Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૪૦ લાખ નવા ફ્લેટ, મેટ્રો નેટવર્ક વિસ્તરણ, ૬ નવા RRTS રૂટ, દિલ્હી માસ્ટર પ્લાન ૨૦૪૭ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર

    August 20, 2026

    પૂર્વ સીએમ વિજયનની પુત્રીને લગભગ ૩ કરોડ રૂપિયા આપવામાં આવ્યા, ઘરેથી દુબઈ પૈસા મોકલવાના પુરાવા મળ્યા

    August 20, 2026

    PM Modiનું શાસન તેના અંતિમ તબક્કામાં છે, ઉત્તરાધિકારીની શોધ ચાલી રહી છે,Rahul Gandhi

    August 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૪૦ લાખ નવા ફ્લેટ, મેટ્રો નેટવર્ક વિસ્તરણ, ૬ નવા RRTS રૂટ, દિલ્હી માસ્ટર પ્લાન ૨૦૪૭ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર
    • પૂર્વ સીએમ વિજયનની પુત્રીને લગભગ ૩ કરોડ રૂપિયા આપવામાં આવ્યા, ઘરેથી દુબઈ પૈસા મોકલવાના પુરાવા મળ્યા
    • PM Modiનું શાસન તેના અંતિમ તબક્કામાં છે, ઉત્તરાધિકારીની શોધ ચાલી રહી છે,Rahul Gandhi
    • ૧૦ વર્ષ પછી ભારત વિદેશી Sugar નો વપરાશ કરશે, ૧૦ લાખ ટન આયાત કરવાની તૈયારી
    • Rajkot: ડેબિટ કાર્ડ પર લોનમાં રોકાણના નામે રૂ. 9.61 કરોડની ઠગાઈ
    • Rajkot: મોવિયા ગામની સીમમાં હાથ ફેરો કરતી કરનાર ઘાટવડિયા ગેંગ ઝબ્બે
    • Rajkot: જુગારના 11 દરોડામાં 62 શકુનીઓ ઝડપાયા, પાંચ ફરાર
    • 21 ઓગસ્ટનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»ઝેરી દારૂ ભાવનગરમાં તૈયાર કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને આરોપી રઈશ છે
    સૌરાષ્ટ્ર

    ઝેરી દારૂ ભાવનગરમાં તૈયાર કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને આરોપી રઈશ છે

    Vikram RavalBy Vikram RavalAugust 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhavnagar,તા.૨૦

    ભાવનગર જિલ્લામાં સામે આવેલા ચર્ચિત નકલી દારૂકાંડ (લઠ્ઠાકાંડ) મામલે પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. આ સમગ્ર ઘટનાને લઈને એસએમસી એસપી મયુર ચાવડાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ નકલી દારૂ ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઈથેનોલની ભેળસેળ કરીને બનાવવામાં આવ્યો હતો. આ ગુનામાં શામેલ આરોપીઓએ માત્ર આર્થિક લાભ ખાતર લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા.

    તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપીઓએ દારૂ બનાવવાની ફોર્મ્યુલા મધ્ય પ્રદેશથી મેળવી હતી. મધ્ય પ્રદેશથી નરેન્દ્ર યાદવ નામના વ્યક્તિને ભાવનગર બોલાવવામાં આવ્યો હતો. નરેન્દ્ર યાદવે દારૂ બનાવ્યો હતો, પરંતુ આ નકલી દારૂનું સેવન કરવાથી સૌથી પહેલું મૃત્યુ પણ નરેન્દ્ર યાદવનું જ થયું હતું. રઈશ અને તેની ટોળકીએ ભેગા મળીને આ લઠ્ઠો તૈયાર કર્યો હતો. પોલીસ અને એસએમસીની ટીમે ગઈરાત્રે દરોડા પાડીને રઈશ, ગૌતમ અને પારસ દ્વારા છુપાવવામાં આવેલો નકલી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. આ ઉપરાંત બોટલ, સ્ટીકર અને બોટલ સીલ કરવાના સાધનો ક્યાંથી લાવવામાં આવ્યા હતા તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

    આ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કુલ ૨૧ લોકો સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે. દારૂ બનાવનાર, આર્થિક લાભ માટે સગવડ પૂરી પાડનાર અને દારૂ પહોંચાડનાર તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાંડનો મુખ્ય સૂત્રધાર રઈશ, જે દારૂ બનાવવામાં સીધી રીતે સંડોવાયેલો હતો, તેની મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ રાજ્ય બહાર પણ ભાગી ગયા હોવાથી ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં પણ પોલીસ ટીમો રવાના કરવામાં આવી છે.

    તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે આરોપીઓના સંબંધીઓ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાવનગર એસપી મયુર ચાવડાએ સ્પષ્ટ કર્યું છે કે પુરાવા નાશ કરનારાઓ સામે પણ પોલીસ અલગથી ગુન્હો નોંધીને કડક કાર્યવાહી કરશે.

    ધરપકડ કરાયેલા ૧૩ આરોપીઓને બપોર બાદ કોર્ટમાં રજૂ કરીને વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવામાં આવશે. આ સાથે જ, આ નકલી દારૂ જે લોકો સુધી પહોંચ્યો છે અથવા જેમણે આ લઠ્ઠાનું સેવન કર્યું છે, તેમની શોધોખોળ જીસ્ઝ્ર અને સ્થાનિક પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે જેથી વધુ જાનહાનિ અટકાવી શકાય.

