Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Supreme Court ની ટિપ્પણીઓ પછી, આ મુદ્દો લોકશાહી વિરોધ, વિદ્યાર્થી અધિકારો

    August 1, 2026

    02 ઓગસ્ટનું પંચાંગ

    August 1, 2026

    02 ઓગસ્ટનું રાશિફળ

    August 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Supreme Court ની ટિપ્પણીઓ પછી, આ મુદ્દો લોકશાહી વિરોધ, વિદ્યાર્થી અધિકારો
    • 02 ઓગસ્ટનું પંચાંગ
    • 02 ઓગસ્ટનું રાશિફળ
    • Tarapur માં પૂર જેવી સ્થિતિઃ ઓવરટોપિંગથી ૨ મુખ્ય માર્ગો બંધ
    • Devbhoomi Dwarka માં રેડ એલર્ટઃ તોફાની દરિયા વચ્ચે ગોમતી ઘાટ બંધ
    • યાત્રાધામ Ambaji માં ધોધમાર વરસાદથી જળબંબાકાર
    • Porbandar પર ૩ નંબરનું ભયસૂચક સિગ્નલ લાગ્યું
    • Vadodara ગોત્રીમાં આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbiમાં ભંગારના કારખાનામાં ભાગમા રાખવાની લાલચ આપી ૧.૧૩ કરોડની છેતરપીંડી
    મોરબી

    Morbiમાં ભંગારના કારખાનામાં ભાગમા રાખવાની લાલચ આપી ૧.૧૩ કરોડની છેતરપીંડી

    Vikram RavalBy Vikram RavalAugust 1, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ મોટવાણી દ્વારા)

    Morbi તા.૧

    Morbiમાં રહેતા ૫૦ વર્ષીય આધેડને ભંગારના કારખાનામાં ભાગમાં રાખવાની લાલચ આપી રૂ ૧.૧૩ કરોડ પડાવ્યા બાદ ભાગીદારી નહિ આપી રૂ ૧.૧૩ કરોડ ઓળવી જઈને ચીટીંગ કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

    મૂળ બીલીયા હાલ મોરબીના આલાપ પાર્ક શેરી નં ૧૧ માં રહેતા સંજયભાઈ અંબારામભાઈ સાણંદીયા (ઉ.વ.૫૦) વાળાએ આરોપી ગૌરવ જયંતીલાલ ડઢાણીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે બે વર્ષ પૂર્વે ફરિયાદી ફેક્ટ પેપરમિલના ભાગીદાર હતા અને મિલ બંધ કરી જેથી પેપરમિલ બંધ થતા કામધંધાની તલાશ કરતા હતા દરમિયાન પોણા બે વર્ષ પૂર્વે સંબંધી ગૌરવભાઈ સાથે સંપર્ક થયો હતો અને ગૌરવભાઈના પિતા સાથે ક્યારેક મળવાનો સંબંધ હતો પરંતુ ગૌરવભાઈને મળ્યા ના હતા એકાદ વર્ષ પહેલા ગૌરવભાઈએ ફોન કરીને નવા બસ સ્ટેન્ડ પાસે આશાપુરા ટાવર સદ્ગ્‌ુારુ કૃપા ઓફીસમાં બોલાવ્યા હતા જ્યાં ગૌરવભાઈના મામાનો દીકરો હાર્દિક ગોરધન ખોખાણી હાજર હતો અને ગૌરવભાઈ સાથે કરોડો રૂપિયાની વાતચીત કરતો હતો

