Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Madhya Pradesh : કાર પર પ્રેમિકાએ લગાવ્યાં 3,400 કિસના નિશાન,પોલીસે ફટકાર્યો મોટો દંડ

    August 25, 2026

    New Zealand માં પણ બાળકોનાં સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ

    August 25, 2026

    આયાતી કાચી Sugar રીફાઈન કરી બે માસમાં બજારમાં વેચવી ફરજીયાત

    August 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Madhya Pradesh : કાર પર પ્રેમિકાએ લગાવ્યાં 3,400 કિસના નિશાન,પોલીસે ફટકાર્યો મોટો દંડ
    • New Zealand માં પણ બાળકોનાં સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ
    • આયાતી કાચી Sugar રીફાઈન કરી બે માસમાં બજારમાં વેચવી ફરજીયાત
    • ભાવવધારાથી સર્જાયેલા ઉહાપોહ બાદ હવે ઘઉંમાં તેજી ભડકવાના એંધાણ વર્તાવા લાગ્યા
    • E-20 Petrol માં ઈથેનોલ મિશ્રણના માપદંડ કડક કરાયા
    • બૂટના આકારમાં બનેલી Car ની ઝડપે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
    • ટ્રમ્પને Supreme Court ની રાહત : પોસ્ટલ બેલેટ મતદાન પર રોકના આદેશને મળી મંજુરી
    • Patna: હજારો વિદ્યાર્થીઓ બેરીકેડ તોડી સીએમ આવાસ ભણી આગળ વધતા લાઠીચાર્જ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: કોમનવેલ્થ ગેમ્સની તૈયારી,3D નકશો અને 25 લાખ મિલકતોનું જીઓ-કોડિંગ કરાશે
    અમદાવાદ

    Ahmedabad: કોમનવેલ્થ ગેમ્સની તૈયારી,3D નકશો અને 25 લાખ મિલકતોનું જીઓ-કોડિંગ કરાશે

    Vikram RavalBy Vikram RavalAugust 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad તા, 25
    વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમદાવાદ શહેરનો અત્યાધુનિક GIS ડેટાબેઝ તૈયાર કરવા ઇ-ગવર્નિંગ કમિટીએ મંજૂરી આપી છે. રૂ. 240 કરોડનાં ખર્ચે હાથ ધરાનારા આ પ્રોજેક્ટમાં શહેરની 25 લાખ મિલકતોનું જીઓ-કોડિંગ કરવામાં આવશે. આ ઉપરાંત, જમીનની અંદર પથરાયેલી પાણી, ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઈનોના ચોક્કસ નેટવર્કનો રિપોર્ટ તૈયાર કરાશે. આ કામગીરી ખાનગી એજન્સી જેનેસિસ ઇન્ટરનેશનલ દ્વારા અઢી વર્ષમાં પૂર્ણ કરાશે, જે બાદ 5 વર્ષ સુધી તેના ઓપરેશન અને મેન્ટેનન્સની જવાબદારી પણ એજન્સી જ સંભાળશે.

    સર્વેની કામગીરી બે તબક્કામાં હાથ ધરાશે, જેમાં પ્રથમ તબક્કામાં 9 લાખ અને બીજા તબક્કામાં 16 લાખ મિલકતોનું જીઓ-કોડિંગ કરાશે. સમગ્ર સર્વે માટે ડ્રોન અને એરક્રાફ્ટના હાઈ-રિઝોલ્યુશન કેમેરાથી 3D નકશો તૈયાર કરવામાં આવશે. ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડારથી અંડરગ્રાઉન્ડ લાઈનોનું સચોટ લોકેશન મેળવાશે અને વાહનો પર સેન્સર લગાવી ગૂગલ સ્ટ્રીટ વ્યૂ જેવો 360 ડિગ્રી વ્યૂ રેકોર્ડ કરાશે.

    દરેક મિલકતનો ઘરે-ઘરે સર્વે કરીને તેમને એક યુનિક ‘ડિજિટલ ડોર આઈડી’ ફાળવવામાં આવશે. આ સિસ્ટમ અમલી બનવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનને અનેકવિધ ફાયદા થશે. વેરાના ચોપડે ન નોંધાયેલી મિલકતો ઓળખી શકાશે, જેનાથી પ્રોપર્ટી ટેક્સની આવકમાં વધારો થશે. અંડરગ્રાઉન્ડ લાઈનોમાં લીકેજ કે ફોલ્ટ સમયે આખો રસ્તો ખોદવાને બદલે ચોક્કસ જગ્યાએ જ ખોદકામ કરી શકાશે.

