Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Sunil Tatkare ને હટાવવાના સૂચન પર એનસીપીમાં ઉથલપાથલ, રાજ્ય પ્રમુખે કહ્યું, પીકેને પાર્ટી સલાહકારની જાણ નથી

    August 8, 2026

    Jamnagarના બેડી વિસ્તારમાં બહેનના મોતના દુઃખની વાતે બોલાચાલી થતાં તલવારો ઉછળી

    August 8, 2026

    Jamnagarમાં ૧૩ લાખના વ્યાજ સામે ૨૨ લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોની ઉઘરાણી, બે ચેક અને બાઇક પડાવી લીધા

    August 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Sunil Tatkare ને હટાવવાના સૂચન પર એનસીપીમાં ઉથલપાથલ, રાજ્ય પ્રમુખે કહ્યું, પીકેને પાર્ટી સલાહકારની જાણ નથી
    • Jamnagarના બેડી વિસ્તારમાં બહેનના મોતના દુઃખની વાતે બોલાચાલી થતાં તલવારો ઉછળી
    • Jamnagarમાં ૧૩ લાખના વ્યાજ સામે ૨૨ લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોની ઉઘરાણી, બે ચેક અને બાઇક પડાવી લીધા
    • Bhupesh Baghel ને સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળી,અરજી ફગાવી દેવામાં આવી,ભત્રીજા વિજય બઘેલએ તેમના સભ્યપદને પડકાર્યું હતું
    • Kundheli: જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત સોળમી શાળા
    • Bihar પંચાયત ચૂંટણી પહેલા ગામડાઓનો નકશો બદલાશે,સીમાંકનથી અનામતમાં મોટો ફેરફાર થશે
    • Junagadh: કેશોદ નજીક કારે બાઈકને અડફેટે લેતાં ઇસરા ગામના દંપતીનું મોત
    • Rajkot: રેલવે સેફ્ટી કમિશનર દ્વારા સંરક્ષા નિરીક્ષણ સંપન્ન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagarમાં ૧૩ લાખના વ્યાજ સામે ૨૨ લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોની ઉઘરાણી, બે ચેક અને બાઇક પડાવી લીધા
    જામનગર

    Jamnagarમાં ૧૩ લાખના વ્યાજ સામે ૨૨ લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોની ઉઘરાણી, બે ચેક અને બાઇક પડાવી લીધા

    Vikram RavalBy Vikram RavalAugust 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બે શખ્સોએ યુવાનને પગ કાઢી નાખવાની ધમકી આપી, મકાન વેચી નાખવા કહ્યું; માનસિક ત્રાસથી યુવાને ફિનાઇલ પી લેતાં હોસ્પિટલમાં ખસેડાયો

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૮

    જામનગરમાં નબળી આર્થિક પરિસ્થિતિનો લાભ લઈ બે શખ્સો પાસેથી રૂ.૧૩ લાખ જેટલી રકમ માસિક ૨૦ ટકા વ્યાજે લીધા બાદ રૂ.૨૨ લાખ જેટલી રકમ ચૂકવી હોવા છતાં વધુ વ્યાજ અને મુદ્દલની ઉઘરાણી કરી ધમકી આપવાના બનાવમાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે. વ્યાજખોરોની ધમકીથી કંટાળેલા યુવાને ફિનાઇલ પી લેતાં તેને જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

    કાલાવડ નાકા બહાર એસ.ટી. ડિવિઝન પાસે ગ્રીન પાર્ક શેરી નં.૧માં રહેતા અને મજૂરી કામ કરતા અમન યુનુશભાઈ મલેકે ફરિયાદ નોંધાવી છે કે, વર્ષ ૬૨૦૨૫માં ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાથી પૈસાની જરૂર પડતાં તેના મિત્ર અનીશ યુસુફભાઈ મીનાણી તથા તેના ભાઈ તોફીક યુસુફભાઈ મીનાણી પાસેથી અલગ-અલગ સમયે કટકે-કટકે રૂ.૧૩ લાખ જેટલી રકમ માસિક ૨૦ ટકા વ્યાજે લીધી હતી.

    ફરિયાદ મુજબ, અત્યાર સુધીમાં અમને બંને આરોપીઓને ગુગલ પે તથા રોકડ મારફતે અંદાજે રૂ.૨૨ લાખ જેટલી રકમ ચૂકવી આપી હતી. તેમ છતાં બંને શખ્સો વધુ વ્યાજ તથા મુદ્દલની ઉઘરાણી કરતા હતા. આશરે એક મહિના પહેલાં બંને આરોપીઓ ફરિયાદીના ઘરે આવી વ્યાજના પૈસા નહીં આપે તો બંને પગ કાઢી નાખવાની ધમકી આપી ગાળો ભાંડી હતી અને ફરિયાદી પાસેથી આઈ.ડી.એફ.સી. બેંક તથા કોટક મહિન્દ્રા બેંકના તેની સહીવાળા કોરા ચેક બળજબરીથી લઈ ગયા હતા.

