Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આતંકવાદી Hafiz પાસે ખૂબ જ મજબૂત સુરક્ષા ઘેરો છે.,એનઆઇએના ભૂતપૂર્વ DG YC Modi

    August 24, 2026

    Uttar Pradesh માં મહિલાઓ ત્રણ દિવસ માટે મફત મુસાફરી કરી શકશે, રક્ષાબંધન પર CM Yogi તરફથી ભેટ

    August 24, 2026

    Rahul Gandhi રાષ્ટ્રવિરોધી તત્વોને પ્રોત્સાહન આપે છે, અમને તેમની પાસેથી કોઈ અપેક્ષા નથી,CM Yogi

    August 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આતંકવાદી Hafiz પાસે ખૂબ જ મજબૂત સુરક્ષા ઘેરો છે.,એનઆઇએના ભૂતપૂર્વ DG YC Modi
    • Uttar Pradesh માં મહિલાઓ ત્રણ દિવસ માટે મફત મુસાફરી કરી શકશે, રક્ષાબંધન પર CM Yogi તરફથી ભેટ
    • Rahul Gandhi રાષ્ટ્રવિરોધી તત્વોને પ્રોત્સાહન આપે છે, અમને તેમની પાસેથી કોઈ અપેક્ષા નથી,CM Yogi
    • “I Love Mahadev મુંબઈમાં જીતશે, આઈ લવ મોહમ્મદ નહીં,” મંત્રી નિતેશ રાણે
    • શોભાયાત્રા દરમિયાન Ganesh મૂર્તિ પર કથિત રીતે ઇંડા ફેંકવામાં આવ્યા બાદ મુંબઈમાં અંધાધૂંધી
    • Ram temple દાન ચોરી પૂછપરછ દરમિયાન એસઆઇટીએ ગોપાલ રાવ સાથે અલગથી વાત પણ કરી હતી
    • દેશમાં ચોમાસાની વરસાદની ખાધ વધીને ૧૪ ટકા થઈ ગઈ છે, જેના કારણે ખરીફ પાકોના વાવેતર પર સૌથી વધુ અસર પડી
    • Tamil Nadu ના CM Vijay Parandur Airport પ્રોજેક્ટ છોડી દેવાની જાહેરાત કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»યશની film ‘Toxic’ ના કાર્યક્રમમાં અકસ્માત થયો
    મનોરંજન

    યશની film ‘Toxic’ ના કાર્યક્રમમાં અકસ્માત થયો

    Vikram RavalBy Vikram RavalAugust 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    હૈદરાબાદની મલ્લા રેડ્ડી યૂનિવર્સિટીમાં ટોક્સિકની પ્રી રિલીઝ ઈવેન્ટમાં સાઉન્ડ બોક્સ સેટ અપ તુટી પડ્યું

    Mumbai, તા.૨૪

    સાઉથ સુપરસ્ટાર યશની અપકમિંગ ફિલ્મ ટોક્સિકને લઈ ચાહકોમાં શાનદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. ટોક્સિક ૨૬ ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. પરંતુ ફિલ્મના રિલીઝ પહેલા ૨૨ ઓગસ્ટના રોજ હૈદરાબાદમાં ગ્રાન્ડ પ્રી રિલીઝ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ઈવેન્ટમાં ચાહકોનું ટોળું ઉમટ્યું હતુ. આટલી મોટી ભીડને જોતા ઈવેન્ટમાં એક મોટો અકસ્માત થયો હતો. જેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે.

    જાણકારી મુજબ હૈદરાબાદની મલ્લા રેડ્ડી યૂનિવર્સિટીમાં ટોક્સિકની પ્રી રિલીઝ ઈવેન્ટ દરમિયાન એક સાઉન્ડ બોક્સ સેટ અપ તુટી પડ્યું હતુ. આ દરમિયાન મોટો અકસ્માત થયો હતો. આ દરમિયાન કેટલાક લોકો સાઉન્ડ બોક્સને સપોર્ટ આપનાર પોલ પર ચઢી ગયા હતા. આ કારણે સેટઅપ અચાનક નીચે પડ્યો હતો.

    રિપોર્ટ મુજબ આ ઘટનામાં ૨ વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે એક છોકરી બેહોશ થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માત ત્યારે થયો. જ્યારે યશ મંચ પર હાજર હતો અને ટોક્સિકના જશ્નમાં સામેલ હતો. લોકોને સંબોધિત કરી રહ્યો હતો. યશનું ધ્યાન જેવું આ અકસ્માત પર પડ્યું તો તેમણે પ્રભાવિત લોકોને હેલ્પ માટે આ વિશે તરત પોતાની સ્પીચ વચ્ચે રોકી હતી. કાર્યક્રમ ચાલું રાખતા પહેલા વિદ્યાર્થીઓના ખબર અંતર વિશે પુછ્યું હતુ. યશે કહ્યું તમે બધા ધ્યાન રાખો.

    ગીતુ મોહનદાસના નિર્દેશનમાં બનેલી ટોક્સિક ફિલ્મમાં યશ મુખ્ય ભૂમિકામાં છે. તેની સાથે નયનતારા, કિયારા અડવાણી, હુમા કુરેશી, તારા સુતારિયા મહત્વના રોલમાં જોવા મળશે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ ચાલી રહ્યું છે.

