Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!

    September 28, 2026

    આજનું પંચાંગ

    September 28, 2026

    આજનું રાશિફળ

    September 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot જિલ્લામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં બેના મોત
    • Rajkot: માલિયાસણ પાસે સાગર ઇન્ડસ્ટ્રીઝમાં વાહનની ઠોકરે યુવકનું મોત
    • Rajkot: વંથલી નજીક બાઇક સ્લીપ થતા આધેડનું મોત
    • Rajkot: ઘરેથી રવિવારીમાં જવાનું કહી નીકળેલી નવોઢાનો આજીડેમમાંથી મૃતદેહ મળ્યો
    • Jamnagar: ઉછીના રૂપિયા ન આપતાં યુવકને ઢોર માર માર્યો, સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં બનાવ હત્યમાં પલટાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»કલાકાર સંગઠન સિન્ટામાં Poonam, Padmini સામે બળવો, આઠનાં રાજીનામાં
    મનોરંજન

    કલાકાર સંગઠન સિન્ટામાં Poonam, Padmini સામે બળવો, આઠનાં રાજીનામાં

    Vikram RavalBy Vikram RavalAugust 11, 2026Updated:August 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.11

    બોલિવૂડના ટોચના ટ્રેડ યુનિયન સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન-સિન્ટા-ની એક્ઝિક્યુટિવ કમિટીના આઠ સભ્યોએ પ્રમુખ પૂનમ ધિલ્લોન અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પદ્મિની કોલ્હાપુરેની જોહુકમી સામે બળવો પોકારી એક લાંબો પત્ર લખી સાગમટે રાજીનામાં આપી દીધા હતા.
    સિન્ટાની જનરલ સેક્રેટરી ઉપાસનાસિંહે કુલ ૧૧ સભ્યોના રાજીનામાં મળ્યા હોવાનું જણાવી તેમાં આઠ રાજીનામાં એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યોના હોવાનું જણાવ્યું હતું. જો કે, સિન્ટાના વકીલે ચોખવટ કરતાં જણાવ્યું હતું કે કમિટીના ૫૦ ટકા કરતાં વધારે ચૂંટાયેલાં સભ્યો રાજીનામાં આપે તો જ કમિટીનું વિસર્જન કરી શકાય. હજી આટલાં રાજીનામાં અપાયા ન હોઇ કમિટી કાર્યરત છે.
    સંસ્થાના કારોબારથી નાસીપાસ થઈ હોદ્દેદારોમાંથી વિશ્વાસ ગુમાવી બેઠા હોવાના કારણે રાજીનામાં આપી રહ્યાનું સભ્યોએ જણાવ્યું હતું.
    રાજીનામાં આપનારામાં હેમંત પાંડે, મુકેશ રિશી, સાહિલા ચઢ્ઢા, હેતલ પરમાર, પુનિત ઇસ્સાર, વિન્દુ દારાસિંહ, વિકાસ વર્મા અને દિપક પરાશરનો સમાવેશ થાય છે. ઉપાસનાસિંહે જણાવ્યું હતું કે સભ્યોએ પદ્મિની કોલ્હાપુરે અને પૂનમ ધિલ્લોને તેમના હોદ્દાનો દુરૂપયોગ કર્યો હોવાની ફરિયાદ કરી હતી.
    પૂનમ ધિલ્લોન સત્તાવાર ઇમેઇલ એડ્રેસને બદલે તેમના અંગત ઇમેઇલઆઇડી પરથી બધાંને મેઇલ મોકલતાં હોવાનું જણાવાયું હતું. બંને હોદ્દેદારો તેમના ખાનગી વકીલો સાથે સરકારી ઓફિસોની મુલાકાત લઇ આ વકીલોને કમિટીની મંજૂરી વિના જ સિન્ટાના વકીલો તરીકે ઓળખાવતી હતી.
    હેમામાલિનીએ તાજેતરમાં તેમના ફિલ્મ ઉદ્યોગમાં ૬૦ વર્ષ થયા તે નિમિત્તે સંસ્થાને પાંચ લાખ રૂપિયાના દાનનો ચેક આપ્યો હતો પણ સંસ્થાને માત્ર ચાર લાખ દસ હજાર રૂપિયા જ મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર પદ્મિની કોલ્હાપુરેએ પ્રેસ કોન્ફરન્સ પાછળ જ ૬૦,૦૦૦ રૂપિયાનો ધૂમાડો કરી નાખ્યો હતો.

