Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot ડિવિઝને રેલવે સેફ્ટીના ક્ષેત્રમાં હાસલ કરી વધુ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ

    August 1, 2026

    Harsh Singh કોમનવેલ્થ ગેમ્સમાં જુડોમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ ખેલાડી બન્યા

    August 1, 2026

    ક્રિકેટર બનવાનું સ્વપ્ન જોનારા Tejaswin Shankar કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો

    August 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot ડિવિઝને રેલવે સેફ્ટીના ક્ષેત્રમાં હાસલ કરી વધુ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ
    • Harsh Singh કોમનવેલ્થ ગેમ્સમાં જુડોમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ ખેલાડી બન્યા
    • ક્રિકેટર બનવાનું સ્વપ્ન જોનારા Tejaswin Shankar કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો
    • Morbiના ઘૂટું ગામે પત્નીને નહિ મારવા સમજાવવા સાઢુભાઈને માર માર્યો, સામસામી ફરિયાદ
    • તંત્રી લેખ…પરંપરાગત રાજકારણ માટે એક મોટો પાઠ
    • Kiara Advani એ ‘ટોક્સિક’માં પોતાના પાત્ર અંગે ખોલ્યું રહસ્ય!
    • Morbi: માળિયાના ખીરઈ નજીક ડમ્પર પાછળ એસટી બસ ઘુસી ગઈ, બસમાં સવાર પાંચ મુસાફરોને નાની-મોટી ઈજા
    • ૧૨ વર્ષ બાદ લગ્નની ચર્ચા વચ્ચે Jennifer Winget નો પૈઠણી લુક વાયરલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»૧૨ વર્ષ બાદ લગ્નની ચર્ચા વચ્ચે Jennifer Winget નો પૈઠણી લુક વાયરલ
    મનોરંજન

    ૧૨ વર્ષ બાદ લગ્નની ચર્ચા વચ્ચે Jennifer Winget નો પૈઠણી લુક વાયરલ

    Vikram RavalBy Vikram RavalAugust 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    જૅનિફર વિંગેટના અંગત જીવનની વાત કરીએ તો તેના લગ્ન અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે થયા હતા

    Mumbai, તા.૧

    ટીવીની જાણીતી અભિનેત્રી જૅનિફર વિંગેટ ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે તેના અભિનયને કારણે નહીં, પરંતુ તેના ટ્રેડિશનલ અને ગ્લેમરસ લુકને કારણે. સોશિયલ મીડિયા પર જૅનિફરનો લીલી પૈઠણી સાડીમાં એક લુક વાયરલ થઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે પરંપરાગત પૈઠણી સાથે તેણે ટ્યુબ બ્લાઉઝ પહેરીને ટ્રેડિશનલ લુકને એકદમ મોડર્ન ટચ આપ્યો છે.જૅનિફરની લીલી પૈઠણી સાડી પરની સોનેરી જરીની નકશી તેના લુકને રોયલ ટચ આપે છે. સામાન્ય બ્લાઉઝની જગ્યાએ સ્લીક ટ્યુબ બ્લાઉઝ પસંદ કરીને તેણે સાડીને ફ્યુઝન સ્ટાઇલમાં રજૂ કરી છે. પરંપરાગત પૈઠણી અને બોલ્ડ પરંતુ એલિગન્ટ બ્લાઉઝનું આ કોમ્બિનેશન સોશિયલ મીડિયા પર ફેશનપ્રેમીઓનું ધ્યાન ખેંચી રહ્યું છે.જૅનિફરે પોતાના લુકને ભપકો આપવાની જગ્યાએ કરવાને બદલે મિનિમલ રાખ્યો છે. કાનમાં સ્ટાઇલિશ ઇયરિંગ્સ અને હાથમાં સિમ્પલ બ્રેસલેટ સાથે તેણે ખૂબ ઓછા દાગીના પહેર્યા છે. સોફ્ટ વેવી હેરસ્ટાઇલ અને ન્યૂડ મેકઅપે તેના લુકને નેચરલ અને ગ્રેસફુલ બનાવ્યો છે. આ આખો લુક ટ્રેડિશનલ હોવા છતાં તેમાં મોડર્ન અને ગ્લેમરસ વાઈબ જોવા મળે છે.જૅનિફર વિંગેટના અંગત જીવનની વાત કરીએ તો તેના લગ્ન અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે થયા હતા, જોકે બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. હવે ૧૨ વર્ષ બાદ ફરી લગ્નને લઈને તેની ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન તેનો પૈઠણી લુક પણ સોશિયલ મીડિયા પર છવાયો છે. પરંપરાગત સાડીને નવા અંદાજમાં પહેરવાની ઇચ્છા ધરાવતી યુવતીઓ માટે જૅનિફરનો આ લુક ચોક્કસપણે ફેશન ઇન્સ્પિરેશન બની શકે છે.

