Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    World Test Championship ની રેસ ; શ્રીલંકામાં જીત જરૂરી

    August 6, 2026

    Team India ટેસ્ટ સીરીઝ માટે ધીમી પિચ પર ભારતની થશે અગ્નિપરીક્ષા

    August 6, 2026

    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે : BCCI

    August 6, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • World Test Championship ની રેસ ; શ્રીલંકામાં જીત જરૂરી
    • Team India ટેસ્ટ સીરીઝ માટે ધીમી પિચ પર ભારતની થશે અગ્નિપરીક્ષા
    • ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે : BCCI
    • Bangladesh માં પરિસ્થિતિ તંગ : ભૂતપૂર્વ કેપ્ટન શાકિબ હસનના ઘર પર હુમલો
    • ‘જાડેજા પહેલાં કરતાં વધુ ખતરનાક થઈ ગયાં છે’ : Cheteshwar Pujara
    • Salman Khan અને તેની બહેન અલવીરા સામે છેતરપીંડીની બિઝનેસમેનની ફરિયાદ
    • Actor Rajpal Yadav ની મુશ્કેલીઓ વધી : રૂ. 16.61 કરોડનું દેવું ન ચૂકવતા બે મિલકતોની હરાજી થશે
    • Traffic Challan પેન્ડીંગ છે! તમારૂ ડ્રાઈવીંગ લાઈસન્સ પણ રીન્યુ થશે નહી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 6
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»ભારતના FLRA બીલથી ટ્રમ્પના સાંસદ નારાજ : સંબંધો બગડવા ચેતવણી
    આંતરરાષ્ટ્રીય

    ભારતના FLRA બીલથી ટ્રમ્પના સાંસદ નારાજ : સંબંધો બગડવા ચેતવણી

    Vikram RavalBy Vikram RavalAugust 6, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington, તા.6
    ભારતમાં ‘ફોરેન કન્ટ્રિબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ’ (FCRA) માં પ્રસ્તાવિત સુધારાને લઈને હવે ગ્લોબલ રાજકારણ પણ ગરમાયું છે. ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના સાંસદ રાઇલી મૂરે આ પ્રસ્તાવિત બિલની તીખી ટીકા કરી છે.

    તેમણે આ સુધારાને ભારતમના ‘ખ્રિસ્તી સમુદાય પર સીધો હુમલો’ ગણાવ્યો છે અને ચેતવણી આપી છે કે આ મુદ્દો ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં મોટો વિવાદ ઊભો કરી શકે છે. બીજી તરફ, કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ ફેરફારોનો મુખ્ય હેતુ વિદેશી ફંડિંગમાં પારદર્શિતા અને જવાબદેહી વધારવાનો છે.

    અમેરિકન સાંસદ રાઇલી મૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર એક પોસ્ટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ભારતમાં ખ્રિસ્તી ધર્મના લાંબા ઇતિહાસનો ઉલ્લેખ કરતા લખ્યું કે “ઈસુ ખ્રિસ્તના પુનત્થાનના થોડા જ દાયકાઓ પછી જ્યારે સેન્ટ થોમસ એપોસ્ટલે મલબાર કિનારાની મુલાકાત લીધી હતી.

    ત્યારથી ભારતમાં ખ્રિસ્તી સમુદાય વસે છે. પરંતુ આટલા લાંબા ઇતિહાસ છતાં, ભારતની સંસદ FCRA નિયમોમાં સુધારો કરવા વિચારણા કરી રહી છે જેથી સરકાર ચર્ચો અને ધાર્મિક ચેરિટી સંસ્થાઓનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ શકે.”

