Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: ઇન્દ્રપ્રસ્થમાં બનેવીના ત્રાસથી યુવકે ફિનાઇલ પીધુ

    August 19, 2026

    Rajkot: હિસાબના ડખ્ખામાં ટ્રાન્સપોર્ટર વૃદ્ધને ભાગીદારે માર માર્યો

    August 19, 2026

    Rajkot: ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ વિનાના 62 વાહન કર્યા ડિટેઇન

    August 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: ઇન્દ્રપ્રસ્થમાં બનેવીના ત્રાસથી યુવકે ફિનાઇલ પીધુ
    • Rajkot: હિસાબના ડખ્ખામાં ટ્રાન્સપોર્ટર વૃદ્ધને ભાગીદારે માર માર્યો
    • Rajkot: ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ વિનાના 62 વાહન કર્યા ડિટેઇન
    • ભારતીય શેરબજારમાં ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!!
    • Rajkot: અટલ સ્માર્ટ સીટીના ફૂટપાથ-સાયકલ ટ્રેક્ટર પર વાહન ચલાવવા-પાર્ક કરવા પર પ્રતિબંધ
    • 20 ઓગસ્ટનું પંચાંગ
    • 20 ઓગસ્ટનું રાશિફળ
    • Surendranagar: મેથાણ ગ્રામીણ બેંકમાં કરોડોનું ફુલેકું ફેરવનારો તત્કાલીન મેનેજર ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»WTC Points Table : શ્રીલંકા સામે જીત છતાં ભારતીય ટીમ 5મા સ્થાને જ રહી
    ખેલ જગત

    WTC Points Table : શ્રીલંકા સામે જીત છતાં ભારતીય ટીમ 5મા સ્થાને જ રહી

    Vikram RavalBy Vikram RavalAugust 19, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhiતા, 19

    શ્રીલંકા સામે ગોલ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં 165 રને શાનદાર વિજય મેળવ્યા બાદ પણ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC 2025-27) ના પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમના સ્થાનમાં કોઈ ફેરફાર થયો નથી. મેચ પહેલાં ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને હતી અને આ ભવ્ય જીત બાદ પણ તે પાંચમાં ક્રમે જ યથાવત રહી છે. બીજી તરફ, હાર છતાં શ્રીલંકન ટીમ પણ પોતાનાં છઠ્ઠા સ્થાને જ બનેલી છે.

    જોકે, આ જીતથી ભારતને WTC પોઈન્ટ ટેબલમાં 12 મહત્ત્વપૂર્ણ અંકો પ્રાપ્ત થયાં છે. મેચ પહેલાં ભારતની જીતની ટકાવારી  48.15 ટકા હતી, જે વધીને હવે 53.33 ટકા થઈ ગઈ છે. લાંબા સમય પછી ભારતીય ટીમનો વિનિંગ પર્સેન્ટેજ 50 ટકાની પાર પહોંચ્યો છે, જ્યારે શ્રીલંકાની જીતની ટકાવારી 41.67 ટકાથી ઘટીને 33.33 ટકા પર આવી ગઈ છે.

    હાલ પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા 77.78 ટકા જીતની ટકાવારી સાથે ટોચનાં સ્થાને મજબૂત રીતે વિરાજમાન છે. બીજા સ્થાને સાઉથ આફ્રિકા (75.00 ટકા), ત્રીજા સ્થાને ન્યુઝીલેન્ડ (72.22 ટકા) અને ચોથા સ્થાને બાંગ્લાદેશ (66.67 ટકા) ની ટીમ છે. આ યાદીમાં ઈંગ્લેન્ડ સાતમાં, પાકિસ્તાન આઠમાં અને વેસ્ટ ઈન્ડીઝ નવમાં એટલે કે સૌથી નીચલા સ્થાને છે.

