Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Crude Oilના ઉછાળા સાથે રૂપિયો નબળો, બજારમાં વેચવાલી યથાવત્…!!!

    October 28, 2026

    આજનું પંચાંગ

    October 28, 2026

    આજનું રાશિફળ

    October 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Crude Oilના ઉછાળા સાથે રૂપિયો નબળો, બજારમાં વેચવાલી યથાવત્…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: કુવાડવા સ્કાયવિંગ સ્પિનિંગ કારખાનામાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત
    • Rajkot: બાર એસો. નુ કાયમી લોક અદાલત સહિતના ૩ મુદ્દે સોમવારે ખાસ જનરલ બોર્ડ
    • Babra: ક્રેટા કારમાંથી રૂ. ૪.૩૭ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે રાજસ્થાની શખ્સો પકડાયા
    • Surendranagar મેળાના મેદાન ખાતે ૧૨ દિવસીય સ્વદેશી મેળાનો શુભારંભ
    • Manavadar: બાંટવામાંથી દિવાળી ટાણે ગેરકાયદેસર ફટાકડાનો મોટો જથ્થો ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ટેક્નોલોજી»ઓટો સમાચાર»Kia Indiaએ રજૂ કરી Syros EV, બીજી માસ-માર્કેટ ઇલેક્ટ્રિક SUV
    ઓટો સમાચાર

    Kia Indiaએ રજૂ કરી Syros EV, બીજી માસ-માર્કેટ ઇલેક્ટ્રિક SUV

    Vikram RavalBy Vikram RavalJuly 30, 2026Updated:July 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    દેશની અગ્રણી માસ-પ્રીમિયમ ઓટોમોબાઇલ કંપનીઓમાંની એક કિયા ઇન્ડિયાએ આજે તેની બીજી માસ-માર્કેટ ઇલેક્ટ્રિક વાહન જુજ્ઞિત ઊટનું અનાવરણ કર્યું છે. સાથે જ કંપનીએ રૂ. 25,000ની રકમ સાથે પ્રી-બુકિંગ પણ શરૂ કરી છે. ગ્રાહકો કિયા ઇન્ડિયા ની વેબસાઇટ તેમજ દેશભરના કિયા ડીલરશીપ મારફતે પ્રી-બુકિંગ કરી શકશે.

    જુજ્ઞિત ઊટ સેગમેન્ટમાં સર્વશ્રેષ્ઠ એઆરએઆઈ પ્રમાણિત 526 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ પ્રદાન કરે છે. ઉપરાંત, ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા સંબંધિત ગ્રાહકોની મુખ્ય ચિંતાઓ દૂર કરવા માટે તેમાં લાઈફટાઈમ હાઈ વોલ્ટેજ બેટરી વોરંટી, એસ્યોર્ડ બાયબેક પ્રોગ્રામ તેમજ લવચીક બેટરી-એસ-અ-સર્વિસફાઇનાન્સિંગ જેવી સુવિધાઓ આપવામાં આવી છે.
    આ પ્રસંગે કિયા ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી ગ્વાંગગુ લીએ જણાવ્યું હતું કે, “’મુવમેન્ટ થેટ ઇન્સ્પાયર્સ અમારી ફિલોસોફીનો અર્થ ભવિષ્યની મોબિલિટીને ગ્રાહકો માટે અર્થપૂર્ણ, સરળતાથી ઉપલબ્ધ અને સમૃદ્ધ અનુભવ બનાવવાનો છે. ભારતમાં અમારી બીજી માસ-માર્કેટ ઇલેક્ટ્રિક કાર જુજ્ઞિત ઊટ દ્વારા અમે અદ્યતન ઇલેક્ટ્રિક મોબિલિટીને વધુ લોકસુલભ બનાવી રહ્યા છીએ. માત્ર અદ્યતન ટેક્નોલોજી જ નહીં, પરંતુ ગ્રાહકોને ઈવી અપનાવવામાં જે ચિંતાઓ રોકે છે તેને પણ દૂર કરી રહ્યા છીએ. જુજ્ઞિત ઊટ સેગમેન્ટમાં સર્વશ્રેષ્ઠ એઆરએઆઈ – પ્રમાણિત 526 કિમીની રેન્જ આપે છે અને પોતાના સેગમેન્ટમાં 500 કિમીથી વધુ રેન્જ આપનાર પ્રથમ જઞટ બની છે.”
    તેમણે વધુમાં ઉમેર્યું કે, “ભારતમાં ઈવી ખરીદનારાઓ માટે હવે માત્ર લાંબી રેન્જ જ એકમાત્ર માપદંડ નથી રહ્યો. બજાર પરિપક્વ બનતા ગ્રાહકો એવી ઇલેક્ટ્રિક કાર ઈચ્છે છે, જે કોઈપણ સમાધાન વિના તેમના દૈનિક જીવનનો હિસ્સો બની શકે.