    Padmini Kolhapur Poonam Dhillon
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkummar Raoની પ્રહાર સપ્ટે.માં મિર્ઝાપુર: ધ મૂવી સાથે ટકરાશે
    Next Article Daya Nayakની બાયોપિકમાં હર્ષવર્ધન રાણેની પસંદગી
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ’કટપ્પા’ની પુત્રી Divya Sathyaraj અભિનેતા ઉપર ૧ કરોડનો માનહાનિનો દાવો દાખલ કર્યો

    September 28, 2026
    મનોરંજન

    ’Khatron Ke Khiladi 15’ માંથી રૂહાનિકા ધવન બહાર, મગરના સ્ટંટને કારણે ફિનાલેમાં પહોંચવાનું તેનું સ્વપ્ન ચકનાચૂર

    September 28, 2026
    મનોરંજન

    “પગ તૂટી ગયો હતો, આંખો પર ઈજાઓ હતી,બહેન Shweta Singh Kirtiએ પોસ્ટમોર્ટમ અંગે રડતા રડતા ગંભીર દાવા કર્યા

    September 28, 2026
    મનોરંજન

    અંજલિ અરોરાની ‘Ramayana’માં વાનરને ચશ્મા પહેરેલા જોઇને લોકો ભડક્યા

    September 28, 2026
    મનોરંજન

    સન્યાસ પૂરો થયો, Mamta Kulkarni ફરી ગ્લેમરસ અંદાજમાં

    September 28, 2026
    મનોરંજન

    ‘Love and War’માં વિકી કૌશલનો સિગારેટ-લાઇટર સાથે ઇન્ટેન્સ ફર્સ્ટ લૂક જાહેર

    September 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,990
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,820
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹215,540
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-09-2026 03:30
    Categories
    Latest News

    Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!

    September 28, 2026

    આજનું પંચાંગ

    September 28, 2026

    આજનું રાશિફળ

    September 28, 2026

    Rajkot જિલ્લામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં બેના મોત

    September 28, 2026

    Rajkot: માલિયાસણ પાસે સાગર ઇન્ડસ્ટ્રીઝમાં વાહનની ઠોકરે યુવકનું મોત

    September 28, 2026

    Rajkot: વંથલી નજીક બાઇક સ્લીપ થતા આધેડનું મોત

    September 28, 2026
    Search
    Main News

    Pm Modiએ શેર કર્યો હજારો વર્ષ જૂનો સંસ્કૃત શ્લોક

    September 28, 2026

    સોશિયલ મીડિયા પર ૧૮ વર્ષથી નાના હોય તેમના એકાઉન્ટ ના હોવા જોઈએ: Supreme Court

    September 28, 2026

    Supreme Court યુપીઆઇ વ્યવહારો પર ફી વસૂલવાના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો

    September 28, 2026

    ભાજપ સરકારે મદરેસાઓ સાથે ભેદભાવ કર્યો છે અને તેઓ ફક્ત વિભાજન કરવાનું જાણે છે, Akhilesh Yadav

    September 28, 2026

    Arnab Stormsને કારણે ઉત્તર પ્રદેશમાં મૃત્યુઆંક ૬૦ને પાર

    September 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!

    September 28, 2026

    આજનું પંચાંગ

    September 28, 2026

    આજનું રાશિફળ

    September 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.