Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi: વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિતે માળિયાની વિવિધ શાળામાં ઉજવણી

    August 11, 2026

    West Indies ને મોટો ફટકો પડ્યો, ૨૦૨૭ વનડે વર્લ્ડ કપમાં સીધા પ્રવેશની તક ગુમાવી

    August 11, 2026

    Amreli જિલ્લામાં બે યુવકોના પાણીમાં ડૂબી જવાથી તથા એક યુવકે ગળાફાસો ખાઈ લેતા ત્રણેયના મોત

    August 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi: વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિતે માળિયાની વિવિધ શાળામાં ઉજવણી
    • West Indies ને મોટો ફટકો પડ્યો, ૨૦૨૭ વનડે વર્લ્ડ કપમાં સીધા પ્રવેશની તક ગુમાવી
    • Amreli જિલ્લામાં બે યુવકોના પાણીમાં ડૂબી જવાથી તથા એક યુવકે ગળાફાસો ખાઈ લેતા ત્રણેયના મોત
    • નિવૃત્તિની જાહેરાત કર્યા પછી Sachin Tendulkar તેમને ફોન કરનારા પહેલા લોકોમાંનો એક હતો,રહાણે
    • Rajkot: બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ ખાતે ૫૦ થી વધુ સફળ રોબોટિક સર્જરી
    • Bangladesh નો ઘમંડ ગાયબ થઈ ગયો છે, બોર્ડ ભારતીય ટીમના પ્રવાસ અંગે ચિંતિત છે
    • ગુરૂવારથી પવિત્ર Shravan મહિનાનો પ્રારંભ
    • Biogas Plant માંથી મેળવો, ગેસ, ખાતર અને બનાવો ગોબર સ્ટિક
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 11
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli જિલ્લામાં બે યુવકોના પાણીમાં ડૂબી જવાથી તથા એક યુવકે ગળાફાસો ખાઈ લેતા ત્રણેયના મોત
    અમરેલી

    Amreli જિલ્લામાં બે યુવકોના પાણીમાં ડૂબી જવાથી તથા એક યુવકે ગળાફાસો ખાઈ લેતા ત્રણેયના મોત

    Vikram RavalBy Vikram RavalAugust 11, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ દ્વારા)

    Amreli તા.૧૧

    અમરેલી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અલગ અલગ બે યુવકોના પાણીમાં ડૂબી જવાથી તથા એક યુવકે ગળાફાસો ખાઈ લેતા ત્રણેયના મોત નીપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

    પ્રથમ બનાવમાં રાજુલા તાલુકાના ખેરા ગામે રહેતા મહેશભાઇ જેરામભાઇ ગુજરીયા નામના ૨૭ વર્ષીય યુવકે કોઈ અગમય કારણોસર ગત તા.૯ ના રોજ આશરે ૨ વાગ્યાથી વહેલી સવારના ૭ વાગ્યાની પહેલા કોઇપણ સમયે પોતાના રહેણાક મકાને દુપટ્ટા વડે ગળાફાંસો ખાવાના કારણે તેમનું મોત નીપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

    બીજા બનાવમાં ખાંભા તાલુકાના જામકા ગામે રહેતા રવજીભાઇ લખમણભાઇ દેવેરા નામના ૪૦ વર્ષીય યુવકે અસ્થિર મગજની બિમારીના કારણે ગત તા.૭ ના રોજ ૨/૩૦ વાગ્યા પછીના કોઇપણ સમયે, પોતે પોતાની મેળે જામકા ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ સરકારી કુવામા પડી જતા કુવાના પાણીમા પડી જતા પાણીમાં ડુબી જવાથી તેમનું મોત નીપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

    ત્રીજા બનાવમાં રાજુલા તાલુકાના કુંડલીયાળા ગામે રહેતા વિનુભાઈ મનુભાઈ વાળા નામના ૪૦ વર્ષીય યુવક ગત તા.૯ ના સવારના આશરે સાડા અગીયારેક વાગ્યે ઝાંઝરડા ગામે રાજુભાઇ સરવૈયાના ઘરની સામે આવેલ તળાવમાં હાથ પગ ધોતા હતા તે દરમ્યાન પગ લપસતા તે  તળાવના પાણીમાં પડી જતા ડુબી જવાથી તેમનું મોત નીપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

