Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Virat Kohliએ વિશ્વના પાંચ શ્રેષ્ઠ બેટ્‌સમેન પસંદ કર્યા છે

    September 29, 2026

    ભૂતપૂર્વ ક્રિકેટર Ed Joyceને આયર્લેન્ડ પુરુષ ટીમના ઉચ્ચ પ્રદર્શન બેટિંગ કોચ તરીકે નિયુક્ત

    September 29, 2026

    માથા પર મુગટ, કાળો ગાઉન અને Aishwarya Raiની ભવ્યતા સાથે, બચ્ચન પરિવારની પુત્રવધૂએ પેરિસ ફેશન વીકમાં પ્રભુત્વ જમાવ્યું

    September 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Virat Kohliએ વિશ્વના પાંચ શ્રેષ્ઠ બેટ્‌સમેન પસંદ કર્યા છે
    • ભૂતપૂર્વ ક્રિકેટર Ed Joyceને આયર્લેન્ડ પુરુષ ટીમના ઉચ્ચ પ્રદર્શન બેટિંગ કોચ તરીકે નિયુક્ત
    • માથા પર મુગટ, કાળો ગાઉન અને Aishwarya Raiની ભવ્યતા સાથે, બચ્ચન પરિવારની પુત્રવધૂએ પેરિસ ફેશન વીકમાં પ્રભુત્વ જમાવ્યું
    • ’Khatron Ke Khiladi 15’ તેના ગ્રાન્ડ ફિનાલે તરફ, ટોચના ૫ સ્પર્ધકો ટ્રોફી જીતવા અને સીઝનના વિજેતા બનવા માટે જોરદાર સ્પર્ધા કરશે
    • Bigg Bossના ઘરમાં વાતાવરણ ગરમાયું છે, જેમાં કાઝી તૌકીર સહિત ૧૧ સ્પર્ધકોને એક સાથે નોમિનેટ કરવામાં આવ્યા
    • કરોડોના સાયબર ફ્રોડનો આરોપી દુબઈથી મુંબઈ આવતા જ ઝડપાયો, Surat સાયબર ક્રાઈમની કાર્યવાહી
    • Rajkotની સરકારી ધર્મેન્દ્રસિંહજી કોલેજના પ્રિન્સિપાલ પરેશ રાવલ ડિસમિસ, ૨૫.૩૬ લાખની નાણાકીય ગેરરીતિમાં કાર્યવાહી
    • Ahmedabad: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ટૂંક સમયમાં જ કોંગ્રેસમાં જોડાશે, અમિત ચાવડાનો ખુલાસો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»ફીટ દેખાવા હવે Indian players વજન ઘટાડવાના ઇન્જેકશન લે છે ??
    ખેલ જગત

    ફીટ દેખાવા હવે Indian players વજન ઘટાડવાના ઇન્જેકશન લે છે ??

    Vikram RavalBy Vikram RavalAugust 13, 2026Updated:August 14, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.13

    ભારતીય ક્રિકેટમાં ઈન્જરી-ક્રાઇસિસ વચ્ચે શાનદાર ફિટનેસ માટે શોર્ટકટ લેવાના ચોંકાવનારા રિપોર્ટ સામે આવ્યા છે. વિરાટ કોહલી જેવી ફિટ અને ઍથ્લેટિક બોડી મેળવાના પ્રેશરમાં ભારતીય ક્રિકેટરો વજન ઘટાડવાના ઇન્જેક્શન તરફ વળ્યા છે એવી ચર્ચા છે.

    અહેવાલ અનુસાર પાતળો દેખાવ મેળવવા માટે ઓઝેમ્પિક અને માઉન્જારો જેવી GLP-1 દવાઓનો ઉપયોગ કરવાનો ટ્રેન્ડ ક્રિકેટરોમાં વધી રહ્યો છે. બન્ને દવાઓ ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે. આ ખેલાડીઓમાં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમતા ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે.

    GLP-1 એટલે કે ગ્લુકાગન લાઇક પેપ્ટાઇડ-1 આધારિત દવાઓ ડોકટરો દ્વારા ડાયાબિટીઝની સારવાર માટે સૂચવવામાં આવે છે. જોકે એનો ઉપયોગ વેઇટ-મેનેજમેન્ટ માટે પણ થઈ શકે છે.

    ઓઝેમ્પિક ભૂખ ઘટાડવામાં, પાચન ધીમું કરવામાં અને બ્લડશુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. માઉન્જારો બ્લડશુગર-મેનેજમેન્ટ અને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

    જોકે આ દવાઓ આડઅસરો પણ પેદા કરી શકે છે જેમાં ઊલટી, ઊબકા, ઝાડા અને કબજિયાત જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર આ ઇન્જેક્શનની કિંમત 13થી પચીસ હજાર રૂપિયા સુધીની હોય છે.