    Jennifer Winget
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbiમાં ભંગારના કારખાનામાં ભાગમા રાખવાની લાલચ આપી ૧.૧૩ કરોડની છેતરપીંડી
    Next Article Morbi: માળિયાના ખીરઈ નજીક ડમ્પર પાછળ એસટી બસ ઘુસી ગઈ, બસમાં સવાર પાંચ મુસાફરોને નાની-મોટી ઈજા
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Kiara Advani એ ‘ટોક્સિક’માં પોતાના પાત્ર અંગે ખોલ્યું રહસ્ય!

    August 1, 2026
    મનોરંજન

    ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓ સાથે થતા ભેદભાવ અંગે ઠાલવ્યું દર્દ: Munmun Dutta

    August 1, 2026
    મનોરંજન

    Rashmika Mandanna શૂટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત

    August 1, 2026
    મનોરંજન

    Aryan Khan લંડનમાં અજાણી યુવતી સાથે દેખાતાં અટકળો

    August 1, 2026
    મનોરંજન

    Ayushmann-Sharvari ની યહ પ્રેમ મોલ લિયાનું શૂટિંગ પૂર્ણ

    August 1, 2026
    મનોરંજન

    Tera Yaar Hun Main એક સપ્તાહમાં ફક્ત 49 લાખની કમાણી

    August 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,810
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,740
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-08-2026 19:45
    Categories
    Latest News

    Rajkot ડિવિઝને રેલવે સેફ્ટીના ક્ષેત્રમાં હાસલ કરી વધુ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ

    August 1, 2026

    Harsh Singh કોમનવેલ્થ ગેમ્સમાં જુડોમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ ખેલાડી બન્યા

    August 1, 2026

    ક્રિકેટર બનવાનું સ્વપ્ન જોનારા Tejaswin Shankar કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો

    August 1, 2026

    Morbiના ઘૂટું ગામે પત્નીને નહિ મારવા સમજાવવા સાઢુભાઈને માર માર્યો, સામસામી ફરિયાદ

    August 1, 2026

    તંત્રી લેખ…પરંપરાગત રાજકારણ માટે એક મોટો પાઠ

    August 1, 2026

    Kiara Advani એ ‘ટોક્સિક’માં પોતાના પાત્ર અંગે ખોલ્યું રહસ્ય!

    August 1, 2026
    Search
    Main News

    હરિદ્વારમાં Kavad Yatra દરમિયાન દુર્ઘટના, ડૂબી જવાથી ચાર સગીર કાવડીઓના મોત

    August 1, 2026

    પેલેટ ગન પર પ્રતિબંધ મૂકી શકાય નહીંઃ Supreme Court નું અવલોકન

    August 1, 2026

    NEETનું પેપર સેટ કરનારા શિક્ષકોએ પ્રશ્નો યાદ રાખીને પછી લીક કર્યા

    August 1, 2026

    China માઉન્ટ એવરેસ્ટ નજીક અત્યાધુનિક ડ્રોન વિકસાવવા માટે સેન્ટર બનાવ્યું

    August 1, 2026

    Space X rocket ચંદ્ર સાથે ટકરાશે, વિજ્ઞાનીઓને સંશોધનની દુર્લભ તક

    August 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot ડિવિઝને રેલવે સેફ્ટીના ક્ષેત્રમાં હાસલ કરી વધુ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ

    August 1, 2026

    Harsh Singh કોમનવેલ્થ ગેમ્સમાં જુડોમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ ખેલાડી બન્યા

    August 1, 2026

    ક્રિકેટર બનવાનું સ્વપ્ન જોનારા Tejaswin Shankar કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો

    August 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.