Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ગુજરાતમાં Heart attackનું બિહામણું ચિત્રઃ ૪ વર્ષમાં ૩ લાખથી વધુ કેસ

    September 29, 2026

    SpaceXના સ્ટારશિપ રોકેટનો પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ

    September 29, 2026

    અમેરિકાની મોસ્ટ વોન્ટેડ યાદીમાં Goldy Brarનું નામ, ૧૦ કરોડ રૂપિયાનું ઇનામ

    September 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ગુજરાતમાં Heart attackનું બિહામણું ચિત્રઃ ૪ વર્ષમાં ૩ લાખથી વધુ કેસ
    • SpaceXના સ્ટારશિપ રોકેટનો પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ
    • અમેરિકાની મોસ્ટ વોન્ટેડ યાદીમાં Goldy Brarનું નામ, ૧૦ કરોડ રૂપિયાનું ઇનામ
    • અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે Essar Group !
    • ટ્રમ્પ સરકારની H-1B Visa ખતમ કરવાની તૈયારી: ભારતીયોને ફટકો
    • લગ્ન વગર જ માતા બનવા માંગતી હતી Swara Bhasker!
    • Richa Chadhaને અલી ફઝલ સાથે લગ્ન ન કરવાની સલાહ અપાઈ હતી
    • ‘કૉફી વિથ કરણ ૯’માં Alia Bhatt પહેલીવાર બહેન શાહીન સાથે જોવા મળશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»ક્રિકેટર આકાશદીપ અને મુકેશ કુમાર DSPની નોકરી ગુમાવી શકે છે
    ખેલ જગત

    ક્રિકેટર આકાશદીપ અને મુકેશ કુમાર DSPની નોકરી ગુમાવી શકે છે

    Vikram RavalBy Vikram RavalAugust 13, 2026Updated:August 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા. 13
    ​ભારતીય ક્રિકેટમાં બિહારનું નામ રોશન કરનાર ઝડપી બોલર આકાશદીપ અને મુકેશ કુમારને તાજેતરમાં બિહાર સરકાર દ્વારા ડીએસપી (પોલીસ નાયબ અધીક્ષક) ના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.

    જોકે, હવે સામે આવ્યું છે કે, બિહાર સરકારે આ બંને ક્રિકેટરો સહિત તાજેતરમાં સરકારી પદ મેળવનાર તમામ રમતવીરો સામે એક મોટી શરત મૂકી છે. જો તેઓએ પોતાની સરકારી નોકરી ચાલુ રાખવી હશે તો આ શરતનું ફરજિયાત પાલન કરવું પડશે.

    બિહારના ગૃહ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી નવી અધિસૂચના મુજબ, આકાશદીપ અને મુકેશ કુમારે પાંચ વર્ષનું બોન્ડ ભરવું પડશે. આ બોન્ડ અનુસાર બંને ખેલાડીઓએ આગામી પાંચ વર્ષ સુધી ‘સક્રિય ક્રિકેટર’ તરીકે વિવિધ ક્રિકેટ ટૂર્નામેન્ટ્સમાં ભાગ લેવો પડશે.

    સરળ શબ્દોમાં કહીએ તો, સરકારી સેવામાં રહ્યા બાદ પણ બંને ખેલાડીઓએ ક્રિકેટ સાથે જોડાયેલા રહેવું અનિવાર્ય રહેશે. જો તેઓ આ બોન્ડની શરતોનું ઉલ્લંઘન કરશે અથવા સક્રિય ખેલાડી તરીકે મેચો રમવાનું બંધ કરી દેશે, તો તેમની ડીએસપીની નોકરી પણ જઈ શકે છે.

    ઉલ્લેખનીય છે કે, સાસરામના રહેવાસી આકાશદીપ અને ગોપાલગંજના મુકેશ કુમારને બિહારના ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ વિતેલા મહિને એક જાહેર કાર્યક્રમ દરમિયાન અન્ય રમતવીરો સાથે એપોઇન્ટમેન્ટ લેટર (નિયુક્તિ પત્ર) સોંપ્યો હતો.