    Kia India
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઆંખોના ચશ્માના નંબર ઉતારવામાં મદદ કરશે આ યોગાસન, દૃષ્ટિ થશે શાર્પ
    Next Article સ્કોડા સ્લેવિયા મોન્ટે કાર્લોને બે નવા રંગો મળ્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    EV ના જમાનામાં પણ Honda Activaનો દબદબો: 2026 માં 3.52 લાખ વેચાણ

    October 21, 2026
    ઓટો સમાચાર

    TVS iQube Electric Scooter: કિંમત, રેન્જ, બેટરી, ફીચર્સ અને જાણો ખરીદવું કેટલું ફાયદાકારક?

    October 18, 2026
    ઓટો સમાચાર

    Honda Activa-e vs Suzuki e-Access vs Yamaha EC-06: કિંમત, રેન્જમાં કોણ બેસ્ટ?

    October 15, 2026
    ઓટો સમાચાર

    Suzuki e-Access vs Honda Activa 7G: કયું લેવું ફાયદાકારક?

    October 12, 2026
    ઓટો સમાચાર

    Kia Sorento 2026: Kiaની સૌથી પ્રીમિયમ SUV ભારતમાં લોન્ચ, Fortunerને સીધી ટક્કર, પ્રીમિયમ Hybrid SUV, જાણો કિંમત અને ફીચર્સ

    September 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    Gen-Z નથી ચલાવી શકતાં ગિયર વાળી કાર

    September 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,180
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,250
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹191,130
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-10-2026 01:52
    Categories
    Latest News

    Crude Oilના ઉછાળા સાથે રૂપિયો નબળો, બજારમાં વેચવાલી યથાવત્…!!!

    October 28, 2026

    આજનું પંચાંગ

    October 28, 2026

    આજનું રાશિફળ

    October 28, 2026

    Rajkot: કુવાડવા સ્કાયવિંગ સ્પિનિંગ કારખાનામાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

    October 28, 2026

    Rajkot: બાર એસો. નુ કાયમી લોક અદાલત સહિતના ૩ મુદ્દે સોમવારે ખાસ જનરલ બોર્ડ

    October 28, 2026

    Babra: ક્રેટા કારમાંથી રૂ. ૪.૩૭ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે રાજસ્થાની શખ્સો પકડાયા

    October 28, 2026
    Search
    Main News

    કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી સુધરી : DA માં ૩% નો વધારો

    October 28, 2026

    Arnab Cycloneનો કહેરઃ ૧૫૦ કિમીની ઝડપે પવન, ભારે વરસાદથી દરિયાકાંઠે તબાહી

    October 28, 2026

    Andhra Pradeshમાં ત્રણ લોકોના મોત,વાવાઝોડાથી સેંકડો વૃક્ષો અને થાંભલા ઉખડી ગયા,ઓડિશાના અનેક જિલ્લાઓમાં ચેતવણી

    October 28, 2026

    ઉત્તર પ્રદેશના મેરઠમાં બહુચર્ચિત બ્લુ ડ્રમ હત્યા કેસમાં Allahabad High Courtમાં સુનાવણી યોજાઈ

    October 27, 2026

    જ્યાં સુધી સીઈસી રાજીનામું ન આપે ત્યાં સુધી વિપક્ષ અટકશે નહીં: Rahul Gandhi

    October 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Crude Oilના ઉછાળા સાથે રૂપિયો નબળો, બજારમાં વેચવાલી યથાવત્…!!!

    October 28, 2026

    આજનું પંચાંગ

    October 28, 2026

    આજનું રાશિફળ

    October 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.