Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Madhya Pradesh : કાર પર પ્રેમિકાએ લગાવ્યાં 3,400 કિસના નિશાન,પોલીસે ફટકાર્યો મોટો દંડ

    August 25, 2026

    New Zealand માં પણ બાળકોનાં સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ

    August 25, 2026

    આયાતી કાચી Sugar રીફાઈન કરી બે માસમાં બજારમાં વેચવી ફરજીયાત

    August 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Madhya Pradesh : કાર પર પ્રેમિકાએ લગાવ્યાં 3,400 કિસના નિશાન,પોલીસે ફટકાર્યો મોટો દંડ
    • New Zealand માં પણ બાળકોનાં સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ
    • આયાતી કાચી Sugar રીફાઈન કરી બે માસમાં બજારમાં વેચવી ફરજીયાત
    • ભાવવધારાથી સર્જાયેલા ઉહાપોહ બાદ હવે ઘઉંમાં તેજી ભડકવાના એંધાણ વર્તાવા લાગ્યા
    • E-20 Petrol માં ઈથેનોલ મિશ્રણના માપદંડ કડક કરાયા
    • બૂટના આકારમાં બનેલી Car ની ઝડપે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
    • ટ્રમ્પને Supreme Court ની રાહત : પોસ્ટલ બેલેટ મતદાન પર રોકના આદેશને મળી મંજુરી
    • Patna: હજારો વિદ્યાર્થીઓ બેરીકેડ તોડી સીએમ આવાસ ભણી આગળ વધતા લાઠીચાર્જ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: ગુજરાતનાં વૈજ્ઞાનિકોએ માછલીમાંથી બનાવ્યું ઘા રૂઝવતું ‘Hydrogel’
    અમદાવાદ

    Ahmedabad: ગુજરાતનાં વૈજ્ઞાનિકોએ માછલીમાંથી બનાવ્યું ઘા રૂઝવતું ‘Hydrogel’

    Vikram RavalBy Vikram RavalAugust 25, 2026Updated:August 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા, 25
    ગુજરાતનાં વિજ્ઞાનીઓએ તબીબી ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી શોધ કરી છે. IIT ગાંધીનગર, નિરમા યુનિવર્સિટી અને NIPER અમદાવાદનાં સંશોધકોએ સાથે મળીને માછલીનાં કચરામાંથી એક ખાસ ’હાઈડ્રોજેલ’ તૈયાર કર્યું છે. આ હાઈડ્રોજેલ માનવ શરીરમાં થતાં ગંભીર રક્તસ્ત્રાવને 10 મિનિટથી પણ ઓછા સમયમાં અટકાવવાની ક્ષમતા ધરાવે છે અને કોષોને થતું નુકસાન રોકે છે.

    સામાન્ય રીતે લોહી વહેતું અટકાવવા માટે વપરાતી સાદી પટ્ટી કે બેન્ડેજ કાઢતી વખતે નવી બનેલી નાજુક ત્વચા ખેંચાઈ જવાથી ફરીથી રક્તસ્ત્રાવ થવાનું જોખમ રહે છે. આ સમસ્યાનાં કાયમી ઉકેલ માટે વૈજ્ઞાનિકોએ માછલીનાં પ્રોસેસિંગ ઉદ્યોગના નકામા કચરામાંથી DNA મેળવ્યું અને તેમાં ’સ્પર્મિડાઈન’ નામનો કુદરતી ઘટક ઉમેરીને એક અનોખી જેલ માળખું તૈયાર કર્યું, જે લોહીના પ્લેટલેટ્સ અને RBCsને જકડીને લોહી તરત ગંઠાવી દે છે.

    પ્રયોગો દરમિયાન આ હાઈડ્રોજેલના અસાધારણ અને હકારાત્મક પરિણામો સામે આવ્યા છે. આ જેલના ઉપયોગથી લોહીમાં બિનજરૂરી ગાંઠ પડવાની શક્યતામાં 86 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત, તે ત્વચા પરનો સોજો અને કોષોનું નુકસાન અટકાવે છે. ઉંદર પર કરાયેલા પરીક્ષણમાં આ જેલ 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 24 દિવસ સુધી સ્થિર રહ્યું અને ઘા પર સતત ચાર દિવસ સુધી જરૂરી ભેજ જાળવી રાખવામાં સફળ રહ્યું હતું.

