Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘મને ગાળો આપનારા બાળકોને હું માફ કરવા માગું છું’: PM Modi

    August 1, 2026

    તત્કાલ ટિકિટથી માંડીને ITR સુધી… આજથી બદલાઈ ગયા આ આઠ મોટા નિયમો

    August 1, 2026

    અભદ્ર વિડીયો પોસ્ટ કરનાર ટીનએજર Ruchika Singh વડાપ્રધાન અને દેશની માફી માંગી

    August 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘મને ગાળો આપનારા બાળકોને હું માફ કરવા માગું છું’: PM Modi
    • તત્કાલ ટિકિટથી માંડીને ITR સુધી… આજથી બદલાઈ ગયા આ આઠ મોટા નિયમો
    • અભદ્ર વિડીયો પોસ્ટ કરનાર ટીનએજર Ruchika Singh વડાપ્રધાન અને દેશની માફી માંગી
    • Adani Gas માં રૂા.4નો ભાવ વધારો,વાહનચાલકોને મોટો ફટકો પડશે
    • સરહદી વિસ્તારોમાં Fake ચલણી નોટો ઝડપવા બેંક શાખાઓમાં ખાસ વ્યવસ્થા
    • Kerala માં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ત્રણના મોત
    • તા.5 અને 6 ભારત અત્યંત આધુનિક Missile પરિક્ષણ કરવાની તૈયારીમાં
    • જુલાઈ માસનું GST કલેકશન રૂા.2.11 લાખ કરોડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»‘મને ગાળો આપનારા બાળકોને હું માફ કરવા માગું છું’: PM Modi
    રાષ્ટ્રીય

    ‘મને ગાળો આપનારા બાળકોને હું માફ કરવા માગું છું’: PM Modi

    Vikram RavalBy Vikram RavalAugust 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.01

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મોડી રાત્રે ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ વીડિયો સંદેશ જાહેર કરીને દેશવાસીઓ અને યુવા પેઢીને સંબોધિત કર્યા હતા. આ વીડિયોમાં તેમણે જંતર-મંતર પર થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોતાના અને પોતાની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ વપરાયેલી અભદ્ર ભાષા અંગે ખુલીને વાત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, તેઓ આ ભૂલો કરનારા બાળકોને માફ કરવા માગે છે અને તેમને સાચો રાહ બતાવવા માગે છે.શુક્રવારે રાત્રે આશરે 11 વાગ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવ્યા હતા. તેમણે આ લાઈવ સેશન દરમિયાન ખાસ કરીને Gen-Z એટલે કે દેશના યુવાનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે વાતચીતની શરૂઆતમાં કહ્યું કે, ‘ફ્રેન્ડ્સ, આજે તો મન કરે છે કે બસ તમારી સાથે જ વાતો કરું.’

    પોતાના વીડિયો સંદેશમાં જંતર-મંતર પર થયેલા પ્રદર્શનનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, ત્યાં જે કંઈ પણ બન્યું તે આખા દેશે અને દુનિયાએ જોયું છે. તેમણે ઉમેર્યું કે, ‘કેટલાક શરારતી બાળકોએ અત્યંત ભદ્દી ગાળો બોલી, જે કોઈપણ સભ્ય સમાજને શોભા ન આપે. આવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. મને તો ગાળો આપવામાં આવી જ, પરંતુ મારી સ્વર્ગસ્થ માતાને પણ ગાળો આપવામાં આવી. આ ઘટનાનું સ્વરૂપ ખૂબ જ ખરાબ હતું.’

    અભદ્ર ભાષાના પ્રયોગ છતાં વડાપ્રધાનએ ઉદારતા દર્શાવતા કહ્યું કે, બાળપણમાં ભૂલો થતી હોય છે અને તે ભૂલોમાંથી સુધરવાની તક પણ બાળપણમાં જ મળતી હોય છે, આ જ તો બાળપણ છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘આ ઘટનાને કારણે સમાજમાં જે આક્રોશ ફેલાયો છે તેને હું સારી રીતે સમજી શકું છું. આપણી દીકરીઓ આ પ્રકારની ભાષા કેવી રીતે બોલી શકે છે, તે સમાજ માટે એક સાંસ્કૃતિક આંચકો છે. આમ છતાં, આ બાળકોને માફ કરીને તેમને સન્માર્ગે લાવવા જરૂરી છે.’

