Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વલસાડ-નવસારી પૂરગ્રસ્તોની વ્હારે Gujarat Government

    July 30, 2026

    Jamnagar ચકચારી મર્ડર મિસ્ટ્રીમાં ચોંકાવનારો ખુલાસો

    July 30, 2026

    Jamnagar: લાલપુરના સણોસરી ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડોઃરૂ. ૧.૦૮ કરોડથી વધુનો ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો

    July 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વલસાડ-નવસારી પૂરગ્રસ્તોની વ્હારે Gujarat Government
    • Jamnagar ચકચારી મર્ડર મિસ્ટ્રીમાં ચોંકાવનારો ખુલાસો
    • Jamnagar: લાલપુરના સણોસરી ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડોઃરૂ. ૧.૦૮ કરોડથી વધુનો ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો
    • Digital સાર્વભૌમત્વ, લોકશાહી અને સોશિયલ મીડિયા જવાબદારી: Meta Viva
    • 31 જુલાઈનું પંચાંગ
    • 31 જુલાઈનું રાશિફળ
    • Jamnagar: ફાયનાન્સ લાયસન્સ રિન્યૂ કરવા રૂ. ૧૪ હજારની લાંચ માંગતા બે ઝડપાયા, એક ફરાર
    • Jamnagarમાં આધ્યાશક્તિ નવરાત્રીના સંચાલક અને યુટ્યુબર સંજય ચેતરિયા સામે છેતરપિંડીની વધુ એક ફરિયાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જૂનાગઢ»Junagadh મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સહિત ૨ સાથે રૂ. ૭૫.૩૬ લાખની ઠગાઈ
    જૂનાગઢ

    Junagadh મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સહિત ૨ સાથે રૂ. ૭૫.૩૬ લાખની ઠગાઈ

    Vikram RavalBy Vikram RavalJuly 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝાના બહાને ઠગાઈ કરનાર અમદાવાદના શખ્સ સામે ગુનો દાખલ

    (મિલન જોશી દ્વારા)

    Junagadh તા.૩૦

    જુનાગઢ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સહિત ૨ સાથે રૂ. ૭૫.૩૬ લાખની ઠગાઈ થઈ હોવાનું પોલીસ દફતરે નોંધાયું છે, ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝાના બહાને ઠગાઈ કરનાર ગાંધીનગરના શખ્સ સામે ગુનો દાખલ થવા પામ્યો છે.

    પ્રાપ્ત વિગતો મુજબ, જુનાગઢ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશભાઈ રસીકભાઈ ધુલેશીયા એ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમદાવાદ ખાતેની ઓફિસ ધરાવતા અજયસિંહ વાઘેલા સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તેના પુત્ર સોહીલ અને તેના મિત્ર હરેશભાઈ સાકરીયાના પુત્ર વિશ્વજીતને ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે મોકલવા માટે જાન્યુઆરી ૨૦૨૩ માં વિઝા પ્રક્રિયા શરૂ કરી હતી. આ માટે ફરિયાદી રાકેશભાઈ અને સાહેદ હરેશભાઈને આરોપી અજયસિંહ વાઘેલાએ પોતાની અમદાવાદ ખાતેની ઓફિસે તેઓને બોલાવ્યા હતા અને એડમિશન, વિઝા ફી, ટિકિટ તથા લીગલ ફંડના નામે રાકેશભાઈ પાસેથી રૂ. ૨૧,૨૯,૭૫૦ અને હરેશભાઈ પાસેથી રૂ. ૭૦,૪૩,૨૫૨ મળી કુલ રૂ. ૯૧,૭૩,૦૦૨ લઈ હતા. પરંતુ ઘણા લાંબા સમય બાદ પણ એડમિશન કે વિઝા ના આવતા, રાકેશભાઈ અને હરેશભાઈએ પોતાના નાણાં પરત માંગ્યા હતા. આરોપીએ શરૂઆતમાં નાણાં પરત આપવાના વાયદા કર્યા હતા બાદમાં રાકેશભાઈને રૂ. ૧૧.૨૮ લાખ અને હરેશભાઈને રૂ. ૫.૦૮ લાખ પરત કર્યા હતા. પરંતુ બાદમાં બાકી નીકળતા રૂપિયા પરત આપવાને બદલે ફોન બંધ કરી દીધા હતા. અને આરોપીએ રાકેશભાઈના રૂ. ૧૦,૦૧,૭૫૦ અને હરેશભાઈના રૂ. ૬૫,૩૪,૨૯૫ મળી કુલ રૂ. ૭૫,૩૬,૦૪૫ પરત ન આપી ફોન બંધ કરી ફરાર થઈ ગયો હતો.

