Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: મોવિયા ગામની સીમમાં હાથ ફેરો કરતી કરનાર ઘાટવડિયા ગેંગ ઝબ્બે

    August 20, 2026

    Rajkot: જુગારના 11 દરોડામાં 62 શકુનીઓ ઝડપાયા, પાંચ ફરાર

    August 20, 2026

    21 ઓગસ્ટનું પંચાંગ

    August 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: મોવિયા ગામની સીમમાં હાથ ફેરો કરતી કરનાર ઘાટવડિયા ગેંગ ઝબ્બે
    • Rajkot: જુગારના 11 દરોડામાં 62 શકુનીઓ ઝડપાયા, પાંચ ફરાર
    • 21 ઓગસ્ટનું પંચાંગ
    • 21 ઓગસ્ટનું રાશિફળ
    • વોલેટિલિટી વચ્ચે બુલ્સની વાપસી, બજારમાં સકારાત્મક સંકેતો…!!!
    • રાજ્યમાં ભાજપ સરકારની હાફતાખોરી નીતિના કારણે દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ રહી ગયો છે,Amit Chavda
    • Surat મેડિકલ કોલેજ રેગિંગ પ્રકરણમાં પ્રોફેસર ડૉ. સુમૈયા મુલ્લાને સસ્પેન્ડ કરાયા
    • ઝેરી દારૂ ભાવનગરમાં તૈયાર કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને આરોપી રઈશ છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat મેડિકલ કોલેજ રેગિંગ પ્રકરણમાં પ્રોફેસર ડૉ. સુમૈયા મુલ્લાને સસ્પેન્ડ કરાયા
    સુરત

    Surat મેડિકલ કોલેજ રેગિંગ પ્રકરણમાં પ્રોફેસર ડૉ. સુમૈયા મુલ્લાને સસ્પેન્ડ કરાયા

    Vikram RavalBy Vikram RavalAugust 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat ,તા.૨૦

    સરકારી મેડિકલ કોલેજ સુરત ખાતે માઇક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડૉક્ટર સ્વ. ડૉ. હર્ષ પડ્યા રેગિંગનો ભોગ બનવાની અત્યંત ગંભીર અને દુઃખદ ઘટના સામે આવી છે. આ ગંભીર ઘટનાને રોકવામાં તેમજ પોતાની શિસ્તબદ્ધ ક્ષમતા અને ફરજ બજાવવામાં ગંભીર નિષ્કાળજી દાખવવા બદલ, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક સૂચનાથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માઇક્રોબાયોલોજી વિભાગના વર્ગ-૧ ના પ્રાધ્યાપક ડૉ. સુમૈયા મુલ્લાને તત્કાલ અસરથી ૯૦ દિવસ માટે સેવામાંથી ફરજમોકૂફ (સસ્પેન્ડ) કરવાનો નિર્ણય લેવાયો છે.

    આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ગુજરાતની કોઈપણ શૈક્ષણિક કે તબીબી સંસ્થામાં રેગિંગ અથવા માનસિક ઉત્પીડન સાંખી લેવામાં આવશે નહીં. રેગિંગ સામે રાજ્ય સરકારની ’ઝીરો ટોલરન્સ’  નીતિ રહી છે અને આગામી સમયમાં પણ રહેશે. વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે રમત કરનાર કે પોતાની ફરજમાં ગંભીર નિષ્કાળજી દાખવનાર વ્યક્તિ ગમે તેટલા ઉચ્ચ હોદ્દા પર હશે, તેમની સામે કડકમાં કડક કાયદાકીય અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં રાજ્ય સરકાર સહેજ પણ બાંધછોડ કરશે નહીં.

    આ ઉપરાંત આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, “ફરજમોકૂફી (સસ્પેન્શન)ના સમયગાળા દરમિયાન ડૉ. સુમૈયા મુલ્લાનું મુખ્ય મથક સરકારી મેડિકલ કોલેજ, વડોદરા રહેશે. આ સમય દરમિયાન સક્ષમ નિયંત્રક અધિકારીની લેખિત મંજૂરી વિના તેઓ વડોદરા સ્થિત મુખ્ય મથક છોડી શકશે નહીં. તદુપરાંત, ફરજમોકૂફી હેઠળ હોય ત્યાં સુધી તેઓ કોઈપણ પ્રકારની ખાનગી નોકરી કે વ્યાપાર-ધંધો કરી શકશે નહીં. જો આ શરતોનો અનાદર કે ભંગ કરવામાં આવશે, તો તેમને મળવાપાત્ર નિર્વાહ ભથ્થું અટકાવી દેવાશે અને તેમની સામે વધારાની કડક શિસ્તવિષયક કાર્યવાહી હાથ ધરાશે.

