Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Dahodમાં બે માથાવાળા દુર્લભ ‘વુલ્ફ સ્નેક’નું રેસ્ક્યુ

    October 6, 2026

    ક્રેડિટ કાર્ડ બંધ કરવાના નામે સિલાઈના કારીગર સાથે ૯૪ હજારનું fraud

    October 6, 2026

    Navratriના ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભુષણના ભાવમાં વધારો

    October 6, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Dahodમાં બે માથાવાળા દુર્લભ ‘વુલ્ફ સ્નેક’નું રેસ્ક્યુ
    • ક્રેડિટ કાર્ડ બંધ કરવાના નામે સિલાઈના કારીગર સાથે ૯૪ હજારનું fraud
    • Navratriના ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભુષણના ભાવમાં વધારો
    • New Delhi કર્મચારીઓએ સરકારને આપ્યું ૧૫ દિવસનું અલ્ટિમેટમ!
    • સારા ફોર્મમાં હોવા છતાં અગાઉથી સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓના કારણે યુવા બેટરને તક માટે રાહ જોવી પડશે
    • Saudi Arabiaની રક્ષા કરવા તૂર્કીયે-પાકિસ્તાનની સેના મેદાને
    • Gen-Zને મતદાનથી દૂર રાખવા ફોર્મ ૬માં ગેરકાયદે સુધારા કરાયા: વિપક્ષ
    • Switzerlandનું ભારતમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ, ૧૦ લાખ નોકરીનુ સર્જન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagar હિટ એન્ડ રનઃ માતા-પુત્ર બાદ પતિનું પણ મોત, એક જ પરિવારના ૩ સભ્યોનાં જીવ ગયા
    સૌરાષ્ટ્ર

    Surendranagar હિટ એન્ડ રનઃ માતા-પુત્ર બાદ પતિનું પણ મોત, એક જ પરિવારના ૩ સભ્યોનાં જીવ ગયા

    Vikram RavalBy Vikram RavalAugust 19, 2026Updated:September 5, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendranagar,તા.૧૯

    સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ-લખતર રોડ પર બનેલી હિટ એન્ડ રનની ગમખ્વાર ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત થતાં અરેરાટી ફેલાઈ છે. દેદાદરા ગામ નજીક અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતાં માતા અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પતિનું પણ સારવાર દરમિયાન મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.મૃતક રવિભાઈ પરમાર લખતર તાલુકા પંચાયતમાં ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. વઢવાણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ફરાર વાહનચાલકને શોધવા તપાસ શરૂ કરી છે.

    મળતી માહિતી મુજબ રવિભાઈ પરમાર પોતાની પત્ની દીપિકાબેન પરમાર અને પુત્ર દિવ્યેશ સાથે બાઈક પર લખતરથી સુરેન્દ્રનગરના રતનપર ખાતે આવેલા પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. વઢવાણ-લખતર રોડ પર દેદાદરા ગામ નજીક પહોંચ્યા ત્યારે પાછળથી અથવા સામેથી આવેલા અજાણ્યા વાહને તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બાઈક સવાર પરિવાર રસ્તા પર પટકાયો હતો. અકસ્મતમાં દીપિકાબેન અને તેમના પુત્ર દિવ્યેશને ગંભીર ઈજાઓ થતાં બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.અકસ્મતમાં રવિભાઈ પરમારને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકો અને પોલીસની મદદથી તેમને તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમની સ્થિતિ વધુ ગંભીર બની હતી અને અંતે તેમણે પણ દમ તોડી દીધો હતો. આ સાથે જ અકસ્માતમાં પરિવારના ત્રણેય સભ્યોનાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.

    એકસાથે પરિવારના ત્રણ સભ્યોનાં મોતથી સ્વજનો પર આભ તૂટી પડ્યું છે. જે પરિવાર સામાન્ય રીતે ઘરે પરત ફરી રહ્યો હતો, તે પરિવાર માટે આ મુસાફરી અંતિમ સફર બની ગઈ. મૃતક રવિભાઈ પરમાર સરકારી તંત્ર સાથે જોડાયેલા કર્મચારી હતા અને લખતર તાલુકા પંચાયતમાં ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે.