    ગૌરવભાઈએ કહ્યું તમે હાલ ધંધો શોધો છો મારી પાસે એક ધધો છે કહીને એક આખું કારખાનું ભંગારમાં રાખેલ છે જેમાં એક કરોડ પચીસ લાખ રોક્યા છે સારા એવા રૂપિયા મળે છે અને ફરિયાદીએ આટલા રૂપિયા મારી પાસે નહિ કહેતા ગૌરવભાઈએ માલ ડાયરેક્ટ વેચાણ કરી નાખશું તમારે રૂપિયા સવા કરોડ જેવું રોકાણ કરવું પડશે કહીને વિશ્વાસ અપાવ્યો હતો અને રકમ કટકે કટકે આપવાની છે તેમ કહ્યું હતું ગૌરવભાઈએ રાધેશ્યામ એગ્રો પ્રા. લી. અમરેલી કારખાનાનો તમામ ભંગાર ઉપાડવાનું ને રૂ ૮ કરોડ ૭૧ લાખમાં એગ્રીમેન્ટ કર્યાનું બતાવ્યું હતું જેથી ભાગના રૂપિયા એક કરોડ પચીસ લાખ આપવાનું નક્કી કર્યું હતું ચેકથી રૂપિયા ૨૫ લાખ આપવાનું કહેતા તેને રોકડા આપવાનું કહ્યું અને તા. ૨૭-૧૨-૨૪ ના રોજ હાર્દિકભાઈના નામે આંગડીયું અમરેલી નામે કરવાનું કહેતા આર કાંતિ આંગડીયામાં મોરબીથી રૂ ૨૫ લાખ મોકલ્યા બાદમાં તા. ૩૧-૧૨-૨૪ નાં રોજ ઘરે આલાપ સોસાયટીમાં રૂ ૨૫ લાખ રોકડા આપ્યા

    ગૌરવભાઈ, મામાનો દીકરો હાર્દિક વાંકાનેર લઇ ગયો જ્યાં મુસ્તુફા નામની વ્યક્તિ સાથે લઇ અમરેલી રાધે શ્યામ એગ્રો કારખાને ગયા હતા તા. ૦૬-૦૧-૨૫ ના રોજ રૂ ૨૫ લાખ લીધા અને બાદમાં બીજા દિવસે રૂ ૩ લાખ મોરબીથી મંગાવી લો કહેતા બનેવી રાજેશભાઈ ભોજાણીને ફોન કરી રૂ ૩ લાખ મંગાવ્યા હતા તેમજ હાર્દિકભાઈ ઘરે આવી ૨૫ લાખ પત્નીની હાજરીમાં લઇ ગયા હતા આમ કુલ રૂ એક કરોડ ત્રણ લાખ ચૂકવી આપ્યા હતા અને બાદમાં ગૌરવભાઈએ હવે રૂપિયા દસ લાખ આપવાના છે કહેતા તા. ૨૪-૦૧-૨૫ ના રોજ દસ લાખ આપ્યા હતા કુલ રૂ ૧.૧૩ કરોડ આપ્યા હતા જેમાંથી ગૌરવભાઈએ ૯ લાખ કારખાને જમા કરાવ્યા જેથી ઓફિસમાંથી જનાવેલ કે તમારા રૂ ૧.૯૯ કરોડ જમા થયા છે જેથી ફરિયાદીને શંકા ગઈ હતી અને બંને સરખા પાર્ટનર હોવા છતાં ફરિયાદીએ રૂ ૧.૧૩ કરોડ આપ્યા તો વધુ રૂપિયા કારખાને જમા થવા જોઈએ

    જે બાબતે ગૌરવભાઈ પાસે હિસાબ માંગતા તમારા ભાગમાં રહેવું ના હોય તો તમને આપેલ રકમ પરત આપી દઈશ જે રકમ તમારી જેટલા સમય વાપરેલ તેનું વ્યાજ પણ આપી દઈશ જેથી વિશ્વાસ રાખ્યો હતો અને બાદમાં તેના માણસ ઈરફાનને પૂછતાં આ બધું શું ચાલે છે તેને કહ્યું શેઠને બધી ખબર હોય અમે પૂછતાં નથી જેથી વધુ શંકા ગઈ અમારા ભાગની બાકી રકમ બાર લાખ દેવાના હતા તે આપેલ નહિ અને હિસાબ માંગતા હિસાબ આપ્યો નહિ ગૌરવભાઈને તા. ૧૯-૩-૨૫ ના રોજ મોબાઈલના વોટ્‌સએપથી મેસેજ નાખ્યો અને તા. ૨૯-૦૪-૨૫ ના રોજ વ્યાજ સાથે રકમ થતી હતી તેન રકમનો હિસાબ વોટ્‌સએપ મોકલ્યો હતો ફોનમાં વાતચીત કરતા ફોનમાં નહિ રૂબરૂ મળવા આવજો કહેતા ફરિયાદી અને તેના પત્ની ઘરે રૂબરૂ મળવા જતા ગૌરવભાઈએ તને રૂપિયા નથી આપવા તારાથી થાય તે કરી લેજે કહીને રૂપિયાની વાતચીત કરતો નહિ નહીતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી એ ડીવીઝન પોલીસે ૧.૧૩ કરોડની ચીટીંગ મામલે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

