Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Supreme Court જમ્મુ અને કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લા અને પાયલને છૂટાછેડા મંજૂર કર્યા

    July 31, 2026

    ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા Shehzad Poonawalla એ ભાજપમાંથી રાજીનામું આપી દીધું

    July 31, 2026

    Mumbai માં ઘર ખરીદનારાઓ દોડી રહ્યા છે,જુલાઈમાં ૧૩,૬૧૭ મિલકતો વેચાઈ

    July 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Supreme Court જમ્મુ અને કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લા અને પાયલને છૂટાછેડા મંજૂર કર્યા
    • ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા Shehzad Poonawalla એ ભાજપમાંથી રાજીનામું આપી દીધું
    • Mumbai માં ઘર ખરીદનારાઓ દોડી રહ્યા છે,જુલાઈમાં ૧૩,૬૧૭ મિલકતો વેચાઈ
    • ૧.૫ મિલિયન રૂપિયાના ડ્રગ્સ જપ્તઃ તેઓ ઓનલાઈન ઓર્ડર લેતા હતા
    • Maharashtra ના ભિવંડીમાં ચાર માળની ઇમારતનો એક ભાગ ધરાશાયી; ૭ મોત
    • સંસદના ચોમાસા સત્રના ૧૦મા દિવસે લોકસભાએ વિપક્ષના હોબાળા વચ્ચે જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા બિલ પસાર કર્યું
    • E-૨૦ પેટ્રોલ એકદમ સુરક્ષિત : દેખાવો નજીક આવતા સરકાર ડિફેન્સ મોડમાં
    • 01 ઓગસ્ટનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gandhinagarના રીદ્રોલ ગામની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર રાજસ્થાની યુવકને ૨૦ વર્ષની સજા અને ૩૦ હજાર દંડ
    ગુજરાત

    Gandhinagarના રીદ્રોલ ગામની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર રાજસ્થાની યુવકને ૨૦ વર્ષની સજા અને ૩૦ હજાર દંડ

    Vikram RavalBy Vikram RavalJuly 31, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૩૧

    માણસા તાલુકાના રીદ્રોલ ગામની આશરે ૧૫ વર્ષની સગીરા સાથે આજોલ ગામમાં રહેતા મૂળ રાજસ્થાની યુવકે ઇન્સ્ટાગ્રામથી સંપર્ક સાધ્યો હતો. લગ્નની લાલચ આપીને યુવક સગીરાને અલગ અલગ જગ્યાએ લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે માણસા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. આજે ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સજા અને ૩૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તેમજ ભોગ બનનાર સગીરાને ૪ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.

    ગાંધીનગરના માણસા તાલુકામાં આવેલા રીદ્રોલ ગામની આશરે ૧૫ વર્ષની સગીરા સાથે આજોલ ગામમાં રહેતા યુવક દિલીપ રાજુભાઈ મીણાએ ઇન્સ્ટાગ્રામથી સંપર્ક સાધ્યો હતો. થોડો સમય સુધી બંને વચ્ચે વાતચીત ચાલી હતી. બાદમાં એક દિવસ સગીરા તેની માતાને પડીકું લેવા જવાનું કહીને ઘરેથી નીકળી ગઈ હતી. લાંબો સમય થવા છતાં દીકરી ઘરે ન આવતા પરિવાર ચિંતાતુર બન્યો હતો. શોધખોળ બાદ દીકરી ન મળતા આખરે માણસા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સગીરા આજોલ ગામમાં રહેતા મૂળ રાજસ્થાની યુવક દિલીપ રાજુભાઈ મીણા સાથે ભાગી ગઈ છે.

    માણસા તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ પોલીસ દ્વારા બંનેને શોધી લેવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે યુવકે સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ કેસ ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો. સરકારી વકીલ સુનિલ એસ. પંડ્યાએ દલીલ કરી હતી કે નાની ઉંમરની દીકરીઓને ભગાડી જવાના કિસ્સાઓ વધી રહ્યા છે. હવસખોરો નાની બાળકીઓની ભોળપણનો લાભ લઈ રહ્યા છે. સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ તો જ આ પ્રકારના બનાવો સમાજમાંથી ઓછા થશે.

