Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલમાંથી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો

    August 18, 2026

    Bhavnagar ના ખરકડી ગામે દારૂની પાર્ટી બાદ યુવકનું મોત

    August 18, 2026

    દેશભરમાં સિસ્ટમ બદલાશે”: રાહુલે વિદ્યાર્થી હડતાળના અંત પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે બધાએ સંયમ રાખ્યો

    August 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલમાંથી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો
    • Bhavnagar ના ખરકડી ગામે દારૂની પાર્ટી બાદ યુવકનું મોત
    • દેશભરમાં સિસ્ટમ બદલાશે”: રાહુલે વિદ્યાર્થી હડતાળના અંત પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે બધાએ સંયમ રાખ્યો
    • “મોદી અને યોગીને ગાળો ન આપો, ભાજપને હરાવવાનો કરાર ફક્ત મુસ્લિમોનો નથી,Maulana Razvi
    • અમને સીબીઆઇ,સીઆઇડી નથી જોઈતું, અમને પેપર લીક-મુક્ત સિસ્ટમની ખાતરી જોઈએ છે,Devendranath
    • Tejashwi Yadav દશરથ માંઝીને બદલે જીતન રામ માંઝીને શ્રદ્ધાંજલિ આપી
    • Shah Rukh Khan ના મન્નત સ્થિત ઘરમાં સાપની જોડી જોવા મળી. એકને બચાવી લેવામાં આવ્યો ગૌરી ખાન ઘરમાં હાજર હતી
    • કેન્દ્રીય મંત્રી JP Nadda એમ્સમાં એન્જીયોપ્લાસ્ટી કરાવી ,તેમની સ્થિતિ સ્થિર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»ઓવરસીઝમાં ઇમરાન હાશ્મીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ‘Aavaarapan 2’
    મનોરંજન

    ઓવરસીઝમાં ઇમરાન હાશ્મીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ‘Aavaarapan 2’

    Vikram RavalBy Vikram RavalAugust 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ફિલ્મ ‘આવરાપન ૨’ એ ઓવરસીઝમાં શરૂઆતના સપ્તાહમાં ૧૯.૩૧ કરોડની કમાણી કરી હતી

    Mumbai, તા.૧૮

    ઇમરાન હાશ્મી અને દિશા પટનીની જોડીએ બોક્સઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. બંનેની જોડી ફિલ્મ ‘આવારાપન ૨’ દ્વારા સ્ક્રીન પર છવાઈ છે. ફિલ્મ ‘આવારાપન ૨’ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. જેનો સીધો ફાયદો બોક્સઓફિસ પર જોવા મળી રહ્યો છે. આ ફિલ્મે ફર્સ્ટ વીકેન્ડમાં ૭૦ કરોડથી વધુ કલેક્શન કર્યું છે આ સાથે જ ઓવરસીઝ માર્કેટમાં પણ તેનો દબદબો જોવા મળ્યો હતો. ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘આવારાપન ૨’ને રજાનો ભરપૂર ફાયદો મળ્યો હતો. આ મૂવીએ બોક્સઓફિસ પર બે દિવસમાં જ રેકોર્ડબ્રેક કમાણી કરી લીધી હતી. જો કે શનિવારની તુલનામાં રવિવારે કમાણી ૨૩.૦ ટકા જેટલી ઘટી હતી, પરંતુ છતાં ૩ દિવસોમાં ૧૦૦ કરોડના ક્લબમાં એન્ટ્રી મારી લીધી છે. રવિવારે આ ફિલ્મે ૨૬ કરોડનું કલેક્શન કર્યું હતું. ત્યાર બાદ ઇન્ડિયા નેટ કલેક્શન ૮૧.૭૫ કરોડ રૂપિયા થઈ ગયું હતું. ઓવરસીઝમાં ૧૯.૩૦ કરોડ રૂપિયા અને વર્લ્ડવાઇડ ૧૧૭.૪૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. ફિલ્મ ક્રિટીકએ એક્સ પર પોસ્ટ શેર કરી જાણકારી આપી હતી કે ફિલ્મ ઓવરસીઝ માર્કેટમાં રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છે. ફિલ્મે પોતાના ઓપનિંગ વીકેન્ડમાં ૫૦% બિઝનેસ દુબઇ અને ગલ્ફ દેશોમાં કર્યું હતું. એક પોસ્ટ અનુસાર ફક્ત ઓપનિંગ વીકેન્ડમાં જ ‘આવારાપન ૨’ ઇમરાન હાશ્મીની સોલો ઓવરસીઝમાં હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ બની ચુકી છે. ફિલ્મ ‘આવરાપન ૨’ એ ઓવરસીઝમાં શરૂઆતના સપ્તાહમાં ૧૯.૩૧ કરોડની કમાણી કરી હતી, જેમાં યુએઈ, યુએસએ, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. ‘આવારાપન ૨’ એ બોક્સઓફિસ પર એક પછી એક રેકોડ્‌ર્સ બનાવ્યા છે. હવે આ ફિલ્મ ૨૦૨૬ ની ત્રીજી હાઈએસ્ટ વીકેન્ડ ઓપનર બની ચુકી છે. જેમાં પ્રથમ અને બીજા સ્થાને ‘ધુરંધર ૨’, ‘બોર્ડર ૨’, છે. આ ફિલ્મે અન્ય ફિલ્મોને પછાડી દીધી છે.