    ઝડપાયેલા આરોપીઓની યાદીઃ ૧. રઈશ (મુખ્ય સૂત્રધાર),૨. ગૌતમ સોલંકી ૩. સરસ સોલંકી,૪. જતીન,૫. ધર્મેન્દ્રસિંહ,૬. મનદિપસિંહ,૭. પારસ ઉર્ફે પપ્પુ,૮. જયદીપ,૯. ભાર્ગવ,૧૦. વિવેક,૧૧. કેવલ,૧૨. સુખદેવ,૧૩. હર્ષ,૧૪. હાર્દિક છે,

    Bhavnagar Bhavnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: કલોલમાં હિંડોળા ઉત્સવની ખુશી પળવારમાં માતમમાં ફેરવાઈ, કાર ફરી વળતાં ૫ વર્ષની બાળકીનું કરુણ મોત
    Next Article Surat મેડિકલ કોલેજ રેગિંગ પ્રકરણમાં પ્રોફેસર ડૉ. સુમૈયા મુલ્લાને સસ્પેન્ડ કરાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ડેબિટ કાર્ડ પર લોનમાં રોકાણના નામે રૂ. 9.61 કરોડની ઠગાઈ

    August 20, 2026
    રાજકોટ

    Rajkot: મોવિયા ગામની સીમમાં હાથ ફેરો કરતી કરનાર ઘાટવડિયા ગેંગ ઝબ્બે

    August 20, 2026
    રાજકોટ

    Rajkot: જુગારના 11 દરોડામાં 62 શકુનીઓ ઝડપાયા, પાંચ ફરાર

    August 20, 2026
    જામનગર

    જોડિયાના વાવડીમાં વીજ લાઇન સામે ખેડૂતોનો કિસાન સત્યાગ્રહઃ સરપંચ સહિત ૭ આમરણાંત ઉપવાસ

    August 20, 2026
    રાજકોટ

    Rajkot લોધિકા સંઘની ચૂંટણીમાં ભાજપની મેન્ડેટ પ્રથા તૂટીઃ જૂથવાદ વચ્ચે તમામ ઇચ્છુકોને ફોર્મ ભરવાની સૂચના

    August 20, 2026
    રાજકોટ

    Rajkot: 30 થી વધું દરોડામાં અનેક દેશી દારૂના ધંધાર્થી પકડાયા,મોટો જથ્થો ઝડપાયો

    August 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹159,940
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,620
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹241,080
    લાઈવ રેટ્સ • અપડેટ: 20-08-2026 23:52
    Categories
    Latest News

    ૪૦ લાખ નવા ફ્લેટ, મેટ્રો નેટવર્ક વિસ્તરણ, ૬ નવા RRTS રૂટ, દિલ્હી માસ્ટર પ્લાન ૨૦૪૭ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર

    August 20, 2026

    પૂર્વ સીએમ વિજયનની પુત્રીને લગભગ ૩ કરોડ રૂપિયા આપવામાં આવ્યા, ઘરેથી દુબઈ પૈસા મોકલવાના પુરાવા મળ્યા

    August 20, 2026

    PM Modiનું શાસન તેના અંતિમ તબક્કામાં છે, ઉત્તરાધિકારીની શોધ ચાલી રહી છે,Rahul Gandhi

    August 20, 2026

    ૧૦ વર્ષ પછી ભારત વિદેશી Sugar નો વપરાશ કરશે, ૧૦ લાખ ટન આયાત કરવાની તૈયારી

    August 20, 2026

    Rajkot: ડેબિટ કાર્ડ પર લોનમાં રોકાણના નામે રૂ. 9.61 કરોડની ઠગાઈ

    August 20, 2026

    Rajkot: મોવિયા ગામની સીમમાં હાથ ફેરો કરતી કરનાર ઘાટવડિયા ગેંગ ઝબ્બે

    August 20, 2026
    Search
    Main News

    ૪૦ લાખ નવા ફ્લેટ, મેટ્રો નેટવર્ક વિસ્તરણ, ૬ નવા RRTS રૂટ, દિલ્હી માસ્ટર પ્લાન ૨૦૪૭ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર

    August 20, 2026

    પૂર્વ સીએમ વિજયનની પુત્રીને લગભગ ૩ કરોડ રૂપિયા આપવામાં આવ્યા, ઘરેથી દુબઈ પૈસા મોકલવાના પુરાવા મળ્યા

    August 20, 2026

    PM Modiનું શાસન તેના અંતિમ તબક્કામાં છે, ઉત્તરાધિકારીની શોધ ચાલી રહી છે,Rahul Gandhi

    August 20, 2026

    ૧૦ વર્ષ પછી ભારત વિદેશી Sugar નો વપરાશ કરશે, ૧૦ લાખ ટન આયાત કરવાની તૈયારી

    August 20, 2026

    India and Japan વચ્ચે એક મોટો સંરક્ષણ કરાર, પાકિસ્તાન માટે મોટો ફટકો

    August 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૪૦ લાખ નવા ફ્લેટ, મેટ્રો નેટવર્ક વિસ્તરણ, ૬ નવા RRTS રૂટ, દિલ્હી માસ્ટર પ્લાન ૨૦૪૭ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર

    August 20, 2026

    પૂર્વ સીએમ વિજયનની પુત્રીને લગભગ ૩ કરોડ રૂપિયા આપવામાં આવ્યા, ઘરેથી દુબઈ પૈસા મોકલવાના પુરાવા મળ્યા

    August 20, 2026

    PM Modiનું શાસન તેના અંતિમ તબક્કામાં છે, ઉત્તરાધિકારીની શોધ ચાલી રહી છે,Rahul Gandhi

    August 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.