    morbi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઈન્ડસ્ટ્રીમાં મહિલાઓ સાથે થતા ભેદભાવ અંગે ઠાલવ્યું દર્દ: Munmun Dutta
    Next Article ૧૨ વર્ષ બાદ લગ્નની ચર્ચા વચ્ચે Jennifer Winget નો પૈઠણી લુક વાયરલ
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi તાલુકામાં ૧૨ કલાકમાં પોણા દસ ઇંચ વરસાદ, જીલ્લાના અન્ય તાલુકામાં ૩ થી ૭ ઇંચ વરસાદ

    August 1, 2026
    મોરબી

    Morbiના ઘૂટું ગામે પત્નીને નહિ મારવા સમજાવવા સાઢુભાઈને માર માર્યો, સામસામી ફરિયાદ

    August 1, 2026
    મોરબી

    Morbi: માળિયાના ખીરઈ નજીક ડમ્પર પાછળ એસટી બસ ઘુસી ગઈ, બસમાં સવાર પાંચ મુસાફરોને નાની-મોટી ઈજા

    August 1, 2026
    મોરબી

    Morbiમાં પ્રોહીબીશન ગુનામાં ચાર માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

    July 31, 2026
    મોરબી

    Morbiના જેતપર ગામે કામ-ધંધો બરોબર ચાલતો ના હોવાથી આધેડે આપઘાત કર્યો

    July 31, 2026
    મોરબી

    Morbi: માળિયામાં ત્રણ સ્થળે રેડ, જુગાર રમતા ૧૧ પત્તા પ્રેમીઓ રોકડ અને મોબાઈલ સાથે ઝડપાયા

    July 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,810
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,740
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-08-2026 22:32
    Categories
    Latest News

    Supreme Court ની ટિપ્પણીઓ પછી, આ મુદ્દો લોકશાહી વિરોધ, વિદ્યાર્થી અધિકારો

    August 1, 2026

    02 ઓગસ્ટનું પંચાંગ

    August 1, 2026

    02 ઓગસ્ટનું રાશિફળ

    August 1, 2026

    Tarapur માં પૂર જેવી સ્થિતિઃ ઓવરટોપિંગથી ૨ મુખ્ય માર્ગો બંધ

    August 1, 2026

    Devbhoomi Dwarka માં રેડ એલર્ટઃ તોફાની દરિયા વચ્ચે ગોમતી ઘાટ બંધ

    August 1, 2026

    યાત્રાધામ Ambaji માં ધોધમાર વરસાદથી જળબંબાકાર

    August 1, 2026
    Search
    Main News

    ’પહેલા ઓળખ,પછી દેશનિકાલ’ કેન્દ્ર સરકારે Supreme Court માં વિદેશી નાગરિકો પર પોતાનો અભિપ્રાય રજૂ કર્યો

    August 1, 2026

    PoK માં માનવ અધિકાર સંકટ,ચાર દિવસમાં ૫૦ થી વધુ લોકોના મોત; લોકો પાકિસ્તાન સેના સામે ઉભા થયા

    August 1, 2026

    દેશ સતત વાદળી અર્થતંત્રને મજબૂત બનાવી રહ્યો છે, PM Narendra Modi

    August 1, 2026

    રાષ્ટ્રપતિએ પેપર લીક વિરોધી કાયદામાં સુધારાને મંજૂરી આપી; Paper Mafia ઓ હવે ત્રણ મહિનાની અંદર જવાબદાર રહેશે

    August 1, 2026

    આતંકવાદીઓએ બે બિન-સ્થાનિક મજૂરોની હત્યા,તેમનું નામ અને જાતિ પૂછ્યા પછી તેમને ગોળી મારી દેવામાં આવી, Jammu and Kashmir

    August 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Supreme Court ની ટિપ્પણીઓ પછી, આ મુદ્દો લોકશાહી વિરોધ, વિદ્યાર્થી અધિકારો

    August 1, 2026

    02 ઓગસ્ટનું પંચાંગ

    August 1, 2026

    02 ઓગસ્ટનું રાશિફળ

    August 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.