Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ફક્ત કોઈને “દેશદ્રોહી” કહેવાથી તેઓ દેશદ્રોહી નથી બની જતા,ભાજપ નેતા Harbhajan Singh

    August 13, 2026

    Auda ના મકાનો આપવાના બહાને વાસણામાં આચરાઈ લાખોની ઠગાઈ, બનાવાતી કોર્પોરેશનની બોગસ ફાઇલો!

    August 13, 2026

    AMC સંચાલિત પ્રાથમિક શાળામાં બાળકોની સુવિધાઓને લઈને ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા

    August 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ફક્ત કોઈને “દેશદ્રોહી” કહેવાથી તેઓ દેશદ્રોહી નથી બની જતા,ભાજપ નેતા Harbhajan Singh
    • Auda ના મકાનો આપવાના બહાને વાસણામાં આચરાઈ લાખોની ઠગાઈ, બનાવાતી કોર્પોરેશનની બોગસ ફાઇલો!
    • AMC સંચાલિત પ્રાથમિક શાળામાં બાળકોની સુવિધાઓને લઈને ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા
    • Gandhinagar માં યોજાનારા ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ
    • શ્રાવણ માસનો પ્રારંભઃ સોમનાથ દાદાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી; હર હર મહાદેવનો જયઘોષ
    • Gandhinagar પેથાપુરમાંથી જુગારધામ ઝડપાયું, ૧૦ જુગારીઓ સામે પોલીસ કાર્યવાહી
    • Mahisagar: કુદરતનો કોપ વિરપુરના ખાટા ગામે મકાનની દીવાલ ધરાશાયી, બે માસૂમ બાળકોના મોત
    • Amreli: દિવાળી જેવો માહોલ,રાજ્યકક્ષાની ૧૫ ઓગસ્ટની ઉજવણીને લઈને શહેર રોશનીથી ઝળહળી ઉઠ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gandhinagar પેથાપુરમાંથી જુગારધામ ઝડપાયું, ૧૦ જુગારીઓ સામે પોલીસ કાર્યવાહી
    ગુજરાત

    Gandhinagar પેથાપુરમાંથી જુગારધામ ઝડપાયું, ૧૦ જુગારીઓ સામે પોલીસ કાર્યવાહી

    Vikram RavalBy Vikram RavalAugust 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar તા.૧૩

    જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ૧૦ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ રૂ.૨૨,૭૦૦નો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    પેથાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. દેસાઈ દ્વારા સ્ટાફને અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. દરમિયાન સર્વેલન્સ ટીમના પોલીસ કર્મચારીઓ પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમયે ધર્મેન્દ્રસિંહ દલપતસિંહને બાતમી મળી હતી કે, પેથાપુર-ફતેપુરા ગામમાં શનાજી આતાજી ઠાકોરના બોરકૂવા નજીક આવેલા અર્જુન બાબુજી ઠાકોરના નવા બની રહેલા મકાનની ઓસરીમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે.પકડાયેલા જુગારીઓમાં નરેન્દ્રસિંહ રામસિંહ સોલંકી, ઉંમર ૪૦ વર્ષ, રહે. ઉનાવા ગામ, સોલંકીવાસ, તા.જી. ગાંધીનગર,વિક્રમજી કચરાજી ઠાકોર, ઉંમર ૫૦ વર્ષ, રહે. ઉનાવા ગામ, આંટાવાળો વાસ, તા.જી. ગાંધીનગર,ચંદુભાઈ લાલાભાઈ રાવળ, ઉંમર ૬૫ વર્ષ, રહે. ઉનાવા ગામ, પ્રાથમિક શાળાની બાજુમાં, તા.જી. ગાંધીનગર,ભવાનજી અરજણજી ઠાકોર, ઉંમર ૪૩ વર્ષ, રહે. રાંધેજા ગામ, માર્કેટ યાર્ડ, તા.જી. ગાંધીનગર,ગુલાબજી મોમજી ઠાકોર, ઉંમર ૪૬ વર્ષ, રહે. રાંધેજા ગામ, માર્કેટ યાર્ડ, તા.જી. ગાંધીનગર,દિપકજી રામાજી ઠાકોર, ઉંમર ૩૬ વર્ષ, રહે. રાંધેજા ગામ, જોડીયા, તા.જી. ગાંધીનગર,સેંધાજી પ્રતાપજી ઠાકોર, ઉંમર ૫૨ વર્ષ, રહે. ઉનાવા ગામ, આંટાવાળો વાસ, તા.જી. ગાધીનગર,મણીલાલ ગોવિંદભાઈ વણકર, ઉંમર ૬૭ વર્ષ, રહે. ઉનાવા ગામ, વણકર વાસ, તા.જી. ગાંધીનગર,દશરથજી જુગાજી ઠાકોર, ઉંમર ૪૪ વર્ષ, રહે. ફતેપુરા ગામ, ખેતરમાં બોર ઉપર, તા.જી. ગાંધીનગર,શંકરજી અમાજી ઠાકોર, ઉંમર ૪૩ વર્ષ, રહે. રાંધેજા ગામ, ઠાકોર વાસ, તા.જી. ગાંધીનગર

