Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli: ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રૂા. 58 હજાર પડાવી લેનાર મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયા

    August 4, 2026

    Amreli: ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની હાજરીમાં અનુસુચિત જાતિ પ્રતિકાર સંમેલન યોજાયું

    August 4, 2026

    Medal-Winner વેઇટ લિફ્ટરો પર ધનવર્ષા

    August 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli: ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રૂા. 58 હજાર પડાવી લેનાર મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયા
    • Amreli: ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની હાજરીમાં અનુસુચિત જાતિ પ્રતિકાર સંમેલન યોજાયું
    • Medal-Winner વેઇટ લિફ્ટરો પર ધનવર્ષા
    • મુશ્કેલીમાં મુકાયા FIFA President ઇન્ફેન્ટિનો: UEFAએ કાનૂની કાર્યવાહીની ધમકી આપી
    • Jasprit Bumrahની ફીટનેસ આંકવામાં ચૂક?
    • બેંકો ફાટેલી-તૂટેલી નોટો બદલવાની ના નહીં પાડી શકે: RBI
    • Tanzaniaના પ્રથમ ICC માન્ય ક્રિકેટ એરિનાનું જય શાહના હસ્તે લોકાર્પણ
    • Amreli – Bhavnagar જિલ્લામાં સિંહોનો નિર્ભય વિહાર: રાજુલામાં 7 સાવજ દેખાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 4
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Medal-Winner વેઇટ લિફ્ટરો પર ધનવર્ષા
    ખેલ જગત

    Medal-Winner વેઇટ લિફ્ટરો પર ધનવર્ષા

    Vikram RavalBy Vikram RavalAugust 4, 2026Updated:August 4, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા. 4
    ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતાઓ પર પૈસા વરસવાનું શરૂ થઈ ગયું છે. ભારતીય વેઇટલિફ્ટરોને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે સન્માનિત કર્યા. તેમને ઇનામી રકમના ચેક પ્રદાન કરવામાં આવ્યાં. વળી, રાજ્ય સરકારોએ પણ ઇનામોની જાહેરાત કરવાનું શરૂ કરી દીધું છે.

    વેઇટલિફ્ટર જ્ઞાનેશ્વરી દેવીને સિલ્વર મેડલ જીતવા બદલ છત્તીસગઢ સરકારે બઢતી અને ઇનામી રકમ આપવાની જાહેરાત કરી. આ પહેલાં શનિવારે મધ્ય પ્રદેશ સરકારે સિલ્વર મેડલ જીતનારા રાજ્યનાં ખેલાડીઓને ઇનામી રકમ અને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી હતી.

    કેટલા નાણાં અપાયા (કેન્દ્ર સરકાર)

    * ગોલ્ડ મેડલ વિજેતા મીરાબાઈ ચાનુને 30 લાખ રૂપિયાનો ચેક પ્રદાન કરવામાં આવ્યો

    * દરેક સિલ્વર મેડલ વિજેતા વેઇટલિફ્ટરને 20 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો

    * બ્રોન્ઝ મેડલ વિજેતા વેઇટલિફ્ટરને 10 લાખ રૂપિયાની ઇનામી રકમ પ્રદાન કરવામાં આવી

    છત્તીસગઢ સરકાર

    * 53 કિગ્રા વેઇટલિફ્ટિંગ સ્પર્ધાની સિલ્વર મેડલ વિજેતા જ્ઞાનેશ્વરી યાદવને 30 લાખ રૂપિયાની પ્રોત્સાહન રકમ

    * આ ઉપરાંત રાજ્ય સરકારે જ્ઞાનેશ્વરીને ડીએસપી પદ પર ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી આપવાની ઘોષણા કરી

    મધ્ય પ્રદેશ સરકાર
    મધ્ય પ્રદેશ સરકારે જૂડો અને વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતનારા રાજ્યનાં ખેલાડીઓ યામિની અને અજય બાબુને 25-25 લાખ રૂપિયાની ઇનામી રકમ તથા સરકારી નોકરી આપવાની શનિવારે ઘોષણા કરી હતી.

