Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    નાના કરદાતાઓને ટૂંક સમયમાં મળશે ઓનલાઈન TDS સર્ટિફિકેટ

    August 11, 2026

    Abhishek Banerjee આંખની સારવાર માટે વિદેશ પ્રવાસ કરી શકશે: સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી

    August 10, 2026

    ED Director Rahul Naveenને એક વર્ષનું એક્સટેન્શન મળ્યું, ૧૩ ઓગસ્ટ, ૨૦૨૭ સુધી વડા રહેશે

    August 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • નાના કરદાતાઓને ટૂંક સમયમાં મળશે ઓનલાઈન TDS સર્ટિફિકેટ
    • Abhishek Banerjee આંખની સારવાર માટે વિદેશ પ્રવાસ કરી શકશે: સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી
    • ED Director Rahul Naveenને એક વર્ષનું એક્સટેન્શન મળ્યું, ૧૩ ઓગસ્ટ, ૨૦૨૭ સુધી વડા રહેશે
    • સંબંધોમાં તણાવ વચ્ચે ભારતીય હાઈ કમિશનરે બાંગ્લાદેશી પીએમ સાથે મુલાકાત કરી
    • Maharashtra: ગઢચિરોલીમાં છ આદિવાસી છોકરીઓને સાપ કરડ્યો; ત્રણના મોત, કલેક્ટરે તપાસનો આદેશ આપ્યો
    • દિલ્હીમાં વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનના મુદ્દા પર સરકાર ગૃહમાં ચર્ચા કરવા તૈયાર: Rijiju
    • ભાજપ-અકાલી દળ ગઠબંધન Naib Sainiએ નકારી કાઢ્યું, પીએમ કોઈને પણ મળી શકે છે
    • Jammu and Kashmirમાં સાંસદો અને ધારાસભ્યો સામે ૨૪ કેસ પેન્ડિંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 11
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»નાના કરદાતાઓને ટૂંક સમયમાં મળશે ઓનલાઈન TDS સર્ટિફિકેટ
    મુખ્ય સમાચાર

    નાના કરદાતાઓને ટૂંક સમયમાં મળશે ઓનલાઈન TDS સર્ટિફિકેટ

    Vikram RavalBy Vikram RavalAugust 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.11
    કેન્દ્ર સરકારે કહ્યું કે ઝીરો TDS સર્ટિફિકેટની ઓનલાઈન અરજી માટે ઈન્કમ ટેક્સથી જોડાયેલા નિયમો ટૂંક સમયમાં નોટિફાય કરી દેવામાં આવશે. નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક પ્રશ્નનાં લેખિત જવાબમાં આ વાત કહી હતી.

    તેમણે કહ્યું કે આ માટે વર્તમાન નાણાકીય વર્ષના સામાન્ય બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી અને તેને લાગું કરવા માટે આવકવેરા વિભાગ નિયમો નક્કી કરી રહ્યું છે. નિયમો જાહેર થયા પછી આવકવેરા દાતાઓ લોઅર અથવા નિલ TDS સર્ટિફિકેટ માટે ઓનલાઈન અરજી કરી શકશે.

    ચૌધરીએ જણાવ્યું હતું કે ઈન્કમ ટેક્સ એક્ટ 2025 ના સેક્શન 395(1) માં નિલ અથવા લોઅર રેટ્સ પર TDS માટે સર્ટિફિકેટ આપવાની જોગવાઈ છે. ફાઈનાન્સ એક્ટ 2026 હેઠળ નાના કરદાતાઓ પર નિયમોનાં પાલનનો બોજ ઘટાડવા માટે આ વિકલ્પ રાખવામાં આવ્યો છે કે ઓછા અથવા નિલ ડિડક્શનના કેસમાં સર્ટિફિકેટ માટે ઓનલાઈન અરજી કરી શકાય છે. જે પણ શરતો નક્કી કરવામાં આવશે, તે મુજબ અરજી સ્વીકારવામાં કે ફગાવવામાં આવી શકે છે.

    સામાન્ય રીતે કોઈ કરદાતા લોઅર અથવા નિલ TDS સર્ટિફિકેટ માટે ત્યારે અરજી કરે છે, જ્યારે તેની વાસ્તવિક ટેક્સ જવાબદારી કપાઈ શકતાં TDS કરતાં ઓછી હોવાનું અનુમાન હોય. આવી અરજીથી કરદાતા વધુ ટેક્સ ડિડક્શનની સ્થિતિમાંથી બચી જાય છે અને તેને પાછળથી રિફંડ ક્લેમ કરવું પડતું નથી.