    આ અંગે જુનાગઢ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશભાઈ રસીકભાઈ ધુલેશીયા એ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમદાવાદ ખાતેની ઓફિસ ધરાવતા આરોપી અજયસિંહ વાઘેલા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

    Junagadh NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleધર્મેન્દ્રસિંહજી આટ્‌ર્સ કોલેજ, Rajkot ખાતે ચાર દિવસીય ચેસ વર્કશોપ નું આયોજન
    Next Article Morbiના કબ્રસ્તાન નજીક લઘુશંકા કરતા યુવાનને ખાનગી બસે ઠોકર મારતા મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    જૂનાગઢ

    BAMS પેપર લીક મુદ્દે જૂનાગઢમાં NSUI-કોંગ્રેસનો વિરોધ, નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહીની માંગ

    July 29, 2026
    જૂનાગઢ

    Junagadhમાં ફરી સરકારી અનાજનો જથ્થો ઝડપાયોઃ માંગરોળમાં પોલીસનો દરોડો

    July 29, 2026
    જૂનાગઢ

    ડીઝલ બચતમાં Junagadh એસ.ટી. વિભાગ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે

    July 28, 2026
    જૂનાગઢ

    Manavadarના સરદારગઢ ગામે દેવાના ડુંગરમાં ફસાયેલા યુવાનનો આપઘાત

    July 23, 2026
    જૂનાગઢ

    Junagadh: ભવનાથ વિસ્તારનાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો

    July 23, 2026
    જૂનાગઢ

    Junagadh: ઓડીસાથી ભવનાથ પોસ્ટ મારફતે ગાંજો મંગાવતા એસોજી પોલીસે જથ્થો જપ્ત કર્યો

    July 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,760
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,610
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹208,840
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-07-2026 21:55
    Categories
    Latest News

    વલસાડ-નવસારી પૂરગ્રસ્તોની વ્હારે Gujarat Government

    July 30, 2026

    Jamnagar ચકચારી મર્ડર મિસ્ટ્રીમાં ચોંકાવનારો ખુલાસો

    July 30, 2026

    Jamnagar: લાલપુરના સણોસરી ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડોઃરૂ. ૧.૦૮ કરોડથી વધુનો ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો

    July 30, 2026

    Digital સાર્વભૌમત્વ, લોકશાહી અને સોશિયલ મીડિયા જવાબદારી: Meta Viva

    July 30, 2026

    31 જુલાઈનું પંચાંગ

    July 30, 2026

    31 જુલાઈનું રાશિફળ

    July 30, 2026
    Search
    Main News

    Voter ID, Aadhaar and PAN card પણ નાગરિકતાનો પુરાવો નથી

    July 30, 2026

    લદાખ પહોંચતા જ Sonam Wangchuk કર્યા સરકારના વખાણ

    July 30, 2026

    Congo માં Ebola virus attack : ૨૪ કલાકમાં ૫૦ના મોત

    July 30, 2026

    કેન્દ્ર સરકારે રાજ્યસભામાં UDISE+૨૦૨૫-૨૬ રિપોર્ટ રજૂ કર્યો

    July 30, 2026

    ઉંદર ૧૦ લાખનો હીરો અને દાગીના લઈને ભાગી ગયો ઘટનાનો CCTV વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

    July 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વલસાડ-નવસારી પૂરગ્રસ્તોની વ્હારે Gujarat Government

    July 30, 2026

    Jamnagar ચકચારી મર્ડર મિસ્ટ્રીમાં ચોંકાવનારો ખુલાસો

    July 30, 2026

    Jamnagar: લાલપુરના સણોસરી ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડોઃરૂ. ૧.૦૮ કરોડથી વધુનો ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો

    July 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.