    અકસ્મત બાદ ટક્કર મારનાર અજાણ્યો વાહનચાલક ઘટનાસ્થળે રોકાયો નહોતો અને વાહન સાથે ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. વઢવાણ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.વઢવાણ પોલીસ અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનચાલકની ઓળખ મેળવવા માટે તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં આવેલા ઝ્રઝ્ર્‌ફ કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વાહન અને તેના ચાલક સુધી પહોંચવા માટે અન્ય ટેક્નિકલ સ્રોતોની પણ મદદ લેવામાં આવી રહી છે. પોલીસનું મુખ્ય ધ્યાન અકસ્માત બાદ ફરાર થયેલા વાહનચાલકને શોધવા પર છે. અકસ્માતની જાણ થતાં પોલીસે મૃતદેહોને કબજે કર્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલ્યા હતા. ઘટનાની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અકસ્મતના પગલે વઢવાણ-લખતર રોડ પર થોડા સમય માટે ટ્રાફિકની સ્થિતિ પણ સર્જાઈ હતી. પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરીને તપાસ આગળ ધપાવી છે.

    Surendranagar Surendranagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticlePalitana હોસ્પિટલમાં મોટો ભાંડો ફૂટ્યો, ટાંકી બની નહીં છતાં રૂ.૫૦.૪૩ લાખનું બિલ
    Next Article Union Minister Kiren Rijiju એ અરુણાચલ પ્રદેશમાં ૬૦ કિલોમીટર ઘૂસણખોરી કરવાના ચીનના દાવાને ફગાવી દીધો
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Navratriના ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભુષણના ભાવમાં વધારો

    October 6, 2026
    મોરબી

    Morbiમાં રૂ. ૨૫ હજારની લાંચ લેતા ઔદ્યોગિક સલામતી વિભાગના નાયબ નિયામક સહિત બે ACBના છટકામાં ઝડપાયા

    October 5, 2026
    રાજકોટ

    Rajkot: હિંગોળગઢ નજીક અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા યુવકનું મોત

    October 5, 2026
    રાજકોટ

    Rajkot: સ્વામિનારાયણ પાર્કમાં પ્રૌઢે ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત

    October 5, 2026
    રાજકોટ

    Rajkot: સગીરા પાસે લોહીનો વેપલાના ગુનામાં મહિલાના જામીન રદ

    October 5, 2026
    રાજકોટ

    Rajkot: સાયલામાં પરિણિતાનો અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત

    October 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,510
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,210
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹216,230
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-10-2026 12:20
    Categories
    Latest News

    Dahodમાં બે માથાવાળા દુર્લભ ‘વુલ્ફ સ્નેક’નું રેસ્ક્યુ

    October 6, 2026

    ક્રેડિટ કાર્ડ બંધ કરવાના નામે સિલાઈના કારીગર સાથે ૯૪ હજારનું fraud

    October 6, 2026

    Navratriના ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભુષણના ભાવમાં વધારો

    October 6, 2026

    New Delhi કર્મચારીઓએ સરકારને આપ્યું ૧૫ દિવસનું અલ્ટિમેટમ!

    October 6, 2026

    સારા ફોર્મમાં હોવા છતાં અગાઉથી સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓના કારણે યુવા બેટરને તક માટે રાહ જોવી પડશે

    October 6, 2026

    Saudi Arabiaની રક્ષા કરવા તૂર્કીયે-પાકિસ્તાનની સેના મેદાને

    October 6, 2026
    Search
    Main News

    સંજય લીલા ભણશાળી આલિયા સાથે Inshallah પ્રોજેક્ટ રિવાઈવ કરશે

    October 6, 2026

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026

    Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર

    October 5, 2026

    મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!

    October 5, 2026

    Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન

    October 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Dahodમાં બે માથાવાળા દુર્લભ ‘વુલ્ફ સ્નેક’નું રેસ્ક્યુ

    October 6, 2026

    ક્રેડિટ કાર્ડ બંધ કરવાના નામે સિલાઈના કારીગર સાથે ૯૪ હજારનું fraud

    October 6, 2026

    Navratriના ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભુષણના ભાવમાં વધારો

    October 6, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.