    આ ટેકનોલોજીથી ઝડપી રિકવરી પણ શક્ય બની છે. માત્ર 6 ટકા DNA-સ્પર્મિડાઈન ફોર્મ્યુલેશનના ઉપયોગથી 3 દિવસમાં ઘાનો 33 ટકા ભાગ સાજો થઈ ગયો હતો, જે સામાન્ય સ્થિતિમાં માત્ર 10 ટકા જ થાય છે. તેમજ ઘા પર નવી નસો, નવી ત્વચા અને વાળના નવા મૂળ બનવાના સંકેત પણ મળ્યાં છે. ગુજરાતનાં વૈજ્ઞાનિકોની આ સ્વદેશી શોધ આગામી સમયમાં સર્જરી અને તબીબી સારવાર દરમિયાન થતાં લોહીના બગાડને અટકાવવામાં આશીર્વાદરૂપ સાબિત થશે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: કોમનવેલ્થ ગેમ્સની તૈયારી,3D નકશો અને 25 લાખ મિલકતોનું જીઓ-કોડિંગ કરાશે
    Next Article ગુનાખોરી અટકાવવા અને તપાસ ઝડપી બનાવવા રાજ્ય સરકારનો ડિજિટલ ક્રેકડાઉન માસ્ટર પ્લાન
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Madhya Pradesh : કાર પર પ્રેમિકાએ લગાવ્યાં 3,400 કિસના નિશાન,પોલીસે ફટકાર્યો મોટો દંડ

    August 25, 2026
    આંતરરાષ્ટ્રીય

    New Zealand માં પણ બાળકોનાં સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ

    August 25, 2026
    રાષ્ટ્રીય

    આયાતી કાચી Sugar રીફાઈન કરી બે માસમાં બજારમાં વેચવી ફરજીયાત

    August 25, 2026
    વ્યાપાર

    ભાવવધારાથી સર્જાયેલા ઉહાપોહ બાદ હવે ઘઉંમાં તેજી ભડકવાના એંધાણ વર્તાવા લાગ્યા

    August 25, 2026
    મુખ્ય સમાચાર

    E-20 Petrol માં ઈથેનોલ મિશ્રણના માપદંડ કડક કરાયા

    August 25, 2026
    મુખ્ય સમાચાર

    બૂટના આકારમાં બનેલી Car ની ઝડપે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

    August 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹164,200
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,510
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹241,080
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-08-2026 16:02
    Categories
    Latest News

    Madhya Pradesh : કાર પર પ્રેમિકાએ લગાવ્યાં 3,400 કિસના નિશાન,પોલીસે ફટકાર્યો મોટો દંડ

    August 25, 2026

    New Zealand માં પણ બાળકોનાં સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ

    August 25, 2026

    આયાતી કાચી Sugar રીફાઈન કરી બે માસમાં બજારમાં વેચવી ફરજીયાત

    August 25, 2026

    ભાવવધારાથી સર્જાયેલા ઉહાપોહ બાદ હવે ઘઉંમાં તેજી ભડકવાના એંધાણ વર્તાવા લાગ્યા

    August 25, 2026

    E-20 Petrol માં ઈથેનોલ મિશ્રણના માપદંડ કડક કરાયા

    August 25, 2026

    બૂટના આકારમાં બનેલી Car ની ઝડપે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

    August 25, 2026
    Search
    Main News

    Madhya Pradesh : કાર પર પ્રેમિકાએ લગાવ્યાં 3,400 કિસના નિશાન,પોલીસે ફટકાર્યો મોટો દંડ

    August 25, 2026

    New Zealand માં પણ બાળકોનાં સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ

    August 25, 2026

    આયાતી કાચી Sugar રીફાઈન કરી બે માસમાં બજારમાં વેચવી ફરજીયાત

    August 25, 2026

    ભાવવધારાથી સર્જાયેલા ઉહાપોહ બાદ હવે ઘઉંમાં તેજી ભડકવાના એંધાણ વર્તાવા લાગ્યા

    August 25, 2026

    E-20 Petrol માં ઈથેનોલ મિશ્રણના માપદંડ કડક કરાયા

    August 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Madhya Pradesh : કાર પર પ્રેમિકાએ લગાવ્યાં 3,400 કિસના નિશાન,પોલીસે ફટકાર્યો મોટો દંડ

    August 25, 2026

    New Zealand માં પણ બાળકોનાં સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ

    August 25, 2026

    આયાતી કાચી Sugar રીફાઈન કરી બે માસમાં બજારમાં વેચવી ફરજીયાત

    August 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.