Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આસામના પૂરમાં હનુમાન મંદિરનો નાશ, Abhishek Malhan પુનઃનિર્માણની જવાબદારી લીધી

    August 12, 2026

    “મને વફાદારી ગમે છે,” ભૂતપૂર્વ પતિ મોહસિને લગ્નના રિસેપ્શનની એક ઝલક શેર કરી, તેની બીજી પત્ની પર પ્રેમ વરસાવ્યો

    August 12, 2026

    “મને કૂતરો કહેવાથી કોઈ વાંધો નથી,” કંગનાએ Naseeruddin Shah ને “શિયાળ” કહીને વળતો જવાબ આપ્યો

    August 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આસામના પૂરમાં હનુમાન મંદિરનો નાશ, Abhishek Malhan પુનઃનિર્માણની જવાબદારી લીધી
    • “મને વફાદારી ગમે છે,” ભૂતપૂર્વ પતિ મોહસિને લગ્નના રિસેપ્શનની એક ઝલક શેર કરી, તેની બીજી પત્ની પર પ્રેમ વરસાવ્યો
    • “મને કૂતરો કહેવાથી કોઈ વાંધો નથી,” કંગનાએ Naseeruddin Shah ને “શિયાળ” કહીને વળતો જવાબ આપ્યો
    • ૧૭ વર્ષની ઉંમરે લાખો રૂપિયા કમાતી હતી; વિડીયો જોકી તરીકે કામ કરતી હતી,Rhea Chakraborty
    • Janhvi Kapoor ના વ્યક્તિત્વ અધિકારો સંબંધિત અશ્લીલ ઓનલાઈન સામગ્રીને દૂર કરવા માટે દિલ્હી હાઈકોર્ટનો વચગાળાનો આદેશ
    • Ahmedabad પ્રખ્યાત મંદિરોના દર્શન સરળ બન્યા, એએમટીએસએ શરૂ કરી ખાસ ૮ કલાકની બસ સેવા
    • Surat: નાસિરનગર ડિમોલિશન કેસઃ હાઈકોર્ટમાં રાજ્ય સરકારે સોંપ્યું નોટિફિકેશન-મનપા કમિશનર નાગરાજનને હટાવાયા
    • Rajkot: ૩ લાખના બદલામાં પરિણીતા સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 12
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: શાહપુરમાં 3 જર્જરિત મકાનો ધરાશાયી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં
    અમદાવાદ

    Ahmedabad: શાહપુરમાં 3 જર્જરિત મકાનો ધરાશાયી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

    Vikram RavalBy Vikram RavalAugust 12, 2026Updated:August 12, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.12

    અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા શાહપુરના લાલુભાઈની પોળમાં મંગળવારે(11 ઓગસ્ટ) એક મોટો અકસ્માત ટળ્યો હતો. પોળની અંદર આવેલા મંગળ પારેખના ખાંચામાં અત્યંત જૂના અને જર્જરિત 3 મકાનો અચાનક કડાકાભેર ધરાશાયી થયા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થવાના અહેવાલ નથી.બનાવની જાણ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના પશ્ચિમ ઝોનના અધિકારીઓ અને ઈજનેરોની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા લોકોની સુરક્ષા માટે સ્થળ પર ઘેરાબંધી કરી હતી.

    ઘટનાસ્થળની સમીક્ષા કર્યા બાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓએ AMCના કર્મચારીઓને આદેશ આપ્યો હતો કે ધરાશાયી થયેલાં મકાનોનો જે હિસ્સો હજુ પણ જોખમી હાલતમાં ઉભો છે તેને તાત્કાલિક અને સલામત રીતે પાડી દેવામાં આવે. સ્થાનિક રહીશો અને રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને કામગીરી પૂર્ણ કરવા સૂચના અપાઈ છે.

    ઉલ્લેખનીય છે કે, મધ્ય ઝોન અને કોટ વિસ્તારમાં વર્ષો જૂના જર્જરિત મકાનો ચોમાસા દરમિયાન ધરાશાયી થવાના કિસ્સાઓ સતત સામે આવતા રહે છે, જેને પગલે તંત્ર દ્વારા આવા મકાનોને ખાલી કરાવવા અને જોખમી ભાગો ઉતારી લેવા બાબતે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત ઊેભી થઈ છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad SG હાઈવે પર નિર્માણાધીન બિલ્ડિંગના 32મા માળે ક્રેન સાથે લટકીને યુવકનો આપઘાત
    Next Article Ahmedabad: માર્ચ 2027 સુધીમાં સાબરમતી સ્ટેશન ધમધમતું થઇ જશે
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad પ્રખ્યાત મંદિરોના દર્શન સરળ બન્યા, એએમટીએસએ શરૂ કરી ખાસ ૮ કલાકની બસ સેવા