    Amreli
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleનિવૃત્તિની જાહેરાત કર્યા પછી Sachin Tendulkar તેમને ફોન કરનારા પહેલા લોકોમાંનો એક હતો,રહાણે
    Next Article West Indies ને મોટો ફટકો પડ્યો, ૨૦૨૭ વનડે વર્લ્ડ કપમાં સીધા પ્રવેશની તક ગુમાવી
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli: નાસતા ફરતા હીસ્ટ્રીશીટરને બોટાદથી ઝડપી પાડતી અમરેલી SOG

    August 7, 2026
    અમરેલી

    Amreli: નેત્રદાન જાગૃતિ માટે સંવેદન ગૃપનાં પ્રમુખની સરાહનીય કામગીરી

    August 7, 2026
    અમરેલી

    Amreli: ભેળસેળીયા માફિયાની કમર તોડી નાખીશું, આરોગ્ય મંત્રી પાનસુરીયા

    August 7, 2026
    અમરેલી

    Amreli: બાબરાનાં રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી

    August 7, 2026
    અમરેલી

    Amreli: માર્ગોમાં ગૌ-વંશની સમસ્યા વિકરાળ બની, તંત્ર નિંદ્રાધીન

    August 6, 2026
    અમરેલી

    Amreli:100 વર્ષ જુના રેલવે સ્ટેશનનાં બિલ્ડીંગનો અડચણરૂપ 4 મીટરનો ભાગ તોડી પાડવા નિર્ણય

    August 6, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,710
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,820
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹229,330
    લાઈવ રેટ્સ • અપડેટ: 11-08-2026 19:44
    Categories
    Latest News

    Morbi: વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિતે માળિયાની વિવિધ શાળામાં ઉજવણી

    August 11, 2026

    West Indies ને મોટો ફટકો પડ્યો, ૨૦૨૭ વનડે વર્લ્ડ કપમાં સીધા પ્રવેશની તક ગુમાવી

    August 11, 2026

    નિવૃત્તિની જાહેરાત કર્યા પછી Sachin Tendulkar તેમને ફોન કરનારા પહેલા લોકોમાંનો એક હતો,રહાણે

    August 11, 2026

    Rajkot: બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ ખાતે ૫૦ થી વધુ સફળ રોબોટિક સર્જરી

    August 11, 2026

    Bangladesh નો ઘમંડ ગાયબ થઈ ગયો છે, બોર્ડ ભારતીય ટીમના પ્રવાસ અંગે ચિંતિત છે

    August 11, 2026

    ગુરૂવારથી પવિત્ર Shravan મહિનાનો પ્રારંભ

    August 11, 2026
    Search
    Main News

    Americaએ 20 યુદ્ધજહાજો ગોઠવીને હોર્મુઝની ઘેરાબંધી કરી

    August 11, 2026

    Sicilyમાં Mount Etna જ્વાળામુખી ફાટતા રાખના વાદળને લીધે કેટાનિયા એરપોર્ટ બંધ થયું

    August 11, 2026

    AI હવે સીધું લેપટોપમાં ચાલશે, મેટાએ Muse ગ્લિમર લોન્ચ કર્યું

    August 11, 2026

    Colombiaમાં 7.4ની તીવ્રતાના ભૂકંપમાં 20નાં મોત

    August 11, 2026

    Gujaratમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દર્દીઓમાં 2 વર્ષમાં 34%નો ચિંતાજનક વધારો

    August 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi: વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિતે માળિયાની વિવિધ શાળામાં ઉજવણી

    August 11, 2026

    West Indies ને મોટો ફટકો પડ્યો, ૨૦૨૭ વનડે વર્લ્ડ કપમાં સીધા પ્રવેશની તક ગુમાવી

    August 11, 2026

    નિવૃત્તિની જાહેરાત કર્યા પછી Sachin Tendulkar તેમને ફોન કરનારા પહેલા લોકોમાંનો એક હતો,રહાણે

    August 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.