Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું રાશિફળ

    November 2, 2026

    Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો

    November 2, 2026

    Supreme Courtએ છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરની અરજી ફગાવી

    November 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું રાશિફળ
    • Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો
    • Supreme Courtએ છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરની અરજી ફગાવી
    • Cyclone Murasu ખતરનાક બન્યોઃ ૨૧ ફ્લાઇટ્‌સ રદ, આંધ્રથી ઓડિશા માટે તોફાન અને વરસાદની ચેતવણી જારી
    • Ahmedabad: ભૂવા બનવાની પરંપરા અટકાવવા પિતાએ દસ વર્ષના પુત્રને મોતને ઘાટ ઉતાર્યો
    • Anand: ધનાવસીના કોતરમાં મહિલાની હત્યા કરી દાગીના લૂંટયા
    • Semiconductor chipના દમ પર તાઈવાને વિકાસના રેકોર્ડ તોડ્યા
    • અમેરિકામાં શટડાઉનનું સંકટ, Donald Trumpની મુશ્કેલી વધી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 3
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»ગુજરાતમાં ‘ફિક્સ પે’ મુદ્દે કર્મચારીઓ દ્વારા Supreme Courtમાં ઝડપી સુનાવણીની માંગ
    અમદાવાદ

    ગુજરાતમાં ‘ફિક્સ પે’ મુદ્દે કર્મચારીઓ દ્વારા Supreme Courtમાં ઝડપી સુનાવણીની માંગ

    Vikram RavalBy Vikram RavalAugust 3, 2026Updated:August 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૩

    ગુજરાત સરકારની વર્ષોથી અમલમાં રહેલી ૫ વર્ષની ફિક્સ પે નીતિ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. રાજ્યના સરકારી કર્મચારીઓએ હવે સીધા Supreme Courtનો દરવાજો ખખડાવી કેસની વહેલી સુનાવણી કરવાની માંગ ઉઠાવી છે. છેલ્લા ૧૪ વર્ષથી પડતર રહેલા કેસનો તાત્કાલિક નિકાલ થાય તેવી માંગ સાથે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને ઈમેલ મોકલવામાં આવ્યો છે.

    મનોજ દાતલા નામના સરકારી કર્મચારીએ મોકલેલા પત્રમાં જણાવ્યું છે કે તેઓ સહિત હજારો કર્મચારીઓ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને અન્ય સરકારી ભરતી એજન્સીઓ દ્વારા નિયમિત ભરતી પ્રક્રિયા હેઠળ પસંદ થયા હતા, પરંતુ તેમને ૫ વર્ષની ફિક્સ પે નીતિ હેઠળ નિમણૂક આપવામાં આવી હતી.

    આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં એસએલપી નં. ૧૪૧૨૪-૧૪૧૨૫/૨૦૧૨ તરીકે છેલ્લા ૧૪ વર્ષથી પડતર છે. હાલમાં આ કેસ જસ્ટિસ સૂર્યકાન્ત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચ સમક્ષ સૂચિબદ્ધ છે.

    અરજદારે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં લાંબા સમયથી પડતર રહેલા સિવિલ અને ક્રિમિનલ કેસોના ઝડપી નિકાલ માટે વિશેષ બેન્ચની રચના કરવામાં આવી છે. તેથી આ કેસને પણ પ્રાથમિકતા આપીને અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

    કર્મચારીઓનું કહેવું છે કે આ માત્ર કાનૂની વિવાદ નથી, પરંતુ હજારો સરકારી કર્મચારીઓના કારકિર્દી, આર્થિક હકો અને ભવિષ્ય સાથે સીધો સંબંધ ધરાવતો મુદ્દો છે. વર્ષો સુધી ઓછી ફિક્સ પે પર સેવા આપનાર કર્મચારીઓ અંતિમ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. અરજદારે જણાવ્યું છે કે ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે બંધારણીય અને કાનૂની તમામ પાસાઓનું વિશ્લેષણ કરીને વિગતવાર ચુકાદો આપ્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી સ્પેશિયલ લીવ પિટિશન છેલ્લા ૧૪ વર્ષથી પેન્ડિંગ હોવાથી કર્મચારીઓને હજુ સુધી અંતિમ રાહત મળી શકી નથી.હવે સુપ્રીમ કોર્ટ દ્વારા જૂના કેસોના ઝડપી નિકાલ માટે વિશેષ બેન્ચ બનાવવામાં આવતા કર્મચારીઓમાં આશા જાગી છે કે ફિક્સ પે મુદ્દે પણ વહેલી તકે અંતિમ નિર્ણય આવશે.

