Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ત્રણ ફ્લોપ ફિલ્મો પછી પૈસા વગરનો થઈ ગયો હતો. પરંતુ મેં ક્યારેય આશા ગુમાવી નથી,Sunny Deol

    August 18, 2026

    શું પાકિસ્તાની અભિનેતા Danish Taimur and Ayeza Khan ૧૨ વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા લઈ રહ્યા છે?

    August 18, 2026

    Avika Gaur સેટ પર ફરહાના ભટ્ટ પર પ્રહારો કર્યા, પછી સોશિયલ મીડિયા પર માફી માંગી

    August 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ત્રણ ફ્લોપ ફિલ્મો પછી પૈસા વગરનો થઈ ગયો હતો. પરંતુ મેં ક્યારેય આશા ગુમાવી નથી,Sunny Deol
    • શું પાકિસ્તાની અભિનેતા Danish Taimur and Ayeza Khan ૧૨ વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા લઈ રહ્યા છે?
    • Avika Gaur સેટ પર ફરહાના ભટ્ટ પર પ્રહારો કર્યા, પછી સોશિયલ મીડિયા પર માફી માંગી
    • શું સાચો પ્રેમ ખરેખર અસ્તિત્વમાં છે, કે તે ફક્ત એક દેખાવ છે, Kashmera Shah
    • તંત્રી લેખ…સુવિધા માટે ચૂકવણી કરવાનો સમય
    • Karthik ની કેપ્ટન ઇન્ડિયામાં પાર્વતી થિરૂવોથુની એન્ટ્રી
    • Ahan Pandey ની એક્શન ફિલ્મમાં Actress Anya Singh ની એન્ટ્રી
    • Don 3 ના વિવાદમાં હવે રણવીરના પિતા પણ મેદાનમાં
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Govinda પત્ની સાથેના વિવાદ વચ્ચે ચાહકોની નારાજગીનો બન્યો ભોગ
    મનોરંજન

    Govinda પત્ની સાથેના વિવાદ વચ્ચે ચાહકોની નારાજગીનો બન્યો ભોગ

    Vikram RavalBy Vikram RavalAugust 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગોવિંદાની પરફોર્મન્સ પર ચાહકોને મિશ્ર પ્રતિક્રિયા મળી હતી, જેમાં ઘણા લોકોએ અભિનેતાનો ડાન્સ જોવાનું પસંદ કર્યું હતું

    Bangkok/Pattaya, તા.૧૮

    બોલીવુડના જાણીતા અભિનેતા ગોવિંદા અભિનેત્રી કોમલ રાની સ્વર્ણકાર સાથે સમગ્ર દુનિયા સામે નજર આવ્યા બાદ ચર્ચામાં છે. અભિનેતાની પત્ની સુનિતા આહુજાએ ઘણીવાર તેમની ફિલ્મની નવી અભિનેત્રી સાથે તેમના કથિત અફેરની વાત કરી છે. સુનીતાની સાથે ચાલી રહેલા ઝઘડા વચ્ચે ગોવિંદા હાલમાં જ થાઈલેન્ડના પટાયામાં એક ક્લબમાં પરફોર્મ કરતા જોવા મળ્યા હતા. આ પહેલા તે સ્કૂલના સ્ટેજ પર પણ નાચતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર પટાયાના એક ક્લબમાં ગોવિંદાના ડાન્સનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. કલબમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન અભિનેતાને બેકગ્રાઉન્ડ ડાન્સર્સ સાથે પોતાના અમુક પ્રખ્યાત ગીતો પર નાચતા જોવા મળ્યો હતો. ગોવિંદાએ ૯૦ ના દસકામાં પોતાની હિટ ફિલ્મોના ગીતો પર ડાન્સ કર્યો, જેમાં ‘સોની દે નખરે’ જેવા ગીતો સામેલ હતા. કાળા અને સફેદ રંગના સૂટમાં જોવા મળેલા ગોવિંદાએ પોતાના સિગ્નેચર ડાન્સ મૂવ બતાવ્યા હતા. ગોવિંદાની પરફોર્મન્સ પર ચાહકોને મિશ્ર પ્રતિક્રિયા મળી હતી, જેમાં ઘણા લોકોએ અભિનેતાનો ડાન્સ જોવાનું પસંદ કર્યું હતું. તો અમુક લોકોને લાગ્યું કે એક ક્લબમાં પરફોર્મ કરવું તેમના સુપરસ્ટારવાળા સ્ટારડમના હિસાબે યોગ્ય નહોતું. એક જણે તો કમેન્ટમાં લખ્યું હતું ‘આ સુપરસ્ટાર માટે ખરાબ લાગી રહ્યું છે, ક્લબમાં પરફોર્મ કરી રહ્યા છે.’ ગોવિંદાનો બચાવ કરતા એક ચાહકે લખ્યું હતું ક, ‘પૈસા કમાવવામાં કંઈ ખોટું નથી, કમસે કમ તે પોતાના બળે પરત તો ફરી રહ્યા છે.’ એક સોશિયલ મીડિયા યુઝરે આ પરફોર્મન્સની તુલના શાહરુખ ખાન અને અજય દેવગણ જેવા સુપરસ્ટારની પાન મસાલા બ્રાન્ડ્‌સને પ્રમોટ કરવાથી જોડાયેલા વિવાદથી કરતા લખ્યું કે, ‘પાન મસાલાની જાહેરાત કરતા ઉત્તમ છે.’ અન્યએ લખ્યું કે, ‘સુપર સેલિબ્રિટી ગોવિંદા’.હાલમાં જ એરપોર્ટ પર ગોવિંદા અને કોમલ રાની સ્વર્ણકારને એક સાથે જોયા બાદ સુનિતા આહુજાએ ગોવિંદને કોમલના ‘સુગર ડેડી’ કહ્યું હતું. સુનીતાએ કહ્યું ‘પહેલા ફિલ્મ બનવી જોઈએ. ફિલ્મ બન્યા બાદ પ્રમોશન થાય છે. પ્રમોશન વગર.. હવે હું શું કહું? તે પોતાની દીકરીની ઉંમરની છોકરી સાથે ફરી રહ્યો છે. તેને શરમ આવવી જોઈએ. તેનું કોઈ સ્ટાન્ડર્ડ હોવું જોઈએ. તમારા સુગર ડેડી એટલા અમીર છે. કપડાં તો વ્યવસ્થિત પહેરો. અમને જુઓ અમે કેટલા સ્ટાઈલિશ કપડા પહેરીએ છીએ. તેમનું મગજ ખરાબ થઈ ગયું છે.’