    WTC Points Table
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleપ્રથમ ટેસ્ટમાં ભારતની શ્રીલંકા સામે 165 રને ભવ્ય જીત
    Next Article Dhruv Jurel ના કેચથી વિવાદ ; શ્રીલંકાનાં પૂર્વ ક્રિકેટરે અમ્પાયરિંગ પર ઉઠાવ્યાં સવાલ
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Nitish Rana પોતાની અડધી સદી પૂરી કર્યા પછી ભાવુક થઈ ગયા, આકાશ તરફ જોયું અને પોતાની માતાને યાદ કરી

    August 19, 2026
    ખેલ જગત

    Warner ફરી વિવાદમાં : દારૂ પી કાર ચલાવતા એક લાખનો દંડ

    August 19, 2026
    ખેલ જગત

    ક્રિકેટનાં મેદાનમાં બોલ લાગતાં Umpire ગંભીર રીતે ઘાયલ ; ICUમાં દાખલ

    August 19, 2026
    ખેલ જગત

    World Cup trophyમાં આજે ભારત-પાક. ટકકર,નેધરલેન્ડના સ્ટેડીયમમાં 53 વર્ષે બંને ટીમોનો જંગ

    August 19, 2026
    ખેલ જગત

    Dhruv Jurel ના કેચથી વિવાદ ; શ્રીલંકાનાં પૂર્વ ક્રિકેટરે અમ્પાયરિંગ પર ઉઠાવ્યાં સવાલ

    August 19, 2026
    ખેલ જગત

    પ્રથમ ટેસ્ટમાં ભારતની શ્રીલંકા સામે 165 રને ભવ્ય જીત

    August 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹159,200
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,930
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹238,120
    લાઈવ રેટ્સ • અપડેટ: 20-08-2026 09:52
    Categories
    Latest News

    Rajkot: ઇન્દ્રપ્રસ્થમાં બનેવીના ત્રાસથી યુવકે ફિનાઇલ પીધુ

    August 19, 2026

    Rajkot: હિસાબના ડખ્ખામાં ટ્રાન્સપોર્ટર વૃદ્ધને ભાગીદારે માર માર્યો

    August 19, 2026

    Rajkot: ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ વિનાના 62 વાહન કર્યા ડિટેઇન

    August 19, 2026

    ભારતીય શેરબજારમાં ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!!

    August 19, 2026

    Rajkot: અટલ સ્માર્ટ સીટીના ફૂટપાથ-સાયકલ ટ્રેક્ટર પર વાહન ચલાવવા-પાર્ક કરવા પર પ્રતિબંધ

    August 19, 2026

    20 ઓગસ્ટનું પંચાંગ

    August 19, 2026
    Search
    Main News

    Ritabrata Banerjee બંગાળમાં વિરોધ પક્ષના નેતા તરીકે ચાલુ રહેશે,હાઈકોર્ટ બે મહિનામાં નિર્ણય લેશે

    August 19, 2026

    Union Minister Kiren Rijiju એ અરુણાચલ પ્રદેશમાં ૬૦ કિલોમીટર ઘૂસણખોરી કરવાના ચીનના દાવાને ફગાવી દીધો

    August 19, 2026

    રાજદના નેતા Tejashwi Yadav ની રાજભવન કૂચ દરમિયાન અટકાયત બાદ મુક્તી “હું જેલથી ડરતો નથી

    August 19, 2026

    US President Donald Trump કેનેડાથી આવતા માલ પર પ્રસ્તાવિત ૫૦ ટકા ટેરિફ ત્રણ દિવસ માટે મુલતવી રાખ્યો

    August 19, 2026

    America એ હોર્મુઝ સ્ટ્રેટ પર દાવો કર્યો, ઈરાને ટ્રમ્પની મજાક ઉડાવી, કહ્યું કે તેઓ ૭,૦૦૦ માઈલ દૂરથી સ્વપ્ન જોઈ રહ્યા છે

    August 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: ઇન્દ્રપ્રસ્થમાં બનેવીના ત્રાસથી યુવકે ફિનાઇલ પીધુ

    August 19, 2026

    Rajkot: હિસાબના ડખ્ખામાં ટ્રાન્સપોર્ટર વૃદ્ધને ભાગીદારે માર માર્યો

    August 19, 2026

    Rajkot: ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ વિનાના 62 વાહન કર્યા ડિટેઇન

    August 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.