    'Aavaarapan 2'
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGovinda પત્ની સાથેના વિવાદ વચ્ચે ચાહકોની નારાજગીનો બન્યો ભોગ
    Next Article શાહરૂખ-અજય દેવગણને FDA નોટિસ વચ્ચે સની દેઓલનો જૂનો વીડિયો વાયરલ
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Shah Rukh Khan ના મન્નત સ્થિત ઘરમાં સાપની જોડી જોવા મળી. એકને બચાવી લેવામાં આવ્યો ગૌરી ખાન ઘરમાં હાજર હતી

    August 18, 2026
    અન્ય રાજ્યો

    CM વિજયે અભિનેત્રીને આગળની હરોળમાં બેસાડી અને બંનેએ એક પછી એક એકબીજાને સલામ કરી

    August 18, 2026
    મનોરંજન

    Janani Ganesh ના શાહી લગ્નમાં સિનેમા અને રાજકારણના દિગ્ગજોએ હાજરી આપી હતી

    August 18, 2026
    મનોરંજન

    ત્રણ ફ્લોપ ફિલ્મો પછી પૈસા વગરનો થઈ ગયો હતો. પરંતુ મેં ક્યારેય આશા ગુમાવી નથી,Sunny Deol

    August 18, 2026
    મનોરંજન

    શું પાકિસ્તાની અભિનેતા Danish Taimur and Ayeza Khan ૧૨ વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા લઈ રહ્યા છે?

    August 18, 2026
    મનોરંજન

    Avika Gaur સેટ પર ફરહાના ભટ્ટ પર પ્રહારો કર્યા, પછી સોશિયલ મીડિયા પર માફી માંગી

    August 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,390
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,530
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹226,620
    લાઈવ રેટ્સ • અપડેટ: 18-08-2026 21:21
    Categories
    Latest News

    ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલમાંથી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો

    August 18, 2026

    Bhavnagar ના ખરકડી ગામે દારૂની પાર્ટી બાદ યુવકનું મોત

    August 18, 2026

    દેશભરમાં સિસ્ટમ બદલાશે”: રાહુલે વિદ્યાર્થી હડતાળના અંત પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે બધાએ સંયમ રાખ્યો

    August 18, 2026

    “મોદી અને યોગીને ગાળો ન આપો, ભાજપને હરાવવાનો કરાર ફક્ત મુસ્લિમોનો નથી,Maulana Razvi

    August 18, 2026

    અમને સીબીઆઇ,સીઆઇડી નથી જોઈતું, અમને પેપર લીક-મુક્ત સિસ્ટમની ખાતરી જોઈએ છે,Devendranath

    August 18, 2026

    Tejashwi Yadav દશરથ માંઝીને બદલે જીતન રામ માંઝીને શ્રદ્ધાંજલિ આપી

    August 18, 2026
    Search
    Main News

    ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલમાંથી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો

    August 18, 2026

    અમને સીબીઆઇ,સીઆઇડી નથી જોઈતું, અમને પેપર લીક-મુક્ત સિસ્ટમની ખાતરી જોઈએ છે,Devendranath

    August 18, 2026

    Shah Rukh Khan ના મન્નત સ્થિત ઘરમાં સાપની જોડી જોવા મળી. એકને બચાવી લેવામાં આવ્યો ગૌરી ખાન ઘરમાં હાજર હતી

    August 18, 2026

    કેન્દ્રીય મંત્રી JP Nadda એમ્સમાં એન્જીયોપ્લાસ્ટી કરાવી ,તેમની સ્થિતિ સ્થિર

    August 18, 2026

    Jammu and Kashmir માં ૭,૬૫૬ રોહિંગ્યા અને ૫૦૪ બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ કરવામાં આવી છે

    August 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલમાંથી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો

    August 18, 2026

    Bhavnagar ના ખરકડી ગામે દારૂની પાર્ટી બાદ યુવકનું મોત

    August 18, 2026

    દેશભરમાં સિસ્ટમ બદલાશે”: રાહુલે વિદ્યાર્થી હડતાળના અંત પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે બધાએ સંયમ રાખ્યો

    August 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.