જુજ્ઞિત ઊટ સેગમેન્ટમાં સર્વશ્રેષ્ઠ એઆરએઆઈ પ્રમાણિત 526 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ પ્રદાન કરે છે. ઉપરાંત, ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા સંબંધિત ગ્રાહકોની મુખ્ય ચિંતાઓ દૂર કરવા માટે તેમાં લાઈફટાઈમ હાઈ વોલ્ટેજ બેટરી વોરંટી, એસ્યોર્ડ બાયબેક પ્રોગ્રામ તેમજ લવચીક બેટરી-એસ-અ-સર્વિસફાઇનાન્સિંગ જેવી સુવિધાઓ આપવામાં આવી છે.
આ પ્રસંગે કિયા ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી ગ્વાંગગુ લીએ જણાવ્યું હતું કે, “’મુવમેન્ટ થેટ ઇન્સ્પાયર્સ અમારી ફિલોસોફીનો અર્થ ભવિષ્યની મોબિલિટીને ગ્રાહકો માટે અર્થપૂર્ણ, સરળતાથી ઉપલબ્ધ અને સમૃદ્ધ અનુભવ બનાવવાનો છે. ભારતમાં અમારી બીજી માસ-માર્કેટ ઇલેક્ટ્રિક કાર જુજ્ઞિત ઊટ દ્વારા અમે અદ્યતન ઇલેક્ટ્રિક મોબિલિટીને વધુ લોકસુલભ બનાવી રહ્યા છીએ. માત્ર અદ્યતન ટેક્નોલોજી જ નહીં, પરંતુ ગ્રાહકોને ઈવી અપનાવવામાં જે ચિંતાઓ રોકે છે તેને પણ દૂર કરી રહ્યા છીએ. જુજ્ઞિત ઊટ સેગમેન્ટમાં સર્વશ્રેષ્ઠ એઆરએઆઈ – પ્રમાણિત 526 કિમીની રેન્જ આપે છે અને પોતાના સેગમેન્ટમાં 500 કિમીથી વધુ રેન્જ આપનાર પ્રથમ જઞટ બની છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “ભારતમાં ઈવી ખરીદનારાઓ માટે હવે માત્ર લાંબી રેન્જ જ એકમાત્ર માપદંડ નથી રહ્યો. બજાર પરિપક્વ બનતા ગ્રાહકો એવી ઇલેક્ટ્રિક કાર ઈચ્છે છે, જે કોઈપણ સમાધાન વિના તેમના દૈનિક જીવનનો હિસ્સો બની શકે.
Trending
- શાસક પક્ષ અને વિપક્ષ આમને-સામને! મગજ વગરનો નક્સલ કોણ છે?
- 19 ઓગસ્ટનું પંચાંગ
- 19 ઓગસ્ટનું રાશિફળ
- India and Nepal ના ટોચના અધિકારીઓ સરહદ વિવાદના ઉકેલ માટે મળશે
- Ram temple ના પ્રસાદ ચોરી કેસમાં ચંપત રાય અને અનિલ મિશ્રાને રિપોર્ટમાં ક્લીન ચિટ મળી
- ૨૦ જુલાઈના રોજ સંસદ કૂચ ગેરકાયદેસર હતી, પરિસ્થિતિ બગડ્યા પછી બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો,Delhi Police
- પેપર લીકના આરોપીઓની મિલકત જપ્ત કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યો પાસેથી જવાબ માંગ્યો
- ભિંડમાં રસ્તા પર બેઠેલી ગાયને બચાવવાનો પ્રયાસ કરતી વખતે આઠ લોકોના મોત થયા અને ૨૨ ઘાયલ થયા

