Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi-હળવદમાં ચાર સ્થળોએ જુગાર રેડ, ૨૬ પત્તાપ્રેમીઓ ૮.૪૩ લાખની રોકડ સાથે ઝડપાયા

    August 24, 2026

    Rajkot: ફ્લેટ વિવાદમાં ડેવલોપર્સ સામે મનાઈ હુકમ

    August 24, 2026

    Kutchમાં ફરી ધરા ધ્રુજી, ભચાઉથી ૨૧ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિન્દુ

    August 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi-હળવદમાં ચાર સ્થળોએ જુગાર રેડ, ૨૬ પત્તાપ્રેમીઓ ૮.૪૩ લાખની રોકડ સાથે ઝડપાયા
    • Rajkot: ફ્લેટ વિવાદમાં ડેવલોપર્સ સામે મનાઈ હુકમ
    • Kutchમાં ફરી ધરા ધ્રુજી, ભચાઉથી ૨૧ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિન્દુ
    • નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે Stock Market માં વેચવાલી યથાવત્…!!!
    • 25 ઓગસ્ટનું પંચાંગ
    • 25 ઓગસ્ટનું રાશિફળ
    • ’એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ ૨૦૨૯ સુધીમાં લાગુ થઈ શકે છે. Shivraj Singh Chouhan
    • Piyush Goyal ભારત-જાપાન વેપાર ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા પર ભાર મૂક્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Taiwanese actor Chang Fan ભારતીય મહિલાના પ્રેમમાં પડ્યો
    મનોરંજન

    Taiwanese actor Chang Fan ભારતીય મહિલાના પ્રેમમાં પડ્યો

    Vikram RavalBy Vikram RavalAugust 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ચેંગ ચાંગ ફેન અને એક ભારતીય મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે : આ બને વચ્ચે રોમાન્સની ચર્ચા શરુ

    Mumbai, તા.૨૪

    સોશિયલ મીડિયા પર એખ તાઈવાનના વ્યક્તિ એક ભારતીય મહિલાને ગળે લગાવવાનો અને તેની સાથે ડાન્સ કરવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, આ વ્યક્તિ બીજું કોઈ નહી પરંતુ તાઈવાનનો અભિનેતા અને મોડલ ચાંગ ફેન છે.

    ૨૦૨૫માં ચેંગ ચાંગ ફેને પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે એક સ્ટાફ મેમ્બરને પ્રેમથી જોઈ રહ્યો હતો. જેમાં પારંપારિક આરતી અને ચાંદલા સાથે તેનું સ્વાગત કર્યું હતુ. તેની આ વિનમ્રતા કેમેરામાં કેદ થઈ હતી. ત્યારબાદ વાયરલ થઈ હતી. કેટલાક લોકો તેની કેમિસ્ટ્રી પર ધ્યાન રાખી રહ્યા છે. કહ્યું કે, આ મુલાકાત આગળ જઈ રોમાન્સમાં બદલી શકે છે.

    વીડિયો શેર કર્યાના એક વર્ષ પછી ચેંગ ચાંગે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો. જે હવે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર જોવા મળી રહ્યો નથી. ક્લિપમાં તે ભારતીય મહિલા સાથે બીજી વખત મળતા જોવા મળ્યો હતો. કેટલાક લોકોને અંદાજો છે કે, આ તે હોટલ સ્ટાફ મેમ્બર છે. તેમણે પોસ્ટના કેપ્ટશનમાં લખ્યું બસ એસે હી. હું તેને દુનિયાના બીજા ખુણામાંથી મારી પાસે લઈ આવ્યો. જેનાથી સોશિયલ મીડિયા પર ચર્ચા વધુ થઈ છે. કે બંને ડેટિંગ કરી રહ્યા છે.

    ચેંગ ચાંગ અને હોટલની સ્ટાફ મેમ્બર બંને માંથી કોઈએ આ વિશે ખુલ્લીને વાત કરી નથી. ચેંગ ચાંગે ઈન્સ્ટાગ્રામ પર એક ભારતીય મહિલા સાથે ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં એવું લાગી રહ્યું છે કે, આ મહિલા તે હોટલમાં સ્ટાફ મેમ્બર હતી. તેમણે લખ્યું, કદાચ ભારતીય મહિલાઓ વિશે સૌથી સુંદર બાબત ફક્ત તમે જે જુઓ છો તે જ નથી, પરંતુ તમે જે અનુભવો છો તે છે. તેઓ ખુલ્લેઆમ પ્રેમ કરે છે, પૂરા દિલથી હસે છે, અને કોઈક રીતે એવી દુનિયામાં પણ કોમળતા જાળવી રાખે છે જ્યાં તેમને સતત મજબૂત રહેવાની જરૂર હોય છે.