    આ ઘટના બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજોને ’એન્ટિ-રેગિંગ સમિતિ’ અને ’એન્ટિ-રેગિંગ સ્ક્વોડ’ને તુરંત વધુ સક્રિય અને સુદ્રઢ કરવાના કડક આદેશ આપ્યા છે. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, તમામ મેડિકલ કોલેજોએ પોતાના પરિસરમાં તબીબી વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે સુરક્ષિત, શિસ્તબદ્ધ અને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવાનું રહેશે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઝેરી દારૂ ભાવનગરમાં તૈયાર કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને આરોપી રઈશ છે
    Next Article રાજ્યમાં ભાજપ સરકારની હાફતાખોરી નીતિના કારણે દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ રહી ગયો છે,Amit Chavda
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat: કાલે સીલ મારી એ જ રેસ્ટોરન્ટે સવાર પડતાં જ ધમધમતી થઈ ગઈ,પાલિકાની કામગીરી સામે સવાલો

    August 19, 2026
    સુરત

    Surat: ફરાળી લોટની ગુણવત્તા સામે સવાલો વચ્ચે સુરત પાલિકા સફાળી જાગી

    August 18, 2026
    સુરત

    IPS Nakum સામે ગુજરાત હાઈકોર્ટની સુઓમોટો કાર્યવાહી; આરોપીને જાહેરમાં માર મારવાના મામલે ૧૪ ઓગસ્ટે સુનાવણી

    August 13, 2026
    સુરત

    Surat: પ્રેમપ્રકરણમાં પરિણીત યુવક અને સગીરાનો આપઘાત

    August 13, 2026
    સુરત

    Surat: ભેળસેળિયા ખાદ્ય પદાર્થો સામે નવી પહેલની માંગ

    August 13, 2026
    સુરત

    Surat પાલિકાની સીધી ભરતીમાં હવે માજી સૈનિકોને અનામત મળશે

    August 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹160,030
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,690
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹242,210
    લાઈવ રેટ્સ • અપડેટ: 20-08-2026 21:36
    Categories
    Latest News

    Rajkot: મોવિયા ગામની સીમમાં હાથ ફેરો કરતી કરનાર ઘાટવડિયા ગેંગ ઝબ્બે

    August 20, 2026

    Rajkot: જુગારના 11 દરોડામાં 62 શકુનીઓ ઝડપાયા, પાંચ ફરાર

    August 20, 2026

    21 ઓગસ્ટનું પંચાંગ

    August 20, 2026

    21 ઓગસ્ટનું રાશિફળ

    August 20, 2026

    વોલેટિલિટી વચ્ચે બુલ્સની વાપસી, બજારમાં સકારાત્મક સંકેતો…!!!

    August 20, 2026

    રાજ્યમાં ભાજપ સરકારની હાફતાખોરી નીતિના કારણે દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ રહી ગયો છે,Amit Chavda

    August 20, 2026
    Search
    Main News

    India and Japan વચ્ચે એક મોટો સંરક્ષણ કરાર, પાકિસ્તાન માટે મોટો ફટકો

    August 20, 2026

    Kenya માં હેલિકોપ્ટર ક્રેશ, ૫ અમેરિકન નાગરિકો સહિત ૭ લોકોના મોત

    August 20, 2026

    Indonesia માં ફરી ભૂકંપ, ૫.૯ ની તીવ્રતા; લોકો ગભરાઈને ઘરો છોડીને ભાગી ગયા

    August 20, 2026

    જો કોઈ ઈરાનને મદદ કરશે, તો અમને ખૂબ જ કડક સજા કરવામાં આવશે,ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી

    August 20, 2026

    Sharif ની સરકાર Imran Khan ને જેલમાંથી મુક્ત થવા દેશે નહીં,તે સુપ્રીમ કોર્ટના આદેશનું પણ પાલન કરી રહી નથી

    August 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: મોવિયા ગામની સીમમાં હાથ ફેરો કરતી કરનાર ઘાટવડિયા ગેંગ ઝબ્બે

    August 20, 2026

    Rajkot: જુગારના 11 દરોડામાં 62 શકુનીઓ ઝડપાયા, પાંચ ફરાર

    August 20, 2026

    21 ઓગસ્ટનું પંચાંગ

    August 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.