    આ ઉપરાંત આશરે પંદર દિવસ પહેલાં ફરિયાદીની એક્સેસ મોટરસાઇકલ, જેનો રજિસ્ટ્રેશન નંબર જીજે-૧૦-ડીક્યુ-૧૨૩૦ છે, તે પણ બંને શખ્સો બળજબરીથી લઈ ગયા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. દરમિયાન તા.૧ ઓગસ્ટના રોજ સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં અનીશનો ફોન આવ્યો હતો અને બે દિવસથી ફોન કરતો હોવાનું કહી વ્યાજના પૈસા નહીં આપે તો મકાન વેચી નાખવા તેમજ પૈસા નહીં આપે તો રાત્રે ઘરેથી ઉઠાવી જવાની ધમકી આપી હતી. આથી માનસિક રીતે વ્યથિત થયેલા અમને ઘરે બાથરૂમમાં જઈ ફિનાઇલ પી લીધી હતી. ઉલટી થતાં પરિવારજનોને જાણ થઈ હતી અને ૧૦૮ મારફતે તેને જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

    સારવાર બાદ રજા મળતાં અમને માતા-પિતા સાથે પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અનીશ યુસુફભાઈ મીનાણી અને તોફીક યુસુફભાઈ મીનાણી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૮(૨), ૩૫૨, ૩૫૧(૨), ૫૪ તથા મનીલેન્ડર્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleBhupesh Baghel ને સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળી,અરજી ફગાવી દેવામાં આવી,ભત્રીજા વિજય બઘેલએ તેમના સભ્યપદને પડકાર્યું હતું
    Next Article Jamnagarના બેડી વિસ્તારમાં બહેનના મોતના દુઃખની વાતે બોલાચાલી થતાં તલવારો ઉછળી
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarના બેડી વિસ્તારમાં બહેનના મોતના દુઃખની વાતે બોલાચાલી થતાં તલવારો ઉછળી

    August 8, 2026
    જામનગર

    Jamnagar: લાલપુરમાં સગાઈ બાદ યુવતી પર શંકા રાખી માનસિક ત્રાસ આપનાર ત્રણ સામે હુમલાનો ગુનો નોંધાયો

    August 7, 2026
    જામનગર

    Jamnagar: પાન મસાલો ખવડાવવાની બાબતે યુવક પર લાકડાના ધોકાથી હુમલો

    August 7, 2026
    જામનગર

    Jamnagar: પાન મસાલાની દુકાનમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો

    August 7, 2026
    જામનગર

    Jamnagar: જુગારની રંગત, પોલીસના બે દરોડામાં મહિલાઓ સહિત ૧૨ પત્તાંપ્રેમી ઝડપાયા

    August 7, 2026
    જામનગર

    Jamnagar: ૧૧૨ના પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો, સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો

    August 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,200
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-08-2026 20:22
    Categories
    Latest News

    Sunil Tatkare ને હટાવવાના સૂચન પર એનસીપીમાં ઉથલપાથલ, રાજ્ય પ્રમુખે કહ્યું, પીકેને પાર્ટી સલાહકારની જાણ નથી

    August 8, 2026

    Jamnagarના બેડી વિસ્તારમાં બહેનના મોતના દુઃખની વાતે બોલાચાલી થતાં તલવારો ઉછળી

    August 8, 2026

    Bhupesh Baghel ને સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળી,અરજી ફગાવી દેવામાં આવી,ભત્રીજા વિજય બઘેલએ તેમના સભ્યપદને પડકાર્યું હતું

    August 8, 2026

    Kundheli: જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત સોળમી શાળા

    August 8, 2026

    Bihar પંચાયત ચૂંટણી પહેલા ગામડાઓનો નકશો બદલાશે,સીમાંકનથી અનામતમાં મોટો ફેરફાર થશે

    August 8, 2026

    Junagadh: કેશોદ નજીક કારે બાઈકને અડફેટે લેતાં ઇસરા ગામના દંપતીનું મોત

    August 8, 2026
    Search
    Main News

    Bhupesh Baghel ને સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળી,અરજી ફગાવી દેવામાં આવી,ભત્રીજા વિજય બઘેલએ તેમના સભ્યપદને પડકાર્યું હતું

    August 8, 2026

    US Senate માં ૧૦૦ ટકા ટેરિફ લિન્ડસે ઓ. ગ્રેહામ બિલ પસાર થયું,

    August 8, 2026

    Fazilka સરહદ પર પાકિસ્તાનનું કાવતરું નિષ્ફળ, ડ્રોન, પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા

    August 8, 2026

    ભારતના સત્તાવાર નકશામાં અરુણાચલ પ્રદેશના ૨૭ સ્થળોના નામનો સમાવેશ

    August 8, 2026

    Gwalior માં એક ભાજપ નેતાના એનજીઓ ખાતામાંથી ૨૧ કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી આચરવામાં આવી

    August 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Sunil Tatkare ને હટાવવાના સૂચન પર એનસીપીમાં ઉથલપાથલ, રાજ્ય પ્રમુખે કહ્યું, પીકેને પાર્ટી સલાહકારની જાણ નથી

    August 8, 2026

    Jamnagarના બેડી વિસ્તારમાં બહેનના મોતના દુઃખની વાતે બોલાચાલી થતાં તલવારો ઉછળી

    August 8, 2026

    Bhupesh Baghel ને સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળી,અરજી ફગાવી દેવામાં આવી,ભત્રીજા વિજય બઘેલએ તેમના સભ્યપદને પડકાર્યું હતું

    August 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.