    Medal-Winning
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleમુશ્કેલીમાં મુકાયા FIFA President ઇન્ફેન્ટિનો: UEFAએ કાનૂની કાર્યવાહીની ધમકી આપી
    Next Article Amreli: ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની હાજરીમાં અનુસુચિત જાતિ પ્રતિકાર સંમેલન યોજાયું
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    મુશ્કેલીમાં મુકાયા FIFA President ઇન્ફેન્ટિનો: UEFAએ કાનૂની કાર્યવાહીની ધમકી આપી

    August 4, 2026
    ખેલ જગત

    Jasprit Bumrahની ફીટનેસ આંકવામાં ચૂક?

    August 4, 2026
    ખેલ જગત

    Tanzaniaના પ્રથમ ICC માન્ય ક્રિકેટ એરિનાનું જય શાહના હસ્તે લોકાર્પણ

    August 4, 2026
    ખેલ જગત

    `ખેલાડી ક્યારેય હારતો નથી, તે કાં તો જીતે છે અથવા તો જીત મેળવતાં શીખે છે’: Mandaviya

    August 4, 2026
    ખેલ જગત

    Captain Shubman Gill વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઇતિહાસ રચવાથી માત્ર ૧૫૭ રન દૂર

    August 3, 2026
    ખેલ જગત

    Moeen Aliએ ધોની નહીં પણ Ashish Nehraને સૌથી તેજ ક્રિકેટ મગજ ગણાવ્યું

    August 3, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,110
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹132,100
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹210,980
    લાઈવ રેટ્સ • અપડેટ: 04-08-2026 19:31
    Categories
    Latest News

    Amreli: ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રૂા. 58 હજાર પડાવી લેનાર મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયા

    August 4, 2026

    Amreli: ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની હાજરીમાં અનુસુચિત જાતિ પ્રતિકાર સંમેલન યોજાયું

    August 4, 2026

    મુશ્કેલીમાં મુકાયા FIFA President ઇન્ફેન્ટિનો: UEFAએ કાનૂની કાર્યવાહીની ધમકી આપી

    August 4, 2026

    Jasprit Bumrahની ફીટનેસ આંકવામાં ચૂક?

    August 4, 2026

    બેંકો ફાટેલી-તૂટેલી નોટો બદલવાની ના નહીં પાડી શકે: RBI

    August 4, 2026

    Tanzaniaના પ્રથમ ICC માન્ય ક્રિકેટ એરિનાનું જય શાહના હસ્તે લોકાર્પણ

    August 4, 2026
    Search
    Main News

    બેંકો ફાટેલી-તૂટેલી નોટો બદલવાની ના નહીં પાડી શકે: RBI

    August 4, 2026

    `લાઈકસ’ના બજારમાં ન્યાયની હરાજી થઈ રહી છે: સોશિયલ મીડીયા પર ભડકયા Supreme Courtના જજ

    August 4, 2026

    Air Indiaની ફલાઈટ ટર્બ્યુલન્સમાં ફસાઈ

    August 4, 2026

    Passport વેરિફીકેશન માટે પોલીસ સ્ટેશને જવાની જરૂર નથી: સરળ પ્રક્રિયા માટે કડક આદેશ

    August 4, 2026

    PM મોદીનો વીડીયો હટાવવાનો વિવાદ: ઝુકરબર્ગ ખૂદ માફી માંગે અન્યથા એક્શન

    August 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli: ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રૂા. 58 હજાર પડાવી લેનાર મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયા

    August 4, 2026

    Amreli: ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની હાજરીમાં અનુસુચિત જાતિ પ્રતિકાર સંમેલન યોજાયું

    August 4, 2026

    મુશ્કેલીમાં મુકાયા FIFA President ઇન્ફેન્ટિનો: UEFAએ કાનૂની કાર્યવાહીની ધમકી આપી

    August 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.