    બિહાર સરકારે રાજ્યમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાની ખાસ નીતિ હેઠળ આ બંને ખેલાડીઓની ઉચ્ચ પોલીસ પદ પર પસંદગી કરી હતી. જોકે, સરકારી સેવા અને રમત પ્રત્યેનું સમર્પણ જળવાઈ રહે તે માટે સરકારે આ કડક શરત અમલી બનાવી છે.

    Akashdeep cricketers Mukesh Kumar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleમુશ્કેલ ગ્રુપ મળવા છતાં મહિલા ટીમનું મનોબળ મજબૂત
    Next Article ફીટ દેખાવા હવે Indian players વજન ઘટાડવાના ઇન્જેકશન લે છે ??
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Rohit Sharma બસમાંથી નીચે પડ્યો, મોટી દુર્ઘટના ટળી

    September 28, 2026
    ખેલ જગત

    Asian Games ૨૦૨૬ ની બીજી ક્વાર્ટર-ફાઇનલ મેચ વરસાદને કારણે રદ, ઈન્ડિયા સેમિફાઇનલમાં પહોંચી

    September 28, 2026
    ખેલ જગત

    રેકોર્ડનો પીછો કરતો નથી,પડકાર હંમેશા સ્તર વધારવાનો હોય છે Virat Kohli

    September 28, 2026
    ખેલ જગત

    Shubman Gillનું વિસ્ફોટક પ્રદર્શન, વેસ્ટ ઇન્ડીઝ સામે તેની ૧૦મી વનડે સદી ફટકારી, હાશિમ અમલાના રેકોર્ડની બરાબરી કરી

    September 28, 2026
    ખેલ જગત

    ૨૦૨૭નો વનડે વર્લ્ડ કપ મારો છેલ્લો હશે : Virat Kohli

    September 26, 2026
    ખેલ જગત

    Indian men’s kabaddi team ફાઇનલમાં ઈરાનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો

    September 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,790
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,480
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹217,100
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-09-2026 19:29
    Categories
    Latest News

    ગુજરાતમાં Heart attackનું બિહામણું ચિત્રઃ ૪ વર્ષમાં ૩ લાખથી વધુ કેસ

    September 29, 2026

    SpaceXના સ્ટારશિપ રોકેટનો પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ

    September 29, 2026

    અમેરિકાની મોસ્ટ વોન્ટેડ યાદીમાં Goldy Brarનું નામ, ૧૦ કરોડ રૂપિયાનું ઇનામ

    September 29, 2026

    અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે Essar Group !

    September 29, 2026

    ટ્રમ્પ સરકારની H-1B Visa ખતમ કરવાની તૈયારી: ભારતીયોને ફટકો

    September 29, 2026

    લગ્ન વગર જ માતા બનવા માંગતી હતી Swara Bhasker!

    September 29, 2026
    Search
    Main News

    ગુજરાતમાં Heart attackનું બિહામણું ચિત્રઃ ૪ વર્ષમાં ૩ લાખથી વધુ કેસ

    September 29, 2026

    SpaceXના સ્ટારશિપ રોકેટનો પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ

    September 29, 2026

    અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે Essar Group !

    September 29, 2026

    ટ્રમ્પ સરકારની H-1B Visa ખતમ કરવાની તૈયારી: ભારતીયોને ફટકો

    September 29, 2026

    Pm Modiએ શેર કર્યો હજારો વર્ષ જૂનો સંસ્કૃત શ્લોક

    September 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગુજરાતમાં Heart attackનું બિહામણું ચિત્રઃ ૪ વર્ષમાં ૩ લાખથી વધુ કેસ

    September 29, 2026

    SpaceXના સ્ટારશિપ રોકેટનો પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ

    September 29, 2026

    અમેરિકાની મોસ્ટ વોન્ટેડ યાદીમાં Goldy Brarનું નામ, ૧૦ કરોડ રૂપિયાનું ઇનામ

    September 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.