    વકીલની દલીલોના આધારે જજ એસ.વી. શર્માએ આરોપી દિલીપ રાજુભાઈ મીણાને ૨૦ વર્ષની સજા ફટકારી હતી. ઉપરાંત ૩૦ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે ભોગ બનનાર સગીરાને ૪ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે.

    Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleકોમનવેલ્થ ગેમ્સમાં સ્નેચમાં રેકોર્ડ વજન ઉપાડીને Lovepreet Singh સિલ્વર મેડલ જીત્યો
    Next Article Junagadhમાં વિદેશ અભ્યાસના નામે ૭૦ લાખની છેતરપિંડીઃ ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝાના એજન્ટ સામે પોલીસ ફરિયાદ
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Navsariમાં કરૂણ અકસ્માતઃ જીવંત વીજતારના કરંટથી ૩ શ્રમિકોના મોત, ૩ ઘાયલ

    July 31, 2026
    સુરત

    ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં Surat જળબંબાકાર, બીઆરટીએસ સેવા બંધ, કાપડ માર્કેટ-કારખાનાઓ બંધ

    July 31, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં બ્લોકચેન ટેકનોલોજી આધારિત નવું ઓનલાઈન મેરેજ રજિસ્ટ્રેશન પોર્ટલ શરૂ થશે

    July 31, 2026
    અમદાવાદ

    Ahmedabadના દંપતી દ્વારા મહેસાણા અર્બન બેન્ક સાથે ૧૦.૮૮ કરોડની ઠગાઈ

    July 31, 2026
    ગુજરાત

    ઉમરપાડામાં 8 કલાકમાં 10 ઇંચ વરસાદ

    July 31, 2026
    અમદાવાદ

    Adani Green Energyના પરિણામો

    July 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,130
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,200
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,790
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-07-2026 22:17
    Categories
    Latest News

    Supreme Court જમ્મુ અને કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લા અને પાયલને છૂટાછેડા મંજૂર કર્યા

    July 31, 2026

    ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા Shehzad Poonawalla એ ભાજપમાંથી રાજીનામું આપી દીધું

    July 31, 2026

    Mumbai માં ઘર ખરીદનારાઓ દોડી રહ્યા છે,જુલાઈમાં ૧૩,૬૧૭ મિલકતો વેચાઈ

    July 31, 2026

    ૧.૫ મિલિયન રૂપિયાના ડ્રગ્સ જપ્તઃ તેઓ ઓનલાઈન ઓર્ડર લેતા હતા

    July 31, 2026

    Maharashtra ના ભિવંડીમાં ચાર માળની ઇમારતનો એક ભાગ ધરાશાયી; ૭ મોત

    July 31, 2026

    સંસદના ચોમાસા સત્રના ૧૦મા દિવસે લોકસભાએ વિપક્ષના હોબાળા વચ્ચે જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા બિલ પસાર કર્યું

    July 31, 2026
    Search
    Main News

    ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા Shehzad Poonawalla એ ભાજપમાંથી રાજીનામું આપી દીધું

    July 31, 2026

    સંસદના ચોમાસા સત્રના ૧૦મા દિવસે લોકસભાએ વિપક્ષના હોબાળા વચ્ચે જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા બિલ પસાર કર્યું

    July 31, 2026

    E-૨૦ પેટ્રોલ એકદમ સુરક્ષિત : દેખાવો નજીક આવતા સરકાર ડિફેન્સ મોડમાં

    July 31, 2026

    Russia પાસે ભલભલાને વશમાં કરતું જાદુઈ સિક્રેટ પરફ્યૂમ

    July 31, 2026

    ૨૦૩૧સુધીમાં એઆઈ ઓફિસ, સેક્રેટરી અને હેલ્પર બનશે : Zuckerberg

    July 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Supreme Court જમ્મુ અને કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લા અને પાયલને છૂટાછેડા મંજૂર કર્યા

    July 31, 2026

    ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા Shehzad Poonawalla એ ભાજપમાંથી રાજીનામું આપી દીધું

    July 31, 2026

    Mumbai માં ઘર ખરીદનારાઓ દોડી રહ્યા છે,જુલાઈમાં ૧૩,૬૧૭ મિલકતો વેચાઈ

    July 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.