Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રેડ-સીમાં Indian Navy ને ઉતારાયું : બે યુદ્ધ જહાજો એકશનમાં

    August 10, 2026

    ભારતીય રેલ્વેએ રૂા.1.93 કરોડની લોન ચુકતે કરી Ashwini Vaishnav

    August 10, 2026

    Jan Dhan account ની સંખ્યા 58.84 કરોડને પાર : અડધાથી વધુ ખાતા મહિલાઓના નામે

    August 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રેડ-સીમાં Indian Navy ને ઉતારાયું : બે યુદ્ધ જહાજો એકશનમાં
    • ભારતીય રેલ્વેએ રૂા.1.93 કરોડની લોન ચુકતે કરી Ashwini Vaishnav
    • Jan Dhan account ની સંખ્યા 58.84 કરોડને પાર : અડધાથી વધુ ખાતા મહિલાઓના નામે
    • જંતરમંતર આંદોલન મામલે Amit Shah સંસદમાં જવાબ આપશે
    • ઇરાન સાથેના યુધ્ધમાં હુમલાના બદલે આર્થિક ઘેરાબંધીનો નિર્ણય Donald Trump
    • Trump યુદ્ધમાંથી પૈસા બનાવવાનો નવો રસ્તો શોધી લીધો છે : ડેમોક્રેટીક સીનેટર મર્ફી
    • Maloneyએ ઈઝરાયેલના હત્યાકાંડના વિરોધમાં પેલેસ્ટાઈનનો ધ્વજ પહેરી નેતાન્યાહુ સામે પસાર થયા
    • ગુજરાતના સરહદી વિસ્તારોમાં મધ્યમ-ભારે વરસાદ થશે : Saurashtra-Kutch માં `માહોલ’ સુધરશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Trump યુદ્ધમાંથી પૈસા બનાવવાનો નવો રસ્તો શોધી લીધો છે : ડેમોક્રેટીક સીનેટર મર્ફી
    આંતરરાષ્ટ્રીય

    Trump યુદ્ધમાંથી પૈસા બનાવવાનો નવો રસ્તો શોધી લીધો છે : ડેમોક્રેટીક સીનેટર મર્ફી

    Vikram RavalBy Vikram RavalAugust 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington તા.10
    અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર ઈરાન યુદ્ધને લઈને દેશની જનતાને મહિનાઓથી ગેરમાર્ગે દોરવાનો અને માર્કેટને પ્રભાવિત કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. ડેમોક્રેટિક સીનેટર ક્રિસ મર્ફીએ સેનેટમાં આકરા પ્રહારો કરતા દાવો કર્યો છે કે, ટ્રમ્પ ઈરાન સાથે શાંતિ કરાર થવાના ખોટા સંકેતો આપીને પોતાના મિત્રો અને પરિજનોને નાણાકીય ફાયદો કરાવી રહ્યા છે.

    મર્ફીના જણાવ્યા મુજબ, ઈરાન સાથે ચાલતી જંગને હવે 6 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે અને આ દરમિયાન એક સ્પષ્ટ પેટર્ન જોવા મળી છે. ટ્રમ્પ અવારનવાર રવિવારે રાત્રે અથવા સોમવારે સવારે – શેરબજાર (માર્કેટ) ખૂલે તે પહેલાં જ – એવી જાહેરાત કરે છે કે ઈરાન સાથે યુદ્ધ પૂરું થવાનું છે અથવા સમજૂતી નજીક છે. મર્ફીએ ઉમેર્યું કે, વિતેલા સમયમાં ટ્રમ્પે 11 અલગ-અલગ પ્રસંગોએ આવા દાવા કર્યા હતા, પરંતુ તેમાંથી એક પણ વાસ્તવિક સાબિત થયા નહોતા.

    સીનેટર ક્રિસ મર્ફીએ સીનેટમાં એક નવો જ ધડાકો કરતાં કહ્યું કે, આ યુદ્ધ માત્ર બેદરકારીના કારણે લાંબુ ખેંચાઈ રહ્યું નથી, પરંતુ પ્રમુખ ટ્રમ્્પે આમાંથી પૈસા બનાવવાનો નવો રસ્તો શોધી લીધો છે. તેમણે ટ્રમ્પના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ ના તાજેતરમાં શરૂ થયેલા 100000 (આશરે 1 લાખ યુએસ ડોલર) પ્રતિ માસના સબસ્ક્રિપ્શન પ્લાનનો ઉલ્લેખ કર્યો હતો.

