Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    TISS દીક્ષાંત સમારોહમાં સીજેઆઇ મુખ્ય મહેમાન નહીં હોય; ડૉ. સીએસ પ્રમેશને આમંત્રણ

    August 18, 2026

    Supreme Court વિદ્યાર્થી અત્યાચારીઓ પર પોલીસ અત્યાચારના આરોપોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરશે

    August 18, 2026

    Ashok Gehlot તે કોંગ્રેસ પાર્ટીને ભલામણો કરતાં જમીની વાસ્તવિકતા અને યોગ્યતાના આધારે ટિકિટ આપવાની સલાહ આપી

    August 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • TISS દીક્ષાંત સમારોહમાં સીજેઆઇ મુખ્ય મહેમાન નહીં હોય; ડૉ. સીએસ પ્રમેશને આમંત્રણ
    • Supreme Court વિદ્યાર્થી અત્યાચારીઓ પર પોલીસ અત્યાચારના આરોપોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરશે
    • Ashok Gehlot તે કોંગ્રેસ પાર્ટીને ભલામણો કરતાં જમીની વાસ્તવિકતા અને યોગ્યતાના આધારે ટિકિટ આપવાની સલાહ આપી
    • ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલમાંથી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો
    • Bhavnagar ના ખરકડી ગામે દારૂની પાર્ટી બાદ યુવકનું મોત
    • દેશભરમાં સિસ્ટમ બદલાશે”: રાહુલે વિદ્યાર્થી હડતાળના અંત પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે બધાએ સંયમ રાખ્યો
    • “મોદી અને યોગીને ગાળો ન આપો, ભાજપને હરાવવાનો કરાર ફક્ત મુસ્લિમોનો નથી,Maulana Razvi
    • અમને સીબીઆઇ,સીઆઇડી નથી જોઈતું, અમને પેપર લીક-મુક્ત સિસ્ટમની ખાતરી જોઈએ છે,Devendranath
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»શાહરૂખ-અજય દેવગણને FDA નોટિસ વચ્ચે સની દેઓલનો જૂનો વીડિયો વાયરલ
    મનોરંજન

    શાહરૂખ-અજય દેવગણને FDA નોટિસ વચ્ચે સની દેઓલનો જૂનો વીડિયો વાયરલ

    Vikram RavalBy Vikram RavalAugust 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અક્ષય કુમાર, શાહરુખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફ જેવા દિગ્ગ્જ કલાકારો આ બ્રાન્ડ્‌ઝનો પ્રચાર કરી ચુક્યા

    Mumbai, તા.૧૮

    મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા ‘વિમલ ઈલાયચી’ની જાહેરાતને લઈને શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. બીજી તરફ સની દેઓલે હાલમાં જ કહ્યું હતું કે તેમને કરોડો રૂપિયા મળે છતાં પાન-મસાલા અને ઈલાયચી જેવી બ્રાન્ડની જાહેરાતો કરશે નહીં. જોકે, આ સાથે જ ઇન્ટરનેટ પર લોકોએ સની દેઓલની જૂની જાહેરાત શોધી લીધી હતી, જેમાં તે આ વસ્તુઓને સલંગ્ન જાહેરાતમાં દેખાયો હતો. ઇન્ટરનેટના યુગમાં જૂની વસ્તુઓ પણ છુપાયેલી રહેતી નથી. કંઈક એવું જ સની દેઓલ સાથે ઘટિત થયું હતું. અક્ષય કુમાર, શાહરુખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફ જેવા દિગ્ગ્જ કલાકારો આ બ્રાન્ડ્‌ઝનો પ્રચાર કરી ચુક્યા છે, જેથી તેમના ઘણીવાર ટીકાઓનો સામનો કરવો પડે છે. એક પોડકાસ્ટમાં સની દેઓલે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ કરોડોની ઓફર મળ્યા બાદ પણ ટોબેકોની જાહેરાત નહીં કરે. તેણે કહ્યું કે ‘હું પાન-મસાલાની જાહેરાત કરતો નથી અને કરીશ પણ નહીં. હું ગુટકા જેવી વસ્તુઓનો પ્રચાર નહીં કરું. મને ઓફર્સ આવે છે પણ હું કરીશ નહીં. હું એવી કોઈ વસ્તુ કરવા નથી માંગતો જેમાં મને વિશ્વાસ ન હોય, મને નથી લાગતું કે આવી વસ્તુઓનો પ્રચાર કરવો સારી વાત છે. કેટલીક એવી વસ્તુઓ છે જે હું નથી કરતો કારણ કે મારો અંતરાત્મા એમાં માનતો નથી અને મારે જે કરવા જેવી લાગતી હોય તે કરી લઉ છું.