    નાણાકીય વર્ષ 2027 ના સામાન્ય બજેટમાં સૂચિત સુધારા અનુસાર, કરદાતાઓ લોઅર TDS સર્ટિફિકેટ માટે ટેક્સ ઓથોરિટી પાસે ઈલેક્ટ્રોનિક રીતે અરજી કરી શકશે.

    online TDS certificates Small taxpayers
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAbhishek Banerjee આંખની સારવાર માટે વિદેશ પ્રવાસ કરી શકશે: સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Abhishek Banerjee આંખની સારવાર માટે વિદેશ પ્રવાસ કરી શકશે: સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી

    August 10, 2026
    રાષ્ટ્રીય

    ED Director Rahul Naveenને એક વર્ષનું એક્સટેન્શન મળ્યું, ૧૩ ઓગસ્ટ, ૨૦૨૭ સુધી વડા રહેશે

    August 10, 2026
    રાષ્ટ્રીય

    સંબંધોમાં તણાવ વચ્ચે ભારતીય હાઈ કમિશનરે બાંગ્લાદેશી પીએમ સાથે મુલાકાત કરી

    August 10, 2026
    રાષ્ટ્રીય

    દિલ્હીમાં વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનના મુદ્દા પર સરકાર ગૃહમાં ચર્ચા કરવા તૈયાર: Rijiju

    August 10, 2026
    રાષ્ટ્રીય

    Jammu and Kashmirમાં સાંસદો અને ધારાસભ્યો સામે ૨૪ કેસ પેન્ડિંગ

    August 10, 2026
    અન્ય રાજ્યો

    વિદ્યાર્થીઓએ વિધાનસભા તરફ કૂચ કરી, બેરિકેડ તોડી: પોલીસે લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસના સેલ છોડયાં

    August 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,850
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,030
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹227,690
    લાઈવ રેટ્સ • અપડેટ: 11-08-2026 12:38
    Categories
    Latest News

    Abhishek Banerjee આંખની સારવાર માટે વિદેશ પ્રવાસ કરી શકશે: સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી

    August 10, 2026

    ED Director Rahul Naveenને એક વર્ષનું એક્સટેન્શન મળ્યું, ૧૩ ઓગસ્ટ, ૨૦૨૭ સુધી વડા રહેશે

    August 10, 2026

    સંબંધોમાં તણાવ વચ્ચે ભારતીય હાઈ કમિશનરે બાંગ્લાદેશી પીએમ સાથે મુલાકાત કરી

    August 10, 2026

    Maharashtra: ગઢચિરોલીમાં છ આદિવાસી છોકરીઓને સાપ કરડ્યો; ત્રણના મોત, કલેક્ટરે તપાસનો આદેશ આપ્યો

    August 10, 2026

    દિલ્હીમાં વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનના મુદ્દા પર સરકાર ગૃહમાં ચર્ચા કરવા તૈયાર: Rijiju

    August 10, 2026

    ભાજપ-અકાલી દળ ગઠબંધન Naib Sainiએ નકારી કાઢ્યું, પીએમ કોઈને પણ મળી શકે છે

    August 10, 2026
    Search
    Main News

    નાના કરદાતાઓને ટૂંક સમયમાં મળશે ઓનલાઈન TDS સર્ટિફિકેટ

    August 11, 2026

    Abhishek Banerjee આંખની સારવાર માટે વિદેશ પ્રવાસ કરી શકશે: સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી

    August 10, 2026

    ED Director Rahul Naveenને એક વર્ષનું એક્સટેન્શન મળ્યું, ૧૩ ઓગસ્ટ, ૨૦૨૭ સુધી વડા રહેશે

    August 10, 2026

    સંબંધોમાં તણાવ વચ્ચે ભારતીય હાઈ કમિશનરે બાંગ્લાદેશી પીએમ સાથે મુલાકાત કરી

    August 10, 2026

    દિલ્હીમાં વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનના મુદ્દા પર સરકાર ગૃહમાં ચર્ચા કરવા તૈયાર: Rijiju

    August 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Abhishek Banerjee આંખની સારવાર માટે વિદેશ પ્રવાસ કરી શકશે: સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી

    August 10, 2026

    ED Director Rahul Naveenને એક વર્ષનું એક્સટેન્શન મળ્યું, ૧૩ ઓગસ્ટ, ૨૦૨૭ સુધી વડા રહેશે

    August 10, 2026

    સંબંધોમાં તણાવ વચ્ચે ભારતીય હાઈ કમિશનરે બાંગ્લાદેશી પીએમ સાથે મુલાકાત કરી

    August 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.