Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi : શ્રમયોગીઓ મતદાન કરી શકે માટે 26 એપ્રિલે ‘સવેતન રજા’ આપવી પડશે

    April 18, 2026

    Morbi : આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો

    April 18, 2026

    Morbi : બાળલગ્નો અટકાવવા મોરબી જિલ્લામાં હેલ્પલાઇન નંબર્સ જાહેર કરાયા

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi : શ્રમયોગીઓ મતદાન કરી શકે માટે 26 એપ્રિલે ‘સવેતન રજા’ આપવી પડશે
    • Morbi : આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો
    • Morbi : બાળલગ્નો અટકાવવા મોરબી જિલ્લામાં હેલ્પલાઇન નંબર્સ જાહેર કરાયા
    • Morbi : મજૂરી કામ કરતા પરિવારની પુત્રીએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી
    • Morbi : માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કા.ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી
    • Morbi : વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ
    • Amreli : લાઠી રોડ પર દારૂ ભરેલી બે કાર સાથે ત્રિપુટી ઝડપાઇ
    • Amreli : ઠેબી ડેમ વિસ્તાર સ્ટ્રીટ લાઇટના વીજ પોલ ધરાશાયી થયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Ben Stokes રવીન્દ્ર જાડેજા સાથે હાથ ન મિલાવ્યો, ક્રિકેટ જગતમાં ‘હેન્ડશેક કોન્ટ્રોવર્સી’ની ચર્ચા
    ખેલ જગત

    Ben Stokes રવીન્દ્ર જાડેજા સાથે હાથ ન મિલાવ્યો, ક્રિકેટ જગતમાં ‘હેન્ડશેક કોન્ટ્રોવર્સી’ની ચર્ચા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJuly 28, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.28

    ક્રિકેટ જગતમાં બેન સ્ટોક્સનો ‘હેન્ડશેક કોન્ટ્રોવર્સી’ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. માન્ચેસ્ટરમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચના ચોથી ટેસ્ટના છેલ્લા દિવસે ગેમ પૂરી થવાના એક કલાક પહેલાં, સ્ટોક્સે ભારતીય ખેલાડીઓ સાથે હાથ મિલાવીને મેચ ડ્રો કરવાનો પ્રયાસ કર્યો હતો.

    જોકે, રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે આ પ્રસ્તાવ નકારી દીધો હતો, કારણ કે બંને ખેલાડીઓ સેન્ચુરી ફટકારવાની નજીક હતા. જ્યારે જાડેજા અને સુંદર બંનેએ પોતપોતાની સેન્ચુરી પૂરી કરી, ત્યારે ભારતે મેચ ડ્રો કરવા માટે સંમતિ આપી અને બંને ટીમના ખેલાડીઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા.સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં ઈંગ્લેન્ડનો કેપ્ટન બેન સ્ટોક્સ ભારતીય ખેલાડીઓ સાથે હાથ મિલાવે છે, પરંતુ રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર પાસે આવતા જ હાથ મિલાવવાનું ટાળે છે. સ્ટોક્સને આમ કરતા જોઈને રવીન્દ્ર જાડેજા તેમની સાથે હાથ મિલાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ સ્ટોક્સ કંઈક કહીને આગળ વધી જાય છે અને હાથ મિલાવતો નથી.મેચની વાત કરીએ તો, ભારતીય ટીમે ટોસ હાર્યા પછી પ્રથમ બેટિંગ કરતા 358 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડે જો રૂટ અને બેન સ્ટોક્સ દ્વારા ફટકારેલી સેન્ચુરીની મદદથી 669 રન બનાવીને ભારત પર 311 રનની લીડ મેળવી હતી.

    બીજી ઇનિંગ્સમાં ભારતે 0 રનમાં જ 2 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારે જ લાગ્યું કે ભારત હારી જશે. પરંતુ કેએલ રાહુલ, શુભમન ગિલ, રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરની શાનદાર બેટિંગના કારણે ભારતે આ હાર ટાળી દીધી.

    ચોથા દિવસના છેલ્લા બે સેશન અને પાંચમા દિવસના ત્રણેય સેશન ભારતના પક્ષમાં રહ્યા હતા. ભારતીય ટીમે ચોથી ઇનિંગ્સમાં 4 વિકેટે 425 રન બનાવીને મેચ ડ્રો કરાવી. આ મેચમાં શુભમન ગિલ, રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે સેન્ચુરી ફટકારી હતી.

    Ben-Stokes cricket world handshake Ravindra Jadeja
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    Prabhasimran Singhએ યુવરાજ સિંહને તેની શાનદાર ઇનિંગનો શ્રેય આપ્યો: મેચ પછી એક મોટો ખુલાસો કર્યો

    April 17, 2026
    ખેલ જગત

    Punjab Kings વાનખેડે સ્ટેડિયમમાં Mumbai Indians સામે સૌથી વધુ IPL જીત મેળવનારી ટીમ બની

    April 17, 2026
    ખેલ જગત

    Gujarat Titans સ્પિનરને બદલે ફાસ્ટ બોલરો પર ફોકસ કરશે

    April 17, 2026
    ખેલ જગત

    De Kockની સદી પર પ્રભસિમરન – શ્રેયસની ઇનિંગ ભારે પડી: મુંબઈ સામે પંજાબની જીત

    April 17, 2026
    ખેલ જગત

    SRH સામેની મેચ પહેલા સંકેતો મળ્યા: CSK બસમાં ચઢતો જોવા મળ્યો Dhoni

    April 17, 2026
    ખેલ જગત

    પંજાબ સામેની મેચમાં Rohit Sharma કેમ ન રમ્યો? હજુ વાપસી અનિશ્ચિત

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi : શ્રમયોગીઓ મતદાન કરી શકે માટે 26 એપ્રિલે ‘સવેતન રજા’ આપવી પડશે

    April 18, 2026

    Morbi : આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો

    April 18, 2026

    Morbi : બાળલગ્નો અટકાવવા મોરબી જિલ્લામાં હેલ્પલાઇન નંબર્સ જાહેર કરાયા

    April 18, 2026

    Morbi : મજૂરી કામ કરતા પરિવારની પુત્રીએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી

    April 18, 2026

    Morbi : માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કા.ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી

    April 18, 2026

    Morbi : વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi : શ્રમયોગીઓ મતદાન કરી શકે માટે 26 એપ્રિલે ‘સવેતન રજા’ આપવી પડશે

    April 18, 2026

    Morbi : આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો

    April 18, 2026

    Morbi : બાળલગ્નો અટકાવવા મોરબી જિલ્લામાં હેલ્પલાઇન નંબર્સ જાહેર કરાયા

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.