    Indian player weight loss injections
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleક્રિકેટર આકાશદીપ અને મુકેશ કુમાર DSPની નોકરી ગુમાવી શકે છે
    Next Article Sri Lankaમાં ભારતીય પેસરોની `ટેસ્ટ’
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Virat Kohliએ વિશ્વના પાંચ શ્રેષ્ઠ બેટ્‌સમેન પસંદ કર્યા છે

    September 29, 2026
    ખેલ જગત

    ભૂતપૂર્વ ક્રિકેટર Ed Joyceને આયર્લેન્ડ પુરુષ ટીમના ઉચ્ચ પ્રદર્શન બેટિંગ કોચ તરીકે નિયુક્ત

    September 29, 2026
    ખેલ જગત

    નીરુ ધાંડાએ Asian Gamesમાં ઇતિહાસ રચ્યો, ભારતે પોતાનો પાંચમો ગોલ્ડ મેડલ જીત્યો

    September 29, 2026
    ખેલ જગત

    Rohit Sharma બસમાંથી નીચે પડ્યો, મોટી દુર્ઘટના ટળી

    September 28, 2026
    ખેલ જગત

    Asian Games ૨૦૨૬ ની બીજી ક્વાર્ટર-ફાઇનલ મેચ વરસાદને કારણે રદ, ઈન્ડિયા સેમિફાઇનલમાં પહોંચી

    September 28, 2026
    ખેલ જગત

    રેકોર્ડનો પીછો કરતો નથી,પડકાર હંમેશા સ્તર વધારવાનો હોય છે Virat Kohli

    September 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,080
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,130
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-09-2026 20:23
    Categories
    Latest News

    Virat Kohliએ વિશ્વના પાંચ શ્રેષ્ઠ બેટ્‌સમેન પસંદ કર્યા છે

    September 29, 2026

    ભૂતપૂર્વ ક્રિકેટર Ed Joyceને આયર્લેન્ડ પુરુષ ટીમના ઉચ્ચ પ્રદર્શન બેટિંગ કોચ તરીકે નિયુક્ત

    September 29, 2026

    માથા પર મુગટ, કાળો ગાઉન અને Aishwarya Raiની ભવ્યતા સાથે, બચ્ચન પરિવારની પુત્રવધૂએ પેરિસ ફેશન વીકમાં પ્રભુત્વ જમાવ્યું

    September 29, 2026

    ’Khatron Ke Khiladi 15’ તેના ગ્રાન્ડ ફિનાલે તરફ, ટોચના ૫ સ્પર્ધકો ટ્રોફી જીતવા અને સીઝનના વિજેતા બનવા માટે જોરદાર સ્પર્ધા કરશે

    September 29, 2026

    Bigg Bossના ઘરમાં વાતાવરણ ગરમાયું છે, જેમાં કાઝી તૌકીર સહિત ૧૧ સ્પર્ધકોને એક સાથે નોમિનેટ કરવામાં આવ્યા

    September 29, 2026

    કરોડોના સાયબર ફ્રોડનો આરોપી દુબઈથી મુંબઈ આવતા જ ઝડપાયો, Surat સાયબર ક્રાઈમની કાર્યવાહી

    September 29, 2026
    Search
    Main News

    આઇએએસ પદ પરથી રાજીનામું આપનાર Divya Mittal રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી

    September 29, 2026

    Supreme Court રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીના પરિણામો પર સ્ટે લગાવી દીધો છે

    September 29, 2026

    ગુજરાતમાં Heart attackનું બિહામણું ચિત્રઃ ૪ વર્ષમાં ૩ લાખથી વધુ કેસ

    September 29, 2026

    SpaceXના સ્ટારશિપ રોકેટનો પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ

    September 29, 2026

    અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે Essar Group !

    September 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Virat Kohliએ વિશ્વના પાંચ શ્રેષ્ઠ બેટ્‌સમેન પસંદ કર્યા છે

    September 29, 2026

    ભૂતપૂર્વ ક્રિકેટર Ed Joyceને આયર્લેન્ડ પુરુષ ટીમના ઉચ્ચ પ્રદર્શન બેટિંગ કોચ તરીકે નિયુક્ત

    September 29, 2026

    માથા પર મુગટ, કાળો ગાઉન અને Aishwarya Raiની ભવ્યતા સાથે, બચ્ચન પરિવારની પુત્રવધૂએ પેરિસ ફેશન વીકમાં પ્રભુત્વ જમાવ્યું

    September 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.