Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓ સાથે થતા ભેદભાવ અંગે ઠાલવ્યું દર્દ: Munmun Dutta

    August 1, 2026

    હરિદ્વારમાં Kavad Yatra દરમિયાન દુર્ઘટના, ડૂબી જવાથી ચાર સગીર કાવડીઓના મોત

    August 1, 2026

    પેલેટ ગન પર પ્રતિબંધ મૂકી શકાય નહીંઃ Supreme Court નું અવલોકન

    August 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓ સાથે થતા ભેદભાવ અંગે ઠાલવ્યું દર્દ: Munmun Dutta
    • હરિદ્વારમાં Kavad Yatra દરમિયાન દુર્ઘટના, ડૂબી જવાથી ચાર સગીર કાવડીઓના મોત
    • પેલેટ ગન પર પ્રતિબંધ મૂકી શકાય નહીંઃ Supreme Court નું અવલોકન
    • NEETનું પેપર સેટ કરનારા શિક્ષકોએ પ્રશ્નો યાદ રાખીને પછી લીક કર્યા
    • China માઉન્ટ એવરેસ્ટ નજીક અત્યાધુનિક ડ્રોન વિકસાવવા માટે સેન્ટર બનાવ્યું
    • Space X rocket ચંદ્ર સાથે ટકરાશે, વિજ્ઞાનીઓને સંશોધનની દુર્લભ તક
    • એક મુઠ્ઠી ગોળ-ચણા,હિમોગ્લોબીન વધારવાની સૌથી સસ્તી અને અસરકારક દવા
    • તેલ ખરીદનાર ભારત ભવિષ્યમાં દુનિયાના દેશોને Green Energy વેચશે!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓ સાથે થતા ભેદભાવ અંગે ઠાલવ્યું દર્દ: Munmun Dutta
    મનોરંજન

    ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓ સાથે થતા ભેદભાવ અંગે ઠાલવ્યું દર્દ: Munmun Dutta

    Vikram RavalBy Vikram RavalAugust 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    જે મહિલા ખરેખર ઈન્ડસ્ટ્રીમાં મહેનત કરે છે એમના યોગદાનની નોંધ યોગ્ય રીતે લેવાવી જ જોઈએ : મુનમુન

    Mumbai, તા.૧

    ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ની ગ્લેમરસ એક્ટ્રેસ ‘બબીતાજી’-મુનમુન દત્તાએ ઈન્ડસ્ટ્રીમાં કામ મળવું કેટલું મુશ્કેલ છે એના અંગે દિલ ખોલીને વાત કરી હતી. ખાસ કરીને ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓના સન્માન અને કામ મળવાની બાબતમાં કેટલીક તરફેણ અંગે તેમણે વિગતવાર વાત કહી છે. મુનમુન દત્તાનું કહેવું છે કે, આ કોઈ એક પ્રોડક્શન કે યુનિટની વાત નથી. ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓને લઈને ઘણા ભેદભાવ કરવામાં આવી રહ્યા છે, જે યોગ્ય નથી. મહિલાઓને એટલી કોઈ ક્રેડિટ આપવામાં આવતી નથી જેટલી એ ખરેખર ઈચ્છતી હોય છે કે, ડીઝર્વ કરતી હોય છે. હકીકત એવી પણ છે કે, મુનમુનને ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’થી આગવી ઓળખ પ્રાપ્ત થઈ છે. ઓફસ્ક્રિન પર તેઓ બબીતાજી નામથી જાણીતી છે. લાંબા સમય સુધી તે ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ શૉમાં ટકી રહી છે. પોતાના શૉ અને અસાઈમેન્ટમાં પૂરતું ધ્યાન આપતી મુનમુન દત્તાએ મહિલાઓને કામ મળવાને લઈને ઈન્ડસ્ટ્રીની કેટલીક વાત કહી છે.મુનમુનનું એવું કહેવું છે કે, જે મહિલા ખરેખર ઈન્ડસ્ટ્રીમાં મહેનત કરે છે એમના યોગદાનની નોંધ યોગ્ય રીતે લેવાવી જ જોઈએ. તાજેતરમાં જ શૉના ૧૮ વર્ષ પૂરા થતા મુનમુને પોતાની સાથે રહેલી કૉ-સ્ટાર અંગે વાત કરી હતી. પોતાની કૉ-સ્ટારના વખાણ પણ કર્યા હતા. એમની ટેલેન્ટ, કમિન્ટમેન્ટ અને પ્રોફેશનાલિઝમની એક અલગ જ વાત કરી હતી. મુનમુને કહ્યું કે, અન્ય મહિલાઓની તુલનામાં મેં ક્યારેક મારી જાતને એક કોમ્પિટીટર તરીકે જોઈ નથી.હું યુવતીઓને સાથ આપનારી એક એવી યુવતી છું જે જુના જમાનામાં પણ હતી. તમે મને મજબૂત ફેમિનિસ્ટ કહી શકો છો. હું એવું માનું છું કે, જો ખરેખર આગળ વધવું હોય તો સૌને સાથે લઈને આગળ વધવું જોઈએ. મને અહીંયા કોઈની પણ સાથે કોઈ દિવસ અસહજ મહેસૂસ થયું નથી અને કોઈ ઈનસિક્યોરિટી પણ ફીલ થઈ નથી. મુનમુને શૉના જૂના અને નવા બન્ને કલાકારોના દિલથી વખાણ કર્યા હતા. શૉની સફળતામાં એ તમામ કલાકારોનો પણ સાથ હતો અને મોટું યોગદાન હતું. અમારી ટીમમાં કેટલાક બેસ્ટ સભ્યો તાજેતરમાં આવ્યા છે. એમની પણ બેસ્ટ રીતે એન્ટ્રી થઈ છે. તેઓ ખૂબ જ સારૂ કામ કરી રહ્યા છે.  દરેક પોતાની રીતે શાનદાર કામ કરે છે. શૉની સફળતાનો સંપૂર્ણ શ્રેય કોઈ એક વ્યક્તિને મળતો નથી. પણ ઘણી એવી વસ્તુઓ હોય છે તમને ખાસ બનાવી જાય છે. હું ઘણી શાનદાર ગણાતી મહિલાઓ સાથે કામ કરીને ખૂબ જ ખુશ છું.

