Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    29 એપ્રિલનું રાશિફળ

    April 28, 2026

    29 એપ્રિલ એટલે “આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ”

    April 28, 2026

    જ્યારે આપણે બીજા કોઈને દોષ આપીએ છીએ, ત્યારે આપણે પોતાની ભૂલો માટે સ્વ-ચિંતન અને જવાબદારીનો પણ વિચાર કરવો જોઈએ.

    April 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 29 એપ્રિલનું રાશિફળ
    • 29 એપ્રિલ એટલે “આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ”
    • જ્યારે આપણે બીજા કોઈને દોષ આપીએ છીએ, ત્યારે આપણે પોતાની ભૂલો માટે સ્વ-ચિંતન અને જવાબદારીનો પણ વિચાર કરવો જોઈએ.
    • ભારતીય શેરબજારમાં અનિશ્ચિતતા વચ્ચે રેન્જ-બાઉન્ડ મૂવમેન્ટ…!!!
    • તંત્રી લેખ…સંતુલન પર આધારિત વેપાર કરાર
    • શાહરૂખ-સલમાન સાથે કામ કરવા ઈચ્છે છે Aamir Khan
    • ગુજરાતે ભાજપની વિકાસની રાજનીતિ પર ભરોસો રાખી ખૂબ મોટી જીત અપાવી: CM
    • ઘરેણાં કરતા Gold ETF પર રોકાણકારોનો વધ્યો વિશ્વાસ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»વિશ્વમાં ઝડપી Digital Payments માં UPI સાથે ભારત અવ્વલ, દર મહિને 18 અબજ ટ્રાન્ઝેક્શન
    રાષ્ટ્રીય

    વિશ્વમાં ઝડપી Digital Payments માં UPI સાથે ભારત અવ્વલ, દર મહિને 18 અબજ ટ્રાન્ઝેક્શન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJuly 21, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.21

    ભારત ઝડપી ડિજિટલ ચુકવણીના સંદર્ભમાં હવે વિશ્વમાં અગ્રણી બન્યું છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના નવા અહેવાલ ‘રિટેલ ડિજિટલ પેમેન્ટ્સ ગ્રોઇંગ ટ્રેન્ડ: ઈમ્પોર્ટન્ટ્સ ઓફ ઇન્ટરઓપરેબિલિટી’ અનુસાર, ભારતનું યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) આ ક્રાંતિનો મુખ્ય આધાર છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા 2016 માં લોન્ચ UPI આજે ભારતમાં નાણાકીય વ્યવહાર કરવામાં સૌથી ઝડપી, સરળ અને સૌથી વિશ્વસનીય માર્ગ બન્યું છે.

    યુપીઆઈ દ્વારા મલ્ટીપલ બેન્ક ખાતાઓને એક જ મોબાઇલ એપ્લિકેશન સાથે લિંક કરી ગણતરીની સેકન્ડમાં  પેમેન્ટ થઈ રહ્યા છે.

    આજે ભારતમાં દરમહિને  18 અબજથી વધુ ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. જૂન 2025માં યુપીઆઈએ 18.39 અબજના ટ્રાન્ઝેક્શન દ્વારા 24.03 લાખ કરોડ રૂપિયાની ચૂકવણી થઈ છે. ગયા વર્ષે જૂનમાં આ આંકડો 13.88 અબજ ટ્રાન્ઝેક્શન થયા હતાં. જે છેલ્લા એક વર્ષમાં લગભગ 32%નો વધારો દર્શાવે છે.

    આજે દેશભરમાં 49.1 કરોડ લોકો 65 લાખ વેપારીઓ UPI સાથે જોડાયેલા છે. 675 બેન્કો UPI  સેવા પૂરી પાડે છે. જેથી કોઈપણ વ્યક્તિ કોઈપણ બેન્કમાંથી કોઈપણ ખાતામાં ઝડપથી ઓનલાઈન ચૂકવણી કરી શકે છે. જેમાં બેન્ક ખાતું ચેક કરવાની જરૂર પડતી નથી. ભારતમાં તમામ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાંથી 85 ટકા ટ્રાન્ઝેક્શન યુપીઆઈ મારફત થઈ રહ્યા છે. સમગ્ર વિશ્વમાં 50 ટકા રિઅલ-ટાઈમ ડિજિટલ પેમેન્ટ ફક્ત ભારતના યુપીઆઈ દ્વારા થાય છે.