    પોલીસે ઝડપાયેલા શખ્સોની પાસેથી ૨૧,૪૦૦ રૂપિયા રોકડા અને જુગારના દાવ પરથી રૂ.૧,૩૦૦ રોકડા મળી કુલ રૂ.૨૨,૭૦૦ની રોકડ રકમ કબજે કરી હતી. આ ઉપરાંત સ્થળ પરથી ગંજીપાનાં ૫૨ નંગ પણ કબજે કરવામાં આવ્યા હતા. પેથાપુર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગારની પ્રવૃત્તિનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો હતો. ઝડપાયેલા તમામ ૧૦ શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMahisagar: કુદરતનો કોપ વિરપુરના ખાટા ગામે મકાનની દીવાલ ધરાશાયી, બે માસૂમ બાળકોના મોત
    Next Article શ્રાવણ માસનો પ્રારંભઃ સોમનાથ દાદાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી; હર હર મહાદેવનો જયઘોષ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Auda ના મકાનો આપવાના બહાને વાસણામાં આચરાઈ લાખોની ઠગાઈ, બનાવાતી કોર્પોરેશનની બોગસ ફાઇલો!

    August 13, 2026
    અમદાવાદ

    AMC સંચાલિત પ્રાથમિક શાળામાં બાળકોની સુવિધાઓને લઈને ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા

    August 13, 2026
    ગુજરાત

    Gandhinagar માં યોજાનારા ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ

    August 13, 2026
    ગુજરાત

    Mahisagar: કુદરતનો કોપ વિરપુરના ખાટા ગામે મકાનની દીવાલ ધરાશાયી, બે માસૂમ બાળકોના મોત

    August 13, 2026
    સુરત

    IPS Nakum સામે ગુજરાત હાઈકોર્ટની સુઓમોટો કાર્યવાહી; આરોપીને જાહેરમાં માર મારવાના મામલે ૧૪ ઓગસ્ટે સુનાવણી

    August 13, 2026
    ગુજરાત

    Bhupendrabhai Patel પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવી ’હર ઘર તિરંગા’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

    August 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,130
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,280
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,560
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-08-2026 20:52
    Categories
    Latest News

    ફક્ત કોઈને “દેશદ્રોહી” કહેવાથી તેઓ દેશદ્રોહી નથી બની જતા,ભાજપ નેતા Harbhajan Singh

    August 13, 2026

    Auda ના મકાનો આપવાના બહાને વાસણામાં આચરાઈ લાખોની ઠગાઈ, બનાવાતી કોર્પોરેશનની બોગસ ફાઇલો!

    August 13, 2026

    AMC સંચાલિત પ્રાથમિક શાળામાં બાળકોની સુવિધાઓને લઈને ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા

    August 13, 2026

    Gandhinagar માં યોજાનારા ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ

    August 13, 2026

    શ્રાવણ માસનો પ્રારંભઃ સોમનાથ દાદાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી; હર હર મહાદેવનો જયઘોષ

    August 13, 2026

    Mahisagar: કુદરતનો કોપ વિરપુરના ખાટા ગામે મકાનની દીવાલ ધરાશાયી, બે માસૂમ બાળકોના મોત

    August 13, 2026
    Search
    Main News

    Gandhinagar માં યોજાનારા ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ

    August 13, 2026

    Maharashtra ના નાંદેડમાં સુખબીર સિંહ બાદલ પર એક નિહંગે કિરપાણ વડે હુમલો કર્યો

    August 13, 2026

    Hormuz સ્ટ્રેટ પર અમારો સંપૂર્ણ નિયંત્રણ છે, ઈરાન કંઈ કરી શકતું નથી, Donald Trump

    August 13, 2026

    America માં એક સગીર ભારતીય મૂળના યુવકે પોતાની માતા અને નાના ભાઈની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી

    August 13, 2026

    જો ભારત “પાકિસ્તાન તરફ એક નજર પણ ઉઠાવશે” તો અલ્લાહ તેનો નાશ કરશે: Sheikh Rashid Ahmed

    August 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ફક્ત કોઈને “દેશદ્રોહી” કહેવાથી તેઓ દેશદ્રોહી નથી બની જતા,ભાજપ નેતા Harbhajan Singh

    August 13, 2026

    Auda ના મકાનો આપવાના બહાને વાસણામાં આચરાઈ લાખોની ઠગાઈ, બનાવાતી કોર્પોરેશનની બોગસ ફાઇલો!

    August 13, 2026

    AMC સંચાલિત પ્રાથમિક શાળામાં બાળકોની સુવિધાઓને લઈને ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા

    August 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.