    હવે જોવાનું એ રહેશે કે, ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલી હિટ જાય છે. સાઉથ અભિનેતા યશ ટૂંક સમયમાં તેની ફિલ્મ “ટોક્સિક” રિલીઝ કરી રહ્યા છે. દ્ભય્હ્લ ૨ પછી આ અભિનેતાએ કોઈ ફિલ્મ રિલીઝ કરી નથી. જોકે, હાલમાં તેની પાસે બે ફિલ્મો શેડ્યૂલ છે. “ટોક્સિક” પહેલા રિલીઝ થશે અને ત્યારબાદ “રામાયણ” આવશે. અભિનેતાના લુક્સ જાહેર કરવામાં આવ્યો છે.

    Film Toxic Yash
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleTaiwanese actor Chang Fan ભારતીય મહિલાના પ્રેમમાં પડ્યો
    Next Article મહિલા હોસ્પિટલના SNCU માં લાગી આગ, ત્રણ નવજાત બાળકોના મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Taiwanese actor Chang Fan ભારતીય મહિલાના પ્રેમમાં પડ્યો

    August 24, 2026
    મનોરંજન

    રક્ષાબંધનની એડમાં રિવીલિંગ કપડાં પહેરવાનું ભારે પડ્યું Actress Kriti Sen ને એક જ્વેલરી એડમાં જોવા મળી હતી

    August 24, 2026
    મનોરંજન

    ટીવી એક્ટર Mohsin Khan Tamannaah સાથે કરી સગાઈ

    August 24, 2026
    મનોરંજન

    પર્સનલ લાઈફ ચર્ચાનો વિષય બનતા Govinda ધુંઆફુઆ થયો

    August 24, 2026
    મનોરંજન

    ’કબીર સર બોલ્યા પગ તૂટ્યો’, એક્શન સીનમાં ઘાયલ Kartik Aaryan, ઘૂંટણની સર્જરી પછી પહેલી પોસ્ટ શેર કરી

    August 24, 2026
    મનોરંજન

    Alia Bhatt ની મિત્ર અનુષ્કા રંજન માતા બની, જોડિયા દીકરીઓને જન્મ આપ્યો

    August 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹165,380
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,600
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹244,520
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-08-2026 20:26
    Categories
    Latest News

    આતંકવાદી Hafiz પાસે ખૂબ જ મજબૂત સુરક્ષા ઘેરો છે.,એનઆઇએના ભૂતપૂર્વ DG YC Modi

    August 24, 2026

    Uttar Pradesh માં મહિલાઓ ત્રણ દિવસ માટે મફત મુસાફરી કરી શકશે, રક્ષાબંધન પર CM Yogi તરફથી ભેટ

    August 24, 2026

    Rahul Gandhi રાષ્ટ્રવિરોધી તત્વોને પ્રોત્સાહન આપે છે, અમને તેમની પાસેથી કોઈ અપેક્ષા નથી,CM Yogi

    August 24, 2026

    “I Love Mahadev મુંબઈમાં જીતશે, આઈ લવ મોહમ્મદ નહીં,” મંત્રી નિતેશ રાણે

    August 24, 2026

    શોભાયાત્રા દરમિયાન Ganesh મૂર્તિ પર કથિત રીતે ઇંડા ફેંકવામાં આવ્યા બાદ મુંબઈમાં અંધાધૂંધી

    August 24, 2026

    Ram temple દાન ચોરી પૂછપરછ દરમિયાન એસઆઇટીએ ગોપાલ રાવ સાથે અલગથી વાત પણ કરી હતી

    August 24, 2026
    Search
    Main News

    આતંકવાદી Hafiz પાસે ખૂબ જ મજબૂત સુરક્ષા ઘેરો છે.,એનઆઇએના ભૂતપૂર્વ DG YC Modi

    August 24, 2026

    Uttar Pradesh માં મહિલાઓ ત્રણ દિવસ માટે મફત મુસાફરી કરી શકશે, રક્ષાબંધન પર CM Yogi તરફથી ભેટ

    August 24, 2026

    Rahul Gandhi રાષ્ટ્રવિરોધી તત્વોને પ્રોત્સાહન આપે છે, અમને તેમની પાસેથી કોઈ અપેક્ષા નથી,CM Yogi

    August 24, 2026

    “I Love Mahadev મુંબઈમાં જીતશે, આઈ લવ મોહમ્મદ નહીં,” મંત્રી નિતેશ રાણે

    August 24, 2026

    શોભાયાત્રા દરમિયાન Ganesh મૂર્તિ પર કથિત રીતે ઇંડા ફેંકવામાં આવ્યા બાદ મુંબઈમાં અંધાધૂંધી

    August 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આતંકવાદી Hafiz પાસે ખૂબ જ મજબૂત સુરક્ષા ઘેરો છે.,એનઆઇએના ભૂતપૂર્વ DG YC Modi

    August 24, 2026

    Uttar Pradesh માં મહિલાઓ ત્રણ દિવસ માટે મફત મુસાફરી કરી શકશે, રક્ષાબંધન પર CM Yogi તરફથી ભેટ

    August 24, 2026

    Rahul Gandhi રાષ્ટ્રવિરોધી તત્વોને પ્રોત્સાહન આપે છે, અમને તેમની પાસેથી કોઈ અપેક્ષા નથી,CM Yogi

    August 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.