    મર્ફીના આરોપ મુજબ, આ મોંઘું સબસ્ક્રિપ્શન લેનારા લોકોને ટ્રમ્પના વિદેશ નીતિ સંબંધિત નિર્ણયોની જાણકારી અન્ય લોકો કરતાં પહેલાં મળી જાય છે. સીનેટરે આ સેવાને ‘ઇનસાઇડર ટ્રેડિંગ માટેનું સબસ્ક્રિપ્શન’ ગણાવ્યું હતું અને સવાલ ઉઠાવ્યો હતો કે, શું કોઈ પણ રિપબ્લિકન સીનેટર યુદ્ધ વચ્ચે વ્હાઇટ હાઉસમાંથી 1 લાખ પ્રતિ મહિનામાં દેશની ગુપ્ત જાહેરાતો વેચવાના આ કૃત્યનો બચાવ કરી શકશે?સીનેટર મર્ફીએ ઈરાન સાથેના આ યુદ્ધને એક મોટું ‘ડિઝાસ્ટર’ (આપત્તિ) ગણાવતાં તેને તાત્કાલિક અને સાચા અર્થમાં સમાપ્ત કરવાની માંગ કરી છે.

    Donal Trump Senator Murphy Washington
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMaloneyએ ઈઝરાયેલના હત્યાકાંડના વિરોધમાં પેલેસ્ટાઈનનો ધ્વજ પહેરી નેતાન્યાહુ સામે પસાર થયા
    Next Article ઇરાન સાથેના યુધ્ધમાં હુમલાના બદલે આર્થિક ઘેરાબંધીનો નિર્ણય Donald Trump
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    રેડ-સીમાં Indian Navy ને ઉતારાયું : બે યુદ્ધ જહાજો એકશનમાં

    August 10, 2026
    રાષ્ટ્રીય

    ભારતીય રેલ્વેએ રૂા.1.93 કરોડની લોન ચુકતે કરી Ashwini Vaishnav

    August 10, 2026
    રાષ્ટ્રીય

    Jan Dhan account ની સંખ્યા 58.84 કરોડને પાર : અડધાથી વધુ ખાતા મહિલાઓના નામે

    August 10, 2026
    રાષ્ટ્રીય

    જંતરમંતર આંદોલન મામલે Amit Shah સંસદમાં જવાબ આપશે

    August 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    ઇરાન સાથેના યુધ્ધમાં હુમલાના બદલે આર્થિક ઘેરાબંધીનો નિર્ણય Donald Trump

    August 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    Maloneyએ ઈઝરાયેલના હત્યાકાંડના વિરોધમાં પેલેસ્ટાઈનનો ધ્વજ પહેરી નેતાન્યાહુ સામે પસાર થયા

    August 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,540
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,830
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,310
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-08-2026 16:51
    Categories
    Latest News

    રેડ-સીમાં Indian Navy ને ઉતારાયું : બે યુદ્ધ જહાજો એકશનમાં

    August 10, 2026

    ભારતીય રેલ્વેએ રૂા.1.93 કરોડની લોન ચુકતે કરી Ashwini Vaishnav

    August 10, 2026

    Jan Dhan account ની સંખ્યા 58.84 કરોડને પાર : અડધાથી વધુ ખાતા મહિલાઓના નામે

    August 10, 2026

    જંતરમંતર આંદોલન મામલે Amit Shah સંસદમાં જવાબ આપશે

    August 10, 2026

    ઇરાન સાથેના યુધ્ધમાં હુમલાના બદલે આર્થિક ઘેરાબંધીનો નિર્ણય Donald Trump

    August 10, 2026

    Maloneyએ ઈઝરાયેલના હત્યાકાંડના વિરોધમાં પેલેસ્ટાઈનનો ધ્વજ પહેરી નેતાન્યાહુ સામે પસાર થયા

    August 10, 2026
    Search
    Main News

    રેડ-સીમાં Indian Navy ને ઉતારાયું : બે યુદ્ધ જહાજો એકશનમાં

    August 10, 2026

    ભારતીય રેલ્વેએ રૂા.1.93 કરોડની લોન ચુકતે કરી Ashwini Vaishnav

    August 10, 2026

    Jan Dhan account ની સંખ્યા 58.84 કરોડને પાર : અડધાથી વધુ ખાતા મહિલાઓના નામે

    August 10, 2026

    જંતરમંતર આંદોલન મામલે Amit Shah સંસદમાં જવાબ આપશે

    August 10, 2026

    ઇરાન સાથેના યુધ્ધમાં હુમલાના બદલે આર્થિક ઘેરાબંધીનો નિર્ણય Donald Trump

    August 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રેડ-સીમાં Indian Navy ને ઉતારાયું : બે યુદ્ધ જહાજો એકશનમાં

    August 10, 2026

    ભારતીય રેલ્વેએ રૂા.1.93 કરોડની લોન ચુકતે કરી Ashwini Vaishnav

    August 10, 2026

    Jan Dhan account ની સંખ્યા 58.84 કરોડને પાર : અડધાથી વધુ ખાતા મહિલાઓના નામે

    August 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.