવાની ટેવ તમારૂં સ્વાસ્થ્ય અને ઊંઘ બગાડી રહી

    November 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.