Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    એક પટકથા લેખક પતિ અને તેની ભોજપુરી અભિનેત્રી ગર્લફ્રેન્ડે તેની પત્નીની Murderનું કાવતરું ઘડ્યું

    October 31, 2026

    Pm Modi ક્યાંય નહીં જાય,” જાણો કેવી રીતે, “ચોકીદાર” અને “ચાવાલા” પછી, કોંગ્રેસે ફરી એકવાર ભાજપને એક નવો સૂત્ર આપી દીધો

    October 31, 2026

    ઈઠાના ટ્રેલરમાં લાવણીના તાલે Shraddha Kapoorનો દમદાર અંદાજ

    October 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • એક પટકથા લેખક પતિ અને તેની ભોજપુરી અભિનેત્રી ગર્લફ્રેન્ડે તેની પત્નીની Murderનું કાવતરું ઘડ્યું
    • Pm Modi ક્યાંય નહીં જાય,” જાણો કેવી રીતે, “ચોકીદાર” અને “ચાવાલા” પછી, કોંગ્રેસે ફરી એકવાર ભાજપને એક નવો સૂત્ર આપી દીધો
    • ઈઠાના ટ્રેલરમાં લાવણીના તાલે Shraddha Kapoorનો દમદાર અંદાજ
    • ૨૦૦ કરોડ રૂપિયાના છેતરપિંડી કેસમાં Nora Fatehiને સમન્સ
    • વિમલ જાહેરાત વિવાદમાં Ajay Devgn પહોંચ્યા હાઈકોર્ટ
    • નવી તેજી સંદર્ભે Nifty Future 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!
    • આજનું પંચાંગ 
    • આજનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»ફિલ્મ બન્યા પછી પણ Mirzapur સીરિઝની ચોથી સીઝન આવશે
    મનોરંજન

    ફિલ્મ બન્યા પછી પણ Mirzapur સીરિઝની ચોથી સીઝન આવશે

    Vikram RavalBy Vikram RavalJuly 31, 2026Updated:July 31, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.31

    ‘મિર્ઝાપુર’ના નિર્દેશક ગુરમિત સિંહે હાલ સિઝન ફોરની પટકથા લખાઇ રહી હોવાનું જણાવતાં એક બાબત સ્પષ્ટ થઇ ગઇ છે કે ‘મિર્ઝાપુરઃ ધ મૂવી’ બાદ પણ મિર્ઝાપુર યુનિવર્સ વિસ્તરતું રહેશે.
    લોકપ્રિય ક્રાઇમ થ્રીલર વેબ સિરિઝની લોકપ્રિયતાનો કસ કાઢવા માટે ચોથી સપ્ટેમ્બરે ‘મિર્ઝાપુરઃ ધ મૂવી’ થિયેટર્સમાં રજૂ કરવામાં આવી રહ્યુંં છે.
    ગુરમિત સિંહના જણાવ્યા અનુસાર’ મિર્ઝાપુરઃ ધ મૂવી’ હવે એ ફ્રેન્ચાઇઝીનું કેન્દ્ર બની ગયું હોવાથી આગામી સિઝન કેવી રીતે આકાર લેશે તે કહેવાનું મુશ્કેલ બની ગયું છે. ગુડ્ડુની નાજુક સ્થિતિ અને કાલીન ભૈયાનું પુનરાગમન અને બાકીના પાત્રોની વફાદારીઓ સતત બદલાતી રહેતી હોઇ સત્તાનો સંઘર્ષ આગળ ચાલશે.
    ‘મિર્ઝાપુરઃ ધ મૂવી’ની પટકથા પુનિત કૃષ્ણને લખી છે જ્યારે ફિલ્મનું નિર્દેશન ગુરમિત સિંહે કર્યું છે.
    હવે સ્ટોરીલાઇન એવી રીતે ડેવલપ કરવામાં આવી રહી છે કે સિરિઝ અને ફિલ્મ એમ બંને ફોર્મેટમાં તેને આકર્ષક રીતે રજૂ કરી શકાય.

