Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujarat માં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુ

    August 14, 2026

    Vadodara : ત્રણ વર્ષ પહેલા થયેલા ઝઘડાની અદાવત રાખી પિતરાઇ ભાઇઓ દ્વારા ફોન પર જાનથી મારી નાખવાની ધમકી

    August 14, 2026

    80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી,CM ભૂપેન્દ્ર પટેલનું Amreli માં આગમન

    August 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujarat માં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુ
    • Vadodara : ત્રણ વર્ષ પહેલા થયેલા ઝઘડાની અદાવત રાખી પિતરાઇ ભાઇઓ દ્વારા ફોન પર જાનથી મારી નાખવાની ધમકી
    • 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી,CM ભૂપેન્દ્ર પટેલનું Amreli માં આગમન
    • શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા કોર્પો.નું જાહેરનામું
    • Surendranagar માં થતા લોકમેળાની ગ્રાઉન્ડની હરાજી પૂર્ણ થઇ
    • Amreli સાવરકુંડલાનાં ખોડિયારના ગામે જમીન ખાલી કરાવવા ધાક-ધમકી મળતા ગ્રામજનોનું આવેદન
    • Amreli 300 મીટરના તિરંગા સાથે તિરંગા યાત્રા યોજાઇ
    • Amreli સાવરકુંડલામાં આન-બાન અને શાન સાથે તિરંગા યાત્રા સંપન્ન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»BCCI માં ધરખમ ફેરફારની તૈયારી, દિગ્ગજ ક્રિકેટર બનશે ડાયરેક્ટર ઓફ ક્રિકેટ
    ખેલ જગત

    BCCI માં ધરખમ ફેરફારની તૈયારી, દિગ્ગજ ક્રિકેટર બનશે ડાયરેક્ટર ઓફ ક્રિકેટ

    Vikram RavalBy Vikram RavalAugust 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.14

    ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં વહીવટી અને ક્રિકેટિંગ સ્તરે મોટા ફેરફારોની ચર્ચાઓએ જોર પકડ્યું છે. અહેવાલો મુજબ, પૂર્વ દિગ્ગજ બેટ્સમેન અને હાલમાં BCCI સેન્ટર ઓફ એક્સિલન્સ (CoE) ના વડા વીવીએસ લક્ષ્મણને બોર્ડમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને નવી ભૂમિકા ‘ડાયરેક્ટર ઓફ ક્રિકેટ’ તરીકે સોંપવામાં આવી શકે છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળે છે, તો લક્ષ્મણનું કાર્યક્ષેત્ર માત્ર CoE પૂરતું મર્યાદિત નહીં રહેતા, સમગ્ર ભારતીય ક્રિકેટની વિવિધ પાંખો વચ્ચે સેતુ સમાન બનશે.વીવીએસ લક્ષ્મણ લાંબા સમયથી ભારતીય ક્રિકેટના પાયાના કામ સાથે જોડાયેલા છે. તેઓ ખાસ કરીને યુવા ખેલાડીઓના વિકાસ અને હાઈ-પરફોર્મન્સ પ્રોગ્રામ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પણ અગાઉ લક્ષ્મણના યોગદાનની પ્રશંસા કરતા CoE ને ‘ભારતીય ક્રિકેટની પાઈપલાઈન’ ગણાવી હતી. લક્ષ્મણનો બહોળો અનુભવ તેમને આ વ્યાપક ભૂમિકા માટે સૌથી મજબૂત ઉમેદવાર બનાવે છે.BCCI માટે સપ્ટેમ્બર મહિનો મહત્વનો છે, કારણ કે આ સમયગાળામાં બોર્ડના મહત્વના હોદ્દાઓ અને સિસ્ટમમાં બદલાવ અંગે નિર્ણયો લેવાઈ શકે છે. ખાસ કરીને ચીફ સિલેક્ટર અજીત અગરકરના કાર્યકાળને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે, જેના પર 2027 વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાઈ શકે છે. અગાઉ 2024 માં રાહુલ દ્રવિડ પછી હેડ કોચ બનવાની તક હોવા છતાં લક્ષ્મણે CoE માં કામ ચાલુ રાખવાનું પસંદ કર્યું હતું, જે તેમની ખેલાડી વિકાસ સિસ્ટમ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. હવે જો તેમને ‘ડાયરેક્ટર ઓફ ક્રિકેટ’ની જવાબદારી મળે છે, તો તે તેમના કાર્યનું એક મોટું અને વિસ્તૃત સ્વરૂપ હશે. સત્તાવાર જાહેરાતની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે, જે ભારતીય ક્રિકેટના આગામી દૌરની રૂપરેખા નક્કી કરશે.