    PM Modi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleતત્કાલ ટિકિટથી માંડીને ITR સુધી… આજથી બદલાઈ ગયા આ આઠ મોટા નિયમો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    તત્કાલ ટિકિટથી માંડીને ITR સુધી… આજથી બદલાઈ ગયા આ આઠ મોટા નિયમો

    August 1, 2026
    રાષ્ટ્રીય

    અભદ્ર વિડીયો પોસ્ટ કરનાર ટીનએજર Ruchika Singh વડાપ્રધાન અને દેશની માફી માંગી

    August 1, 2026
    અમદાવાદ

    Adani Gas માં રૂા.4નો ભાવ વધારો,વાહનચાલકોને મોટો ફટકો પડશે

    August 1, 2026
    રાષ્ટ્રીય

    સરહદી વિસ્તારોમાં Fake ચલણી નોટો ઝડપવા બેંક શાખાઓમાં ખાસ વ્યવસ્થા

    August 1, 2026
    અન્ય રાજ્યો

    Kerala માં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ત્રણના મોત

    August 1, 2026
    રાષ્ટ્રીય

    તા.5 અને 6 ભારત અત્યંત આધુનિક Missile પરિક્ષણ કરવાની તૈયારીમાં

    August 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,810
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,740
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-08-2026 15:58
    Categories
    Latest News

    તત્કાલ ટિકિટથી માંડીને ITR સુધી… આજથી બદલાઈ ગયા આ આઠ મોટા નિયમો

    August 1, 2026

    અભદ્ર વિડીયો પોસ્ટ કરનાર ટીનએજર Ruchika Singh વડાપ્રધાન અને દેશની માફી માંગી

    August 1, 2026

    Adani Gas માં રૂા.4નો ભાવ વધારો,વાહનચાલકોને મોટો ફટકો પડશે

    August 1, 2026

    સરહદી વિસ્તારોમાં Fake ચલણી નોટો ઝડપવા બેંક શાખાઓમાં ખાસ વ્યવસ્થા

    August 1, 2026

    Kerala માં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ત્રણના મોત

    August 1, 2026

    તા.5 અને 6 ભારત અત્યંત આધુનિક Missile પરિક્ષણ કરવાની તૈયારીમાં

    August 1, 2026
    Search
    Main News

    ‘મને ગાળો આપનારા બાળકોને હું માફ કરવા માગું છું’: PM Modi

    August 1, 2026

    તત્કાલ ટિકિટથી માંડીને ITR સુધી… આજથી બદલાઈ ગયા આ આઠ મોટા નિયમો

    August 1, 2026

    અભદ્ર વિડીયો પોસ્ટ કરનાર ટીનએજર Ruchika Singh વડાપ્રધાન અને દેશની માફી માંગી

    August 1, 2026

    Adani Gas માં રૂા.4નો ભાવ વધારો,વાહનચાલકોને મોટો ફટકો પડશે

    August 1, 2026

    સરહદી વિસ્તારોમાં Fake ચલણી નોટો ઝડપવા બેંક શાખાઓમાં ખાસ વ્યવસ્થા

    August 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તત્કાલ ટિકિટથી માંડીને ITR સુધી… આજથી બદલાઈ ગયા આ આઠ મોટા નિયમો

    August 1, 2026

    અભદ્ર વિડીયો પોસ્ટ કરનાર ટીનએજર Ruchika Singh વડાપ્રધાન અને દેશની માફી માંગી

    August 1, 2026

    Adani Gas માં રૂા.4નો ભાવ વધારો,વાહનચાલકોને મોટો ફટકો પડશે

    August 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.