    આ ઉપરાંત, એસ્ટેટ વિભાગની મિલકતો અને પ્લોટ્સનું જીઓ-કોડિંગ થવાથી ગેરકાયદે દબાણો સરળતાથી શોધી શકાશે તેમજ અધિકારીઓ ડેશબોર્ડ પરથી જ તમામ પ્રોજેક્ટ્સનું સચોટ મોનિટરિંગ અને ભવિષ્યનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ કરી શકશે. નાગરિકો માટે પણ આ યોજના ખૂબ જ સુવિધાજનક સાબિત થશે. અંડરગ્રાઉન્ડ લાઈનોના સમારકામ માટે વારંવાર થતાં આડેધડ ખોદકામ, રોડ ડાઇવર્ઝન અને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.

    ફરિયાદો જીઓ-ટેગ થવાથી રસ્તાના ખાડા કે ગટર ઊભરાવાની સમસ્યાઓનું સીધા લોકેશન સાથે સચોટ અને ઝડપી નિવારણ આવશે. તેમજ બિલ્ડિંગ પ્લાન, ફાયર એનઓસી અને ટેક્સ જેવી કામગીરી જીઆઈએસ પ્લેટફોર્મ સાથે લિંક થવાથી તમામ સરકારી કામકાજ ઝડપી, પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત બનશે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSurat: BRTS બસમાં ડ્રાઇવરની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો
    Next Article Ahmedabad: ગુજરાતનાં વૈજ્ઞાનિકોએ માછલીમાંથી બનાવ્યું ઘા રૂઝવતું ‘Hydrogel’
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    ગુનાખોરી અટકાવવા અને તપાસ ઝડપી બનાવવા રાજ્ય સરકારનો ડિજિટલ ક્રેકડાઉન માસ્ટર પ્લાન

    August 25, 2026
    અમદાવાદ

    Ahmedabad: ગુજરાતનાં વૈજ્ઞાનિકોએ માછલીમાંથી બનાવ્યું ઘા રૂઝવતું ‘Hydrogel’

    August 25, 2026
    અમદાવાદ

    Ahmedabad: વિક્ટોરિયા ગાર્ડન પાસે ટ્રાફિક નિયમભંગ બાદ રિક્ષાચાલકનો આતંક

    August 25, 2026
    અમદાવાદ

    Ahmedabad: મોંઘવારીનો માર,શ્રાવણ માસમાં સુકામેવાના ભાવમાં 80% સુધીનો વધારો થયો

    August 25, 2026
    અમદાવાદ

    Ahmedabad: ગુજરાતમાં 39 લાખથી વધુ વાહનો PUC રિન્યૂ કરાવ્યા વિના જ ફરી રહ્યા છે

    August 25, 2026
    અમદાવાદ

    AMCનો મહત્ત્વનો નિર્ણય,નવા રોડના બંને છેડે કોન્ટ્રાક્ટરની વિગતો સાથે પથ્થરની તકતી લગાવવી ફરજિયાત

    August 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹164,200
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,510
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹241,080
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-08-2026 16:02
    Categories
    Latest News

    Madhya Pradesh : કાર પર પ્રેમિકાએ લગાવ્યાં 3,400 કિસના નિશાન,પોલીસે ફટકાર્યો મોટો દંડ

    August 25, 2026

    New Zealand માં પણ બાળકોનાં સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ

    August 25, 2026

    આયાતી કાચી Sugar રીફાઈન કરી બે માસમાં બજારમાં વેચવી ફરજીયાત

    August 25, 2026

    ભાવવધારાથી સર્જાયેલા ઉહાપોહ બાદ હવે ઘઉંમાં તેજી ભડકવાના એંધાણ વર્તાવા લાગ્યા

    August 25, 2026

    E-20 Petrol માં ઈથેનોલ મિશ્રણના માપદંડ કડક કરાયા

    August 25, 2026

    બૂટના આકારમાં બનેલી Car ની ઝડપે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

    August 25, 2026
    Search
    Main News

    Madhya Pradesh : કાર પર પ્રેમિકાએ લગાવ્યાં 3,400 કિસના નિશાન,પોલીસે ફટકાર્યો મોટો દંડ

    August 25, 2026

    New Zealand માં પણ બાળકોનાં સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ

    August 25, 2026

    આયાતી કાચી Sugar રીફાઈન કરી બે માસમાં બજારમાં વેચવી ફરજીયાત

    August 25, 2026

    ભાવવધારાથી સર્જાયેલા ઉહાપોહ બાદ હવે ઘઉંમાં તેજી ભડકવાના એંધાણ વર્તાવા લાગ્યા

    August 25, 2026

    E-20 Petrol માં ઈથેનોલ મિશ્રણના માપદંડ કડક કરાયા

    August 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Madhya Pradesh : કાર પર પ્રેમિકાએ લગાવ્યાં 3,400 કિસના નિશાન,પોલીસે ફટકાર્યો મોટો દંડ

    August 25, 2026

    New Zealand માં પણ બાળકોનાં સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ

    August 25, 2026

    આયાતી કાચી Sugar રીફાઈન કરી બે માસમાં બજારમાં વેચવી ફરજીયાત

    August 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.