    BCCI Director of Cricket
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAAP છોડીને ભાજપમાં કેમ ગયા? Harbhajan Singh જણાવ્યું કારણ
    Next Article Amreli શહેરમાં ગાંધીબાગ રંગાયો દેશભક્તિના રંગે
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    AAP છોડીને ભાજપમાં કેમ ગયા? Harbhajan Singh જણાવ્યું કારણ

    August 14, 2026
    ખેલ જગત

    પિતાના અવસાનના 4 જ દિવસમાં મેદાન પર ઉતર્યો Messi, આંખોમાં દર્દ

    August 14, 2026
    ખેલ જગત

    રોહિત શર્મા અને વિરાટ કોહલી ની ઉંમર શા માટે જોવી : Harbhajan Singh

    August 14, 2026
    ખેલ જગત

    Jasprit Bumrah ને `રાષ્ટ્રીય સંપત્તિ’ની જેમ સાચવો આકાશ ચોપરાની `વર્કલોડ મેનેજમેન્ટ’ને સલાહ

    August 14, 2026
    ખેલ જગત

    Gujarat તરફથી ઈનકાર બાદ હવે કેકેઆરમાં જઈ શકે છે Hardik Pandya

    August 14, 2026
    ખેલ જગત

    India and Sri Lanka વચ્ચે કાલથી પ્રથમ ટેસ્ટ : ‘ટીમ ઇન્ડિયા’ ડાબા હાથનો ખેલ બતાવશે

    August 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,630
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,820
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,620
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-08-2026 16:34
    Categories
    Latest News

    Gujarat માં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુ

    August 14, 2026

    Vadodara : ત્રણ વર્ષ પહેલા થયેલા ઝઘડાની અદાવત રાખી પિતરાઇ ભાઇઓ દ્વારા ફોન પર જાનથી મારી નાખવાની ધમકી

    August 14, 2026

    80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી,CM ભૂપેન્દ્ર પટેલનું Amreli માં આગમન

    August 14, 2026

    શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા કોર્પો.નું જાહેરનામું

    August 14, 2026

    Surendranagar માં થતા લોકમેળાની ગ્રાઉન્ડની હરાજી પૂર્ણ થઇ

    August 14, 2026

    Amreli સાવરકુંડલાનાં ખોડિયારના ગામે જમીન ખાલી કરાવવા ધાક-ધમકી મળતા ગ્રામજનોનું આવેદન

    August 14, 2026
    Search
    Main News

    15 ઓગસ્ટ પહેલા જ દિલ્હીમાં એરપોર્ટ, હાઈકોર્ટ અને જામનગર હાઉસમાં બોમ્બની ધમકી

    August 14, 2026

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી J.P. Nadda ની તબિયત લથડી, દિલ્હી AIIMS માં દાખલ

    August 14, 2026

    CM આજે અમરેલીમાં : કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    August 14, 2026

    America થી ગેસની આયાત વધારવા તેલ કંપનીઓને કેન્દ્ર સરકારનો આદેશ

    August 14, 2026

    America માં વિવાદ : ICE એજન્ટોને મળશે 380 વોલ્ટનો ઝાટકો આપતાં Electric Gloves

    August 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gujarat માં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુ

    August 14, 2026

    Vadodara : ત્રણ વર્ષ પહેલા થયેલા ઝઘડાની અદાવત રાખી પિતરાઇ ભાઇઓ દ્વારા ફોન પર જાનથી મારી નાખવાની ધમકી

    August 14, 2026

    80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી,CM ભૂપેન્દ્ર પટેલનું Amreli માં આગમન

    August 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.