Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    September 29, 2026

    આજનું રાશિફળ

    September 29, 2026

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    September 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!
    • Rajkot: વૃધ્ધે બીમારીથી કંટાળી એસિડ પી જીવન ટૂંકાવ્યું
    • Rajkot: ચેક રિટર્ન કેસમાં ધ્રુવ બેટરીઝના પ્રોપ્રાઇટરને ૧ વર્ષની કેદ
    • Rajkot: ચોરાઉ બાઈક સાથે બુટલેગર અને બાળ આરોપી ઝડપાયા
    • Rajkotના યુવરાજનગરમાં ઘરમાં ઘૂસેલા શખ્સને ટપાળતા વૃદ્ધને માર માર્યો
    • Rajkot: ફોર્ચ્યુન હોટલ નજીક વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli: ધારીની પેટા તિજોરી કચેરીમાં અજગરનો પ્રવેશ, રેસ્કયુ કરી જંગલમાં મુકત કરાયો
    અમરેલી

    Amreli: ધારીની પેટા તિજોરી કચેરીમાં અજગરનો પ્રવેશ, રેસ્કયુ કરી જંગલમાં મુકત કરાયો

    Vikram RavalBy Vikram RavalAugust 13, 2026Updated:August 14, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ)
    Amreli, તા.13
    ધારીમાં પ્રાંત કલેકટર કચેરી અને મામલતદાર કચેરીની બાજુમાં આવેલી સરકારી પેટા તિજોરી કચેરીમાં અચાનક અજગર ઘૂસી આવતાં કચેરીમાં હાજર લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

    મળતી માહિતી મુજબ જંગલ વિસ્તાર છોડીને અજગર સરકારી કચેરીના પરિસરમાં આવી પહોંચ્યો હતો. કચેરીમાં અજગર દેખાતા આસપાસના લોકોમાં પણ ભારે કુતૂહલ સાથે ભયનો માહોલ સર્જાયો હતો. અજગરને જોવા માટે લોકોનાં ટોળેટોળાં એકઠાં થઈ ગયાં હતાં.

    આ ઘટનાની જાણ થતાં ધારીના સેવાભાવી રમેશ કાતરીયા સ્થળ પર પહોંચ્યા હતા અને ચપળતા પૂર્વક અજગરનું રેસ્ક્યૂ કર્યું હતું. સફળતાપૂર્વક પકડાયેલા અજગરને સલામત રીતે આંબરડી સફારી પાર્ક નજીક આવેલા જંગલ વિસ્તારમાં લઈ જઈ મુક્ત કરવામાં આવ્યો હતો.

    અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ બગસરા પંથકમાં પણ અજગર દેખાયા હતા. અમરેલી જિલ્લામાં જંગલ વિસ્તારની આસપાસ આવેલા રહેણાંક અને કચેરી વિસ્તારોમાં અવારનવાર વન્યજીવો દેખા દેતા હોય છે.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreli: લીલીયા મોટામાં રેલવે ફાટકમાં અવારનવાર ટેકનીકલ ખામી સર્જાતા ટ્રાફિક જામનાં દ્રશ્યો
    Next Article Amreli: CMનાં સંભવિત રૂટમાં કચરાનાં ઢગલા દેખાતા પાલિકા પ્રમુખે અધિકારીઓને ખખડાવ્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli: રાજુલાના બારપટોળી ગામે બે વનકર્મીઓ પર હુમલો કરનાર સિંહ પાંજરે પુરાયો

    September 28, 2026
    અમરેલી

    Amreli: જાફરાબાદ ૧૮ દિવસમાં ૩ રાષ્ટ્રીય પક્ષી મોરના મોતથી પર્યાવરણ પ્રેમીઓમાં દુઃખ સાથે રોષ

    September 28, 2026
    અમરેલી

    Amreli: વસ્તી ગણતરીની કામગીરી કરનારા કર્મચારીઓ ત્રણ મહિનાથી પછી પણ વેતનથી વંચિત

    September 28, 2026
    અમરેલી

    Amreli: પિતાએ ૫ વર્ષની પુત્રીને મારી નાખી પોતે પણ આપઘાત કરી લેતા ચકચાર

    September 25, 2026
    અમરેલી

    Amreli: ધારી તાલુકાના દીતલા ગામે ખેડૂતના મકાન બહાર ડાલામથ્થાનો ચોકી પહેરો !

    September 25, 2026
    અમરેલી

    Amreli: ખડાધાર-બોરાળા વચ્ચે અજાણ્યા વાહને દીપડાને કચડી નાખ્યો

    September 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,020
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,690
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹217,890
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-09-2026 23:44
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    September 29, 2026

    આજનું રાશિફળ

    September 29, 2026

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    September 29, 2026

    Rajkot: વૃધ્ધે બીમારીથી કંટાળી એસિડ પી જીવન ટૂંકાવ્યું

    September 29, 2026

    Rajkot: ચેક રિટર્ન કેસમાં ધ્રુવ બેટરીઝના પ્રોપ્રાઇટરને ૧ વર્ષની કેદ

    September 29, 2026

    Rajkot: ચોરાઉ બાઈક સાથે બુટલેગર અને બાળ આરોપી ઝડપાયા

    September 29, 2026
    Search
    Main News

    આઇએએસ પદ પરથી રાજીનામું આપનાર Divya Mittal રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી

    September 29, 2026

    Supreme Court રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીના પરિણામો પર સ્ટે લગાવી દીધો છે

    September 29, 2026

    ગુજરાતમાં Heart attackનું બિહામણું ચિત્રઃ ૪ વર્ષમાં ૩ લાખથી વધુ કેસ

    September 29, 2026

    SpaceXના સ્ટારશિપ રોકેટનો પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ

    September 29, 2026

    અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે Essar Group !

    September 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    September 29, 2026

    આજનું રાશિફળ

    September 29, 2026

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    September 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.