    યુપીઆઈ હવે ભારત પૂરતું મર્યાદિત નથી. આ સેવા સાત દેશોમાં શરૂ થઈ છે. જેમાં UAE, સિંગાપોર, ભૂતાન, નેપાળ, શ્રીલંકા, ફ્રાન્સ અને મોરેશિયસ સામેલ છે. ફ્રાન્સમાં પણ UPI સેવા શરૂ કરવી એ ભારત માટે એક મોટું પગલું છે, કારણ કે તે યુરોપમાં UPIની પહેલી એન્ટ્રી છે. હવે ત્યાં રહેતા ભારતીયો કોઈપણ વિદેશી ટ્રાન્ઝેક્શનની ઝંઝટમાં પડ્યા વિના સરળતાથી ચુકવણી કરી શકે છે. પીઆઈબી અનુસાર, ભારત ઇચ્છે છે કે UPI ને BRICS દેશોની એક સામાન્ય ડિજિટલ ચુકવણી પ્રણાલી બનાવવામાં આવે. જો આવું થાય, તો તે વિદેશથી પૈસા મોકલવાનું સરળ બનાવશે, નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપશે અને ભારતના ડિજિટલ નેતૃત્વને વધુ મજબૂત બનાવશે.

    UPI ની આ સફળતાનો પાયો વર્ષો પહેલાં જન ધન યોજના સાથે નાખવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ, જુલાઈ 2025 સુધી 55.83 કરોડ બેન્ક ખાતા ખોલવામાં આવ્યા છે. આ યોજનાએ પહેલીવાર કરોડો લોકોને બેન્કિંગ સુવિધાઓ આપી, સરકારી યોજનાઓના પૈસા સીધા ખાતામાં આવવા લાગ્યા અને લોકોને સુરક્ષિત બચતનો વિકલ્પ મળ્યો.

    fast digital payment India leads the world UPI
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ગુજરાત

    ગુજરાતે ભાજપની વિકાસની રાજનીતિ પર ભરોસો રાખી ખૂબ મોટી જીત અપાવી: CM

    April 28, 2026
    વ્યાપાર

    ઘરેણાં કરતા Gold ETF પર રોકાણકારોનો વધ્યો વિશ્વાસ

    April 28, 2026
    મનોરંજન

    `Umrao Jaan’ હવે 4K ટેકનોલોજીમાં: યુરોપમાં પ્રીમિયર થશે!!

    April 28, 2026
    મોરબી

    Morbi મહાપાલિકામાં BJPની ઐતિહાસિક જીત

    April 28, 2026
    રાષ્ટ્રીય

    Chardham Yatraના યાત્રિકોને વધુ સુગમતા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

    April 28, 2026
    રાષ્ટ્રીય

    SCO બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ‘વસુધૈવ કુટુંબકમ’ અને શાંતિનો આપ્યો મંત્ર

    April 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    29 એપ્રિલનું રાશિફળ

    April 28, 2026

    29 એપ્રિલ એટલે “આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ”

    April 28, 2026

    જ્યારે આપણે બીજા કોઈને દોષ આપીએ છીએ, ત્યારે આપણે પોતાની ભૂલો માટે સ્વ-ચિંતન અને જવાબદારીનો પણ વિચાર કરવો જોઈએ.

    April 28, 2026

    ભારતીય શેરબજારમાં અનિશ્ચિતતા વચ્ચે રેન્જ-બાઉન્ડ મૂવમેન્ટ…!!!

    April 28, 2026

    તંત્રી લેખ…સંતુલન પર આધારિત વેપાર કરાર

    April 28, 2026

    શાહરૂખ-સલમાન સાથે કામ કરવા ઈચ્છે છે Aamir Khan

    April 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    29 એપ્રિલનું રાશિફળ

    April 28, 2026

    29 એપ્રિલ એટલે “આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ”

    April 28, 2026

    જ્યારે આપણે બીજા કોઈને દોષ આપીએ છીએ, ત્યારે આપણે પોતાની ભૂલો માટે સ્વ-ચિંતન અને જવાબદારીનો પણ વિચાર કરવો જોઈએ.

    April 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.