    FDA notice Shahrukh-Ajay Devgn
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઓવરસીઝમાં ઇમરાન હાશ્મીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ‘Aavaarapan 2’
    Next Article Don 3 ના વિવાદમાં હવે રણવીરના પિતા પણ મેદાનમાં
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Shah Rukh Khan ના મન્નત સ્થિત ઘરમાં સાપની જોડી જોવા મળી. એકને બચાવી લેવામાં આવ્યો ગૌરી ખાન ઘરમાં હાજર હતી

    August 18, 2026
    અન્ય રાજ્યો

    CM વિજયે અભિનેત્રીને આગળની હરોળમાં બેસાડી અને બંનેએ એક પછી એક એકબીજાને સલામ કરી

    August 18, 2026
    મનોરંજન

    Janani Ganesh ના શાહી લગ્નમાં સિનેમા અને રાજકારણના દિગ્ગજોએ હાજરી આપી હતી

    August 18, 2026
    મનોરંજન

    ત્રણ ફ્લોપ ફિલ્મો પછી પૈસા વગરનો થઈ ગયો હતો. પરંતુ મેં ક્યારેય આશા ગુમાવી નથી,Sunny Deol

    August 18, 2026
    મનોરંજન

    શું પાકિસ્તાની અભિનેતા Danish Taimur and Ayeza Khan ૧૨ વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા લઈ રહ્યા છે?

    August 18, 2026
    મનોરંજન

    Avika Gaur સેટ પર ફરહાના ભટ્ટ પર પ્રહારો કર્યા, પછી સોશિયલ મીડિયા પર માફી માંગી

    August 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,700
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,810
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹227,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 18-08-2026 21:40
    Categories
    Latest News

    TISS દીક્ષાંત સમારોહમાં સીજેઆઇ મુખ્ય મહેમાન નહીં હોય; ડૉ. સીએસ પ્રમેશને આમંત્રણ

    August 18, 2026

    Supreme Court વિદ્યાર્થી અત્યાચારીઓ પર પોલીસ અત્યાચારના આરોપોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરશે

    August 18, 2026

    Ashok Gehlot તે કોંગ્રેસ પાર્ટીને ભલામણો કરતાં જમીની વાસ્તવિકતા અને યોગ્યતાના આધારે ટિકિટ આપવાની સલાહ આપી

    August 18, 2026

    ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલમાંથી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો

    August 18, 2026

    Bhavnagar ના ખરકડી ગામે દારૂની પાર્ટી બાદ યુવકનું મોત

    August 18, 2026

    દેશભરમાં સિસ્ટમ બદલાશે”: રાહુલે વિદ્યાર્થી હડતાળના અંત પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે બધાએ સંયમ રાખ્યો

    August 18, 2026
    Search
    Main News

    TISS દીક્ષાંત સમારોહમાં સીજેઆઇ મુખ્ય મહેમાન નહીં હોય; ડૉ. સીએસ પ્રમેશને આમંત્રણ

    August 18, 2026

    Supreme Court વિદ્યાર્થી અત્યાચારીઓ પર પોલીસ અત્યાચારના આરોપોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરશે

    August 18, 2026

    ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલમાંથી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો

    August 18, 2026

    અમને સીબીઆઇ,સીઆઇડી નથી જોઈતું, અમને પેપર લીક-મુક્ત સિસ્ટમની ખાતરી જોઈએ છે,Devendranath

    August 18, 2026

    Shah Rukh Khan ના મન્નત સ્થિત ઘરમાં સાપની જોડી જોવા મળી. એકને બચાવી લેવામાં આવ્યો ગૌરી ખાન ઘરમાં હાજર હતી

    August 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    TISS દીક્ષાંત સમારોહમાં સીજેઆઇ મુખ્ય મહેમાન નહીં હોય; ડૉ. સીએસ પ્રમેશને આમંત્રણ

    August 18, 2026

    Supreme Court વિદ્યાર્થી અત્યાચારીઓ પર પોલીસ અત્યાચારના આરોપોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરશે

    August 18, 2026

    Ashok Gehlot તે કોંગ્રેસ પાર્ટીને ભલામણો કરતાં જમીની વાસ્તવિકતા અને યોગ્યતાના આધારે ટિકિટ આપવાની સલાહ આપી

    August 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.