    August 12, 2026
    અમદાવાદ

    Ahmedabad: એસજી હાઈ-વે પર હૃદય કંપાવનારી ઘટનાઃ ૩૨ માળની બિલ્ડિંગની ક્રેન પરથી યુવકે મોત વ્હાલું કર્યું

    August 12, 2026
    અમદાવાદ

    Ahmedabad: આનંદનિકેતન સ્કૂલની ઘટનાને લઇ તંત્ર એક્શનમાંઃ અન્ય ખાનગી શાળાઓની કેન્ટીનની તપાસ થશે

    August 12, 2026
    અમદાવાદ

    Ahmedabad: માર્ચ 2027 સુધીમાં સાબરમતી સ્ટેશન ધમધમતું થઇ જશે

    August 12, 2026
    અમદાવાદ

    Ahmedabad SG હાઈવે પર નિર્માણાધીન બિલ્ડિંગના 32મા માળે ક્રેન સાથે લટકીને યુવકનો આપઘાત

    August 12, 2026
    અમદાવાદ

    Ahmedabad: Parimal ચાર રસ્તા નજીક ફ્લેટમાં સોલર પેનલ લગાવવાના નામે છેતરપિંડી

    August 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹156,110
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,100
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹233,040
    લાઈવ રેટ્સ • અપડેટ: 12-08-2026 20:40
    Categories
    Latest News

    આસામના પૂરમાં હનુમાન મંદિરનો નાશ, Abhishek Malhan પુનઃનિર્માણની જવાબદારી લીધી

    August 12, 2026

    “મને વફાદારી ગમે છે,” ભૂતપૂર્વ પતિ મોહસિને લગ્નના રિસેપ્શનની એક ઝલક શેર કરી, તેની બીજી પત્ની પર પ્રેમ વરસાવ્યો

    August 12, 2026

    “મને કૂતરો કહેવાથી કોઈ વાંધો નથી,” કંગનાએ Naseeruddin Shah ને “શિયાળ” કહીને વળતો જવાબ આપ્યો

    August 12, 2026

    ૧૭ વર્ષની ઉંમરે લાખો રૂપિયા કમાતી હતી; વિડીયો જોકી તરીકે કામ કરતી હતી,Rhea Chakraborty

    August 12, 2026

    Janhvi Kapoor ના વ્યક્તિત્વ અધિકારો સંબંધિત અશ્લીલ ઓનલાઈન સામગ્રીને દૂર કરવા માટે દિલ્હી હાઈકોર્ટનો વચગાળાનો આદેશ

    August 12, 2026

    Ahmedabad પ્રખ્યાત મંદિરોના દર્શન સરળ બન્યા, એએમટીએસએ શરૂ કરી ખાસ ૮ કલાકની બસ સેવા

    August 12, 2026
    Search
    Main News

    Netaji Subhash Chandra Boseના અસ્થિ જાપાનથી ભારત પાછા લાવવા માટે બોઝની પુત્રીએ સુપ્રીમનો સંપર્ક કર્યો

    August 11, 2026

    સુપરકોમ્પ્યુટિંગ ક્ષેત્રમાં ભારતને નવી શક્તિ તરીકે જોવામાં આવી રહ્યું છે: PM Modi

    August 11, 2026

    ભારતે Arunachal Pradeshના ૨૭ સ્થળોના નામ તેના નકશામાં શામેલ કર્યા, ચીન ભડક્યું

    August 11, 2026

    Medical Wasteને ઊંડા ખાડામાં દાટીને નિકાલ કરવાની પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન

    August 11, 2026

    ડીઝલમાં Ethanol Blending પર સરકારે માર્યો બ્રેક

    August 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આસામના પૂરમાં હનુમાન મંદિરનો નાશ, Abhishek Malhan પુનઃનિર્માણની જવાબદારી લીધી

    August 12, 2026

    “મને વફાદારી ગમે છે,” ભૂતપૂર્વ પતિ મોહસિને લગ્નના રિસેપ્શનની એક ઝલક શેર કરી, તેની બીજી પત્ની પર પ્રેમ વરસાવ્યો

    August 12, 2026

    “મને કૂતરો કહેવાથી કોઈ વાંધો નથી,” કંગનાએ Naseeruddin Shah ને “શિયાળ” કહીને વળતો જવાબ આપ્યો

    August 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.