    તેમણે વધુમાં ધમકીભર્યા સ્વરમાં ઉમેર્યું કે, જો આ બિલ વર્તમાન સ્વરૂપમાં જ આગળ વધશે, તો તે ભારત સાથેના અમેરિકાના સંબંધોમાં ભારે ચિંતાનો વિષય બનશે. સંસદના મોન્સૂન સત્ર દરમિયાન ‘ફોરેન કન્ટ્રિબ્યુશન (રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ બિલ, 2026’ પર ભારે હોબાળો થઈ રહ્યો છે. આ બિલ 2010ના મૂળ કાયદામાં સુધારો કરવા માંગે છે, જે NGO, ચેરિટેબલ ટ્રસ્ટ, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા મળતા વિદેશી ફંડિંગનું નિયમન કરે છે.

    India's FLRA bill Washington
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઅમેરિકામાં F-1 વિઝામાં 62 ટકાનો મોટો કાપ : ઈમિગ્રેશન નિયમો અત્યંત કડક કરતાં Trump
    Next Article Poland: એલિયન ગ્રહ જેવો ફિલ્મ સ્ટુડિયો
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Poland: એલિયન ગ્રહ જેવો ફિલ્મ સ્ટુડિયો

    August 6, 2026
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકામાં F-1 વિઝામાં 62 ટકાનો મોટો કાપ : ઈમિગ્રેશન નિયમો અત્યંત કડક કરતાં Trump

    August 6, 2026
    આંતરરાષ્ટ્રીય

    Musk નું બેકાબૂ રોકેટ ચંદ્ર સાથે ધડાકાભેર અથડાયું

    August 6, 2026
    મુખ્ય સમાચાર

    પ્રમુખ Trump ના હેલીકોપ્ટર નજીક પહોંચી ગયું મુસાફર વિમાન

    August 6, 2026
    આંતરરાષ્ટ્રીય

    Southern Philippines માં ૬.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

    August 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    US President Donald Trump ની નવી અને વિવાદાસ્પદ ટેરિફ નીતિ ફરી એકવાર કાનૂની વિવાદમાં ફસાઈ

    August 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,460
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,210
    લાઈવ રેટ્સ • અપડેટ: 06-08-2026 12:54
    Categories
    Latest News

    World Test Championship ની રેસ ; શ્રીલંકામાં જીત જરૂરી

    August 6, 2026

    Team India ટેસ્ટ સીરીઝ માટે ધીમી પિચ પર ભારતની થશે અગ્નિપરીક્ષા

    August 6, 2026

    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે : BCCI

    August 6, 2026

    Bangladesh માં પરિસ્થિતિ તંગ : ભૂતપૂર્વ કેપ્ટન શાકિબ હસનના ઘર પર હુમલો

    August 6, 2026

    ‘જાડેજા પહેલાં કરતાં વધુ ખતરનાક થઈ ગયાં છે’ : Cheteshwar Pujara

    August 6, 2026

    Salman Khan અને તેની બહેન અલવીરા સામે છેતરપીંડીની બિઝનેસમેનની ફરિયાદ

    August 6, 2026
    Search
    Main News

    Traffic Challan પેન્ડીંગ છે! તમારૂ ડ્રાઈવીંગ લાઈસન્સ પણ રીન્યુ થશે નહી

    August 6, 2026

    આ વર્ષના અંતે જ Gaganyaan રવાના થશે

    August 6, 2026

    મોબાઈલ ફોનનું નેટવર્ક ઠપ્પ થઈ જશે તો કંપનીઓએ ગ્રાહકને ચૂકવવું પડશે વળતર

    August 6, 2026

    Mumbai માં એર ઇન્ડિયાની ઇન્ટરનેશનલ ફ્લાઇટોનાં શિડ્યુલ ખોરવાયા

    August 6, 2026

    Poland: એલિયન ગ્રહ જેવો ફિલ્મ સ્ટુડિયો

    August 6, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    World Test Championship ની રેસ ; શ્રીલંકામાં જીત જરૂરી

    August 6, 2026

    Team India ટેસ્ટ સીરીઝ માટે ધીમી પિચ પર ભારતની થશે અગ્નિપરીક્ષા

    August 6, 2026

    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે : BCCI

    August 6, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.