    Supreme Court
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkotની આંગણવાડીઓમાં અનાજનો અભાવ: ૨૫ હજાર સગર્ભા મહિલાઓ મુશ્કેલીમાં
    Next Article Suratમાં ૩ જીગરી દોસ્તોએ વેપારી પાસેથી ૧૭ લાખ ઉધાર લીધા, પૈસા પાછા માગ્યા તો ધમકીઓ આપી, કંટાળીને આપઘાત કરી લીધો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Supreme Courtએ છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરની અરજી ફગાવી

    November 2, 2026
    અમદાવાદ

    Ahmedabad: ભૂવા બનવાની પરંપરા અટકાવવા પિતાએ દસ વર્ષના પુત્રને મોતને ઘાટ ઉતાર્યો

    November 2, 2026
    અમદાવાદ

    નવેમ્બરમાં Temperature સામાન્ય કરતાં વધુ રહેવાની આગાહી, શિયાળાની શરૂઆતમાં ઠંડીનો અહેસાસ નહીં થાય

    November 1, 2026
    અમદાવાદ

    દેશભરમાં Gujarat Policeના ૬ અધિકારીઓનો ડંકોઃ રાષ્ટ્રીય એકતા દિવસે પ્રતિષ્ઠિત ’દક્ષતા પદક-૨૦૨૬’થી સન્માનિત

    October 31, 2026
    રાષ્ટ્રીય

    રામ મંદિર જમીનના સર્વેક્ષણની માંગઃ Supreme Courtમાં અરજી દાખલ કરવામાં આવી

    October 31, 2026
    અમદાવાદ

    ‘Pm Modi ક્યાંય નહીં જાય’, “ચોકીદાર” અને “ચાવાલા” પછી, કોંગ્રેસે ફરી એકવાર ભાજપને એક નવો સૂત્ર આપી દીધો

    October 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,430
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹125,970
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹172,900
    લાઈવ રેટ્સ • અપડેટ: 03-11-2026 12:23
    Categories
    Latest News

    આજનું રાશિફળ

    November 2, 2026

    Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો

    November 2, 2026

    Supreme Courtએ છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરની અરજી ફગાવી

    November 2, 2026

    Cyclone Murasu ખતરનાક બન્યોઃ ૨૧ ફ્લાઇટ્‌સ રદ, આંધ્રથી ઓડિશા માટે તોફાન અને વરસાદની ચેતવણી જારી

    November 2, 2026

    Ahmedabad: ભૂવા બનવાની પરંપરા અટકાવવા પિતાએ દસ વર્ષના પુત્રને મોતને ઘાટ ઉતાર્યો

    November 2, 2026

    Anand: ધનાવસીના કોતરમાં મહિલાની હત્યા કરી દાગીના લૂંટયા

    November 2, 2026
    Search
    Main News

    Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો

    November 2, 2026

    Cyclone Murasu ખતરનાક બન્યોઃ ૨૧ ફ્લાઇટ્‌સ રદ, આંધ્રથી ઓડિશા માટે તોફાન અને વરસાદની ચેતવણી જારી

    November 2, 2026

    Floridaમાં મિસાઈલની ઝડપે રોડ નજીક તૂટી પડ્યું પ્રાઈવેટ જેટ

    November 2, 2026

    Ujjain: વેસ્ટેજ ચેમ્બરમાં ઉતરેલા ૪ કર્મીના ઝેરી ગેસથી ગૂંગળાઈ જતાં મોત

    November 1, 2026

    જ્ઞાનેશ કુમાર વિના Modi Pm ન બની શક્યા હોત: રાહુલ ગાંધી

    November 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું રાશિફળ

    November 2, 2026

    Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો

    November 2, 2026

    Supreme Courtએ છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરની અરજી ફગાવી

    November 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.