    Mirzapur series
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleભારતની નેવી તાકાતથી Pakistan ફફડયું: એકસપર્ટસનો ખુલાસો
    Next Article પરશુરામ બનવા Vicky Kaushal 25 કિલો વજન વધારશે
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ઈઠાના ટ્રેલરમાં લાવણીના તાલે Shraddha Kapoorનો દમદાર અંદાજ

    October 31, 2026
    મનોરંજન

    ૨૦૦ કરોડ રૂપિયાના છેતરપિંડી કેસમાં Nora Fatehiને સમન્સ

    October 31, 2026
    મનોરંજન

    વિમલ જાહેરાત વિવાદમાં Ajay Devgn પહોંચ્યા હાઈકોર્ટ

    October 31, 2026
    મનોરંજન

    Bigg Boss 20: યંગ અને સ્કાઉટની મિત્રતામાં તિરાડ, કનિકા નવી કેપ્ટન બની

    October 30, 2026
    મનોરંજન

    Boney Kapoorને હેર ટ્રાન્સપ્લાન્ટ માટે પૈસા મળ્યા, બાળકો જાહ્નવી અને અર્જુને સત્ય જાહેર કર્યું

    October 30, 2026
    મનોરંજન

    Janhvi Kapoor શિખર પહાડિયા સાથે ડેટિંગ કરતી હોવાની પુષ્ટિ કરી

    October 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,260
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹124,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹173,140
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-10-2026 19:53
    Categories
    Latest News

    એક પટકથા લેખક પતિ અને તેની ભોજપુરી અભિનેત્રી ગર્લફ્રેન્ડે તેની પત્નીની Murderનું કાવતરું ઘડ્યું

    October 31, 2026

    Pm Modi ક્યાંય નહીં જાય,” જાણો કેવી રીતે, “ચોકીદાર” અને “ચાવાલા” પછી, કોંગ્રેસે ફરી એકવાર ભાજપને એક નવો સૂત્ર આપી દીધો

    October 31, 2026

    ઈઠાના ટ્રેલરમાં લાવણીના તાલે Shraddha Kapoorનો દમદાર અંદાજ

    October 31, 2026

    ૨૦૦ કરોડ રૂપિયાના છેતરપિંડી કેસમાં Nora Fatehiને સમન્સ

    October 31, 2026

    વિમલ જાહેરાત વિવાદમાં Ajay Devgn પહોંચ્યા હાઈકોર્ટ

    October 31, 2026

    નવી તેજી સંદર્ભે Nifty Future 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 30, 2026
    Search
    Main News

    ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતેની સભામાં Sardar Patel ’હૈદરાબાદ’ને જૂનાગઢમાંથી બોધપાઠ લેવા સલાહ આપેલી

    October 30, 2026

    Fraud Detection શું છે? જાણો AI કેવી રીતે ઓનલાઈન છેતરપિંડીથી બચાવે છે

    October 30, 2026

    સંમતિથી બંધાયેલા યૌન સંબંધ દુષ્કર્મ ન ગણાય : Supreme Court

    October 30, 2026

    મોદીજી ત્રણ વખત PM બન્યા અને ચોથી વખત પણ બનશે

    October 30, 2026

    PM Modiએ લોકોને પાણી અને વીજળી બચાવવા કરી અપીલ

    October 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    એક પટકથા લેખક પતિ અને તેની ભોજપુરી અભિનેત્રી ગર્લફ્રેન્ડે તેની પત્નીની Murderનું કાવતરું ઘડ્યું

    October 31, 2026

    Pm Modi ક્યાંય નહીં જાય,” જાણો કેવી રીતે, “ચોકીદાર” અને “ચાવાલા” પછી, કોંગ્રેસે ફરી એકવાર ભાજપને એક નવો સૂત્ર આપી દીધો

    October 31, 2026

    ઈઠાના ટ્રેલરમાં લાવણીના તાલે Shraddha Kapoorનો દમદાર અંદાજ

    October 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.