    Govinda
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleનબળા વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારમાં ઘટાડે સ્ટોક સ્પેશિફીક ખરીદીનો માહોલ…!!!
    Next Article ઓવરસીઝમાં ઇમરાન હાશ્મીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ‘Aavaarapan 2’
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ત્રણ ફ્લોપ ફિલ્મો પછી પૈસા વગરનો થઈ ગયો હતો. પરંતુ મેં ક્યારેય આશા ગુમાવી નથી,Sunny Deol

    August 18, 2026
    મનોરંજન

    શું પાકિસ્તાની અભિનેતા Danish Taimur and Ayeza Khan ૧૨ વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા લઈ રહ્યા છે?

    August 18, 2026
    મનોરંજન

    Avika Gaur સેટ પર ફરહાના ભટ્ટ પર પ્રહારો કર્યા, પછી સોશિયલ મીડિયા પર માફી માંગી

    August 18, 2026
    મનોરંજન

    શું સાચો પ્રેમ ખરેખર અસ્તિત્વમાં છે, કે તે ફક્ત એક દેખાવ છે, Kashmera Shah

    August 18, 2026
    મનોરંજન

    Karthik ની કેપ્ટન ઇન્ડિયામાં પાર્વતી થિરૂવોથુની એન્ટ્રી

    August 18, 2026
    મનોરંજન

    Ahan Pandey ની એક્શન ફિલ્મમાં Actress Anya Singh ની એન્ટ્રી

    August 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,500
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,540
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹229,540
    લાઈવ રેટ્સ • અપડેટ: 18-08-2026 20:03
    Categories
    Latest News

    ત્રણ ફ્લોપ ફિલ્મો પછી પૈસા વગરનો થઈ ગયો હતો. પરંતુ મેં ક્યારેય આશા ગુમાવી નથી,Sunny Deol

    August 18, 2026

    શું પાકિસ્તાની અભિનેતા Danish Taimur and Ayeza Khan ૧૨ વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા લઈ રહ્યા છે?

    August 18, 2026

    Avika Gaur સેટ પર ફરહાના ભટ્ટ પર પ્રહારો કર્યા, પછી સોશિયલ મીડિયા પર માફી માંગી

    August 18, 2026

    શું સાચો પ્રેમ ખરેખર અસ્તિત્વમાં છે, કે તે ફક્ત એક દેખાવ છે, Kashmera Shah

    August 18, 2026

    તંત્રી લેખ…સુવિધા માટે ચૂકવણી કરવાનો સમય

    August 18, 2026

    Karthik ની કેપ્ટન ઇન્ડિયામાં પાર્વતી થિરૂવોથુની એન્ટ્રી

    August 18, 2026
    Search
    Main News

    અદાણી બાદ Gujarat Gas દ્વારા CNGના ભાવમાં મોટો વધારો, પ્રતિ કિલો ભાવ 89ની નજીક

    August 18, 2026

    Ujjain માં મહાકાલ મંદિર સંકુલમાં નાગચંદ્રેશ્વર મંદિરમાં ભાગદોડમાં છ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા

    August 17, 2026

    વિદ્યાર્થીઓનાવિરોધ પ્રદર્શન પર Rahul Gandhi એ મુખ્યમંત્રી હેમંત સોરેનને પત્ર લખ્યો

    August 17, 2026

    તેઓ મગજ વગરના વ્યક્તિ નથી, પણ શુદ્ધ નક્સલવાદી છે,CM Himanta Biswa Sarma

    August 17, 2026

    UGC NET ની ત્રણ પરીક્ષાઓ રદ થવા પર રાહુલ ગાંધી ગુસ્સે, કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું

    August 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ત્રણ ફ્લોપ ફિલ્મો પછી પૈસા વગરનો થઈ ગયો હતો. પરંતુ મેં ક્યારેય આશા ગુમાવી નથી,Sunny Deol

    August 18, 2026

    શું પાકિસ્તાની અભિનેતા Danish Taimur and Ayeza Khan ૧૨ વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા લઈ રહ્યા છે?

    August 18, 2026

    Avika Gaur સેટ પર ફરહાના ભટ્ટ પર પ્રહારો કર્યા, પછી સોશિયલ મીડિયા પર માફી માંગી

    August 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.