    Munmun-Dutta
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleહરિદ્વારમાં Kavad Yatra દરમિયાન દુર્ઘટના, ડૂબી જવાથી ચાર સગીર કાવડીઓના મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Rashmika Mandanna શૂટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત

    August 1, 2026
    મનોરંજન

    Aryan Khan લંડનમાં અજાણી યુવતી સાથે દેખાતાં અટકળો

    August 1, 2026
    મનોરંજન

    Ayushmann-Sharvari ની યહ પ્રેમ મોલ લિયાનું શૂટિંગ પૂર્ણ

    August 1, 2026
    મનોરંજન

    Tera Yaar Hun Main એક સપ્તાહમાં ફક્ત 49 લાખની કમાણી

    August 1, 2026
    મનોરંજન

    ગુલામનાં આંખો સે તુને ગીતનાં રિમિક્સથી Jatin Pandit નારાજ

    August 1, 2026
    મનોરંજન

    Ranbir Kapoor ની ‘રામાયણ’નું ટ્રેલર રિલીઝ થતાં જ વિવાદ,ફેન્સે કાઢી મોટી 5 ખામીઓ

    August 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,810
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,740
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-08-2026 19:20
    Categories
    Latest News

    હરિદ્વારમાં Kavad Yatra દરમિયાન દુર્ઘટના, ડૂબી જવાથી ચાર સગીર કાવડીઓના મોત

    August 1, 2026

    પેલેટ ગન પર પ્રતિબંધ મૂકી શકાય નહીંઃ Supreme Court નું અવલોકન

    August 1, 2026

    NEETનું પેપર સેટ કરનારા શિક્ષકોએ પ્રશ્નો યાદ રાખીને પછી લીક કર્યા

    August 1, 2026

    China માઉન્ટ એવરેસ્ટ નજીક અત્યાધુનિક ડ્રોન વિકસાવવા માટે સેન્ટર બનાવ્યું

    August 1, 2026

    Space X rocket ચંદ્ર સાથે ટકરાશે, વિજ્ઞાનીઓને સંશોધનની દુર્લભ તક

    August 1, 2026

    એક મુઠ્ઠી ગોળ-ચણા,હિમોગ્લોબીન વધારવાની સૌથી સસ્તી અને અસરકારક દવા

    August 1, 2026
    Search
    Main News

    હરિદ્વારમાં Kavad Yatra દરમિયાન દુર્ઘટના, ડૂબી જવાથી ચાર સગીર કાવડીઓના મોત

    August 1, 2026

    પેલેટ ગન પર પ્રતિબંધ મૂકી શકાય નહીંઃ Supreme Court નું અવલોકન

    August 1, 2026

    NEETનું પેપર સેટ કરનારા શિક્ષકોએ પ્રશ્નો યાદ રાખીને પછી લીક કર્યા

    August 1, 2026

    China માઉન્ટ એવરેસ્ટ નજીક અત્યાધુનિક ડ્રોન વિકસાવવા માટે સેન્ટર બનાવ્યું

    August 1, 2026

    Space X rocket ચંદ્ર સાથે ટકરાશે, વિજ્ઞાનીઓને સંશોધનની દુર્લભ તક

    August 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હરિદ્વારમાં Kavad Yatra દરમિયાન દુર્ઘટના, ડૂબી જવાથી ચાર સગીર કાવડીઓના મોત

    August 1, 2026

    પેલેટ ગન પર પ્રતિબંધ મૂકી શકાય નહીંઃ Supreme Court નું અવલોકન

    August 1, 2026

    NEETનું પેપર સેટ કરનારા શિક્ષકોએ પ્રશ્નો યાદ રાખીને પછી લીક કર્યા

    August 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.