    ચેંગ ચાંગ ફેન તાઈવાનનો એક અભિનેતા અને મોડલ છે. રિપોર્ટ મુજબ તે તાઈપનો રહેવાસી છે અને તેમણે લંડન,ઈંગ્લેન્ડમાં યુનિવર્સિટી ઓફ ધ આર્ટસમાં અભ્યાસ કર્યો છે. તે તાઈપમાં ચેંગ એન્ડ મૈક એક્સોટિક ફ્લોરિસ્ટના ક્રિએટર અને માલિક પણ છે.

    ચેંગ ચાંગે ર્ડ્ઢૈિ, ૐેર્ખ્ત ર્મ્જજ અને મ્ેહ્વિીિિઅ જેવી મોટી બ્રાન્ડ માટે ફેશન મોડલ તરીકે કામ કર્યું છે. તેમણે ૨૦૨૦ના એક ડ્રામા (ઝ્રટ્ઠિદૃૈહખ્ત ર્રૂે) માં ક્યાનનું પાત્ર નિભાવી ફેમસ થયો હતો. તેમણે ૨૦૨૨માં પોતાનો સોલો સિંગલ એન્ટ નથિંગ પણ રિલીઝ કર્યું હતુ.

    Taiwanese. actor Chang Fan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleરક્ષાબંધનની એડમાં રિવીલિંગ કપડાં પહેરવાનું ભારે પડ્યું Actress Kriti Sen ને એક જ્વેલરી એડમાં જોવા મળી હતી
    Next Article યશની film ‘Toxic’ ના કાર્યક્રમમાં અકસ્માત થયો
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    યશની film ‘Toxic’ ના કાર્યક્રમમાં અકસ્માત થયો

    August 24, 2026
    મનોરંજન

    રક્ષાબંધનની એડમાં રિવીલિંગ કપડાં પહેરવાનું ભારે પડ્યું Actress Kriti Sen ને એક જ્વેલરી એડમાં જોવા મળી હતી

    August 24, 2026
    મનોરંજન

    ટીવી એક્ટર Mohsin Khan Tamannaah સાથે કરી સગાઈ

    August 24, 2026
    મનોરંજન

    પર્સનલ લાઈફ ચર્ચાનો વિષય બનતા Govinda ધુંઆફુઆ થયો

    August 24, 2026
    મનોરંજન

    ’કબીર સર બોલ્યા પગ તૂટ્યો’, એક્શન સીનમાં ઘાયલ Kartik Aaryan, ઘૂંટણની સર્જરી પછી પહેલી પોસ્ટ શેર કરી

    August 24, 2026
    મનોરંજન

    Alia Bhatt ની મિત્ર અનુષ્કા રંજન માતા બની, જોડિયા દીકરીઓને જન્મ આપ્યો

    August 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹165,310
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,530
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹244,500
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-08-2026 21:11
    Categories
    Latest News

    Morbi-હળવદમાં ચાર સ્થળોએ જુગાર રેડ, ૨૬ પત્તાપ્રેમીઓ ૮.૪૩ લાખની રોકડ સાથે ઝડપાયા

    August 24, 2026

    Rajkot: ફ્લેટ વિવાદમાં ડેવલોપર્સ સામે મનાઈ હુકમ

    August 24, 2026

    Kutchમાં ફરી ધરા ધ્રુજી, ભચાઉથી ૨૧ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિન્દુ

    August 24, 2026

    નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે Stock Market માં વેચવાલી યથાવત્…!!!

    August 24, 2026

    25 ઓગસ્ટનું પંચાંગ

    August 24, 2026

    25 ઓગસ્ટનું રાશિફળ

    August 24, 2026
    Search
    Main News

    ’એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ ૨૦૨૯ સુધીમાં લાગુ થઈ શકે છે. Shivraj Singh Chouhan

    August 24, 2026

    Piyush Goyal ભારત-જાપાન વેપાર ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા પર ભાર મૂક્યો

    August 24, 2026

    United Forum of Bank Unions એ ૧૧ સપ્ટેમ્બરે દેશવ્યાપી હડતાળ પર જવાનો નિર્ણય લીધો

    August 24, 2026

    UP Congress President Ajay Rai ની અયોધ્યા મુલાકાત દરમિયાન માછલીની મિજબાની પર રાજકીય હોબાળો મચી ગયો

    August 24, 2026

    ૧૫૦ પાકિસ્તાની દુલ્હનો ભારતમાં આવી, Operation Sindoor પછી વિઝા પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હતા

    August 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi-હળવદમાં ચાર સ્થળોએ જુગાર રેડ, ૨૬ પત્તાપ્રેમીઓ ૮.૪૩ લાખની રોકડ સાથે ઝડપાયા

    August 24, 2026

    Rajkot: ફ્લેટ વિવાદમાં ડેવલોપર્સ સામે મનાઈ હુકમ

    August 24, 2026

    Kutchમાં ફરી ધરા ધ્રુજી, ભચાઉથી ૨૧ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિન્દુ

    August 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.